CATEGORIES
Kategoriler
![ગર્લ્સ હોસ્ટેલ](https://reseuro.magzter.com/100x125/articles/34/1501008/pSM-1Pzq51700112632811/1700132829864.jpg)
ગર્લ્સ હોસ્ટેલ
બૈરાંની સાથે તમારે માત્ર જરૂર પૂરતું જ કામ. આ લોકો પેલા કારખાના વાળા આપતા એવી ગાળભેળ તો આપે નહીં. પાછી અંદર રહેતી છોરીઓ પણ હતી હોય. છોક્ટીઓ રહેતી હોય ત્યાં તમે કોઈ પુરુષને આવતો અટકાવો તો રસ્તે છતો અજાણ્યો પણ તમારું ઉપરાણું લે.
![ડોફોળ](https://reseuro.magzter.com/100x125/articles/34/1501008/2LBCVyfTg1700111132003/1700112602870.jpg)
ડોફોળ
ટૂંકો છતાં મધુરો એ સાથ તમે સહેજ પણ ભૂલ્યા નથી. કોણ જાણે ક્યા સંજોગોને કારણે એ બીજે પરણીને છતી રહી ને કોઈની પત્ની બની ગઈ. વખત છતાં તમે પણ સંગીતાના ‘પતિ’ બની ગયા. પ્રેમી મટીને બીજી કોઈ સ્ત્રીના પતિ બનવું કેટલું કપરું છે ને તમારાથી વિશેષ તો કોણ જાણતું-સમતું હો... હો, મિસ્ટર મેહુલ!
![ઢીલાં ડોટ-પાટલૂન, બેલબૉટમ ને ડેનિમ ફિલ્મી ફેશનના બદલાતા ડુંડા...](https://reseuro.magzter.com/100x125/articles/34/1501008/oVdjdKEDV1700105875479/1700107690771.jpg)
ઢીલાં ડોટ-પાટલૂન, બેલબૉટમ ને ડેનિમ ફિલ્મી ફેશનના બદલાતા ડુંડા...
ધોતિયાં-કુરતા ને સૂટ-ટાઈવાળા ધીરગંભીર હીરોથી લઈને ઘેરાવવાળા ટ્રાઉઝર્સ, પહોળા અણીદાર કૉલરવાળાં શર્ટ્સ પહેરતા મોજીલા ઑક્ટર, હીરોઈનનાં ગાઉન, અનારકલી, શિફોન સાડી... કલાકારોની પેઢી-દર પેઢી દરમિયાન સિનેમાની ફેશનની ઢબછબમાં ધરખમ રિવર્તન આવ્યાં, પણ શાશ્વત રહ્યો અગમ જનતાનો એની સાથેનો તૂટ સંબંધ.
![તારી પાઘડીએ મન મારું મોહ્યું...મસ્તકની શોભા ને મોભાનું પ્રતીક!](https://reseuro.magzter.com/100x125/articles/34/1501008/btY4jT0Jy1700037598291/1700105782063.jpg)
તારી પાઘડીએ મન મારું મોહ્યું...મસ્તકની શોભા ને મોભાનું પ્રતીક!
પાઘડી અને સાણે એક સમયે રાપુરુષો, નગોઠ, મહાઇનનાં શિર પર મુગટની જેમ શોભતાં, તો વિવિધ સમાજના લોકો પોતાની ઓળખ સમી આગવી પાઘડી પહેરતા.માથું ઢાંકવાના આ કળાત્મક વસ્રનો વૈભવ હવે લગ્ન જેવા અણમોલ પ્રસંગ પૂરતો સીમિત રહ્યો છે ત્યારે જાણીએ, એના ભવ્ય ભૂતકાળને.
![સ્વાદિષ્ટ સુહાની સફર...પાપડ-મઠિચાં-ચોળાફળીના ગામની!](https://reseuro.magzter.com/100x125/articles/34/1501008/PdqOIFixQ1700022981099/1700037590635.jpg)
સ્વાદિષ્ટ સુહાની સફર...પાપડ-મઠિચાં-ચોળાફળીના ગામની!
