Facebook Pixel Read Newspaper from Best selling Magazines and Newspaper

Try GOLD - Free

Newspaper

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ખેડૂતો આનંદો આજે પીએમ કિસાન યોજનાનો ૨૩મો હપતો જમા કરાશે

૯.૪૪ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા ૧૮,૮૮૦ કરોડ જમા થશે

1 min  |

20-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પીસીબીએ ૧૫ લાખનો દારૂ ઝડપ્યો

શહેરના રસ્તાઓ પર શનિવારે જાણે કોઈ એક્શન ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં. એક તરફ પોલીસની ટીમ દારૂથી ભરેલી કારનો પીછો કરી રહી હતી તો બીજી તરફ બુટલેગર્સ પોલીસને ચકમો આપી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

1 min  |

20-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મેલોની ૫૨ ટ્રમ્પની ટિપ્પણીઃ ઈટાલીના વિદેશ પ્રધાને અમેરિકા પ્રવાસ રદ કર્યો

ટ્રમ્પનાં નિવેદનથી અમેરિકા-ઈટાલીના સંબંધોમાં ફરી તણાવ

1 min  |

20-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સાઉથ બોપલના ટીઆરપી મોલમાં મોડી રાતે ભીષણ આગ લાગતાં અફરાતફરી

બોપલ વિસ્તારમાં આવેલા ટીઆરપી (ધ રિટેલ પાર્ક) મોલમાં મોડી રાતે આગ લાગવાની એક મોટી દુર્ઘટના સામે આવી છે.

1 min  |

20-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રાજકોટમાં ૭૭ વર્ષના વૃદ્ધને બંધક બનાવી ૩.૨.૪૯ કરોડનો મુદ્દામાલ લૂંટી શખ્સો કરાર

પોલીસે સીસીટીવીના આધારે લૂંટારુ સુધી પહોંચવા તપાસ શરૂ કરી

1 min  |

20-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગ્લેમર વર્લ્ડ

હું સુસ્મિતા સેનને ડેટ કરતો હતોઃ વિક્રમ ભટ્ટનો ચોંકાવનારો ખુલાસો

1 min  |

20-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઓસીને ૨-૦થી હરાવી USA ૩ર વર્ષ બાદ વર્લ્ડકપ નોકઆઉટમાં

FIFA WORLDCUP-2026

1 min  |

20-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

લગ્ન તૂટ્યા બાદ કોને ડેટ કરી રહી છે ૫૬ વર્ષની જેતિફર લોપેઝ?

અમેરિકન સિંગરજેનિફર એક્ટ્રેસ લોપેઝના જીવનમાં ફરી રોમાન્સની મોસમ વસંત બનીને ખીલી છે.

1 min  |

20-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સિલિન્ડરનું સત્ય: ગ્રાહકને ઓછો ગેસ, કાળાં બજારમાં મોટો ખેલ

ધડાકા પછી ધડાધડ ખુલવા લાગ્યાં ગેસ ચોરી કૌભાંડનાં કથિત રહસ્ય

2 min  |

20-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઈવી પર આરટીઓ ટેક્સ નહીં લાગે નવી પોલિસીમાં સબસિડી બમણી

ગુજરાત સરકાર ચાર્જિંગ સ્ટેશન અને મેન્યુફેક્ચરિંગને પણ મોટો બૂસ્ટ આપશે

1 min  |

20-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

યુક્રેનનું ટ્રોફીલેબ પ્લેટફોર્મઃ એક જ ક્લિક પર રશિયન શસ્ત્રોની માહિતી

રશિયા સામે છેલ્લા ચાર વર્ષથી યુદ્ધ લડી રહેલા યુક્રેને હવે એક એવું પગલું ભર્યું છે, જે વૈશ્વિક સંરક્ષણ ક્ષેત્રમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

1 min  |

20-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ખાડિયામાં રૂ. ૪૨ હજારના ગાંજા સાથે યુવક ઝડપાયો

ખાડિયા પોલીસે નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કાર્યવાહી કરતાં એક યુવકને રૂ. ૪૨ હજારની કિંમતના ગાંજા સાથે ઝડપી પાડ્યો છે.

