Facebook Pixel Read Latest Stories from Best selling Magazines and Newspaper

Try GOLD - Free

News

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મિસાઈલો ખૂટી અને તિજોરી તૂટી!

યુદ્ધ ક્યાં અટકાવવું એના પ્લાનિંગ વિના ઈરાન સામે જંગે ચડીને અમેરિકા બરાબર સપડાયું છે. પોતાની ભૂમિથી આશરે ૧૦,૦૦૦ કિલોમીટર દૂર રણમાં લડવા જવાની કિંમત ગણો તો બે મહિનામાં લગભગ ૯૦ અબજ ડૉલર સ્વાહા થવાની ભીતિ છે. હવે જીત મળે તો પણ કેટલી મીઠી લાગશે?

8 min  |

April 20, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો...

યુદ્ધ વખતે દાવા તો ઘણા થતા હોય છે કે અમે દુશ્મનોનાં સૈનિકથાણાં, શસ્ત્રાગાર, ઍરપોર્ટ જેવાં સ્થળોને ટાર્ગેટ બનાવીએ છીએ, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. યુદ્ધ અનેક નિર્દોષ નરસંહારને પોતાની અંદર સમેટ્યા પછી જ વિરામ લેતું હોય છે! એ યુદ્ધના ઉદ્વેગને, સંતાપને અને પીડાને સંવેદનાભરી નજરે જોતાં કવિની કૃતિને કોઈ ચિત્રકાર પોતાની કળા દ્વારા અભિવ્યક્ત કરે તો?

5 min  |

April 20, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પિતાની ઈન્કમ્પ્લીટ કહાની

સંતાનોની પરવરિશને મામલે આપણે બહુ ગરીબ છીએ. ન તો આપણી સાંસ્કૃતિક પરંપરામાં એના ઉપર કોઈ ઠોસ વિચારોનો સંગ્રહ થયો છે કે ન તો આપણાં ભણતર અને ગણતરમાં એની જરૂરત મહેસૂસ થઈ છે. મોટા ભાગનું પેરન્ટિંગ ટ્રાયલ ઍન્ડ એરર પર થાય છે. જેમ સારા પતિ કે પત્ની કેમ બનાય એની કોઈ વ્યવસ્થા નથી એવી જ રીતે, અચ્છા પેરન્ટ કેવી રીતે બનાય એનીય કોઈ જાણકારી નથી.

5 min  |

April 20, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નક્સલવાદનો સફાયોઃ આને કહેવાય જંગ જીત્યા!

સરકારી યંત્રણા ધારે તો શુંનું શું કરી શકે એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે અને વિભાજનવાદી તત્ત્વો માટે એક ઈશારો પણ છે.

4 min  |

April 20, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જીવનમાં એક વખત અવશ્ય કરવા જેવી યાત્રા

અઝીમગંજ-જિયાગંજ અને મુર્શિદાબાદના જૈન વારસાની અદ્ભુત અનુભૂતિ

3 min  |

April 20, 2026

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

ખાસ અધિકારો કે ભરપૂર સંપત્તિ ઘણી વાર સાર્થક અને ઊડીને આંખે વળગે એવી અસર ઊભી ન કરી શકે ત્યારે જ તે સ્થિતિથી આંખ આડા કાન કરવાને બદલે એના પ્રત્યે સમર્પિત થવાથી પરિણામલક્ષી કાર્ય થઈ શકતું હોય છે.

1 min  |

April 20, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

હલેસે હલેસે હલેસાય દરિયો

સમયની ગુફાઓમાં પડઘાય દરિયો મૂકો શંખ કાને તો સંભળાય દરિયો તમે જાળ નાખ્યા કરો રોજ આદિલ પરંતુ કદીયે ન પકડાય દરિયો.

