Facebook Pixel Read Latest Stories from Best selling Magazines and Newspaper
Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 10,000+ magazines, newspapers and Premium stories for just

$149.99
 
$74.99/Year

Try GOLD - Free

News

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બાળઉછેરની જ્વાબદારી માત્ર સ્ત્રીની નહીં, આખા પરિવારની છે!

પોતે જેને જન્મ આપ્યો એ શિશુનો જાન લેવાની હદ સુધી માતા પહોંચે એની પાછળ કારણો શું હોઈ શકે?

3 min  |

September 29, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

યુદ્ધ ભલે ન થયું...અમે સજ્જ હતા!

ઑપરેશન સિંદૂર વખતે આપણી સેનાની મદદે ખડે પગે ઊભા રહેલા પાક સરહદ પરનાં દેશનાં કુલ ૪૭ ગામના સરપંચને સરકારે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ખાસ દિલ્હી આમંત્ર્યા હતા. સૈન્ય અને સમાજ વચ્ચે સંવાદિતા વધારવા સાથે ‘સરપંચ સમ્માન’નો આ અનોખો પ્રયાસ જાણવા જેવો છે.v

5 min  |

September 29, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘર એટલે ધરતી પરનું સ્વર્ગ

સંયુક્ત રાષ્ટ્રસંઘ અર્થાત્ ‘યુનો’ દર મહિને જાત-ભાતના દિનોની ઉજવણી કરે છે. ઑક્ટોબરના પ્રથમ સોમવારે આવશે ‘વર્લ્ડ હૅબિટાટ ડે’. આદિમકાળથી અત્યાર સુધી માનવી અવનવા સ્થળે, અવનવી પરિસ્થિતિમાં દરેક જાતના અનુકૂલન સાધીને પોતાનો આશિયાનો બનાવતો રહ્યો છે. એ પ્રત્યે જાગૃતિ આણવા આ દિવસ જુદા જુદા થીમ સાથે ઊજવાય છે. આજે એ વિશે થોડી ચિત્ર-વિચિત્ર જાણકારી મેળવીએ.

5 min  |

September 29, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કુદરત સાથેનો આપણો નાતો તૂટતો જ જાય છે...

...અને એનાં માઠાં પરિણામ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. પ્રકૃતિ સાથેના આપણા લાગણીના સંબંધને જાણે કાટ લાગી રહ્યો છે. એક પછી એક જે આફત ત્રાટકી રહી છે એ સૂચવે છે કે આપણે વિનાશના પંથે છીએ.

5 min  |

September 29, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સંબંધોની નવી વ્યાખ્યા લખે છે આ માનુની...

કૉલેજ પૂર્ણ કરતાં ૨૧ વર્ષની ઉંમરે પિતાએ એનાં લગ્ન કરાવ્યાં. સંયુક્ત પરિવારમાં એણે દરેક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી. દીકરાને ઉચ્ચ શિક્ષણ આપવાની એકમાત્ર એમની ઈચ્છા. એ દરમિયાન, કુટુંબીજનોનાં સંતાનોનાં લગ્ન નક્કી કરાવતાં કરાવતાં આ મહિલા ૪૨ વર્ષની ઉંમરે લાગણી નીતરતા વૈવાહિક સંબંધ દ્વારા બે પરિવારોને જોડે છે.

4 min  |

September 29, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ક્રિકેટના મેદાનમાં ચાલે છે ઑપરેશન સિંદૂર

ભારત અને પાક પ્લેયર્સ વચ્ચે ન થયેલા હસ્તધૂનનના મુદ્દે જામ્યો છે વિવાદ

2 min  |

September 29, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બર્નઆઉટ ભરેલાઓની ખાલી થઈ જવાની બીમારી

બર્નઆઉટ મોટા ભાગે ધંધા-રોજગાર-વ્યવસાય સંબંધી હોય છે, પરંતુ એની અસર અંગત જીવન-પરિવાર સાથેના સંબંધો પર પણ પડે છે.ઘણી વાર અંગત જીવનની મુશ્કેલી પણ કામમાં બર્નઆઉટની સ્થિતિને જન્મ આપે છે.આ બધું ભેગું થઈને વ્યક્તિનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.

5 min  |

September 29, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઓપન & ક્લોઝ...

