CATEGORIES

રૂપિયા કમાવવાનો નશો એવો ચઢ્યો કે આર્મી જવાનની પત્ની બુટલેગર બની ગઈ
SAMBHAAV-METRO News

રૂપિયા કમાવવાનો નશો એવો ચઢ્યો કે આર્મી જવાનની પત્ની બુટલેગર બની ગઈ

SMCની ટીમે સરદારનગરમાંથી એક મહિલાને દારૂની ૮૫૫ બોટલો સાથે ઝડપી લીધી

time-read
1 min  |
July 28, 2023
‘સેમિકોન ઇન્ડિયા-૨૦૨૩'નો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દબદબાભેર પ્રારંભ
SAMBHAAV-METRO News

‘સેમિકોન ઇન્ડિયા-૨૦૨૩'નો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દબદબાભેર પ્રારંભ

આ ત્રિદિવસીય કાર્યક્રમમાં વિશ્વભરના સેમિકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્રના અનુભવ ધરાવતા નિષ્ણાતો પોતાના અનુભવ અને મંતવ્યો રજૂ કરશે

time-read
1 min  |
July 28, 2023
બટાકાથી ફક્ત નુકસાન નહીં ફાયદા પણ છે
SAMBHAAV-METRO News

બટાકાથી ફક્ત નુકસાન નહીં ફાયદા પણ છે

એક બટાકાને જો છાલ સાથે ખાવામાં આવે તો તેમાં પાંચ ગ્રામ ફાઇબર હોય છે

time-read
1 min  |
July 28, 2023
શા માટે મનાવાય છે વિશ્વ વાઘ દિવસ?
SAMBHAAV-METRO News

શા માટે મનાવાય છે વિશ્વ વાઘ દિવસ?

દુનિયાની કુલ વાઘની વસ્તીના ૭૫ ટકા માત્ર ભારતમાં જોવા મળે છે. હવે દુનિયાના માત્ર ૧૩ દેશમાં જ વાઘ બચ્યા છે. એક સમયે એક લાખથી વધુ વાઘ ધરાવતા વિશ્વમાં આજે માત્ર ૪૫૦૦ વાઘ છે

time-read
2 mins  |
July 28, 2023
નવસારીમાં રાત્રે ચાર કલાકમાં ૧૦ ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન ખોરવાયું
SAMBHAAV-METRO News

નવસારીમાં રાત્રે ચાર કલાકમાં ૧૦ ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન ખોરવાયું

સુરતના મહુવામાં છેલ્લા ૨૪ કલાકમાં સાંબેલાધાર ૧૨ ઈંચ વરસાદઃ આજે પણ વલસાડ અને નવસારીને મેઘરાજા ધમરોળશે

time-read
2 mins  |
July 28, 2023
ચેક સમયસર મળે તો મને કોઈ મૂરખ કહે એનો વાંધો નથી: આલિયા
SAMBHAAV-METRO News

ચેક સમયસર મળે તો મને કોઈ મૂરખ કહે એનો વાંધો નથી: આલિયા

કરિયરની શરૂઆતમાં આલિયા ભટ્ટના જનરલ નોલેજને લઈને અનેક સવાલ કરવામાં આવતા હતા

time-read
1 min  |
July 28, 2023
મારા દરેક રોલ માટે હું આનાકાની કરું છું: અનિલ કપૂર
SAMBHAAV-METRO News

મારા દરેક રોલ માટે હું આનાકાની કરું છું: અનિલ કપૂર

‘ધ નાઇટ મેનેજર'નો બીજો પાર્ટ હવે સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે

time-read
1 min  |
July 27, 2023
રોહિતની વર્લ્ડકપ કાઉન્ટડાઉનની જાહેરાતઃ ૧૨ વન ડે મેચથી નક્કી થશે ટીમ ઇન્ડિયા
SAMBHAAV-METRO News