1 min  |

20-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઈન્ડિયા નહીં, ભારતઃ MP-છત્તીસગઢની અનેક યુનિવર્સિટીએ ફેરફાર શરૂ કર્યો

ડિગ્રી અને માર્કશીટ સહિતના સત્તાવાર દસ્તાવેજોમાં 'ભારત'ને પ્રાધાન્ય આપ્યું

1 min  |

20-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વાડજના ગ્રંથ મંદિરમાં એસી-પાણીની સુવિધા ઠપ: વિધાર્થીઓ ભારે પરેશાન

છ મહિનાથી વોટર કૂલર બંધઃ લિફ્ટ, વાઈ-ફાઈ અને કેટલીક લાઈટ પણ લાંબા સમયથી ખોરવાયેલી

1 min  |

20-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

જોધપુર વિસ્તારના રસ્તા પર ખાડા-કીચડનો કબજો

અમદાવાદના સૌથી પ્રીમિયમ અને સૌથી વધુ પ્રોપર્ટી ટેક્સ ચૂકવતા જોધપુર વિસ્તારમાં ફરી એકવાર ખાડારાજે માથું ઊંચક્યું છે.

1 min  |

20-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અભિનેત્રીઓ મિત્ર હોતી નથી એ સૌથી મોટી ગેરમાન્યતાઃ શર્વરી

બોલીવૂડની હોટ એક્ટ્રેસ શર્વરી વાઘ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘મેં વાપસ આઉંગા'માં જોવા મળવાની છે.

1 min  |

18-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી આપશે અદભુત ફાયદા

દેશી ઘી વર્ષોથી ભારતીય રસોઈ અને આયુર્વેદમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

1 min  |

18-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બાલાસિનોરમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો

બનાસકાંઠામાં વીજળીનો તાર પડતાં પિતા-પુત્રનાં મોત

1 min  |

18-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

લગ્ન સંપૂર્ણપણે ભાગ્ય પર આધારિતઃ શક્તિમાન

ટીવીના લોકપ્રિય શો ‘શક્તિમાન'માં સુપરહીરોનો રોલ કરીને મોટેરાં અને નાનાં બાળકોમાં પોતાની અનોખી ઓળખ બનાવનાર અભિનેતા મૂકેશ ખન્ના લગ્ન વિશેના તેના વિચારોના કારણે ચર્ચામાં છે. મૂકેશ ખન્ના ૬૦ વર્ષનો થયો હોવા છતાં કુંવારો છે.

1 min  |

18-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બંધ રૂમમાંથી રસ્તા પર પહોંચ્યો જુગારનો ખેલઃ ચાર સ્થળે દરોડા

રથયાત્રા પહેલાં ખુલ્લામાં ધમધમતાં જુગારધામો પર પોલીસની આકરી કાર્યવાહી: ૩૦ જુગારિયાને ઝડપી પાડ્યા

1 min  |

18-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

એસીને સતત કેટલા કલાક ચલાવવું સેફ?

ઓવરહીટિંગથી બચવા માટે કેટલા કલાકે બ્રેક આપવો?

1 min  |

18-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઈંગ્લેન્ડના તોફાનમાં ૪-૨થી ઊડ્યું ક્રોએશિયાઃ કેનના બે ગોલ

FIFA WORLDCUP-2026

1 min  |

18-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

નળસરોવ૨માં ફ્લડલાઈટ્સ: પક્ષીઓની સુરક્ષા કે તેમના આશ્રયસ્થાન માટે ખતરો?

શિકાર અટકાવવા વેટલેન્ડમાં સોલર ફ્લડલાઈટ્સ લગાવવાની તૈયારી

1 min  |

18-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

એક મહિનામાં દારૂના ત્રણ કેસઃ વોન્ટેડ તરીકે એક જ યુવકનું નામ

દારૂની રેડ ગમે ત્યાં પડે, દિયોદરમાં રહેતો શ્રવણ જ બને છે વોન્ટેડ આરોપી

2 min  |

18-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રેસિપી

પનીર કોર્ન પાપડ રોલ

1 min  |

18-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રેસિપી

મેન્ગો ક્રીમ

1 min  |

18-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રેસિપી

હેલ્થી મલ્ટિગ્રેન ચણા ટાકોઝ

1 min  |

18-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આગની આફત પહેલાં જ સાવચેતીની સાઈરન વાગીઃ છ હોટલ સીલ કરાઈ

ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગે થલતેજ, બોડકદેવમાં આવેલી હોટલમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યુંઃ બેદરકારી સામે આવતાં કાર્યવાહી

1 min  |

17-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રામ મંદિર દાનપેટી ચોરી વિવાદ: લાંબા સમયથી ચાલતી હતી ગેરરીતિ

કર્મચારી રંગે હાથ ઝડપાતાં અનેક નામ સામે આવ્યાં

1 min  |

17-06-2026
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

૩૮ વર્ષીય મેસીની હેટ-ટ્રિકથી આર્જેન્ટિનાએ અલ્જીરિયાને હરાવ્યું

FIFA WORLDCUP-2026

1 min  |

17-06-2026