2 min  |

April 20, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ડોન્ટ કનેક્ટ

આપણે એક ચમત્કારિક માનવપ્રાણી છીએ. પહેલાં ઘેલું લગાવી લેવાનું અને પછી તે ઘેલું છોડાવવા માટે ઉપાય કરવાના અથવા બીજું ઘેલું લગાવી લેવાનું...

8 min  |

April 20, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

યુદ્ધકથાનાં માધ્યમોને મિનીએચર રૂપે ઘડે છે સુરતના આર્કિટેક્ટ

નાનપણથી લશ્કર માટે અહોભાવ ધરાવતા આ યુવાને સ્થાપત્યકળાના અભ્યાસની સાથે સાથે યુદ્ધકથા વાંચવાનો શોખ કેળવ્યો અને એના આધારે શિલ્પો બનાવવાની શરૂઆત કરી. આજે એનું ઘર રણભૂમિની જેમ અનેક લડાકુ વિમાનો, તોપ-ટૅન્ક, વગેરેનું મસમોટું સંગ્રહસ્થાન બની ગયું છે.

4 min  |

April 13, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બૂરે દિન આ ગયે હૈ? ખર્ચ પર કાપ મૂકો, બચત પર નહીં...

યુદ્ધમાં જીત કોઈ એકાદની થાય, પરંતુ હાર બહુ બધાની થાય છે. ઈરાન-ઈઝરાયલ-અમેરિકાના યુદ્ધના પરિણામે અત્યારે લગભગ આખું વિશ્વ સહન કરી રહ્યું છે, કારણ કે યુદ્ધની અસર ક્રૂડ ઑઈલ, ગેસ-એનર્જી સપ્લાય અને એના ભાવ પર તેમ જ કરન્સી અને ઈન્વેસ્ટમેન્ટ જગત પર ગંભીરપણે થઈ છે. આ સંજોગોમાં સામાન્ય નાગરિકો અને રોકાણકારોએ શું ધ્યાનમાં રાખવું?

2 min  |

April 13, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમને પણ સમાજના ભાગ તરીકે સ્વીકારો...

ટ્રાન્સ વ્યક્તિ માટે એમના સ્વતંત્ર નિર્ણયના અધિકાર સમજવા સહિત આપણે હજી ઘણું કરી શકીએ.

3 min  |

April 13, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નાનકડા એકડાથી એમણે સર્જી શિક્ષણકાંતિ

મક્કમ નિર્ધાર અને અતૂટ આત્મવિશ્વાસ ધરાવતાં આ માનુની વ્યવસાયે પ્રોફેસર છે. ફટપાથ પર ભણી ગરીબીના સંઘર્ષ વચ્ચે એમણે શિક્ષણ દ્વારા પોતાની ઓળખ બનાવી ને હવે એ વંચિત બાળકો માટે આશાનું કિરણ બન્યાં છે. નિઃસ્વાર્થ ભાવે છેવાડાના માનવીના જીવનમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવવાના કામ દ્વારા એ બીજા લોકોને પ્રેરણા આપી રહ્યાં છે.

4 min  |

April 13, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક સામાન્ય, પણ આ અવગણી ન શકાય એવી સમસ્યા

એન્ડોમેટ્રિયલ હાઈપરપ્લેશિયાની વ્યાધિમાં સ્ત્રી માટે સૌથી જરૂરી છે શરીરના સંકેતો સમજવાની.

2 min  |

April 13, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અચાનક વાળ ખરવા લાગ્યા છે... શું કરવું?

ડાયાબિટીસના દરદીઓએ કોઈ પણ સ્થિતિમાં લાંબો સમય ભૂખ્યા રહેવાનું ટાળવું, અન્યથા...

3 min  |

April 13, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

...અને કેવી રીતે થઈ રહ્યો છે એનો સામનો?

ઈરાન-અમેરિકા યુદ્ધની દુનિયાભરમાં કેવી છે અસર?

7 min  |

April 13, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સુરતમાં ‘સાગર’ ને રાજકોટમાં ‘સાવજ’!