કોઈ એક સમયે તણસોલ-વણસોલ તરીકે ઓળખાતું ખેડા જિલ્લાનું ઉત્તરસંડા આજે તો સ્માર્ટ વિલેમાંનું એક બન્યું છે, પરંતુ આ ગામ ઓળખાય છે અહીંના ઑટોમેટિક પ્લાન્ટમાં બનતાં પાપડ, મઠિયાં, ચોળાફળી થડી, જેની સોડમ દેશના સીમાડા વટાવીને ઈંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી છે.
![તા થૈય્યા થૈય્યા થૈચ્છા થઈ.](https://reseuro.magzter.com/100x125/articles/34/1501008/RZ6Df1QeT1699872818693/1699873958394.jpg)
તા થૈય્યા થૈય્યા થૈચ્છા થઈ.
જુઓ જુઓ મારા ભઈ, આ ભવની ભવાઈ.. એક સમયે જેનો બ્લૉકબસ્ટર ફિલ્મ જેવો દબદબો હતો એ છ00 વર્ષ જૂની લોકકળા ભવાઈ આજેય અનેક ગામડાં અને શહેરમાં વિવિધ સ્વરૂપે જીવંત છે. જો કે ભૂંગળના સૂટ, દોડનો અવાજ ક્યાં સુધી સંભળાતો રહેશે એ કહેવું મુશ્કેલ છે, પણ એક વાત જે કદીય નહીં ભુલાય એ છે આ કળાનું યોગદાન અને કલાકારોઅે જીવંત કરેલાં પાત્રો.
![અનામત આંદોલનઃ હવે મહારાષ્ટ્રનો વારો](https://reseuro.magzter.com/100x125/articles/34/1501008/EVfhuhYsn1699872183328/1699872645675.jpg)
અનામત આંદોલનઃ હવે મહારાષ્ટ્રનો વારો
અનામત આંદોલનની આગ ક્યાં સુધી સમાજના વિભાજનનું કારણ બનશે?
![સિદ્ધિના સરવાળા સરસ, પણ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1501008/uqC3_yawv1699871364255/1699872647612.jpg)
સિદ્ધિના સરવાળા સરસ, પણ...
G20 સમૂહના દેશોની આગેવાનીના વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમની આયોનક્તિનો પરચો આખી દુનિયાને કાવ્યો અને રાષ્ટ્રને કુશળ નેતૃત્વનું વધુ અેક ઉદાહરણ આપ્યું. જો કે સહમતી હોવી જોઈએ એવા નિર્ણટામાં પણ કોઈને સાથે ન રાખવાની એમની માનવસહજ નબળાઈ સુદ્ધાં બહાર આવી.
![જે થવું સારું થયું ને.જે થશે સારું થશે...](https://reseuro.magzter.com/100x125/articles/34/1501008/--tjTcgHb1699785696469/1699788482117.jpg)
જે થવું સારું થયું ને.જે થશે સારું થશે...
સુખ એ તો મનની એક સ્થિતિ છે. કોઈને વિરાટ ટ્રેનમાં બારી પાસે જગ્યા મળી જાય તો સુખ, તો કોઈને ઑન્ડિશન્ડ બીએમડબ્લ્યુ કાર ટ્રાફિકમાં અટવાયા વિના સડસડાટ પહોંચાડી દે રોમાં. મનુભાઈ ત્રિવેદી ‘ગાલિ’ કહે છે એમઃ ‘જુદી જિંદગી છે મિજાજે મિજાજે...’ બહુ વિચારે એને માટે વેસ્ટ છે માણવા માંડો તો જીવન બેસ્ટ છે, આપણે યજમાન થઈ રહેવું સદા સુખ અને દુઃખ જિંદગીમાં ગેસ્ટ છે. હિતેન આનંદપરા
![નોમિનીનું મહત્ત્વ સમજવામાં છે સાર](https://reseuro.magzter.com/100x125/articles/34/1493358/2v6ygjeIx1699452879978/1699453171701.jpg)
નોમિનીનું મહત્ત્વ સમજવામાં છે સાર
મિલકતના કાનૂની વારસદાર અને નોમિની વચ્ચે શું ફરક? નોમિની રાખવાનો આશય શું હોય છે, નોમિનીની વાસ્તવિક ભૂમિકા શું હોય છે? આવા અનેક સવાલના સાચા જવાબ-સાચી સમજ વિના તમારી મિલકત તમારે જેને આપી જવી છે એને મળવામાં જ અવરોધ ઊભા થઈ શકે છે. આ વિષયને યોગ્ય રીતે સમજીને એનો અમલ કરવામાં આવે તો અનેક પરિવારોના સંપત્તિસંબંધી વિવાદો ટાળી શકાય.