રોહિતની વર્લ્ડકપ કાઉન્ટડાઉનની જાહેરાતઃ ૧૨ વન ડે મેચથી નક્કી થશે ટીમ ઇન્ડિયા

આજથી લઈને વિશ્વકપ સુધી ભારત પાસે પોતાની તૈયારીઓ, ટીમ કોમ્બિનેશન તપાસવા માટે લગભગ ૧૨ વન ડે મેચ છે

time-read
2 mins  |
July 27, 2023
કેન્સર-ડાયાબિટીસથી બચવા ખાઓ ફળ-શાકભાજી
SAMBHAAV-METRO News

કેન્સર-ડાયાબિટીસથી બચવા ખાઓ ફળ-શાકભાજી

હાર્વર્ડના હેલ્થ અનુસાર ફળ-શાકભાજી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે

time-read
1 min  |
July 27, 2023
શહેરમાં ૨ ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી
SAMBHAAV-METRO News

શહેરમાં ૨ ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૯૦ તાલુકામાં વરસાદ વરસ્યો

time-read
1 min  |
July 27, 2023
ચુપીમાં વંદે ભારત એક્સપ્રેસ પર ફરી પથ્થરમારોઃ ભોપાલથી દિલ્હી આવતી ટ્રેનના કાચ તૂટ્યા
SAMBHAAV-METRO News

ચુપીમાં વંદે ભારત એક્સપ્રેસ પર ફરી પથ્થરમારોઃ ભોપાલથી દિલ્હી આવતી ટ્રેનના કાચ તૂટ્યા

આ અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે

time-read
1 min  |
July 27, 2023
૩૫ લાખની ચોરીનો ભેદ ઉકેલાયોઃ તમામ લોક ડિસમિસથી તોડતા બે ચોર ઝડપાયા
SAMBHAAV-METRO News

૩૫ લાખની ચોરીનો ભેદ ઉકેલાયોઃ તમામ લોક ડિસમિસથી તોડતા બે ચોર ઝડપાયા

જાળી, તિજોરી, દરવાજા તેમજ મિજાગરા સહિતની ચીજવસ્તુઓ એક જ ડિસમિસથી તોડતા હતાઃ બોડકદેવ પોલીસે બે ચોર મિત્રની ધરપકડ કરી

time-read
2 mins  |
July 27, 2023
મિશન ગ્રીન અમદાવાદ હેઠળ શહેરમાં ૯.૪૮ લાખથી પણ વધુ રોપાનું વાવેતર
SAMBHAAV-METRO News

મિશન ગ્રીન અમદાવાદ હેઠળ શહેરમાં ૯.૪૮ લાખથી પણ વધુ રોપાનું વાવેતર

આ ચોમાસામાં કુલ ૨૫ લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક રખાયો છેઃ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

time-read
2 mins  |
July 27, 2023
તથ્ય અકસ્માતકાંડઃ ચાર્જશીટ દાખલ થતાંની સાથે ન્યાયની લડાઈનો આરંભ
SAMBHAAV-METRO News

તથ્ય અકસ્માતકાંડઃ ચાર્જશીટ દાખલ થતાંની સાથે ન્યાયની લડાઈનો આરંભ

થાર અકસ્માત કેસમાં પોલીસ તથ્ય પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરશે

time-read
1 min  |
July 27, 2023
વેપારીને વોટ્સએપ કોલ કરી કુખ્યાત શખ્સે ખંડણી માગી
SAMBHAAV-METRO News

વેપારીને વોટ્સએપ કોલ કરી કુખ્યાત શખ્સે ખંડણી માગી

એરપોર્ટ પોલીસે કમલ સાબરમતી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

time-read
1 min  |
July 27, 2023
જાહેર રોડ પર કચરો ફેંકનારા પાસેથી ૧૪.૫૮ લાખથી વધુનો દંડ વસૂલાયો
SAMBHAAV-METRO News

જાહેર રોડ પર કચરો ફેંકનારા પાસેથી ૧૪.૫૮ લાખથી વધુનો દંડ વસૂલાયો

ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ ૨.૫૧ લાખથી વધુ વહીવટી ચાર્જ વસૂલાયો

time-read
1 min  |
July 27, 2023
વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ રોજ ઊજવાય તો?
SAMBHAAV-METRO News

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ રોજ ઊજવાય તો?

