Facebook Pixel Read Latest Stories from Best selling Magazines and Newspaper

Try GOLD - Free

News

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લક્ષ્મી થકી લક્ષ્મીની સરસ્વતીવંદના

જ્યારે કોઈ ઘરમાં દીકરી જન્મે છે ત્યારે એ માત્ર પરિવારની ખુશી જ નથી લાવતી, પરંતુ ભવિષ્યનાં અસંખ્ય સપનાં સાથે આવે છે. આ સપનાં સાકાર થાય એની ચાવી છે, શિક્ષણ અને પોષણ. ઘણા પરિવારોમાં આર્થિક સંકટ વચ્ચે દીકરીઓનાં આ સપનાંને સાકાર કરવામાં ગુજરાત સરકારની એક યોજના પાયારૂપ કામગીરી કરી રહી છે. આ યોજના હજારો વિદ્યાર્થિનીઓ માટે ભણતરના રૂપમાં સુખનું સરનામું લઈને આવી છે.

3 min  |

March 30, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પનીરમાં અસલી-નકલીનો ખેલ...તમારાં ફેવરીટ સ્ટાર્ટર ને સજી હવે રામભરોસે?

થોડાં વર્ષોથી આપણી અનેક ખાદ્ય સામગ્રીનો હિસ્સો બની ગયેલા પનીરની ગુણવત્તા સામે અત્યારે સવાલ ઊભા થયા છે. એમાં ભેળસેળના અને ક્યારેક તો વેજિટેબલ ફૅટ, સ્ટાર્ચ તથા અમુક તેલથી તૈયાર થતા ‘એનાલોગ’ને પનીર તરીકે ખપાવી દેવાના કિસ્સા પણ બહુ બહાર આવી રહ્યા છે. પનીરના નામે આપણે શરીર માટે હાનિકારક એવું તો કશું પેટમાં નથી નાખતા ને? પ્રશ્ન એ પણ છે કે બનાવટી પનીરનો પત્તો કેમ મેળવવો?

6 min  |

March 30, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જ્યારે તબીબોના હાથ પણ હેઠા પડે ત્યારે...

ઈચ્છામૃત્યુની અદાલતી મંજૂરી હંમેશાં વિવાદનો વિષય રહ્યો છે. દેહમાં જીવ ટકાવી શકાય એમ ન હોય, પણ આપમેળે જીવ જતો પણ ન હોય એવા દરદીને પીડારહિત મોત આપવાની માગણી નવી નથી. હમણાં હરીશ રાણા નામના કોમાના દરદીના સંદર્ભમાં અદાલતે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે ત્યારે ફરી વખત સમાજ સામે એ જ પ્રશ્ન આવ્યો છે કે આવા દરદીનું મોત ભાગ્ય પર છોડાય?

4 min  |

March 30, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વદેશી ક્રાંતિની પ્રભાવશાળી સ્ટોરી

રસોડાથી રણમેદાન સુધી યુદ્ધની પરિસ્થિતિમાં સપ્લાય ચેન તૂટે ત્યારે માત્ર મોંઘવારી જ નથી વધતી, પણ દેશની સુરક્ષા પણ જોખમમાં મુકાય છે. ગૅસ અને ક્રૂડ ઑઈલ સિવાય પણ ભારત માટે ઘણી ‘લાઈફલાઈન’ સામગ્રી એવી છે, જેમાં આત્મનિર્ભર બનવા વિજ્ઞાનીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.

5 min  |

March 30, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પ્રકૃતિને પોસ્ટકાર્ડ

આંબે વહેલા આવી ગયા મોર? હિંદુકુશ તથા હિમાલય ક્ષેત્રમાં વધતા તાપમાનને કારણે ઘણી વનસ્પતિના ‘ફૂલ-ચક્ર'માં ફેરફાર જોવા મળ્યા છે

5 min  |

March 30, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ચૂંટણી આવે છે. ગરમીનો પારો ઔર ઉપર જશે!

ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા માટે થનારા મતદાનમાં સૌથી રસપ્રદ રહેશે પશ્ચિમ બંગાળનો જંગ.

4 min  |

March 30, 2026

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

સમજવાનું એ છે કે બિઝી-પ્રવૃત્ત હોવું એ હંમેશાં સફળતાની નિશાની હોતી નથી. જેની ટોચે પહોંચવાનું નક્કી કરીએ એ દીવાલ જ આપણે જે બાજુ જવા માગતા હોઈએ એનાથી કોઈ બીજી જ જગ્યાએ લઈ જતી હોય ત્યારે એના પર ચઢવાની ઉતાવળ કરીએ તો પણ એ નિરર્થક નીવડે.

1 min  |

March 30, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

સમજવાનું એ છે કે બિઝી-પ્રવૃત્ત હોવું એ હંમેશાં સફળતાની નિશાની હોતી નથી. જેની ટોચે પહોંચવાનું નક્કી કરીએ એ દીવાલ જ આપણે જે બાજુ જવા માગતા હોઈએ એનાથી કોઈ બીજી જ જગ્યાએ લઈ જતી હોય ત્યારે એના પર ચઢવાની ઉતાવળ કરીએ તો પણ એ નિરર્થક નીવડે.

