Newspaper
SAMBHAAV-METRO News
મ્યુઝિક સિસ્ટમ બંધ, વિન્ડો થોડી ખુલ્લી રાખોઃ ધુમ્મસમાં વાહન ચલાવવાની એડ્વાઈઝરી જારી
ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે શક્ય હોય તો એર કન્ડિશનરના ઉપયોગથી દૂર રહેવું
2 min |
17-12-2025
SAMBHAAV-METRO News
વટવામાં કમ્પાઉન્ડ વોલ સહિતનાં દબાણો હટાવી બે ટીપી રોડ ખુલ્લા કરવામાં આવ્યા
દક્ષિણ ઝોનમાં આગામી દિવસોમાં પણ દબાણો દૂર કરવાની સ્પેશિયલ ડ્રાઇવ જારી રહેશે
1 min |
17-12-2025
SAMBHAAV-METRO News
ગુજરાત બોર્ડની પરીક્ષામાં ૧૫ લાખથી વધારે ફોર્મ ભરાયાંઃ ગત વર્ષ કરતાં ૮૬ હજાર વધુ
લેટ ફી સાથે હજુ પણ આંક વધશેઃ કોમર્સ લેનારા વિધાર્થીઓમાં ૧૭ ટકાનો વધારો
1 min |
17-12-2025
SAMBHAAV-METRO News
AMCમાં હવે તમામ ઓનલાઈન સેવા સુરક્ષિત બનશેઃ આધાર ઈ-સિગ્નેચર ફરજિયાત કરાશે
આ નિર્ણયથી નવા વર્ષમાં આધાર કાર્ડની ઝેરોક્સ લઈને ફરવાની ઝંઝટમાંથી નાગરિકોને મુક્તિ મળશે
2 min |
12-12-2025
SAMBHAAV-METRO News
પૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલનું નિધન: ૯૧ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા
તેઓ ઘણા સમયથી બીમાર હતા અને ઘરે જ સારવાર લઈ રહ્યા હતા
1 min |
12-12-2025
SAMBHAAV-METRO News
રિક્ષા-બાઈક વચ્ચે ટક્કર બાદ આગઃ મહિલાનું સળગી જતાં મોત, ચાર ઘાયલ
અંકલેશ્વર-વાલિયા રોડનો ગોઝારો અકસ્માતઃ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
1 min |
12-12-2025
SAMBHAAV-METRO News
વહેલી સવારે વિવેકાનંદ કોલેજ સીલ
આજે સવારે રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરાઈ છે.
1 min |
12-12-2025
SAMBHAAV-METRO News
આંધ્રપ્રદેશમાં બસ ખીણમાં ખાબકતાં ભયંકર માર્ગ અકસ્માતઃ ૧૦નાં મોત અનેક ઘાયલ
ઈજાગ્રસ્તોની ગંભીર હાલત જોતાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા
1 min |
12-12-2025
SAMBHAAV-METRO News
માત્ર પાંચ હજારની લાલચમાં બેન્ક એકાઉન્ટ ભાડે આપતા ૧૫થી વધુ લોકો સામે ફરિયાદ
મ્યૂલ એકાઉન્ટની માયાજાળ પર તવાઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, ઈઓડબ્લ્યુ, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બેન્ક હોલ્ડર સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનું શરૂ
2 min |
12-12-2025
SAMBHAAV-METRO News
ન્યૂ રાણીપમાં મંદિરના જમીન વિવાદમાં પોલીસ અને સ્થાનિકો સામસામે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ પહોંચતાં સ્થાનિક રહીશોએ રામધૂન બોલાવી
