कोशिश गोल्ड - मुक्त

News

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમાજની સાચી સેવા તો સહકારથી જ શક્ય બને

સામાન્ય જીવનને અસામાન્ય બનાવવા માટેની ઝંખનાએ આ મહિલાને નવી દિશા આપી. પરિવાર પ્રત્યે જવાબદારી પૂર્ણ કરી. જ્યારે પોતાના માટે સમય મળ્યો ત્યારે એણે સમાજસેવામાં કંઈક વિશેષ કરવાનું નક્કી કર્યું. આજે એની શરૂ કરેલી યાત્રા અનેક લોકો માટે પ્રેરણા બની સમાજમાં હકારાત્મક ફેરફાર લાવી રહી છે.

4 min  |

May 05, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અમલસાડનાં ચીકુ એટલે તો મીઠાશનો દરિયો...

નવસારી જિલ્લાના અમલસાડ વિસ્તારનાં અમલસાડી ચીકુને તાજેતરમાં ‘ભૌગોલિક માનાંકન’ અર્થાત્ (Geographical Indication-GI) ટૅગ મળ્યો છે. GI ટૅગ પ્રાપ્ત કરનાર દક્ષિણ ગુજરાતની આ પ્રથમ કૃષિપેદાશ. અગાઉ ગુજરાતના ભાલિયા ઘઉં, ગીરની કેસર કેરી અને કચ્છની ખારેક આ ટૅગ મેળવી ચૂકી છે. ચીકુની બાગાયતી ખેતીએ આ જિલ્લાના ખેડૂતોને આર્થિક લાભ અપાવ્યો જ, પણ સાથે ‘નવસારી કૃષિ યુનિવર્સિટી’એ એના સંશોધનમાં ખૂબ નામ કાઢ્યું છે.

3 min  |

May 05, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આપણે તો પ્રવાસી પારાવારના ને પડકારના...

દિવસે ને દિવસે ચૅલેન્જિંગ બની રહેલા જીવનમાંથી ઘડીક છૂટવાનો હાથવગો ઉપાય છેઃ પ્રવાસ. જો કે વૅકેશનમાં બિસ્તરા-પોટલાં બાંધીને ભટકવા નીકળી પડવાના દિવસો હવે ગયા. ઈન્સ્ટાયુગમાં પ્રવાસને જીવનની ઉત્તમ ક્ષણો બનાવી દેવા અવનવા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. હવે તો રહસ્ય-રોમાંચથી લઈને માત્ર ઊંઘવાની ટૂરો પણ નીકળી છે. ચાલો, ‘ચિત્રલેખા’ની સંગાથે ટ્રાવેલના કેટલાક નવીનવાઈના ટ્રેન્ડની સફર પર.

6 min  |

May 05, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કરુણ કથની પાડાના વાંકે દંડાતા પખાલીઓની...

કરે કોઈ ને ભરે કોઈ જેવો ઘાટઃ આશા-નિરાશા વચ્ચે ઝૂલતા પશ્ચિમ બંગાળના શિક્ષકોથી લઈને પાઈપૈસો બચાવીને મકાન ખરીદનારા... હંમેશાં નિર્દોષ જ શા માટે અંટાઈ જતા હોય છે? શા માટે અશ્વો નાસી ગયા બાદ જ તબેલાને તાળાં મારવામાં આવે છે? શા માટે આગલા અનુભવોમાંથી આપણે કંઈ બોધપાઠ લેતા નથી?

5 min  |

May 05, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બચ્ચાબાજીઃ આ તે કેવી વિકૃતિ?

‘આગુ સે ચલી આતી હૈ’ એવી આ પ્રથા સમાજ અને સંસ્કૃતિ માટે લંક છે.

3 min  |

May 05, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

એ કે ભલાઈ-સારપ ક્યાંય દૂર હોતી નથી, એ તો આપણી ભીતર અને આપણી આસપાસ પહેલેથી જ હોય છે.

