Facebook Pixel Read Latest Stories from Best selling Magazines and Newspaper
Magzter GOLD ile Sınırsız Olun

Magzter GOLD ile Sınırsız Olun

Sadece 9.000'den fazla dergi, gazete ve Premium hikayeye sınırsız erişim elde edin

$149.99
 
$74.99/Yıl

Denemek ALTIN - Özgür

News

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?

લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.

3 min  |

May 04, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

માય નેમ ઈઝ સ્પાઈડરમૅન

1 min  |

May 04, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

અંધેર નગરી ને ગધેડા રાજા

1 min  |

May 04, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિલનનો ટેરર કે ટેડી બેરનો લવ?

નામમાં તે શું બન્યું છે? જો સિત્તેરના દાયકામાં આ નિયમ આવ્યો હોત તો જમ્મી, રાણા, તેજા, દ્વારા કે રાકાનું શું થાત?

2 min  |

May 04, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઉનાળાની રવાડી ટ્રીટઃ મેંગો ડિલાઈટ

ફળોનો રાજા કેરી ઉનાળાની ઋતુનું સૌથી સુંદર નજરાણું છે.

2 min  |

May 04, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાણી નીચે છુપાયેલા યમદૂત

દરિયાઈ સુરંગ માત્ર ૧૫૦૦ ડૉલરમાં તૈયાર થતી એક સી માઈન (સમુદ્રી સુરંગ) ૨૦૦ કરોડ ડૉલરના મહાકાય જહાજને પળવારમાં ડુબાડી શકે છે. આર્થિક અને માનસિક દબાણ ઊભું કરવા માટે વપરાતી આ સુરંગનો ઈતિહાસ ૧૫મી સદીના ચીન સુધી જાય છે. આજે ઈરાન હોર્મઝની ખાડીમાં પાંચ હજાર સુરંગો હોવાનો દાવો કરે છે ત્યારે એને નષ્ટ કરવા માટે ‘માઈન સ્વીપિંગ’ની જટિલ પ્રક્રિયા કેવી છે એ પણ જાણવા જેવું છે.

6 min  |

May 04, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવું શોષણ કદાપિ સહન ન કરો...

જાણીતી આઈટી કંપની ‘ટીસીએસ’માં ઘટેલી કથિત ‘કૉર્પોરેટ જિહાદ’થી એ સવાલ ફરી ઊભો થયો છે કે કામકાજના સ્થળે મહિલાઓ કેમ હજી સુરક્ષિત નથી. ઑફિસમાં તમારી ધાર્મિક શ્રદ્ધા સામે પ્રશ્નચિહ્ન મુકાતાં હોય, તમે વારંવાર છેડતી, યૌનશોષણ, પ્રેમજાળ, બ્લેકમેઈલિંગ, ધર્માંતરણનાં દબાણનો શિકાર બનતાં હો કે પછી અન્ય પ્રકારે શોષણ થતું હોય તો અનેક પ્રકારની સંસ્થાકીય, સરકારી તેમ જ કાયદાકીય યંત્રણાની મદદ ઉપલબ્ધ છે. જરૂર છે ફક્ત તમારા અધિકારોને સ્પષ્ટ રીતે સમજી લેવાની.

4 min  |

May 04, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સામયિક નહીં, સંસ્કૃતિ-સંસ્કારસંવેદના!

યાદોના દીવડા, ઉજવણીઓનો ઉજાસ... મુંબઈ-ગુજરાતમાં અમૃત મહોત્સવનાં શ્રેણીબદ્ધ સેલિબ્રેશન સાથે ચિત્રલેખા @ ૭૬

4 min  |

May 04, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

રોકાણકારોને ફસાવવા કેવા કેવા પેંતરા રચવામાં આવે છે?

શૅરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે, પણ કેટલીક નાની બ્રોકરેજ-ફાઈનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઑફરો, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામ પર લગાડે છે. બસ, પછી શું? સીધા-સાદા રોકાણકારો એમની જાળમાં આવી જાય છે.

2 min  |

May 04, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

શૈશવ તૈયાર કરશે બાલદોસ્ત

બાળકના ખભે હાથ મૂકી હૂંફ અને હોંકારો આપનારા મિત્રની ખોટ પૂરી કરશે આ પ્રોજેક્ટ.

3 min  |

May 04, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ગરમીમાં ઠંડકના ઓળા એટલે તાડના ગોલા

કેરીના પ્રભાવમાં જેની મહત્તા છૂપી રહી છે એ ગલેલી અર્થાત્ તાડફળ સુરત નજીકના એક ગામની આર્થિક જીવાદોરી છે. માત્ર દોઢ મહિનાની સીઝનમાં આ ફળ અનેક લોકોને રોજગાર આપે છે, સાથે એ ખાનારને અગણિત સ્વાસ્થ્ય લાભ પણ આપે છે.