1 min |
11-12-2025
SAMBHAAV-METRO News
૫૩ વર્ષ જૂનો સુભાષ બ્રિજ ‘ફિટ’ હોવાનો રિપોર્ટ આપનારી કંપની સામે તપાસ શરૂ
સુભાષ બ્રિજે ૧૦૦ કરોડ કરતાં વધુ વાહનોનો ભાર ઝીલ્યો
2 min |
11-12-2025
SAMBHAAV-METRO News
આજે ડારનો છેલ્લો દિવસઃ ૧૬મી બાદ બીએલઓ ડોક્યુમેન્ટ લેવા ઘરે પહોંચશે
આજે યોજાનાર ચૂંટણીપંચની બેઠક પર સૌની નજરઃ SIRની ડેડલાઈન વધારવા માટે વિચારણા થઈ શકે
2 min |
11-12-2025
SAMBHAAV-METRO News
સરકારી શાળાનાં બાળકોને કૂતરું કરડે ત્યારે શું કરવું-કેવી રીતે બચવું? તેની તાલીમ અપાશે
વિધાર્થીઓ માટે ‘શ્વાન જાગૃતિ’ તાલીમનો પ્રારંભ
2 min |
10-12-2025
SAMBHAAV-METRO News
અનેક નવાં આકર્ષણો સાથેના ભવ્ય કાંકરિયા કાર્નિવલનું કાઉન્ટડાઉન શરૂ
ગીત-સંગીત, વિવિધ એક્ટિવિટી, મનોરંજનથી ભરપૂર કાંકરિયા કાર્નિવલમાં શહેરીજનોને મોજ પડે તે માટે મ્યુનિસિપલ તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી
1 min |
10-12-2025
SAMBHAAV-METRO News
કારની ટક્કર વાગતાં સ્કૂટર પર બેઠેલો યુવક ઊછળીને સીધો કાચ પર પટકાયો
રિવરફ્રન્ટ પર પુરઝડપે પસાર થતી કારે બે સ્કૂટરચાલકને ઉડાવ્યાઃ એક ઈજાગ્રસ્ત
1 min |
10-12-2025
SAMBHAAV-METRO News
ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગંદકી બદલ ચાર, પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ માટે બે એકમ સીલ કરાયા
નિયમોનું ઉલ્લંઘન કરનારા ૭૪ યુનિટને નોટિસ રૂ. ૫૪,૨૦૦નો દંડ વસૂલાયો
1 min |
10-12-2025
SAMBHAAV-METRO News
ઇન્ડિગો પર એક્શનની તૈયારીઃ ફ્લાઇટ શેડ્યૂલમાં ઘટાડો કરી અન્ય એરલાઇન્સને સ્લોટ આપી દેવાશે
વરિષ્ઠ અધિકારીઓને દેશભરનાં એરપોર્ટની મુલાકાત લેવાનો સરકારનો આદેશ
2 min |
09-12-2025
SAMBHAAV-METRO News
ગુનેગારો સાવધાન! પોલીસ પર હુમલો કર્યો તો જવાબ સરકારી બંદૂક આપશે
ત્રણ મહિનામાં પાંચ ગુનેગારો પર ગોળીબાર, એકનું મોત, ચાર ઈજાગ્રસ્તઃ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બે, સુરત ક્રાઈમ બ્રાંચે એક, ગાંધીનગર LCBએ એક અને SMCએ એક ફાયરિંગ કર્યું
1 min |
09-12-2025
SAMBHAAV-METRO News
ફ્લેટના બંધબારણે બે મિત્રોએ સગીર પર મજાક-મસ્તીમાં ફાયરિંગ કરતાં ચકચાર
લાંભા વિસ્તારનો ચોંકાવનારો બનાવઃ સગીરની હાલત નાજુક, પોલીસે બે મિત્રોની અટકાયત કરી પૂછપરછ આદરી
2 min |
09-12-2025
SAMBHAAV-METRO News
ભારતના આ બે દ્વીપ દરિયો ગળી ગયોઃ ૨૦૫૦ સુધીમાં ૧૧૩ શહેર સમાઈ જશે