મહાભારતમાં અભિમન્યુનો દાખલો તો આપણી સામે સદીઓથી છે.ચક્રવ્યૂહ ભેદીને અંદર પ્રવેશવાનું શિક્ષણ તો તેને મળ્યું હતું, પરંતુ તેમાંથી બહાર નીકળવાનું નહીં ...

6 min  |

September 29, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નેપાળઃ ભ્રષ્ટાચારનું લોહી ચાખી ગયેલો વાઘ એનો શિકાર જતો કરે?

જ્યાં લોકશાહી હજી સરખી રીતે શ્વાસ સુદ્ધાં લઈ શકતી નહોતી એ નેપાળમાં પ્રજાના વિરોધ અને વિદ્રોહને કારણે વધુ એક સરકારનું પતન થયું. હવે નવેસરથી સંસદની ચૂંટણી થશે, પણ ત્યાં સુધી આ પહાડી દેશે હમણાનાં તોફાનમાં થયેલા આર્થિક નુકસાનના આઘાતમાંથી બહાર નીકળવું પડશે અને અસ્તિત્વની લડાઈ લડવી પડશે.

3 min  |

September 29, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જિંદગી જાણે સમરાંગણ

તું હશે સારથિ જગતનો પણ મારા ઘરને તો હું ચલાવું છું, છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન જાતને રોજ હું ઉઠાવું છું.

2 min  |

September 29, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અન્યાય સામે લડત લઈ આવી રાજકારણમાં...

પિતાના મૃત્યુને કારણે કાચી ઉંમરે અચાનક આણંદ જિલ્લાના ગામથી વિદેશી ભોમકા પર જવાનું થયું અને ત્યાં વસ્યા પછી વળી બીજો સંઘર્ષ સામે હતો. એ સંઘર્ષે એમના જીવનને નવો વળાંક આપ્યો... અને નવી ઓળખ પણ.

5 min  |

June 30, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બનાવો ક્રિસ્પી અને કર્ન્ચી વેજિટેબલ ક્ટલેટ

કટલેટ એક એવો લોકપ્રિય થઈ કે અને લગભગ દરેક વયના લોકોને આવે છે.

2 min  |

June 30, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અગનજ્વાળાની વચ્ચે ઝળહળતી માનવતા...

માત્ર ૪૨ સેકન્ડમાં ૨૭૫થી વધુનાં મોત અને અગણિત સંસાર વેરવિખેર... વિમાન ઉડ્ડયનના ઈતિહાસની કેટલીક ભયાવહ દુર્ઘટનામાંની એક આવી AI-૧૭૧ કરુણાંતિકામાં જીવ ગુમાવનારાઓને તથા રાહતકાર્ય દરમિયાન જોવા મળેલા અણનમ માનવીય જુસ્સાને ‘ચિત્રલેખા’ની તસવીરાંજલિ...

7 min  |

June 30, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ત્રીના જીવનની ચાલીસી પછીની સફર

મેનોપોઝ સમયે સ્ત્રીના શરીરમાં એસ્ટ્રોજન નામના હોર્મોનનું પ્રમાણ ઓછું થાય છે. શું છે એનો ઈલાજ?

3 min  |

June 30, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જ્યારે ઉંમર માત્ર વ્હૉટ્સઍપ ગ્રુપમાં ચર્ચાનો વિષય હોય!

લવ દોબારા... તૃણમૂલ કોંગ્રેસનાં મહુઆ મોઈત્રાએ હમણાં લગ્ન કર્યાં ત્યારે ચર્ચા જાગી કે શું લગ્નની કે પ્રેમમાં પડવાની કોઈ ઉંમર હોવી જોઈએ? અમુક લોકોએ કહ્યું કે પ્રેમ તો કાલાતીત છે, મોટી વયે પણ પ્રેમ શક્ય છે, કારણ કે ઉંમર તો છે માત્ર આંકડા! કોઈએ એવી શંકા વ્યક્ત કરી કે ઉંમરના તફાવતથી સંબંધોમાં અંતર ઘટે કે વધે? પ્રસ્તુત છે જિંદગીની નવી ઈનિંગ્સની, નવી પ્રેમકથાનું કથન...

3 min  |

June 30, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

એ ડ્રીમલાઈનર વિમાન કયું હતું?