દર વર્ષે ૨૮ જુલાઇએ વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે ઊજવાય છે. આ દિવસનો હેતુ લુપ્ત થઇ રહેલી વનસ્પતિઓ અને જીવોની રક્ષા કરવાનો છે. આવનારી પેઢીને શ્રેષ્ઠ પર્યાવરણની ભેટ આપવી એ આપણી સૌતી સહિયારી ફરજ છે

time-read
2 mins  |
July 26, 2023
આરોગ્ય માટે ખૂબ ઉપકારી છે ચણાઃ રોજ સેવન કરો
SAMBHAAV-METRO News

આરોગ્ય માટે ખૂબ ઉપકારી છે ચણાઃ રોજ સેવન કરો

ચણાનો એક કપ એક પુખ્ત વયના વ્યક્તિને પ્રોટીન આવશ્યકતાઓનો ત્રીજા ભાગ પૂરો પાડવા માટે સક્ષમ છે

time-read
1 min  |
July 26, 2023
રાજ્યમાં ૨૭ જુલાઈથી વરસાદનું જોર વધી શકે છે
SAMBHAAV-METRO News

રાજ્યમાં ૨૭ જુલાઈથી વરસાદનું જોર વધી શકે છે

૫ ઓગસ્ટ સુધી પશ્ચિમ ભારતમાં વરસાદી માહોલ છવાશેઃ છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૬ તાલુકામાં વરસાદ

time-read
2 mins  |
July 26, 2023
મ્યુનિસિપલ શાળાનાં બાળકોમાં કન્જક્ટિવાઇટિસના કેસ વધ્યા
SAMBHAAV-METRO News

મ્યુનિસિપલ શાળાનાં બાળકોમાં કન્જક્ટિવાઇટિસના કેસ વધ્યા

સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા ૨૪ કલાકમાં કન્જક્ટિવાઇટિસના ૨૬૩ કેસ નોંધાયા

time-read
1 min  |
July 26, 2023
ધંધૂકા હાઇવે પરથી એસએમસીની ટીમે ૩૪.૧૨ લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો
SAMBHAAV-METRO News

ધંધૂકા હાઇવે પરથી એસએમસીની ટીમે ૩૪.૧૨ લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો

હરિયાણાના ઠેકેદારે દારૂનો જથ્થો મોકલાવ્યો હોવાનું સામે આવ્યું: એસએમસીએ ડ્રાઈવરની ધરપકડ કરી

time-read
1 min  |
July 26, 2023
ચાંદલોડિયાના લાલસોટ પાન પાર્લર એન્ડ ટી સ્ટોલને સીલ મારી દેવાયું
SAMBHAAV-METRO News

ચાંદલોડિયાના લાલસોટ પાન પાર્લર એન્ડ ટી સ્ટોલને સીલ મારી દેવાયું

ઉત્તર ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ઉલ્લંઘન બદલ રૂ. ૨૨,૨૦૦નો દંડ વસૂલાયો

time-read
1 min  |
July 26, 2023
ટેલેન્ટઃ સંગીત સાંભળી નથી શકતાં તેવાં દિવ્યાંગ બાળકોએ સ્ટેજ પર નૃત્ય કર્યું
SAMBHAAV-METRO News

ટેલેન્ટઃ સંગીત સાંભળી નથી શકતાં તેવાં દિવ્યાંગ બાળકોએ સ્ટેજ પર નૃત્ય કર્યું

ડો. પી.વી. દોશીની પ્રિય રચના “કાન અવાજ ઝંખે છે' ને વિરાણી મૂક બધિર શાળાનાં બાળકોએ રજૂ કરી ત્યારે લોકો રોમાંચિત થઈ ઊઠ્યા

time-read
1 min  |
July 26, 2023
બહેરામપુરામાં ડુપ્લેક્સ પ્રકારનાં ત્રણ ગેરકાયદે બાંધકામને તોડી નખાયાં
SAMBHAAV-METRO News