ડુમસ હવે માત્ર દરિયાકાંઠો નથી, પણ સુરતના વિકાસ અને કુદરત સાથેના સંવાદનું પ્રતીક છે. અહીં તાજેતરમાં લોકાર્પણ કરાયેલા સી-ફેસની મુલાકાત ઉનાળાની સાંજ ઉત્તમ બનાવી દેશે. સાથે જ રાજકોટે પણ ગુજરાતને વધુ એક લાયન સફારી પાર્ક આપવા કમર કસી છે. આ બે પ્રોજેક્ટ ગુજરાતને ચોક્કસ વધુ જોવાલાયક બનાવશે.

4 min  |

April 13, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ગુજરાતવાસીઓનું વૅકેશન-વલોણું

હરવાફરવાની શોખીન પ્રજા બૅગ પૅક કરીને તૈયારીમાં રત હતી ત્યાં શરૂ થયો મિસાઈલ્સનો વરસાદ, જેણે પ્રવાસપ્રેમી લોકો માટે આફતનું મહાપૂર લાવી દીધું.

3 min  |

April 13, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

તમારા વૅકેશન પર ઍટેક કરે...

દુનિયાના એક ખૂણે ચાલતી લડાઈ ...ત્યારે સમજાય કે ટૂર માત્ર પ્લાનિંગ નહીં, પરિસ્થિતિઓનો પણ ખેલ છે. ક્યાંક દૂર ચાલી રહેલો સંઘર્ષ અચાનક ફ્લાઈટ રૂટ, બજેટ ને સપનાંને બદલી નાખે છે. આમ છતાં બદલાતા નકશા વચ્ચે પણ ખુશી શોધવાનો માનવસ્વભાવનો પ્રવાસ ક્યારેય અટકતો નથી.

5 min  |

April 13, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ યુદ્ધ તો અટકવાનું નામ લેતું નથી!

મે-ચાર દિવસમાં ઈરાનનું નામોનિશાન મિટાવી દેવાનાં બણગાં ફૂંક્યા પછી અને એને અનેક ધમકી આપ્યા પછીય અમેરિકાના હાથમાં ઝાઝું કંઈ આવ્યું નથી. આ હાલતમાં ભુરાયા થયેલા ટ્રમ્પ શું કરશે?

5 min  |

April 13, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જ્યારે યુદ્ધની જીતમાં માણસની હાર હોય છે...

ઈતિહાસ ગવાહ છે કે યુદ્ધના ‘વિજેતા’ પણ અંતે એનાં પરિણામથી બચી શકતા નથી. આર્થિક ભાર, સામાજિક વિખંડન અને નૈતિક પ્રશ્નો, આ બધું એ જીતની સાથે જ આવે છે, જેનું એમને ગૌરવ હોય છે, પણ સમય જતાં એય સ્પષ્ટ થઈ જાય છે કે એ જીતે જેટલું આપ્યું એનાથી પણ ઘણું વધારે છીનવી લીધું છે.

7 min  |

April 13, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

તમારે લાંબું જીવવું છે તો.....

...તો આપણે વધુ તો આર્કટિક મહાસાગરમાં જોવા મળતી બો-હેડ પ્રકારની વહેલ માછલીના જીવનને સમજવું પડશે અને જાત સામે અમુક પડકાર મૂકી શરીરને એ પ્રકારે કેળવવું પડશે.

5 min  |

April 13, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અતિરેક

...આ તેની કેબિનમાંથી ઈમેઈલ મોકલશે અને તે ઈમેઈલ પહોંચવા પૂર્વે ટીમના ડેસ્ક પર આવીને પૂછશે, ‘થઈ ગયું કે તે કામ?’ ઓલ્વેઝ રાઈટ નાઉ, રાઈટ હિયર!...

