Facebook Pixel ભીંતે ભીંતે અંકિત છે પ્રકૃતિની પંક્તિ | Chitralekha Gujarati - news - इस कहानी को Magzter.com पर पढ़ें
मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

10,000 से अधिक पत्रिकाओं, समाचार पत्रों और प्रीमियम कहानियों तक असीमित पहुंच प्राप्त करें सिर्फ

$149.99
 
$74.99/वर्ष

कोशिश गोल्ड - मुक्त

ભીંતે ભીંતે અંકિત છે પ્રકૃતિની પંક્તિ

Chitralekha Gujarati

|

June 09, 2025

ભરત કોરાટઃ અહીં માત્ર હું નહીં, વૃક્ષોની આખી દુનિયા વસે છે.

-  દેવેન્દ્ર જાની (રાજકોટ)

ભીંતે ભીંતે અંકિત છે પ્રકૃતિની પંક્તિ

રાજકોટ શહેરના મધ્યમાં, શહેરી ગતિશીલતાની વચ્ચે, રેસકોર્સ નજીકની નાનકડી શેરીમાં વસેલું એક અનોખું ઘર, જ્યાં કુદરત પોતે વસવાટ કરે છે. જી હા, જેની સોસાયટીના પાંચ નંબરના આ બંગલાની બહારથી જ આંખો થંભી જાય એવાં ઘેઘૂર વૃક્ષો લહેરાય છે, જે ૪૨ ડિગ્રી સેલ્સિયસ તાપ વચ્ચે પણ શીતળ પવનનો અહેસાસ કરાવે છે.

આમ તો આ માત્ર ઘર નથી, પણ એક નાનકડી નૈસર્ગિક દુનિયા છે, જેમાં વસે છે પ્રકૃતિપ્રેમી ભરતભાઈ કોરાટ. એમણે ઘરને હરિત આશ્રમ બનાવી દીધો છે. લગભગ ૨૦૦ વારના આ બંગલાની ત્રણેય બાજુ પર જંગલી બદામ, વાંસ જેવાં વૃક્ષો ઉગાડી એમણે જાણે બે માળના મકાન પર મિયાણો બનાવી દીધો હોય એમ લાગે છે.

Chitralekha Gujarati

यह कहानी Chitralekha Gujarati के June 09, 2025 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સંયુક્ત પરિવારની સુગંધથી મહેકતી સુરતની સોસાયટી

આજના સમયમાં શહેરો ઊંચી ઈમારતોથી ભરાઈ રહ્યાં છે, પણ સંબંધોની ઊંચાઈ ઓછી થતી દેખાય છે. એકલતા, વ્યસ્તતા અને વિભક્ત કુટુંબો હવે આપણા જીવનમાં સામાન્ય બની રહ્યાં છે. જો કે સુરતના વરાછા રોડ પર એક એવી સોસાયટી પણ છે, જ્યાં આજે પણ એક જ આંગણે અનેક પેઢી સાથે હસે છે, જીવે છે અને જીવનને ઉત્સવ બનાવે છે.

time to read

3 mins

May 25, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરની અંદર ગોઠવાયેલો ડિજિટલ જાસૂસ...

આપણે ટીવી સામે બેસીને મનોરંજન માણતાં હોઈએ છીએ, પરંતુ એવું બની શકે કે એ જ સમયે ટીવી આપણું પ્રોફાઈલિંગ પણ કરી રહ્યું હોય. તમે શું જુઓ છો, કેટલો સમય જુઓ છો, તમને શું વધારે ગમે છે, એ બધી માહિતી હવે અબજો ડૉલરની ડેટા ઈન્ડસ્ટ્રી માટે સોનાની ખાણ બની ગઈ છે. સ્માર્ટ ટેક્નોલૉજીના જમાનામાં હવે દર્શક માત્ર દર્શક નથી રહ્યો એ પોતે ડેટા પ્રોડક્ટ બની ગયો છે.

time to read

5 mins

May 25, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હન્ટા વાઈરસઃ કોરોનાનો કાકો ત્રાટકશે?

કોરોનાએ દુનિયાભરના લોકોને વાઈરસના પીએચ.ડી. કરાવી દીધા છે. ત્યાં સુધી કે કોઈના છીંક ખાવાના અવાજ પરથી પણ આપણે અડસટ્ટો લગાવી દઈએ છીએ કે આને ઓમિક્રોન છે કે પછી સાદો શરદી-ઉધરસનો વાઈરસ! હવે બીજા એક એવા વાઈરસે આખી દુનિયાનાં સ્વાસ્થ્ય સંગઠનોમાં દોડધામ મચાવી દીધી છે, જેનું નામ છેઃ હન્ટા વાઈરસ.

time to read

4 mins

May 25, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

યુવાનોની નવી ઉડાન ગ્રામવિકાસનાં વાવેતરની ડિગ્રી...

અહીં કરિયર ને ઉજ્જ્વળ ભવિષ્ય તો છે જ... ગામડાંની આવતી કાલની સુચિંતા પણ છે!

time to read

4 mins

May 25, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

માણસ પ્રશ્નોનો સર્જક કે ઉકેલનો શોધક?

દરેક સમસ્યાનું સમાધાન જરૂર હોય છે એ વાત જેટલી સાચી છે એટલું જ સાચું એ પણ છે કે પ્રત્યેક સમાધાનની એક સમસ્યા હોય છે. આમાંથી એક પ્રશ્ન ઊભો થાય છેઃ એવું કોઈ બુનિયાદી સમાધાન છે, જે તમામ સમસ્યા પર પૂર્ણવિરામ મૂકી દે? કે પછી ઝાંઝવાનાં જળની જેમ એ દૂર ને દૂર ખસતું રહેશે?

time to read

5 mins

May 25, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કીડી બિચારી કીડલી રે...

રાસાયણિક તત્ત્વોથી ભારોભાર એવાં ખાતર અને જંતુનાશકો તથા વાયુપ્રદૂષણની અસરથી કીડી સહિતના અનેક કીટકો વચ્ચેના ‘સંદેશવ્યવહાર’ માટે જરૂરી એવું ગંધવિજ્ઞાનનું ચક્ર ખોરવાઈ ગયું છે. જતે દહાડે આ અવસ્થા પૃથ્વી પરના અનેક જીવના અસ્તિત્વ સામે જોખમ ઊભું કરશે.

time to read

5 mins

May 25, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ખરા દિલથી જોયેલું સપનું સાકાર થાય એ પહેલાં બીજા લોકોને એમાં મૂર્ખામી દેખાતી હોય છે.

time to read

1 min

May 25, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું પામ્યા, શું ખોયું?

પામ્યાના સુખથી પણ વધુ ખોયાનું દુઃખ રહ્યું એ જિંદગીનો સાર હશે, ક્યાં ખબર હતી?

time to read

3 mins

May 25, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિધાનસભા ચૂંટણીઃ

ક્યાંક ચોકઠું ગોઠવાયું... ક્યાંક હજી નાટક ચાલુ છે!

time to read

3 mins

May 25, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સૂચનો તો સો ટચના સોના જેવાં છે, પણ..

પશ્ચિમ એશિયાની કટોકટી અને અમેરિકી ડૉલરના સતત વધતા મૂલ્યને કારણે ક્રૂડ ઑઈલ તથા સોનાની આયાત બહુ મોંઘી પડી રહી છે એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કરકસરના ઉપાય દાખવ્યા છે. પ્રશ્ન છે, એની શરૂઆત ક્યાંથી અને કોણે કરવી?

time to read

2 mins

May 25, 2026

Listen

Translate

Share

-
+

Change font size