1 min  |

May 05, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સૌરાષ્ટ્રની કેસર પહોંચી ગઈ અમેરિકા!

ટ્રમ્પ સાહેબના ટેરિફયુદ્ધની વાતો વચ્ચે... ગીરની વાત નીકળે એટલે કેસર અને કેસરી (સિંહ) વિના વાત અધૂરી રહે છે. કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે ગુજરાતીઓ જ નહીં, વિદેશીઓ પણ કેસર કેરીના આગમનની રાહ જોઈ રહ્યા છે. કેસરની સોડમ હવે અમેરિકા અને યુરોપના દેશો સુધી પહોંચી છે.

2 min  |

May 05, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક ગામડિયાનું શોકગીત

જેડી વેન્સ દરિયાઈ યાત્રા માટે કહેવાય છે કે આજુબાજુ પાણી હોય છે એટલે જહાજો નથી ડૂબતાં. જહાજો ત્યારે ડૂબે છે જ્યારે પાણી એની અંદર ભરાઈ જાય છે. આપણી આજુબાજુમાં જે બનતું હોય, એના ભારથી આપણે દબાઈ ન જવું. તોફાનોમાં ટકી રહેવાનું ધૈર્ય અને દૃઢતા જ કામ આવે છે. જેડી વેન્સ એનું ઉદાહરણ છે.

5 min  |

May 05, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નો ઑપ્શન

...‘ટુ બી ઑર નૉટ ટુ બી’ની સ્થિતિમાં હતાં ત્યારે પિતાજીસીધા કૂવામાં ધકેલી દેતા હતા. આ પછી જીવવા-મરવાની લડાઈ શરૂ થતી, હાથપગ હલાવ્યા વિના વિકલ્પ જ બચતો નહોતો અને...

5 min  |

May 05, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નાગરિકને લગરીક ચિંતા છે ખરી?

નાગરિકતા મારી નકશામાં જ છે નામ લો કોઈ નગરનાં ચાલશે.

2 min  |

May 05, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટાર્ટ-અપ્સ અને ન્યુએજ કંપનીઃ હાલ થયા બેહાલ

ટ્રમ્પ એક દિવસ કંઈક બોલે છે ને બીજે દિવસે ફેરવી તોળે છે. ત્રીજે દહાડે પાછું કંઈક નવું શોધી લાવે છે... ટ્રમ્પની આ ગુલાંટોને કારણે વિવિધ દેશોના શ્વાસ અધ્ધર છે. ટ્રમ્પના તરંગો અને અનિશ્ચિતતાને કારણે માર્કેટમાં ભંડોળ ઊભું કરવા આવનારી કંપનીઓની હાલત અત્યારે કફોડી થઈ ગઈ છે.

3 min  |

April 28, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ટ્રમ્પે કયાં કારણોસર પીછેહઠ કરી?

ચીન ઝટ ઝૂકવાનું નથી અને અમેરિકા પાસે ઝાઝા વિકલ્પ નથી.

3 min  |

April 28, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મેળામાં મહાલ્યા મહાનુભાવો...

ચિત્રલેખાના અમૃત મહોત્સવની ઉજવણી એક રંગારંગ મેળા સમાન જ હતી.

2 min  |

April 28, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વાનપ્રસ્થનો અર્થ જંગલ નહીં, બગીચો પણ થાય

ચાર આશ્રમની ધારણાને સાદી રીતે સમજવી હોય તો એવું કહેવાય કે વૈદિક નિર્દેશો અનુસાર માનવીય પ્રવૃત્તિ માટે બે માર્ગના વિકલ્પ હોય છે. એક પ્રવૃત્તિનો માર્ગ અને બીજો નિવૃત્તિનો માર્ગ. બન્ને વચ્ચેનો ફરક આત્મિક જીવનનો છે. પશુજીવનમાં કેવળ પ્રવૃત્તિ-માર્ગ હોય છે. પ્રવૃત્તિ-માર્ગ એટલે ઈન્દ્રિયોનો ભોગ-વિલાસ. નિવૃત્તિ-માર્ગનો અર્થ છે આધ્યાત્મિક ઉન્નતિ.