8 min  |

April 13, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

યુદ્ધમાં કોઈ જીતતું નથી

મારા નયનના વાવટા કાયમ સફેદ છે મારા ખયાલ–ખ્વાબને ન કોઈ જંગ દે.

2 min  |

April 13, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

માનવજાતની નિઃસ્વાર્થ અને નિખાલસ સેવાથી હૃદયમાં ભીતરથી સંતોષ અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરી શકાય છે.

1 min  |

April 13, 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નવું ભારત એટલે તક-ટેક્નોલૉજી-તાકાતનો ત્રિવેણી સંગમ!

સાચી દિશા-દોરવણી મળે તો પ્રત્યેક પગલું પ્રગતિ બને... એમનો હીરાનો કારોબાર પંદરથી વધુ દેશોમાં ફેલાયેલો છે, તો ફડ બિઝનેસ પણ દિવસે ન વધે એટલો રાતે વધી રહ્યો છે. વેપાર-ધંધા ઉપરાંત સમાજોપયોગી પ્રવૃત્તિ પણ એ કરી રહ્યા છે. બિઝનેસ માટે દોઢસો જેટલા એવૉર્ડ્સ મેળવનારા ‘યુરો ફડ્સ’ના મનહર સાસપરા યુવાશક્તિને સ્વવિકાસ તેમ જ દેશવિકાસ માટેની બ્લુપ્રિન્ટ રચી આપે છે.

5 min  |

76th Anniversary - March - April 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સાંસ્કૃતિક ગૌરવ અને યુવા ઊર્જા

ભારતની બદલાતી તસવીર પચ્ચીસ વર્ષની ઉંમરે ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડીને બિહારની રાજનીતિમાં નવો ઈતિહાસ રચનારાં મૈથિલી ઠાકુર લોકપ્રિય ગાયિકા તરીકે પ્રસિદ્ધ હતાં જ, હવે ધારાસભ્ય તરીકે એ શિક્ષણ, મહિલાઉત્થાન તથા ગ્રામવિકાસ માટે સક્રિય છે. એમણે મહારાષ્ટ્ર જેવાં અન્ય રાજ્યોની સ્થાનિક ચૂંટણીઓમાં પણ ભાજપના પ્રચારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.અહીં એમણે ભારતની વૈશ્વિક ઓળખ, યુવાશક્તિની અસીમ સંભાવના અને વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે આગળ વધતા વિકસિત ભારતનો રોડમૅપ કલ્પ્યો છે.

3 min  |

76th Anniversary - March - April 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સાડા ચાર દાયકાનુ ચિંતન અને સંઘર્ષ

ટેલિવિઝન, સિનેમા અને ટેક્નોલૉજી હિંદી, મરાઠી, મલયાલમ્ અને તમિળ ફિલ્મોમાં કામ કરનારા ઍક્ટર, ડિરેક્ટર અને ઑથર અનંત મહાદેવને સિનેમામાં ચાર દાયકા પૂરા કર્યા અને રંગભૂમિ પર સાડા પાંચ દાયકા. નાટક, સિરિયલ, ફિલ્મ, વેબ-સિરીઝ એમ બધાં માધ્યમમાં કામ કરનારા અનંત મહાદેવન્ ૧૯૮૦ના દાયકાના દૂરદર્શનથી આજની એઆઈ (AI) ક્રાંતિ સુધીની એક સળંગ સર્જનાત્મક સફર પર લઈ જાય છે. એમનું કહેવું છે કે જ્યારે ટેક્નોલૉજી હરણફાળ ભરે ત્યારે સંવેદના અને સત્ત્વને જીવંત રાખવાનો પડકાર ખડો થાય... પ્રસ્તુત છેઃ રંગભૂમિના પાયા પર ઘડાયેલા એક અભિનેતા-લેખક-દિગ્દર્શકની ટેલિવિઝન અને સિનેમાના બદલાતા પ્રવાહો પરની આત્મગોષ્ઠિ.