![મનની દિવાળીઃ ભીતર દીવડા ઝળહળે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1493358/F6mz91CNq1699451036821/1699451840985.jpg)
મનની દિવાળીઃ ભીતર દીવડા ઝળહળે!
ઘરમાંથી નકામી ચીજો કાઢો એમ મગજમાંથી નકારાત્મકતા દૂર કરીએ તો?
![પ્રકાશના પર્વ નિમિત્તે ઘરને બનાવો નવું-ચકાચક](https://reseuro.magzter.com/100x125/articles/34/1493358/r_s4WRz5U1699447489781/1699450970175.jpg)
પ્રકાશના પર્વ નિમિત્તે ઘરને બનાવો નવું-ચકાચક
દિવાળી હોય કે બીજો તહેવાર, બધી વસ્તુ નવી લેવાની ન હોય, જે છે એને જ ઘરેલુ ઉપચારથી ચમકાવી દો.
![આ કાફ્ટથી જીવનને રંગીન બનાવો!](https://reseuro.magzter.com/100x125/articles/34/1493358/bxBM7MBGy1699446175658/1699447452136.jpg)
આ કાફ્ટથી જીવનને રંગીન બનાવો!
માતા પાસેથી વારસામાં મળેલા કળાના ગુણ ખીલવવાનો અવસર એને પોતે બાળકને જન્મ આપ્યો ત્યારે મળ્યો. બે-બે વિષયમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન કરવાની સાથે આ યુવતીએ નિતનવું શીખવાનું અને બીજાને શીખવવાનું શરૂ કર્યું અને...
![કાળી ચૌદશે કકળાટ](https://reseuro.magzter.com/100x125/articles/34/1493358/aHhw9O6iR1699423732444/1699425448957.jpg)
કાળી ચૌદશે કકળાટ
રસ્તે વડાં મૂકવા જવું કે પડોશણની ઈર્ષ્યા કાઢવી?
![દિવાળીમાં નવરાત્રિઃ આસ્થા-પરંપરાના રાસગરબા!](https://reseuro.magzter.com/100x125/articles/34/1493358/9_xPOQ_-P1699356984290/1699357909615.jpg)
દિવાળીમાં નવરાત્રિઃ આસ્થા-પરંપરાના રાસગરબા!
નવરાત્રિમાં ગામમાં દિવાળી જેવો ઝમાાટ હોય અને સ્ત્રીઓ ગામની ભાગોળ સુધી ગરબો પધરાવવા જાય.
![સુરતી તબીબો લખે છે જીવનની પાનખર માટે વસંતનાં પ્રિસ્ક્રિપ્શન!](https://reseuro.magzter.com/100x125/articles/34/1493358/ni2xjR7sZ1699356667775/1699356978165.jpg)
સુરતી તબીબો લખે છે જીવનની પાનખર માટે વસંતનાં પ્રિસ્ક્રિપ્શન!
ડૉ. દીપક તોરાવાલા-ડૉ. જયેન્દ્ર કાપડિયાઃ વૃદ્ધો માટે આવા કાર્યક્રમો છે અમારી દૈવાચિઠ્ઠી!
![રાજા-રજવાડાના ભૂમિના રજવાડી લગ્નસ્થળો](https://reseuro.magzter.com/100x125/articles/34/1493358/JGj88dsUB1699355122790/1699356067762.jpg)
રાજા-રજવાડાના ભૂમિના રજવાડી લગ્નસ્થળો
લગ્ન એટલે માનવજીવનની એક યાદગાર ઘટના, એક નવા અધ્યાયનો આરંભ... અને જો આ શરૂઆત શાહી ઠાઠમાઠ સાથે થાય તો? જી હા, કાયમી સંભારણું બની રહે એવા શાનદાર શાદીના અનેક વિકલ્પ રાજસ્થાન પાસે છે.
