कोशिश गोल्ड - मुक्त

News

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બાહ્ય હિંસા અંદરની હિંસાનો વિસ્તાર છે...

હળીમળીને પ્રાકૃતિક સંસાધનો વહેંચીને ખાઈ લેવાની જરૂરતને કારણે માણસે એની જંગલી વૃત્તિઓને નિયંત્રણમાં રાખવા સામાજિક અવરોધો ઊભા કર્યા છે અને વિવેકબુદ્ધિ અને સંવાદના વૈકલ્પિક રસ્તા અપનાવ્યા છે. આ વ્યવસ્થા તૂટી જાય અથવા લોકો વચ્ચેથી વિશ્વાસ ગાયબ થઈ જાય ત્યારે આપણો હિંસક ચહેરો સામે આવી જાય છે.

4 min  |

June 09, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પર્યાવરણના પ્રહરી એટલે ગ્રીન કૅટાલિસ્ટ

અમદાવાદના ભાવિન નામના યુવાને સોસાયટીમાં મોટું વૃક્ષ કાપી નાખનારા પડોશી સામે સોસાયટીના પ્રમુખ અને પોલીસને લેખિત ફરિયાદ કરી.

3 min  |

June 09, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

રણમાં રોપ્યું લીલુંછમ સપનું...

ગામડે ગામડે સભા ભરીને લોકોને વૃક્ષોની કવાડના નામે આજે લાખો વૃક્ષ બોલે છે.

2 min  |

June 09, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભીંતે ભીંતે અંકિત છે પ્રકૃતિની પંક્તિ

ભરત કોરાટઃ અહીં માત્ર હું નહીં, વૃક્ષોની આખી દુનિયા વસે છે.

2 min  |

June 09, 2025

Chitralekha Gujarati

માનવમિત્ર ડૉલ્ફિન સાદ પાડે છેઃ મને બચાવો...

સંવેદનશીલ અને સામાજિક પ્રાણી તરીકે ઓળખાતા આ જળચર જીવના અસ્તિત્વ સામેનો ખતરો વધી રહ્યો છે. બીજી અનેક જાતિની જેમ ડૉલ્ફિન પણ લુપ્ત થઈ જાય એવા દિવસ જોવા ન હોય તો ચાલો, એને ઉગારી લેવાની ઝુંબેશમાં લાગી જઈએ.

5 min  |

June 09, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મોસમ આવી જળસંચયની

બૂંદસે બને સાગર ખંભાતી કૂવા, ટાંકા, તળાવ, વગેરેમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. હવે વરસાદનાં પાણીનાં પ્રત્યેક ટીપાંને ઝીલી લઈને સાચવવાનો મંત્ર વડા પ્રધાને નવતર નામથી ફેંક્યો છે. આ ‘કૅચ ધ રેઈન’ નામની યોજનામાં પારંપરિક સાથે પ્રયોગાત્મક પદ્ધતિથી વરસાદી જળસંગ્રહનો ઉદ્દેશ છે.

4 min  |

June 09, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

વસ્તુને ગુમાવી દઈએ ત્યારે એનું મહત્ત્વ સમજાય છે. સમજવાનું એ છે કે મોડું થઈ જાય એ પહેલાં આપણી પાસે ને સાથે છે એની કદર કરતાં શીખીએ.

1 min  |

June 09, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમયની પાછળ સંતાયેલાં આંસુ

શણગાર ઠાઠડીનો ને શબવાહિનીની નોંધ પૂરાં કરીને કામ, રડી લેવું જોઈએ.

2 min  |

June 09, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નક્સલવાદની બીમારી ઊથલો ન મારે એ માટે...

૧૯૬૦ના દાયકામાં જમીનદારી પ્રથા સામે બંગાળના નાનકડા વિસ્તારથી શરૂ થયેલી ઝુંબેશ જ પછી તો વનવાસીઓનાં શોષણનું કારણ બની ગઈ. આટલાં વર્ષે નક્સલી ચળવળનો અંત આવે એવી સ્થિતિ નજર સામે છે ત્યારે જરૂર છે થોડી તકેદારીની.

5 min  |

June 09, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નવા હિંદુસ્તાનની ભીતરમાં...

વિકી કૌશલ-કે.કે. ના-ઓમ પુરી-પરેશ રાવલ: સોશિયલ મિડિયા પર જોશ તો બાકી બહુ હાઈ છે...

2 min  |

May 26, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આતંકનું મનોવિજ્ઞાન સમજો...

કયાં સ્થિતિ-સંજોગ માણસને ટેરરિસ્ટ બનાવે છે?

2 min  |

May 26, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કળા-સંસ્કૃતિના પ્રાચીન વૈભવને ઉજાગર કરતાં માનુની

કાળની કથા કહેતા મ્યુઝિયમની મુલાકાત લેવા માટે સમાજમાં ઉદાસીન વલણ છે. એવા સમયે એક મહિલાએ મ્યુઝિયમનું મહત્ત્વ સમજાવવા કળાત્મક પ્રયોગો આદર્યા છે. જાણો, એના પ્રયોગથી પરિણામ સુધીની વાત.

