CATEGORIES
Categories
વસ્ત્રાલમાં મોડી રાતે બર્થડે સેલિબ્રેટ કરતા યુવકો અને પોલીસ વચ્ચે બબાલ
સીસીટીવી અલગ હકીકત બતાવે છે જયારે FIR અલગ હોવાથી કામગીરી પર સવાલ
સાવધાન! કોરોના મહામારી હજુ હારી નથી
કોરોના મહામારી વકરી જાય પછી મોંઢે માસ્ક બાંધીને કરવાનો કે ગમે તેટલી સાવચેતી રાખવાનો કોઈ અર્થ નહીં જ સરે, આ મુસીબત પ્રત્યે સાવધાની રાખવી પણ ખૂબ જ જરૂરી છે
૧૧ કલાકના ડ્રાઇવ બાદ શિખર-બ્રેયસ અમદાવાદ પહોંચી ટીમ સાથે જોડાયા
(એજન્સી) નવી દિલ્હી, બુધવારઃ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન શિખર ધવન અને શ્રેયસ ઐયર ઈંગ્લેન્ડ સામે રમાનારી પાંચ મેચની ટી-૨૦ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયા છે.
બોલિવુડમાં કોમ્પિટિશન હેલ્ધી હોય છે: જાહનવી
જાહનવી કપૂરનું કહેવું છે કે બોલિવૂડમાં કોમ્પિટિશન ખૂબ હેલ્વી હોય છે. તેણે ૨૦૧૮માં ‘ધડક’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
‘દિવ્ય', ‘અનુપમ', ‘ઉજ્જવલ' સ્વચ્છ સર્વેક્ષણની તવી એવોર્ડ કેટેગરી જાહેર
વેસ્ટ સેગ્રીગેશનમાં ૯૫ ટકાથી વધુ વોર્ડમાં કામગીરી બજાવનાર શહેરને 'દિવ્ય' એવોર્ડ અપાશેઃ અલગ માપદંડના આધારે સૌથી છેલ્લો 'આરોહી' એવોર્ડ પણ મળશે
સતર્કતા અને ડર બંને સાથે ના હોયઃ ક્રીતિ
ક્રીતિ સેનનનું કહેવું છે કે જો જીવનમાં તમે સતર્ક રહેતા હો તો કરિયરમાં આગળ ના વધી શકો. ૨૦૨૧નું વર્ષ ક્રીતિ માટે ખૂબ વ્યસ્ત છે.
રાણીપમાં શોખ માટે પિસ્તોલ લઈ ફરતો યુવક ઝડપાયો
રાણીપ જીએસટી બ્રિજ નજીકથી ક્રાઇમ બ્રાન્ચે પોતાના શોખ માટે દેશી પિસ્તોલ લઈ ફરતા યુવકને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આર્મ્સ એક્ટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યના રેશન સંચાલકોને પહેલી વખત TDS હેઠળ આવરી લેવાયા
૨૨ હજારથી વધુ રેશન સંચાલકોને માર્ચની પરમિટ ઇશ્યૂ કરતાંની સાથે TDS કપાઈ ગયો
રાજુ ગેંડીને ધમકી આપનાર કુખ્યાત અજ્જુ વિરુદ્ધ ફરિયાદ
શહેરના સરદારનગર વિસ્તારમાં મારા મારી, ખંડણી જેવા અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલો કુખ્યાત અજય ઉર્ફે અજુ ચોર રાઘાણીનો રાજુ ગેંડીને ટોમી કુત્તા કહીને ધમકી આપતો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં એરપોર્ટ પોલીસે તપાસ શરૂ કરી છે. રાજુ ગેંડીના પુત્ર વિશાલ ઉર્ફે વિક્કી ક્રિષ્ણાનીએ ગઈ કાલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી છે. ફરિયાદના આધારે પોલીસ તપાસ કરીને અજુ વિરુદ્ધ ગુનો દાખલ કરશે.
ભાજપ સાંસદના પુત્રએ સાળા પાસે ખુદ પર ફાયરિંગ કરાવ્યું
મોહનલાલગંજના ભાજપ સાંસદ કૌશલ કિશોરના પુત્ર પર ફાયરિંગ કેસમાં નવો ટ્વિસ્ટ
બ્રાઝિલમાં એક દિવસમાં ૧૬૪૧નાં મોતઃ ડેન્માર્ક-ઓસ્ટ્રિયા વેક્સિનેશનમાં ઈઝરાયલની મદદ લેશે
દુનિયામાં અત્યાર સુધી ૧૧.૫૨ કરોડથી વધુ સંક્રમિતઃ ૨૫.૫૯ લાખ લોકોનાં મોત
ફેસબુક પર તમારા ફ્રેન્ડની રિકવેસ્ટ આવે અને પૈસા માગે તો સાવધાન!