![મુંબઈમાં જીવવું છે? તો શ્વાસ લેવાનું બંધ કરો!](https://reseuro.magzter.com/100x125/articles/34/1493358/LMVXqqAmb1699354499682/1699355083262.jpg)
મુંબઈમાં જીવવું છે? તો શ્વાસ લેવાનું બંધ કરો!
બદલાતાં કુદરતી પવનચક્ર, ફાટફાટ થતું શહેરીકરણ, બેફામ કન્સ્ટ્રક્શન અને અમર્યાદ પ્રદૂષણને લીધે મુંબઈગરા માટે હવે શુદ્ધ હવા પણ દુષ્કર બની ગઈ છે. આ પ્રદૂષિત હવા વધુ ને વધુ મુંબઈગરાને માંદા પાડી શકે છે.
![સિંહોનું સંવર્ધન કર્યું, પણ સંરક્ષણનું શું?](https://reseuro.magzter.com/100x125/articles/34/1493358/Ve_YIoIh91699353985661/1699354468396.jpg)
સિંહોનું સંવર્ધન કર્યું, પણ સંરક્ષણનું શું?
ગીરના સાવજો અને એમની વચ્ચે વસતા માલધારી સહિતના લોકોનો અનોખો સંબંધ છે. જો કે હવે વનરાજોનો વિસ્તાર ગીર પૂરતો સીમિત રહ્યો નથી. સિંહોની વસતિ વધી છે અને ગીરનું જંગલ એમને ઢૂંકડું પડી રહ્યું છે. સરકારે જંગલના રાજાને બીજે વસાવવા વિચાર કરવો જોઈએ અને ત્યાં સુધી એમની સરખી જાળવણી પણ થવી જોઈએ.
![મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય](https://reseuro.magzter.com/100x125/articles/34/1493358/W9q85hhLv1699352633257/1699353948192.jpg)
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
કર્મનાં ફળોથી દેવો પણ ન બચી શકે. એક દેવતાએ નાનકડી ભૂલ દ્વારા વસિષ્ઠ ઋષિને નારાજ કર્યા. ઋષિએ શાપ આપ્યો. પરિણામે એ દેવતાએ સ્વર્ગ છોડીને મૃત્યુલોકમાં આવવું પડ્યું અને ભીષ્મના રૂપમાં એક અતિ લાંબી-કપરી જિંદગી વેઠવી પડી.
![આ કોકડું ઝટ ઉકેલાય એ જરૂરી છે...](https://reseuro.magzter.com/100x125/articles/34/1493358/KAsHeo4Ft1699352247083/1699352549991.jpg)
આ કોકડું ઝટ ઉકેલાય એ જરૂરી છે...
બહુમતી મુસ્લિમ વસતિ ધરાવતા મોટા ભાગના અરબ દેશો સાથે ભારતે સારા સંબંધ વિકસાવ્યા છે
![હૃદયની નસોમાં બ્લૉકેજ દૂર કરવાનો આ છે ક્રાન્તિકારી ઉપાય?](https://reseuro.magzter.com/100x125/articles/34/1485707/NitS8pwR61699166683359/1699167239899.jpg)
હૃદયની નસોમાં બ્લૉકેજ દૂર કરવાનો આ છે ક્રાન્તિકારી ઉપાય?
હૃદયની નસના બ્લૉકેજની સમસ્યા સામે વધુ સરળ અને લાંબા સમય સુધી અસરકારક રહેવાની શક્યતા ધરાવતી સારવાર પદ્ધતિ તરીકે લેસર એન્જિયોપ્લાસ્ટી થેરાપી લોકપ્રિયતા મેળવી રહી છે. શું છે આ પદ્ધતિ?
![આ સંબંધ કોઈ અપરાધ તો નથી જ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1485707/KRi-1KoWf1699166062935/1699166597975.jpg)
આ સંબંધ કોઈ અપરાધ તો નથી જ...
મોટી ઉંમરની સ્ત્રીને કોઈ નાની વયના યુવાન સાથે પ્રેમ થાય તો એ સામે કોઈને વાંધો કેમ હોઈ શકે?
![બાળકને જન્મ આપ્યા બાદ શું ધ્યાન રાખશો?](https://reseuro.magzter.com/100x125/articles/34/1485707/J1OMC5qEM1699165367221/1699166045728.jpg)
બાળકને જન્મ આપ્યા બાદ શું ધ્યાન રાખશો?