3 min  |

May 04, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ,એક મિનિટ...

વ્યક્તિના જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો એમની ઓળખનું આગવું ચિહ્ન બની શકે છે. એનું રક્ષણ કરવું જોઈએ

1 min  |

May 04, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વાર લાગે છે!

...તેની કંપની એટલે શરૂઆતમાં પ્રચંડ રોલર કોસ્ટર રાઈડ હતી. અનેક વાર તે ‘બાબતો આવી કેમ થતી નથી? માણસો શા માટે જોઈએ તે રીતે કામ કરતા નથી?’ આ ફ્રસ્ટ્રેશનમાં જતો. આનો તેને બહુ ત્રાસ થતો...

8 min  |

May 04, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભય વગર ભય આપણી વચ્ચે રહે છે

મન જ્યારે અકળ કારણે ભયભીત રહે છે ચહેરે ન તો ખુશી રહે, ના સ્મિત રહે છે.

2 min  |

May 04, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ ભૂલ નહોતી, પાક્કી ગણતરી હતી!

પહેલી નજરે લાગે કે મહિલા અનામત શક્ય બનાવવા માટે લોકસભાની બેઠક વધારતો ખરડો પસાર ન થયો એટલે મોદી સરકાર માટે નીચાજોણું થયું. જો કે પૂરતી બહુમતી ન હોવાથી આ ખરડાને મંજૂરી નહીં મળે એ જાણ હોવા છતાં વિપક્ષોને ‘નારીવિરોધી' ખપાવી દેવાના ઈરાદે આ વ્યૂહાત્મક પગલું લેવામાં આવ્યું હોવાની શક્યતા વધુ છે.

4 min  |

May 04, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સંઘર્ષની ધૂળમાં લખાયેલો અર્થ

કાચબા જેવું ઈરાન જાણતું હતું કે દીપડાની જેમ દોડીને જીતવું શક્ય નથી, પણ એને લડાઈ જારી રાખવાના અર્થની ખબર હતી. એની આ લડાઈ પ્રતીકાત્મક હતી. અહીં સંઘર્ષ માત્ર સીમાઓનો કે મિસાઈલોના હુમલાનો નહોતો, પણ ઈતિહાસ, ઓળખ, આત્મગૌરવ અને અસ્તિત્વનો હતો.

5 min  |

May 04, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

યે અંગ્રેજ કે જમાને કા ચેક હૈ.

1 min  |

April 27, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

૧૩ મિનિટની રિટર્ન ટિકિટ

1 min  |

April 27, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

માત્ર સુવિધા નહીં, સ્રીસુરક્ષા પણ જરૂરી છે!

વિદેશી મહિલાઓને ભારતમાં આવવામાં જોખમ લાગે છે. કારણ છે અમુક પુરુષોની વિકૃતિ

3 min  |

April 27, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

શરીરને શુદ્ધ કરતાં ડિટોક્સ વોટર

ગરમીથી બચાવે અને પાચનની તકલીફમાં પણ રાહત આપે...

3 min  |

April 27, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ગર્ભધારણ કરતાં અગાઉ આટલું જાણી લેવું હિતાવહ છે...

ચેતતો નર સદા સુખી રહે એમ ચેતતી સ્ત્રી (તથા એનું બાળક) પણ સદા સુખી અને સ્વસ્થ રહી શકે.

3 min  |

April 27, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

જાઈએ આપ કહા જાયેંગે...

5 min  |

April 27, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પડકારોના પહાડ વચ્ચેથી ભારત વધુ મજબૂત બનીને બહાર આવે છે

ભારત અત્યારે ક્રૂડ અને ગૅસ ક્રાઈસિસમાંથી પસાર થઈ રહ્યું છે. આવી કટોકટીને પહોંચી વળવામાં આપણો દેશ વિવિધ સ્તરે પ્રયાસ કરી રહ્યો છે. છેલ્લાં વર્ષોનો ઈતિહાસ કહે છે કે આવી હાલતમાંથી આપણે સાંગોપાંગ સુરક્ષિત નીકળી શકીએ છીએ.

2 min  |

April 27, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાયલની વીજળીક સફળતા!

ક્યારેક જીવન માનવીને તોડી નાખે છે, પણ કેટલાક મહામાનવ એ તૂટેલા ટુકડામાંથી જ પોતાને મજબૂત બનાવે છે. ઓડિશાની ચારે અંગ ગુમાવેલી પૅરા-આર્ચર પાયલ નાગે ‘વર્લ્ડ આર્ચરી પૅરા સિરીઝ’માં ગોલ્ડ મેળવીને આ સિદ્ધ કરી બતાવ્યું. એની કથની પ્રેરણાનો અખૂટ સ્રોત બની જાય એવી છે.