5 min  |

April 28, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આપણા પુરુષોમાં નપુંસકતા ડેમ વધી રહી છે?

સગોત્ર લગ્ન, બેઠાડુ જીવનશૈલી, માનસિક તાણ અને પ્રદૂષણ... કારણો આપણે જાણીએ છીએ, ઉપાયોનું શું?

3 min  |

April 28, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમણે વહાવી દૂધ-ઘીની નદી

સાસુ-વહુના સંબંધોની સાર્વત્રિક છાપ સંઘર્ષની છે, છતાં અનેક કિસ્સામાં ઘરની આ બે મહિલા વચ્ચે ભારે મનમેળ અપવાદરૂપ નથી. પોરબંદર પાસેના રાણાવાવ ગામમાં એક સાસુ-વહુ સાથે મળીને સરસ મજાની ગૌશાળાનું સફળ સંચાલન કરીને કમાણી કરી રહ્યાં છે.

3 min  |

April 28, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કુદરતી ચાહતોઃ તન-ધન સાથે મનને પણ સાચવો...

લાંબા સમય સુધી અસર છોડી જતી આપત્તિઓના સામના માટે માનસિક રીતે સજ્જ થવાનું છે.

3 min  |

April 28, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ડાયાબિટીસમાં ક્યાં ફ્રૂટ્સ ખાઈ શકાય... ક્યાં નહીં?

બાળકના જન્મ વખતે વજન વધી ગયું હોય તો સાવધ રહેજો.

3 min  |

April 28, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કુદરતી સૌંદર્ય અને રોમાંચથી ભર્યો ભર્યો એક અલૌકિક અનુભવ

જિમ કૉર્બેટ નૅશનલ પાર્ક ભારત છોડતી વેળા કુમાઉં સમુદાય માટે અમૂલ્ય વારસો છોડી ગયેલા અંગ્રેજ જિમ કૉર્બેટને અંજલિ આપતા ઉત્તરાખંડમાં આવેલા આ નૅશનલ પાર્કમાં સાહસ અને પ્રકૃતિનો આનંદ માણવાના કંઈકેટલાય અવસર છે, જેમ કે જંગલસફારી, પક્ષીદર્શન તથા ઍડ્વેન્ચર ઍક્ટિવિટી. આ પાર્ક પ્રકૃતિ પ્રતિ ઉત્સાહી પ્રવાસીઓ માટે સરસ સ્થળ છે. વિશ્વભરના વન્યજીવપ્રેમીઓની વાઘ જોવા માટેની પહેલી પસંદગી જિમ કૉર્બેટ જ હોય છે.

4 min  |

April 28, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુંબઈમાં ઊજવાશે કવિ કાન્ત સ્મરણોત્સવ

હવે સમાચાર એ છે કે પૂર્વાલાપ ફાઉન્ડેશન મુંબઈના ભવન્સ કલ્ચરલ સેન્ટરઅંધેરીના સહયોગમાં કવિ કાન્ત વિશે એક કાર્યક્રમ યોજી રહ્યું છે.

1 min  |

April 28, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વીકાર લો...ચલતે રહો!

... ‘ખાઉ કે નહીં, જાઉં કે નહીં, લઉ કે નહીં આ મેં નિર્માણ કરેલી એક થિયરી છે,જે પર્યટનમાં બહુ ઉપયોગી થાય છે...

5 min  |

April 28, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ધર્મના નામે પથ્થર ફેંકતાં પહેલાં ખરું-ખોટું તો વિચારો...