નેતા, અભિનેતા, સેલિબ્રિટી સિવાય સામાન્ય લોકોનાં પણ ફેસબુક એકાઉન્ટ ખોલીને લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે
ખાટીમીઠી આમલી ઘટાડશે વજન, પાચન રાખશે દુરસ્ત
હેલ્થ અપડેટ
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૪,૯૮૯ નવા કેસ સામે આવ્યા: ૯૮ લોકોનાં મોત
મહારાષ્ટ્રના તમામ ૩૬ જિલ્લામાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો
છ કરોડ પીએફધારકો માટે ખરાબ સમાચારઃ વ્યાજદર ઘટાડવાની તૈયારી
આવતી કાલે ઈપીએફની બેઠકમાં જાહેરાત થવાની શક્યતા
ગૌતમ પટેલના ઘેર જઈ મ્યુનિસિપલ અધિકારીઓએ જીતને વધાવતાં ચર્ચા
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની રેસમાં સૌથી મોખરે ચાલતા ગૌતમ પટેલને બુકે આપવા લાઈન લાગી
ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ૨.૨,૨૭,૦૨૯ કરોડનું બજેટ
પાંચ વર્ષમાં રર લાખ યુવાઓને રોજગારીનું વચન: કૃષિ-ખેડૂત કલ્યાણ યોજના માટે રૂ.૭,ર૩૨ કરોડની જોગવાઈ
ખોદેલી પીચની તસવીર શેર કરીને માઇકલ વોને કરી અમદાવાદ પીચની મજાક ઉડાવી
( એજન્સી) નવી. દિલ્હી, બુધવાર: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ બે જ દિવસમાં પૂરી થઈ જતાં ક્રિકેટની દુનિયાના ઘણા દિગજોએ આકરી ટીકા કરી હતી.
કાપડનાં ગોડાઉનમાંથી તસ્કરો ૬.૫૦ લાખની ચોરી કરી ફરાર
હોલસેલના વેપારીએ સ્ટોકની ગણતરી કરી ત્યારે ચોરી થયાની જાણ થઇ
ઓઢવમાં આઠ જુગારિયાની ૧.૯૧ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
ઓઢવ વિસ્તારમાં શેમોલ માતાના મંદિરની બાજુમાં આવેલા મેદાનમાં પોલીસે જુગારનો પર્દાફાશ કરી આઠ જુગારિયાની ૧.૯૧ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.
આવતી કાલથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાનું 'મિશન WTC ફાઇનલ'
અમદાવાદ, બુધવાર: આવતી કાલથી ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ અહીંના નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે.
અમદાવાદ જિલ્લામાં એક વર્ષમાં એક કરોડથી વધુનો દારૂ પકડાયો
અમદાવાદ જિલ્લામાં એક વર્ષમાં એક કરોડથી વધુનો દારૂ પકડાયો
વિપક્ષ કોંગ્રેસનું નેતાપદ લઘુમતીને ફાળવાશે કે પછી દલિત સમાજને?
લઘુમતી સમાજમાં ઈકબાલ શેખ, હાજી અસરાર બેગ અને શહેઝાદ પઠાણ વચ્ચે હરીફાઈ: કમળા ચાવડા અને રાજશ્રી કેસરી દલિત સમાજના દાવેદાર
ભાજપની ભવ્ય જીતના રોલર નીચે કોંગ્રેસ કચડાઈ
નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીનાં પરિણામ ગામડામાં પરિવર્તનનો પવન ફૂંકાતાં કોંગ્રેસનાં સૂપડાં સાફ થઇ ગયાં; બપોર સુધીના ટ્રેન્ડમાં ભાજપની ક્લીન પિક ઠેરઠેર કેસરિયો લહેરાયો
દેશમાં ૨૪ કલાકમાં ૧૨,૨૮૬ લોકો કોરોનાથી સંક્રમિતઃ ૯૧ દર્દીઓનાં મોત
અત્યાર સુધીમાં ૧.૪૮ કરોડથી વધુ લોકોને વેક્સિના અપાઈઃ કુલ મૃત્યુઆંક ૧.૫૭ લાખને પાર પહેંચ્યો
ભારતની કોરોના વેક્સિન પર સાયબર એટેક: ચીની હેકર્સ દ્વારા ફોર્મ્યુલા ચોરવાની કોશિશ
ચીની હેકર્સે વેક્સિન બનાવતી ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યૂટને નિશાન બનાવી
ફિલ્મના રિલીઝનું પ્લેટફોર્મ નહિ, એની સ્ટોરી મહત્વની: અદિતિ
અદિતિ રાવ હૈદરીએ ગયા વર્ષે મલયાલમ રોમેન્ટિક-ડ્રામા ‘સુફિયમ સુજાતયમ' દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી હતી.
હાથરસના હુમલાખોરો સામે NSA લગાવવા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો આદેશ
પુત્રીની છેડતી સામે ફરિયાદ કરનાર પિતાની હત્યા કરાઈ
દહેજ ભૂખ્યા આરીફન્ને આઈશાના મોતનો કોઈ જ અફસોસ નથી!
આઈશાએ વીડિયો ડરાવવા માટે બનાવ્યો હોવાનું આરીફે માની લીધું હતું
દહેજ લાવી ન શકતી હોય તો જીવે છે શું કામ? કહેતાં પરિણીતાએ આપઘાત કર્યો
પતિ અને સાસરિયાં અવારનવાર ત્રાસ આપતાં હોવાથી પરિણીતાએ કંટાળીને આ પગલું ભર્યું