1 min  |

March 30, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આંખોમાં પડતી તિરાડ

જો હોત ભીંત પર તો સાંધી શકાત ક્ષણમાં પણ કેમ સાંધવી આ મન પર પડી તિરાડો.

2 min  |

March 30, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મનઃસ્થિતિ અને પરિસ્થિતિ વચ્ચેનું સત્ય

માણસનું વર્તન મોટા ભાગે એની અંતરંગ માન્યતા અને મનઃસ્થિતિ પરથી નક્કી થાય છે. મનમાં ભય, નિરાશા અને આત્મશંકા ભરેલી હોય તો સરળ કામ પણ અશક્ય લાગે છે, પરંતુ જો મનમાં વિશ્વાસ, આશા અને શાંતિ હોય તો કપરી સ્થિતિ સુદ્ધાં સહન કરી શકાય છે. એટલે જ કેટલાક લોકો તોફાન વચ્ચે પણ સ્થિર રહે છે, જ્યારે કેટલાક લોકો નાની સમસ્યામાં પણ ભાંગી પડે છે.

5 min  |

March 30, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

તમે તમારો પાસપોર્ટ ક્યારેય વાંચ્યો છે?

...સૌથી સ્ટ્રોંગ પાસપોર્ટ એટલે જે દેશનો પાસપોર્ટ વિઝા વિના વધુમાં વધુ દેશોની મુલાકાત લઈ શકે. તો આ પાવરગેમનો વિનર છે એક નાનો દેશ અને તે છે...

7 min  |

March 30, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પરિવર્તનનો પવન સંસદભવન સુધી પહોંરો છે!

જાણીતાં ધારાશાસ્ત્રી મેનકા ગુરુસ્વામી બનશે LGBTQ+ સમુદાયનાં પહેલાં પાર્લામેન્ટ મેમ્બર.

3 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ક્રાઈસિસમાં તૂટેલું બજાર રિકવરીમાં ઘણું પાછું આપી દે છે, પરંતુ...

શું લાગે છે ઈરાન અને ઈઝરાયલના યુદ્ધનું? હજી ક્યાં સુધી ચાલશે? અમેરિકાનું શું લાગે છે? આ યુદ્ધ પતાવશે કે ચલાવ્યા કરશે? આ સંજોગમાં શૅરબજાર ક્યાં સુધી તૂટ્યા કરશે? આવા સવાલોની ચર્ચા ચાલતી હોય ત્યારે એક પ્રશ્ન ચર્ચાના કેન્દ્રમાં આવ્યા વિના રહે નહીંઃ ‘રોકાણકારોએ અત્યારે કરવું શું?’

2 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાવરફુલ પોડકાસ્ટ

અહીં છે આંખોની તમામ સમસ્યાનું સમાધાન...

4 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ચટાડેદાર સ્વાદ-અદ્ભુત ક્રિસ્પીનેસઃ નવતાડનાં સમોસાં!

ગુજરાતીઓ ખાવાના ભારે શોખીન.

2 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

જય, વિજય અને સરહદ પારના ધમાકા

3 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

AI અને માર્નાસક સ્વાસ્થ્યઃ નવા સમયનો નવો પડકાર

કોઈ પણ ટેક્નોલૉજી ફાયદા સાથે ગેરલાભ પણ લઈને આવે છે. એના ઉપયોગની સમજણ આપણે જ કેળવવી રહી.

3 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ગુજરાત ડાયરી

હે જી વહાલા... પ્રભાતિયાં ગુંજે રે...

2 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમાજ બદલવાની અનોખી જીજીવિષા

દીવાદાંડીની લોફર મન્યૂરી અંગત સંઘર્ષને વિસારે પાડી છેલ્લા બે દાયકાથી પોલીસ વિભાગ સાથે ખભેખભો મિલાવી પીડિત મહિલાઓ અને ખોવાયેલાં બાળકો માટે આશાનું કિરણ બનીને કામ કરે છે આ માનુની.પરિવારની જવાબદારી નિભાવવાની સાથે માનવીય સંવેદનાને પ્રાધાન્ય આપી એમણે પોતાની નિઃસ્વાર્થ સેવા દ્વારા સમાજમાં સુરક્ષા અને જાગૃતિનો નવો માર્ગ કંડાર્યો છે

5 min  |

March 23, 2026

Chitralekha Gujarati

આ ઈરાનીઓ કોણ? અને કેવા? મુંબઈમાં જીવતું ઈરાનઃ પ્રજા, સંસ્કૃતિ ને સ્મૃતિ...

ઈરાન વિશે વિચારીએ ત્યારે માત્ર એક દેશ નહીં, પરંતુ સ્વાદ, યાદ, સંગીત, ફિલ્મો અને માનવીય સંવેદનાથી સભર એક જીવંત સંસ્કૃતિ-જગત યાદ આવે.