જંબુદ્વીપ અને ભાંગડુની લગભગ અદૃશ્ય થઈ ગયા
1 min |
09-12-2025
SAMBHAAV-METRO News
૧૬ જાન્યુઆરીથી ધોરણ-૧૦ અને ૧૨ની પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભઃ ગુજરાત શિક્ષણ બોર્ડની જાહેરાત
વાસી ઉત્તરાયણના બીજા દિવસે સામા પવને પરીક્ષાનું આયોજનઃ ધોરણ-૯થી ૧રના વિધાર્થીઓનો તહેવાર બગડે તેવી શક્યતા
2 min |
09-12-2025
SAMBHAAV-METRO News
લોકસભામાં SIR પર ચર્ચા: વિપક્ષ મત ચોરી, BLOનાં મૃત્યુનો મુદ્દો ઉઠાવશે
રાહુલ ગાંધી સહિત ૧૦ વિપક્ષના નેતા ભાગ લેશે
1 min |
09-12-2025
SAMBHAAV-METRO News
ટ્રમ્પે ભારતનું નામ લઈને ટેરિફની ધમકી આપી: સસ્તા ચોખાનાં ડમ્પિંગનો આરોપ
સસ્તા વિદેશી માલને કારણે અમેરિકાના વેપારીઓને નુકસાન થતું હોવાનો દાવો
1 min |
09-12-2025
SAMBHAAV-METRO News
‘વંદે માતરમ્’નાં ૧૫૦ વર્ષ પૂર્ણ: લોકસભામાં PM મોદીએ ૧૦ ક્લાકતીની મેરેથોન ચર્ચાનો પ્રારંભ કર્યો
બંકિમચંદ્રએ ૭ નવેમ્બર, ૧૮૭૫ના રોજ ‘વંદે માતરમ્' લખ્યું હતું
1 min |
08-12-2025
SAMBHAAV-METRO News
ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો? તો આ ઉપાયો અજમાવો
વાળમાં ખોડો એટલે કે ડેન્ડ્રફ થવાની સમસ્યા શિયાળામાં જોવા મળતી ખૂબ કોમન સમસ્યા છે.
2 min |
08-12-2025
SAMBHAAV-METRO News
ઈન્ડિગોની ૩૫૦ ફ્લાઈટ્સ આજે પણ કેન્સલઃ યાત્રીઓ હેરાનપરેશાન, લખનૌ એરપોર્ટ પર પ્રવાસીની તબિયત લથડતાં મોત
દિલ્હી એરપોર્ટ પર ૧૩૪ અને બેંગલુરુ એરપોર્ટ પર ૧૨૭ ફ્લાઈટ રદ
2 min |
08-12-2025
SAMBHAAV-METRO News
દૃઢ શ્રદ્ધા હોય તો આપણે મુશ્કેલીઓના પહાડોને પણ સરળતાથી હટાવી શકીએ
જો આપણે આપણા ખરા દુશ્મનોને ઓળખી શકીશું અને તેનાં મૂળને ઉખાડી શકીશું તો સમજી લેજો કે મોટો પુરુષાર્થ કરવામાં તમને સફળતા મળી છે.
2 min |
08-12-2025
SAMBHAAV-METRO News
સુભાષ બ્રિજના ઈન્સ્પેક્શન માટે દિલ્હીથી એક્સપર્ટ્સની સ્પેશિયલ ટીમ બોલાવાઈ
દિલ્હીથી આવેલી ટીમે સુભાષ બ્રિજનું નિરીક્ષણ કર્યું હવે ટૂંક સમયમાં વિસ્તૃત રિપોર્ટ આપશે
1 min |
08-12-2025
SAMBHAAV-METRO News
રાજ્યની તમામ મેડિકલ કોલેજો પાસેથી બોન્ડેડ તબીબી ઉમેદવારોની માહિતી મંગાવવામાં આવી
ભાવિ તબીબોને ગ્રામ્ય વિસ્તારોમાં સોંપવામાં આવતી બોન્ડેડ મેડિકલ સેવાને લઈ પેચીદો પ્રશ્ન
1 min |
08-12-2025
SAMBHAAV-METRO News
બોર્ડ પરીક્ષાના નવા ટાઈમ ટેબલથી ધોરણ-૧૨ સાયન્સ બી-ગ્રૂપના વિધાર્થીઓની મુશ્કેલી વધી
NEETની એક્ઝામ વહેલી લેવાતાં તૈયારીના સાત દિવસ ઘટ્યાઃ વાલીઓનો હોબાળો
2 min |