અમદાવાદમાં તૂટી પડ્યું એ ANB કોડ ધરાવતું ‘ડ્રીમલાઈનર' પ્લેન અને એ હોનારતમાં ઊમરી ગયેલો એકમાત્ર પેસેન્જર વિશ્વાસ કુમાર.

2 min  |

June 30, 2025

Chitralekha Gujarati

હેડ ડાઉન, બેન્ડ ડાઉન

સતત આકાશમાં ઊડતાં રહેવાનું, જમીન પર ન આવે ત્યાં સુધી જીવ અધ્ધર, અનાડી પ્રવાસીઓની તોછડી વર્તણૂક,

5 min  |

June 30, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જાણે હવામાંથી થયો ચમત્કાર

મોતને હંફાવવું ભલે અશક્ય હોય, પણ વિધિના લેખ એ પ્રમાણેના લખાયા હોય તો યમરાજને પણ હાથતાળી આપવાનું શક્ય છે. ઍર ઈન્ડિયાનો એ કમનસીબ વિમાન અકસ્માત જેમના જીવનનો અંતિમ દિવસ બની શકત એમને ઈશ્વરની અકળ લીલાએ અજાયબ રીતે ઉગારી લીધા.

3 min  |

June 30, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કોલસા જેવા થઈ ગયેલા મૃતદેહની પણ ઓળખ કરી આપતી ડીએનએ ટેસ્ટ

અમદાવાદ વિમાન હોનારતમાં જાન ગુમાવનારા લોકોનાં શરીરમાંથી ટિસ્યૂ કઈ રીતે મેળવવામાં આવ્યા?

2 min  |

June 30, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

દિલ કે અરમાં આંસુઓ મેં બહે ગયે...

વિધિના લેખ મિથ્યા થતા નથી. માની કૂખે જન્મ લેનારને ક્યારેક તો માટી કે અગ્નિની કૂખમાં સમાઈ જવું પડે જ છે. એની તિથિ અને કાળ નક્કી જ હોય છે, પણ એ ગુપ્ત હોય છે. ગુપ્તતાનું આવરણ અચાનક તૂટે ત્યારે સ્વજનોનાં માથે રીતસરનું આભ જ ફાટે છે. અમદાવાદના વિમાન અકસ્માતમાં ૨૭૪ જેટલા જીવ જ નથી ગયા, એટલા પરિવારનાં જીવન પણ રોળાઈ ગયાં છે. અહીં પ્રસ્તુત છે એવા કેટલાક કિસ્સા.

6 min  |

June 30, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ડ્રીમલાઈનર વિમાને રોળ્યાં સેંકડો સપનાં...

પ્લેન તો ઊડ્યું, પણ જમીન છોડ્યા પછીની ૪૨ સેકન્ડમાં જ ભભૂકતી નિરાશાના એક મૌન વિસ્ફોટમાં ફેરવાઈ ગયું. એ દિવસે લંડન જતી એ ફ્લાઈટ સાથે માત્ર પેસેન્જર્સ જ નહીં, અનેક પરિવારનાં સપનાં, સંબંધોનાં વચનો, જીવનભરની મકસદ પણ ગગનમાં ઊડીને ભસ્મ થઈ ગઈ. કોઈના વિવાહ હતા, કોઈની કરિયર શરૂ થવાની હતી, તો કોઈ ઘરે પાછા ફરીને પિતૃત્વ માણવા ઈચ્છતું હતું. વિમાનીના છેલ્લા શબ્દો હતાઃ ‘થ્રસ્ટ નૉટ અચીવ્ડ ફૉલિંગ.' જાણે એ અવાજે સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો. અમદાવાદની સિવિલ હૉસ્પિટલના ‘અતુલ્યમ’ સંકુલની ઈમારત પર ફસડાઈ પડેલા વિમાને કુદરતની ક્રૂરતાને ફરી એક વાર સાબિત કરી. આ દુર્ઘટના માત્ર અહેવાલ નથી, એ અસંખ્ય અધૂરાં રહેલાં જીવનની કફનયાત્રા છે.

5 min  |

June 30, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

યાત્રા ખુદ એક શિક્ષક છે. એનું દરેક ડગલું આપણને મંજિલ તરફ દોરી જાય છે. આવી માનસિકતાથી આપણે જિંદગીમાં આવતા પડકારોને વધુ આત્મવિશ્વાસ સાથે હાથ ધરી શકીએ છીએ.