ગર્ભાવસ્થાની જેમ જ પોસ્ટ-પાર્ટમ પિરિયડમાં પણ સ્ત્રી પૂરતી કાળજી લે એ જરૂરી છે.
![૩૩ કરોડ દેવતાઓનું મંદિર...એ પણ મૂર્તિ વિનાનું?](https://reseuro.magzter.com/100x125/articles/34/1485707/2AyoR-NqC1699100654476/1699102231684.jpg)
૩૩ કરોડ દેવતાઓનું મંદિર...એ પણ મૂર્તિ વિનાનું?
હા, ગુજરાતના પાટણમાં પ્રજાપતિ પરિવારોના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ મંદિરમાં મૂર્તિના બદલે ઓટલા પર માટી પાથરવામાં આવી છે. આવો, કરીએ મૂર્તિ વિનાના દેશના એકમાત્ર મંદિરની દર્શનયાત્રા.
![અકસ્માત સમયે જરૂરી માહિતીની માસ્ટર કી બનશે આ લાઈફ સેવર કી-ચેન](https://reseuro.magzter.com/100x125/articles/34/1485707/O5CJwlpr01699096233753/1699098893740.jpg)
અકસ્માત સમયે જરૂરી માહિતીની માસ્ટર કી બનશે આ લાઈફ સેવર કી-ચેન
આ કી-ચેનમાં ‘ભરી’ હોય બધી માહિતી. અકસ્માત વખતે એના પરનો ક્યૂઆર કોડ સ્કેન કરી કોઈ પણ માણસ તમને મદદ કરી શકે.
![હેલ્મેટ પહેરવાનો આટલો વાંધો કેમ છે ભાઈ?](https://reseuro.magzter.com/100x125/articles/34/1485707/oboIcdYjl1699097080261/1699098891822.jpg)
હેલ્મેટ પહેરવાનો આટલો વાંધો કેમ છે ભાઈ?
દુનિયામાં સૌથી વધુ રોડ અકસ્માત થાય છે એ ભારતમાં એક્સિડેન્શિયલ મોત પાછળ હેલ્મેટ ન પહેરવી એ એક મોટું કારણ હોવાના આંકડા છે. હેલ્મેટ પહેરવાનો અણગમો હોય કે એ પહેરવાથી અસુખ થતું હોય, પણ આ અગવડની કિંમત જાન આપીને તો ન જ ચૂકવાય.
![ખરી કમાઈ શ્રમ-સ્વાવલંબન અને પૈસાના મૂલ્યની](https://reseuro.magzter.com/100x125/articles/34/1485707/coORWdA031699095225755/1699096103798.jpg)
ખરી કમાઈ શ્રમ-સ્વાવલંબન અને પૈસાના મૂલ્યની
સંકોચ વાર કરો મહેનતઃ ‘ખરી કમાઈ’નો આ છે મંત્ર.
![જસ્ટ, 9 એક મિનિટ..](https://reseuro.magzter.com/100x125/articles/34/1485707/2VrzL7wiB1699009530392/1699095288806.jpg)
જસ્ટ, 9 એક મિનિટ..
કપ જોઈને ગુરુ તો ખુશ થયા ને શિષ્ય પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કર્યો
![રાજકારણમાં પીળું એટલે સોનું નહીં જ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1485707/ISuH91BRz1699010055910/1699095281246.jpg)
રાજકારણમાં પીળું એટલે સોનું નહીં જ...
રાજકીય જીવનમાં અત્યંત સાદગીપ્રિય ગણાતાં મમતા બેનરજીનાં સાથી નેતા મહુઆ મોઈત્રા એમની ઉડાઉ જીવનશૈલીને કારણે ચર્ચાને ચાકડે ચડ્યાં છે અને એટલી હદ સુધી વગોવાઈ ગયાં છે કે અત્યારે એમનો પક્ષ પણ એમની પડખે ઊભો રહેવા તૈયાર નથી. સવાલ બે કરોડનો... તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રાઃ સરકારને સવાલ પૂછી શકવાના અધિકારનો આવો દુરુપયો?