4 min  |

May 26, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ક્રિકેટનાં બે નક્ષત્રોનું વિદાયગીત

વિરાટ એટલે અપાર શક્તિ અને અદમ્ય ઉત્સાહનો પર્યાય, જેણે શિસ્ત અને પ્રતિબદ્ધતાથી ક્રિકેટનાં શિખરો સર કર્યાં. બીજી બાજુ, રોહિત એટલે રમતનો રસ અને હિટમૅનની સાહસિકતા, જેણે આક્રમક રમતથી ચાહકોનાં દિલ જીત્યાં. પાંચ દિવસના ગાળામાં આ બે દિગ્ગજોએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહીને ભારતીય ક્રિકેટના એક યુગનો અંત આણ્યો, પરંતુ એમની સ્મૃતિ અને સિદ્ધિ સદાય ચાહકોનાં હૃદયમાં અંકિત રહેશે.

4 min  |

May 26, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિગન ડાયેટઃ સ્વાસ્થ્ય માટે ઉપકારક, પણ...

અમુક પોષક તત્ત્વોની ઊણપ ન રહે એનું ધ્યાન રાખવું પણ જરૂરી.

3 min  |

May 26, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કામ કામ કામ... પરિવાર માટે સમય ક્યાં?

કુટુંબના આધાર વગર વિદેશમાં રહેતા યુવાનોએ ક્યાંક તો જીવનનું સંતુલન શોધવું રહ્યું.

3 min  |

May 26, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઑપરેશન સિંદૂર આ છે સફળતાના સૂત્રધાર

પાકિસ્તાનમાં સક્રિય એવા આતંકવાદના અનેક અડ્ડા, એનાં ડઝન જેટલાં વિમાનમથક તથા રડાર સ્થાનકોનો કચ્ચરઘાણ કરી નાખવા અને સાથોસાથ ભારત તરફ આવતાં સેંકડો ડ્રોન કે મિસાઈલ્સના હુમલા ખાળવા ભારતે કયાં અસ્ત્રો-શસ્ત્રોનો ઉપયોગ કર્યો?

4 min  |

May 26, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

માનવતાનાં ચીંથરાં ઉડાડવા પૈસા ક્યાંથી આવે છે?

દુનિયાભરમાં અનેક ત્રાસવાદી સંગઠનો દ્વારા અત્યાચાર ફેલાવવાની પ્રવૃત્તિઓ થાય છે, એમની રીતસરની ટ્રેનિંગ સ્કૂલો ચાલે છે, મૉડર્ન વેપન્સ ખરીદવામાં આવે છે. આ માટે જોઈતાં જથ્થાબંધ નાણાં આવે છે ક્યાંથી? આ સવાલનો જવાબ શોધવા દુનિયાભરના ઈન્વેસ્ટિગેટરો દિમાગનું દહીં કરે છે.

4 min  |

May 26, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાંતિની સપાટી નીચે અશાંતિના ઊથલા

આક્રમણ, પ્રતિ-આક્રમણ, પ્રચારયુદ્ધ, મધ્યસ્થી, શસ્ત્રવિરામ, મંત્રણા, સુલેહ, સંધિ જેવો ઘટનાક્રમ પળે પળે બદલાતો હોય ત્યારે આમ જનતામાં અસમંજસ રહે એ ખરું, પણ એકંદરે

2 min  |

May 26, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

તમને લાલ-પીળી-વાદળી ટીકડીવાળા ડૉક્ટર યાદ છે?

સામાન્ય બીમારીનું કિફાયતી દરે નિદાન કરી સારવાર કરતા ફૅમિલી ડૉક્ટરોની સંખ્યા ઘટી રહી છે. ચોમેર વધી રહેલા સ્પેશિયાલિસ્ટ તબીબો તથા ‘ઈન્ટરનેટ નિષ્ણાતો’ના યુગમાં ફૅમિલી ડૉક્ટરની આજ કેવી છે? ૧૯ મેએ ‘વર્લ્ડ ફૅમિલી ડૉક્ટર ડે’ નિમિત્તે એમના લઈએ ખબરઅંતર.

4 min  |

May 26, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ સ્પેશિયલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (એસઆઈએફ) શું છે?

મ્યુચ્યુઅલ ફંડ અને પીએમએસ વચ્ચેના રોકાણના મધ્ય માર્ગ જેવા આ નવા ફંડનું નામ સાંભળ્યું છે? હા, આ મ્યુચ્યુઅલ ફંડની જ પ્રોડક્ટ છે, પણ આને ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટની નવી કૅટેગરી કહી શકાય. વાસ્તવમાં આ પ્રોડક્ટ મ્યુચ્યુઅલ ફંડ અને પીએમએસ વચ્ચેનો રોકાણ વિકલ્પ છે, જે રોકાણકારોને નવા પ્રકારની તકો ઑફર કરે છે, જેથી એને સમજવામાં સાર રહેશે.

