Facebook Pixel સૌરાષ્ટ્રની કેસર પહોંચી ગઈ અમેરિકા! | Chitralekha Gujarati - news - इस कहानी को Magzter.com पर पढ़ें
मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

10,000 से अधिक पत्रिकाओं, समाचार पत्रों और प्रीमियम कहानियों तक असीमित पहुंच प्राप्त करें सिर्फ

$149.99
 
$74.99/वर्ष

कोशिश गोल्ड - मुक्त

સૌરાષ્ટ્રની કેસર પહોંચી ગઈ અમેરિકા!

Chitralekha Gujarati

|

May 05, 2025

ટ્રમ્પ સાહેબના ટેરિફયુદ્ધની વાતો વચ્ચે... ગીરની વાત નીકળે એટલે કેસર અને કેસરી (સિંહ) વિના વાત અધૂરી રહે છે. કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે ગુજરાતીઓ જ નહીં, વિદેશીઓ પણ કેસર કેરીના આગમનની રાહ જોઈ રહ્યા છે. કેસરની સોડમ હવે અમેરિકા અને યુરોપના દેશો સુધી પહોંચી છે.

-  દેવેન્દ્ર જાની (રાજકોટ)

સૌરાષ્ટ્રની કેસર પહોંચી ગઈ અમેરિકા!

નાળાના આરંભની સાથે જ કેરીની આવકનું કાઉન્ટડાઉન શરૂ થઈ જાય. ગુજરાતમાં કેરીની અનેક વરાઈટી જોવા મળે છે, પરંતુ ખુશબૂદાર કેસર કેરી સૌકોઈની પહેલી પસંદ બની છે. ગુજરાતીઓ તો કેસર કેરીના ચાહક છે જ, હવે વિદેશીઓને પણ કેસર કેરીનો ચસકો લાગ્યો છે. ગયા વર્ષે ગુજરાતનાં અલગ અલગ કેન્દ્રોમાંથી આશરે ૮૫૦ ટન કેસર કેરીની નિકાસ કરવામાં આવી હતી, એમાં પહેલો નંબર હતો અમેરિકાનો... અને આ વર્ષે તાલાલાથી વાયા અમદાવાદ થઈને કેસર કેરીનું પહેલું કન્સાઈનમેન્ટ એપ્રિલના મધ્યમાં જ અમેરિકા પહોંચી પણ ગયું છે!

Chitralekha Gujarati

यह कहानी Chitralekha Gujarati के May 05, 2025 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એનાં પેન્ટિંગ એટલે કૅન્વાસ પર વાગતી વાંસળી

‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં અભિનેત્રી આલિયા ભટ્ટના ડિઝાઈનર સિલ્ક કોર્સેટ ગાઉનમાં ફ્રેન્ચ રિવેરાની સૌંદર્યસૃષ્ટિ ઝળકી. એ ચિત્રસૃષ્ટિ સર્જી છે અમદાવાદનાં એક મ્યુરલ આર્ટિસ્ટ અને ચિત્રકારે. એમની ચિત્રકળાનો પથ કાગળ-કૅન્વાસથી કાપડ સુધી, શોખથી સેલિબ્રિટી સુધી પહોંચ્યો છે.

time to read

4 mins

June 08, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાત ખાવાનું બંધ કર્યું, પણ વજન કેમ ઘટતું નથી?

ઘી અને બટર, બન્નેમાં ચરબી તો છે જ, પરંતુ બન્નેની સ્વાસ્થ્યની દૃષ્ટિએ સરખામણી કરીએ તો...

time to read

4 mins

June 08, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કર્મચારીઓ માટે પીએફ અને પેન્શનની જેમ હવે એસઆઈપી!

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ એક નવા જ સ્તર પર જઈ વિસ્તરી શકે એવો તખ્તો રચાઈ રહ્યો છે. નિયમનતંત્ર સેબી મ્યુચ્યુઅલ ફંડ્સ માટે કેટલાક ઉદાર નિયમો લાવવાનું વિચારી રહ્યું છે, જેને કારણે મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં રોકાણપ્રવાહ અને ઉદ્યોગનો વ્યાપ પણ અનેક ગણો વધી શકે. સાથોસાથ નવા રોકાણકારોની સંખ્યા પણ અધધધ વધી શકે.

time to read

2 mins

June 08, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ત્રીએ આખી જિંદગી ચારિત્ર્યનું પ્રમાણપત્ર લઈને ફરવાનું?