8 min  |

76th Anniversary - March - April 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સૂરજની શક્તિ, જુવાનીનો જુસ્સો...બે મિત્રોની ઊર્જાવાન ઉઘોગાહર

સૂરજ દરરોજ ઊગે છે, પણ અમુક લોકો એનાં કિરણોમાં માત્ર પ્રકાશ નહીં, ભવિષ્યની અસીમ સંભાવના પણ જોઈ શકે છે. જેમ સુરતના બે મધ્યમવર્ગી યુવાનો ચિરાગ નકરાણી-હાર્દિક કોઠિયા માટે સૂર્ય એમનાં સપનાંને શક્તિ આપતો ઊર્જાસ્રોત બની ગયો. કૉલેજના દિવસોમાં શરૂ થયેલી દોસ્તી અને નાનકડા પ્રયાસથી શરૂ થયેલી સફર આજે ગ્રીન એનર્જી ઉદ્યોગમાં મહત્ત્વપૂર્ણ ઓળખ બની ગઈ છે. રિન્યુએબલ ઊર્જાના ક્ષેત્રમાં સતત મહેનત, જોખમ લેવા તૈયાર મન અને મજબૂત ટીમવર્કના આધાર પર એમણે ‘રેઝોન કંપની’ જ નથી સ્થાપી, પરંતુ ભારતના ગ્રીન ભવિષ્યને પણ એ નવી દિશા આપી રહ્યા છે.

5 min  |

76th Anniversary - March - April 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

“યુબી હેરિટેજ ગ્રુપ” ઈમારતો તો સૌ કોઈ બનાવે, આદર્શ શાહ ‘સિસ્ટમ' અને ‘વિશ્વાસ’નું નિર્માણ કરે છે !

૩૫ વર્ષની ઉંમર અને ૧૪ વર્ષનો ગહન અનુભવ - આ આંકડા આદર્શ શાહની સફરનું માત્ર એક પાસું છે. યુબી હેરિટેજના સી.એમ.ડી. તરીકે તેમણે માત્ર પ્રોજેક્ટસ નથી આપ્યા, પરંતુ ઉધોગોમાં ‘ઓપરેશનલ શિસ્ત’ અને ‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન' નો નવો પાયો નાંખ્યો છે. પિતાના વારસાને સ્થિરતા આપી, આજે તેઓ ૮.૫ મિલિયન ચોરસ ફૂટના ગૌરવશાળી ઇતિહાસને અત્યાધુનિક સિસ્ટમ્સ અને સામાજિક ઉત્તરદાયિત્વ સાથે જોડી અમદાવાદના ભાવિ વિકાસને એક નવી અને વધુ મજબૂત દિશા આપી રહ્યા છે.

2 min  |

76th Anniversary - March - April 2026
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિકસિત ભારત તરહનો અવિરત પ્રવાસ

યુવાશક્તિનો યુગ ગુજરાતથી રાષ્ટ્રીય રાજકારણમાં પહોંચેલા ડૉ. મનસુખ માંડવિયા અત્યારે શ્રમ અને રોજગારખાતાના પ્રધાન છે. આ ઉપરાંત, એ યુવાવિકાસ તથા રમતગમત મંત્રાલયનો અખત્યાર પણ સંભાળે છે. આ પહેલાં એ કેન્દ્ર સરકારમાં આરોગ્ય અને કુટુંબકલ્યાણ, કેમિકલ્સ, શિપિંગ અને રોડ ટ્રાન્સપોર્ટ વિભાગના મંત્રી રહી ચૂક્યા છે. પાલિતાણા નજીકના ગામમાં જન્મીને ‘ભાવનગર યુનિવર્સિટી'માંથી પોલિટિકલ સાયન્સની ડિગ્રી મેળવી અને ત્યાર બાદ એ જ વિષયમાં એમણે પીએચ.ડી.ની ઉપાધિ મેળવી છે.

7 min  |

76th Anniversary - March - April 2026