વકફ બોર્ડને અમાપ સત્તા આપતા કાયદામાં મોદી સરકારે સુધારા કર્યા એટલે દેશમાં ઘણે ઠેકાણે મુસ્લિમો વિરોધ પર ઊતરી આવ્યા અને બંગાળમાં તો આ મામલે તોફાન પણ થયાં. આંખમાં મજહબી ઝનૂન અંજાવીને મોટા થયેલા આ યુવાનોએ હવે નક્કી કરવાનું છે કે એમણે ચોક્કસ ઓળખ સાથે જ જીવવું છે કે જડતાના બંધિયારપણામાંથી બહાર આવવું છે.

3 min  |

April 28, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ..

જ્ઞાન ગ્રહણ કરવામાં આ એક મોટો અવરોધ છે. ખુલ્લું મન જ પ્રાપ્ત થતી માહિતી માટે નીરક્ષીરનો વિવેક દાખવી શકે છે.

1 min  |

April 28, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આડા હાથે મુકાઈ ગયેલું સુખ

કેવું ટ્રેઝર હન્ટ રમાડે છે ઈશ્વર સુખની ચિઠ્ઠી આડીઅવળી રાખી છે.

2 min  |

April 28, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઉનાળાને બનાવે હૂંફાળો

સફેદ છત હજી તો એપ્રિલ બેઠો છે ત્યાં આકાશે આગ ફેલાવવાનું શરૂ કરી દીધું છે. રસ્તા પર તો શું, ઘરમાં પણ રહેવા જેવું નથી. આ સ્થિતિમાં ઘર ઓછાં ગરમ થાય અને અંદર ઠંડક રહે એ માટે મકાનના ધાબા પર ચૂનો ધોળવાનું ચલણ વધી રહ્યું છે.

4 min  |

April 14, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ક્યારે?

એકંદરે તેમનું ‘ક્યારે કહેવાનું પેસેન્જરને’ અને મારું ‘ક્યારે’ આ અલગ અલગ હતું.તેમના વતી તેમનું ‘ક્યારે’ બરોબર હતુંઅને એક પેસેન્જર વતી મારું ‘ક્યારે’ બરોબર હતું.

5 min  |

April 14, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ

બીજું, કોઈ પણ વ્યક્તિ બીજાના દુઃખનો વિચાર કરે છે ત્યારે એના માટે માફી આપવાનું આસાન થઈ જાય છે.

1 min  |

April 14, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નેપથ્યમાં છુપાયેલું સત્ય

રહ્યાં છુપાઈને કાયમ અમે પરદાની પાછળ તો તમે મંચસ્થ થઈને મેળવ્યું પદ આગવું જગમાં

2 min  |

April 14, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સપનાંને સાચાં કરવાનો કીમિયો

મૅનિફેસ્ટેશન શાહરુખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં એક મશહૂર સંવાદ છેઃ ‘કહેતે હૈ કિસી ચીજ કો અગર શિદ્દત સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ.’ મૅનિફેસ્ટેશનનું આ સૌથી જાણીતું ઉદાહરણ છે. એનો અર્થ થાય છે કે આપણે જે વિચાર કે ઈચ્છા પર પૂરી તાકાતથી ધ્યાન કેન્દ્રિત કરીએ તો એ હકીકતમાં બદલાઈ શકે છે.

5 min  |

April 14, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કાયદાનું મહત્ત્વ જાળવવું હોય તો કાનૂની પ્રક્રિયા ટૂંકી કરો...

ન્યાયમાં વિલંબ એ ન્યાય નકારવા સમાન છે એ વાત બધા સ્વીકારે છે, પણ ન્યાય ઝડપી બને એ દિશામાં આપણે ઝાઝું કરતા નથી. ફાંસીની સજા વિશે અંતિમ નિર્ણય લેવામાં સુદ્ધાં વર્ષો નીકળી જાય છે અને એનો લાભ લઈ ગુનેગારો એમની સજા હળવી કરાવી લે છે.

4 min  |

April 14, 2025