3 min  |

May 26, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ગ્રીન હાઈડ્રોજન છે ભવિષ્યનું બળતણ

પ્રદૂષણ અને એને પગલે ઊભી થતી બીજી અનેક સમસ્યાનો ઈલાજ હાથવગો છે, પણ અત્યારે એનો ઉત્પાદનખર્ચ બહુ વધારે છે. આગામી વર્ષોમાં એની કિંમત ઓછી થાય તો કાર્બન ઉત્સર્જનનો પ્રશ્ન પણ થોડે અંશે ઉકેલી શકાય.

4 min  |

May 26, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

રાઈનો પર્વત માણસો અતિશયોક્તિ કેમ કરે છે?

અતિશયોક્તિ આપણે નાનપણમાં જ શીખી જઈએ છીએ. બાળક ઘરે આવીને એની મમ્મીને દોસ્તાર સાથે થયેલી મારપીટની ફરિયાદ કરે ત્યારે એ બીજા છોકરા વિશે બે-ચાર વસ્તુ વધારાની ઉમેરીને બોલે. એવું પેલો છોકરો પણ એની મમ્મી સાથે કરતો હોય છે. બાળકને એવું લાગતું હોય છે કે ફરિયાદ ‘કમજોર’ હશે તો મમ્મી વિશ્વાસ નહીં કરે.

5 min  |

May 26, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાંપણનો દોષ આંખને દેખાતો નથી

જિંદગીભર જાત માપી અન્યની આપણી પણ માપવા જેવી ખરી..

2 min  |

May 26, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જિંદગીમાં આપણે જે કામ કરીએ એને બોજને બદલે આપણી ફરજ-કર્તવ્ય સમજવું એ જ એક ચિંતામુક્ત રહેવાનો માર્ગ છે.

1 min  |

May 26, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જે જીત્યા છીએ એ ગુમાવી ન બેસીએ એ જો જો...

પાકિસ્તાનમાં ઘર કરીને બેસેલાં આતંકી તત્ત્વો અને એને ઉઘાડેછોગ સમર્થન આપતા પાક લશ્કર સામેનું ભારતનું ‘ઑપરેશન સિંદૂર' નિર્ણાયક તબક્કે હતું ત્યારે જ અચાનક યુદ્ધબંધી જાહેર થઈ અને ભારતે એની કારવાઈ સ્થગિત કરવી પડી. પાકિસ્તાન સામે વધુ તો હવાઈ આક્રમણ પૂરતા સીમિત રહેલા આ જંગમાં ભારતે જે સરસાઈ મેળવી એ જાળવીને ભારતે હજી પાકિસ્તાનને પછાડવાનું છે.

6 min  |

May 26, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમય છે પાકિસ્તાની આતંકવાદની નસબંધી કરવાનો...

વિધાનસભા ચૂંટણી પછી જમ્મુ-કશ્મીરમાં લોકશાહી ફરી પકડ જમાવી રહી હતી, પર્યટકો મોટી સંખ્યામાં આવતા થયા હતા અને વિકાસનાં વાદળની રૂપેરી કોર દેખાઈ રહી હતી, ત્યાં... પહલગામમાં પર્યટકો પર કરવામાં આવેલા ઘાતકી હુમલાએ વાતાવરણને ડહોળી નાખ્યું. દેશ હવે ત્રાસવાદની આ સમસ્યાનો કાયમી ઈલાજ ઈચ્છે છે.

5 min  |

May 12, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આપણી જીવનસફર કઈ તરફ છે?

લપેટાય, છૂટો પડે ને ફરે ભમરડાની મિથ્યા સફર હોય છે.

2 min  |

May 12, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ. ----

અધૂરું જ્ઞાન દુઃસ્વપ્ન બની શકે છે. ઉત્સાહમાં આવીને પૂરી જાણકારી મેળવ્યા વગર આંધળુકિયું કરવાથી ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ થાય.

1 min  |

May 12, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઠંડ-સ્વાદનું ઓરિનિલ કોમ્બિનેશન!

આ ઉનાળામાં મજા માણો ‘ફ્યુઝન ફ્રૂટ સૅલડ વિથ ફાલૂદા’ની.

2 min  |

May 05, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

AIને કારણે ઈન્કમ ટૅક્સ વિભાગની નજર થઈ છે ચકોર

શું તમને ખબર છે કે તમારી દરેક મોટી આવક અને મોટા ખર્ચ પર આવકવેરા વિભાગની નજર છે? હા, આ નજર તો કાયમ હોય છે, પણ હવે આવકવેરા વિભાગને સપોર્ટ કરવા માટે આજના ટેકયુગનું નવું નક્કોર અને નક્કર સાધન એટલે કે ‘એઆઈ” (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સજ્જ થઈ ગયું છે.

2 min  |

May 05, 2025