બહેરામપુરામાં ડુપ્લેક્સ પ્રકારનાં ત્રણ ગેરકાયદે બાંધકામને તોડી નખાયાં

ગેરકાયદે પ્રદર્શિત કરેલી જાહેરાતોના દંડ પેટે રૂ. ૨.૬૦ લાખ વસૂલાયા

time-read
1 min  |
July 26, 2023
SGVPના સ્વામી માધવપ્રિયદાસજીએ દ્રાસ ખાતે કારગિલ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી
SAMBHAAV-METRO News

SGVPના સ્વામી માધવપ્રિયદાસજીએ દ્રાસ ખાતે કારગિલ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી

પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન વિક્રમ બત્રાએ ટાઇગર હિલ ઉપર વિજયધ્વજ ફરકાતી વખતે શહીદી વહોરી હતી

time-read
1 min  |
July 26, 2023
અમદાવાદીઓને અનોખી ભેટઃ AMCની વેબસાઈટ વધુ ‘યુઝર ફ્રેન્ડલી’ બની
SAMBHAAV-METRO News

અમદાવાદીઓને અનોખી ભેટઃ AMCની વેબસાઈટ વધુ ‘યુઝર ફ્રેન્ડલી’ બની

વેબસાઈટના હોમ પેજ પર જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સર્વેનો ઉલ્લેખ કરાયો

time-read
1 min  |
July 26, 2023
વિન્ડીઝ સામે ટેસ્ટ ડ્રો થવાથી ટીમ ઇન્ડિયાને ઝટકોઃ WTCમાં નંબર વનનો તાજ છીનવાયો
SAMBHAAV-METRO News

વિન્ડીઝ સામે ટેસ્ટ ડ્રો થવાથી ટીમ ઇન્ડિયાને ઝટકોઃ WTCમાં નંબર વનનો તાજ છીનવાયો

ગઈ કાલે બીજી ટેસ્ટ મેચનો અંતિમ દિવસ વરસાદને કારણે ધોવાઈ જતાં ટેસ્ટ ડ્રોમાં પરિણમી

time-read
2 mins  |
July 25, 2023
શાહરુખમાં સ્ટાર હોવાનો જરા પણ ઘમંડ નથીઃ વિજય સેતુપતિ
SAMBHAAV-METRO News

શાહરુખમાં સ્ટાર હોવાનો જરા પણ ઘમંડ નથીઃ વિજય સેતુપતિ

મારું પાત્ર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે: વિજય સેતુપતિ

time-read
1 min  |
July 25, 2023
હાશકારોઃ ગુજરાતમાં મેઘતાંડવનું જોર ઓછું થશે
SAMBHAAV-METRO News

હાશકારોઃ ગુજરાતમાં મેઘતાંડવનું જોર ઓછું થશે

છેલ્લા ૨૪ કલાકમાં સુરતના કામરેજમાં સૌથી વધુ પોણા ચાર ઈંચ તો રાજ્યમાં કુલ ૭૧.૬૭ ટકા વરસાદ વરસ્યો

time-read
2 mins  |
July 25, 2023
શહેરના ૧૨ ગાર્ડનમાં ૫૦ ટકા રાહત દરે મેડિકલ ટેસ્ટની સુવિધા
SAMBHAAV-METRO News

શહેરના ૧૨ ગાર્ડનમાં ૫૦ ટકા રાહત દરે મેડિકલ ટેસ્ટની સુવિધા

દર શનિવારે સવારે છથી સાડા આઠ વાગ્યા સુધી આ સુવિધા લોકોને અપાશે

time-read
2 mins  |
July 25, 2023