1 min  |

June 30, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કડવાશમાંથી ખુદની આઝાદી

લેટ-ગો આપણે માફી માગીએ છીએ ત્યારે એમાં ત્રણ ભાવ સ્પષ્ટ રૂપે વ્યક્ત થવા જોઈએઃ એક, જે બન્યું છે એ માટે પશ્ચાત્તાપ કરતું વિધાન, બે, સ્પષ્ટ શબ્દોમાં ‘આઈ ઍમ સૉરી’ અને ત્રણ, માફ કરી દેવાની વિનંતી. માફી માગતી વખતે આ ત્રણે બાબતોમાં પૂરી નિષ્ઠા હોય તો જ સામેની વ્યક્તિ પર એનો પ્રભાવ પડે.

5 min  |

June 30, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવી નાની દુર્ઘટના પણ મોટી થઈ શકે છે...

હોનારત કુદરતી હોય કે માનવસર્જિત, એની ગંભીરતા ન સ્વીકારવી એ અક્ષમ્ય અપરાધ છે અને આવા કોઈ અકસ્માત માટે સામાન્ય પ્રજામાંથી કોઈ જવાબદાર હોય તો એના ‘ગુના’ સામે કાયદેસર પગલાં લેવાની પણ જરૂર છે.

2 min  |

June 30, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

હવે પાછા નહીં આવે...

રાખના ઢગલા થયા, ઓળખ રહી ના કોઈની આંખ તલસે જે સ્વજનને એ કદી મળશે નહીં. કેટલાં જીવન હણાયાં, કેટલાં સપનાં તૂટ્યાં જિંદગી તારા ગણિતને કોઈ પણ સમજે નહીં.

2 min  |

June 30, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઝરણાંનું સંગીત, પહાડોની વાર્તા સાંભળવા... ચાલો, કશ્મીર

પહલગામ આતંકવાદી હુમલાનો ભારતે ‘ઑપરેશન સિંદૂર’થી જડબાતોડ જવાબ આપ્યા બાદ અત્યારે સ્થિતિ શાંત છે. ટેરર ઍટેક પછી જમ્મુ-કશ્મીરમાં પ્રવાસીઓનો પ્રવાહ થંભી તો નથી ગયો, પરંતુ મંદ જરૂર પડ્યો છે. બાવીસ એપ્રિલ બાદ કશ્મીરમાં ટૂરિઝમની શું પરિસ્થિતિ છે એનો તાગ મેળવવા ‘ચિત્રલેખા’એ ખેડેલા પ્રવાસનો આંખેદેખ્યો અહેવાલ...

7 min  |

June 16, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સુવિધા વધી, પણ સુખ ઘટ્યું...ડૉક્ટરો વધ્યા, પણ તંદુરસ્તી ઘટી

આપણે છોલે-ભટૂરે ખાવા માટે ૨૦ કિલોમીટર દૂર જઈએ છીએ, પણ ડિનર પછી પાંચ કિલોમીટર ચાલી શકતા નથી. દવાની કિંમત અંગે રકઝક કરીએ છીએ, પણ કોલ્ડ ડ્રિન્ક્સ અને નમકીન પાછળ ૬૦૦ રૂપિયા ખર્ચી કાઢીએ છીએ. આપણે નબળાઈને મેડલની જેમ છાતીએ લગાડીએ છીએ. આપણે ઍસિડિટીની વાત એવી રીતે કરીએ છીએ જાણે એ ઘરનું માણસ હોય.

5 min  |

June 16, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

તપાસનો રેલો ક્યાં પહોંચશે?

વિદેશી કારની આયાતમાં કસ્ટમ્સ ડ્યૂટીની ચોરી...

4 min  |

June 16, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નાનકડી વાતમાં સમજણ સમાઈ

કસર ક્યાં તેં રાખી કશું આપવામાં સમાવી શક્યો નહીં હું નાની જગામાં.

2 min  |

June 16, 2025
Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક ઉપેક્ષિત કવિની કહાની

૧૮-૧૮ કાવ્યસંગ્રહ અને એમાંથી પાંચને તો ‘સાહિત્ય અકાદમી પારિતોષિક’ મળ્યાં છતાં કવિ કિસન સોસા કેમ હાંસિયામાં ધકેલાતા રહ્યા?

6 min  |

June 16, 2025