Facebook Pixel રાજા-રજવાડાના ભૂમિના રજવાડી લગ્નસ્થળો | Chitralekha Gujarati - news - Bu hikayeyi Magzter.com'da okuyun

Denemek ALTIN - Özgür

રાજા-રજવાડાના ભૂમિના રજવાડી લગ્નસ્થળો

Chitralekha Gujarati

|

November 13, 2023

લગ્ન એટલે માનવજીવનની એક યાદગાર ઘટના, એક નવા અધ્યાયનો આરંભ... અને જો આ શરૂઆત શાહી ઠાઠમાઠ સાથે થાય તો? જી હા, કાયમી સંભારણું બની રહે એવા શાનદાર શાદીના અનેક વિકલ્પ રાજસ્થાન પાસે છે.

રાજા-રજવાડાના ભૂમિના રજવાડી લગ્નસ્થળો

કૃતિક સૌંદર્ય, મનોહર સ્થાપત્યો અને રાજાઓની ભૂમિ તરીકે જાણીતું ||રાજસ્થાન ભવ્ય વૅડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ અનોખું છે. દર વર્ષે સંખ્યાબંધ યુગલો રાજસ્થાનનાં વિવિધ સ્થળોની પશ્ચાદભૂમાં પરીકથારૂપ લગ્નસમારંભો યોજવા આકર્ષાય છે. વેડિંગ ડેસ્ટિનેશન્સ તરીકે રાજ્યની રાજધાની જયપુર સહિત ઉદયપુર અને જોધપુર જેવાં શહેરો લોકોનાં માનીતાં રહ્યાં જ છે, સાથે સાથે વિવાહમંચ તરીકે નવાં સ્થળો પણ ઉમેરાયાં છે. પોતાના ક્લાયન્ટોને વિશેષ અનુભવ આપવા માગતા વેડિંગ પ્લાનરો જેસલમેર, રણથંભોર અને પુષ્કર જેવાં સ્થળો તરફ પણ આકર્ષાયા છે.

રાજસ્થાનનાં વૈવિધ્યપૂર્ણ વિવાહ સ્થળોમાં ધબકતાં ને જીવંત શહેરો, ગ્રામીણ પરિવેશથી શોભતા કિલ્લા, શાંત સરોવરોના કાંઠે ઊભેલા ભવ્ય રિસોર્ટ્સ, પરીકથારૂપ મહેલો તથા સુંદર હવેલીઓ, રણવિસ્તારની શાહી ચોકીઓ અને શાંત તીર્થસ્થળોનો સમાવેશ થાય છે. આ સ્થળો પ્રાકૃતિક માહોલમાં ઉજવણીના અવિસ્મરણીય અનુભવ માટે આદર્શ પશ્ચાદભૂ પૂરી પાડે છે. એટલું જ નહીં, લગ્નમાં મહાલવા આવતા સૌ લોકોને સલામતી અને પ્રાઈવસી પણ પૂરી પાડે છે.

લગ્નસમારંભો સાથે સંકળાયેલા તમામ પ્રસંગોની ઉજવણી કરી શકાય અને તમામ પ્રકારનાં બજેટને અનુકૂળ આવે એવાં ડેસ્ટિનેશન્સ રાજસ્થાનમાં ઉપલબ્ધ છે. આ વિકસતા બજારનો લાભ લેવા વેડિંગ પ્લાનરો વર અને વધૂની તમામ જરૂરતને પહોંચી વળે એવી વ્યાવસાયિક સેવા પૂરી પાડે છે. અબજોપતિઓ, સેલિબ્રિટીઝ અને સામાન્ય માણસો પણ એમનાં બજેટ પ્રમાણે રાજસ્થાનના મોહક માહોલમાં લગ્નસમારંભોની ઉજવણી કરવા ઈચ્છે છે.

અહીં યોજાતાં ડ્રીમ વેડિંગ તમને ઈતિહાસમાં ગરકાવ કરીને રાજસ્થાનના શાહી અતીતની સફરે લઈ જાય છે. એમાં તમામ વયજૂથના લોકો માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવાનો અવકાશ રહે છે, જે એમના વેડિંગ અનુભવનાં સ્મરણોને વધુ સમૃદ્ધ બનાવે છે.

જયપુર

Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size