4 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અમેરિકાની અદૃશ્ય શક્તિઃ સીઆઈએ

વર્લ્ડ પોલિટિક્સમાં ઘણી લડાઈ અસ્ત્ર-શસ્ત્રથી નહીં, પણ માહિતી અને જાસૂસીથી જીતવામાં આવે છે. અત્યાધુનિક ટેક્નોલૉજી, સેટેલાઈટ અને વિશ્વભરમાં ફેલાયેલા જાસૂસોની જાળથી અમેરિકાની સીઆઈએ એવી અદૃશ્ય શક્તિ બની ગઈ છે, જે પરદા પાછળ રહીને અમેરિકાની પારકી પંચાત જેવી કામગીરીમાં સાથ આપે છે. પ્રશ્ન એ જ કે આને વિશ્વસુરક્ષા કહેવું કે વૈશ્વિક રાજકારણમાં દખલગીરી?

5 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ ‘ભગવાન’ કોઈ દેશનું ભવિષ્ય ઠેરવે એ ઉચિત છે?

સૃષ્ટિમાં પોતાનાથી ઉપર કોઈ નથી એવું માનનારા ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને તારાજ કરવાનો મનસૂબો પૂરો કરવામાં બીજા દેશોનાં અર્થતંત્રને પણ ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે.

4 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

એવરેસ્ટ!

……‘કોણ મોટું, કોણ નાનું?’ કે ‘પહેલુંકોણ?’ આ વિવાદમાં નહીં પડતાં બંને એકબીજાના હાથ પકડીને તે અવસર જીવ્યાં...

9 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

યુદ્ધ નિયતિ કે વિકલ્પ?

વાસ્તવમાં મૂળ પ્રશ્ન એ નથી કે પૃથ્વી પર યુદ્ધ સમાપ્ત થશે કે નહીં. અસલી પ્રશ્ન એ છે કે શું આપણે આપણા મતભેદોને એટલી હદ સુધી પરિપક્વ બનાવી શકીએ, જેથી એ વિનાશ સુધી ન પહોંચી જાય? માણસે આગ શોધી, સમુદ્ર પાર કર્યો, આકાશમાં ઉડાન ભરી અને બીજા ગ્રહ પર પગ મૂક્યો. શું એવી જ રીતે એ પોતાની હિંસક પ્રવૃત્તિઓને સાધી શકે?

5 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

દરિયાઈ વેપાર પર યુદ્ધની યુદ્ધની આફત...

ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિના પગલે ગુજરાતનાં કંડલા, મુન્દ્રા અને પીપાવાવ બંદરેથી મધ્ય પૂર્વ તથા યુરોપના દેશોમાં થતો કરોડોના માલની આવક-જાવકનો વેપાર ઠપ્પ થઈ ગયો છે. ગૅસ અને માલની સપ્લાય ચેન ખોરવાઈ જતાં સિમેન્ટ, સિરામિક, ઈજનેરી પાર્ટ્સ અને ઍગ્રી પ્રોડક્ટ્સના ઉદ્યોગ સંકટમાં ઘેરાયા છે. અનેક એકમોને શટડાઉન કરવું પડ્યું છે. જો યુદ્ધ લાંબું ચાલશે તો લાખો લોકોની રોજગારી છીનવાઈ જવાની દહેશત ઊભી થઈ છે.

4 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

માણસને કોઈ જોતું ન હોય ત્યારે એનું ચારિત્ર્ય મપાઈ જાય છે ને બધા જોતાં હોય ત્યારે ઉઘાડું પડી જાય છે.

1 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નવલકથાની જાદુઈ સૃષ્ટિ

કળા આ શીખવા જેવી છે વૃક્ષ પાસેથી રચી શકાય ઉપન્યાસ, શાંત બેસીને.

2 min  |

March 23, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કળાના તાણે-વાણે ગૂંથાયેલું સેવા રાર્માર્પત જીવન

અંગત જીવનના સંઘર્ષોને લોખંડી મનોબળથી પરાસ્ત કરી એમણે વૈદિક પરંપરાનાં મૂલ્યો અને આધુનિક શિક્ષણ વચ્ચે સેતુ બાંધ્યો છે. સાથે જ ગર્ભવતી મહિલાઓની સેવા હોય કે લુપ્ત થતી ભારતીય કળાઓનું પુનરુત્થાન, એમનું પ્રત્યેક કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે... અને હા, આન્ત્રપ્રેન્યૉર તરીકે પોતાના વ્યવસાયની ગાડી પણ એ સડસડાટ દોડાવી રહ્યાં છે.

5 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

માનસિક દબાણ બાળકને પ્રેશર કૂકર ન બનાવી દે...

વિભક્ત કુટુંબમાં સતાવતી એકલતા, દેખાદેખી, જાતજાતનાં દૂષણ... સંતાનને બધાંથી કઈ રીતે બચાવશો?

3 min  |

March 16, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

રીલથી રિયલઃ વેબ-સિરીઝની ઍક્શન મિડલ ઈસ્ટના આકાશમાં

મોસાદ, મિસાઈલ અને મિશન... શું ‘તેહરાન’ સિરીઝ એ ભવિષ્યનો વરતારો હતો?

2 min  |

March 16, 2026