5 min  |

April 27, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઈરાનનો આ ખજાનો અમેરિકાની આંખમાં કેમ ખૂંચે છે?

એક શાંતિવાર્તા તો નિષ્ફળ ગઈ, પણ ભવિષ્યમાં વૉશિંગ્ટનનો દાદો અને તેહરાનનો ભાઈજાન વાટાઘાટ કરવા બેસશે તો ઈરાનની લૅબોરેટરીઓમાં પડેલા જાદુઈ યુરેનિયમના ઉપયોગ વિશે જરૂર દલીલો થશે.આ ચમત્કારિક વસ્તુ માગો એટલી વીજળી પેદા કરી આપે છે, છતાં એની સાથે ચેડાં કરીને અણુબૉમ્બ પણ બનાવી શકાય છે. એનાં શોધ-સંશોધનનો ઈતિહાસ બડો રસપ્રદ છે.

4 min  |

April 27, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

હોર્મુજની ખાડીનું આ રહ્યું ભારતીય કનેક્શન

એક કાળે સુરતના બંદરે ફરકતા ૮૪ બંદરના વાવટામાં એક વાવટો હોર્યુઝ બંદરનો પણ હતોઃ એક વેપારનું મહત્ત્વપૂર્ણ પ્રવેશદ્વાર, તો બીજું વેપારનું મુખ્ય કેન્દ્ર.

4 min  |

April 27, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવા વિદેશી ઘૂસણખોરથી પણ ચેતવા જેવું છે...

વણનોતર્યા મહેમાન જેવા વિદેશી નાગરિકો આપણા દેશમાં પગપેસારો કરી સુરક્ષા માટે ખતરો પેદા કરી રહ્યા છે એમ આપણે ત્યાં ક્યારેય જોવા ન મળતાં કેટલાંક વૃક્ષો પણ હવે અહીં દેખાવા લાગ્યાં છે અને આપણી સ્થાનિક વનસ્પતિ અને સમગ્ર જીવવૈવિધ્યને નુકસાન પહોંચાડી રહ્યાં છે.

5 min  |

April 27, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

લેન્સ પડ્યો લવમાં ને ડૉગ્સ બન્યા દિલના હીરો!

જુહુ બીચની રેતીમાં દોડતા-ખેલતા-કૂદતા તો ક્યારેક મૌન નજરે ઘણું બધું કહી દેતા શ્વાન ‘ચિત્રલેખા’ના ચૅરમૅન મૌલિક કોટકના લેન્સમાં કેદ જ નથી થયા, પણ એમની અંદરના પ્રાણીપ્રેમને જીવંત કર્યો છે. કૉફી ટેબલ બુકના આ ડૉગ્સ હવે માત્ર બીચ પરનાં પ્રાણી નથી રહ્યાં... એ તો લોકોનાં હૃદયના સાચા હીરો બની ગયા છે.

6 min  |

April 27, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મન હતું જ નહીં તો માળવે જવાય કઈ રીતે?

યુદ્ધ બંધ થાય એમ બધા ઈચ્છતા હતા, પરંતુ અમેરિકા કે ઈરાન, એ બેમાંથી કોઈની તૈયારી લગીરે નમતું જોખવાની નહોતી. આ સ્થિતિમાં પાકિસ્તાનમાં યોજાયેલી મંત્રણા પડી ભાંગે એની કોઈને નવાઈ લાગી નથી. સવાલ એ છે કે ફરી વખત બન્ને દેશના આગેવાનો ચર્ચા માટે મળે એ પહેલાં આર્થિક પાયમાલીનાં જે વાદળ માથે મંડરાઈ રહ્યાં છે એનો સામનો કઈ રીતે કરી શકાશે?

3 min  |

April 27, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્લો લિવિંગ ગતિથી ગહેરાઈ સુધી

મનુષ્ય તેજીથી જીવવા માટે બન્યો જ નથી. દુનિયાની કેટલીય પ્રાચીન પરંપરામાં ‘ધીમાશ’ને જીવનની બુદ્ધિમત્તા માનવામાં આવી છે. ભારતીય દર્શનમાં ધ્યાન અને સાધનાનો અર્થ આ જ છે-પોતાની ભીતર સ્થિર થવું. બૌદ્ધપરંપરામાં સજાગતા એટલે કે માઈન્ડફુલનેસ જીવનની પ્રત્યેક ક્ષણ જીવવાનો અભ્યાસ છે.

5 min  |

April 27, 2026

Sayfa 1 ile ilgili 165