પવિત્રતાના નામે અનેક મહિલાના જાન લેવામાં આવે છે, છતાં આપણે મૌન ધારણ કરીને બેઠાં છીએ.

time to read

3 mins

June 08, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઈકોસાઇડ... વિકાસ, લાલચ ને સત્તા માટે પ્રકૃતિનો સંહાર...

યુદ્ધ અને કૉર્પોરેટ લાલચને કારણે પૃથ્વી પર થતા પર્યાવરણીય સંહારનું નામ છેઃ “ઈકોસાઈડ.’ વિયેતનામથી ચેર્નોબિલ, અરલ સમુદ્રથી લેબેનોનની ઘટનાનાં ઉદાહરણો સાથે પ્રકૃતિ વિરુદ્ધના આ અપરાધને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુનો જાહેર કરવા માટે ચાલી રહેલી વૈશ્વિક મથામણ અને સત્તાધીશોની ઉદાસીનતા અકળાવી મૂકે એવી છે.

time to read

5 mins

June 08, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પ્રિડિક્શન માર્કેટનો અશ્વમેધ કેવો છે?

લગાવો એક શરત રાજકારણ કે રમતગમતમાં તમારી ચાંચ ડૂબતી હોય, લગભગ સાચાં પડે એવાં અનુમાન તમે લગાવી શકતા હો તો ‘પોલીમાર્કેટ’ નામનું પ્લૅટફૉર્મ એની રોકડી કરવાનું પ્રલોભન આપે છે. પૈસા ફેંકીને લગાવી શકાતી આવી શરતોને આપણે ભલે જુગાર અથવા સટ્ટો કહીએ અને ઘણા દેશોમાં એ કાયદેસર નથી. તેમ છતાં એનો ક્રેઝ દિવસે દિવસે વધી રહ્યો છે.

time to read

4 mins

June 08, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હવે વરસાદ પર રમાશે વાયદાનો સત્તાવાર ખેલ!

ગાજ્યા મેઘ વરસશે કે નહીં? કૃષિપેદાશોના વાયદાનાં કામકાજ અને સટ્ટો વધે એટલે ભાવ વધે છે એવી ફરિયાદ વચ્ચે સરકારે ઘણાં ખેત-ઉત્પાદનોના વાયદા બંધ કરાવ્યા હતા. જો કે ભાવ તો એ પછી પણ વધ્યા. ખરેખર તો આવી મોંઘવારી વધવાનું મુખ્ય કારણ નબળું ચોમાસું અને પ્રતિકૂળ હવામાન છે. હવે તો વરસાદના જ વાયદા શરૂ થઈ રહ્યા છે ત્યારે જાણો, એ કોને કઈ રીતે ઉપયોગી થઈ શકે.

time to read

3 mins

June 08, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

માત્ર આંકડા નહીં...ભારતના ભવિષ્યનો નકશો!

જનગણના-૨૦૨૭ શરૂ થઈ છે... આપણી, આપણા ઘરની વિગતો દેશની આબાદીનો અરીસો બની રહેશે.

time to read

2 mins

June 08, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સરકારી નોકરી આ ગામના યુવાઓને શોધતી આવે છે!

તક મળે તો જાકારો ન આપો... બેકારીની ચર્ચા નીકળે એટલે મોટા ભાગના યુવાનો ‘સરકારી નોકરી તો હવે મળતી જ નથી...’ આવી નિરાશા સાથે સંવાદ ચાલુ કરે છે, પરંતુ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા એક ખોબા જેવડા નાનાવાડા ગામના અનેક યુવાનોએ સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસના બળે સરકારી નોકરી મેળવીને એ કાગારોળનો જવાબ આપ્યો છે. એમાં પણ છેલ્લા એક જ વર્ષમાં આ ગામનાં પચ્ચીસ જેટલાં યુવાન-યુવતીઓએ સરકારમાં નોકરી મેળવી છે, જે એક નાનકડા ગામ માટે મોટી વાત છે.

time to read

4 mins

June 08, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શિપ-બિલ્ડિંગની શાન સલાયા પર સંકટનાં મોજાં...

સઢવાળા વહાણવટાના વેપાર માટે પ્રખ્યાત ખંભાળિયા નજીક આવેલું સલાયા બંદર હાલ પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે સંકટનો સામનો કરી રહ્યું છે. એક જ સપ્તાહમાં સલાયાનાં બે વહાણ પર હોર્મુજ સમુદ્રધુની નજીક હુમલા, એક નાવિકનું મોત, લાખોની કિંમતનાં વહાણની જળસમાધિથી હાલ વહાણવટાની દિશા ડગમગતી જણાય છે.

time to read

3 mins

June 08, 2026

Listen

Translate

Share

-
+

Change font size