Prøve GULL - Gratis

News

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ

જેટલી વધારે એકાગ્રતા કેળવીએ એટલું ઓછા સમયમાં કોઈ પણ કામ વધુ સારાં પરિણામ સાથે કરી શકીએ

1 min  |

September 25, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

રશિયાના નામે રાજનીતિની રમતમાં જીત્યું છે ભારત

બાર ભાયા ને તેર ચોકા જેવી વૈશ્વિક રાજકારણની સ્થિતિમાં G20 સમૂહના રાષ્ટ્રનેતાઓની પરિષદ વિના વિઘ્ન પાર પાડી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્કૃષ્ટ નેતાગીરી દાખવી છે અને કેટલાક પેચીદા પ્રશ્ન ઉકેલવાની દિશામાં પહેલ પણ કરી છે. સવાલ બસ, યોગ્ય રીતે આગળ વધવાનો છે.

4 min  |

September 25, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઈન્ડિયા કે ભારતઃ નામને નામે આટલો કોલાહલ કેમ?

ભાજપના વિરોધમાં એકત્ર આવેલા ૨૬ જેટલા પક્ષોએ એમના જૂથને ઈન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટલ ઈન્ફ્લુઝિવ એલાયન્સ (INDIA) એવું નામ આપ્યું એનાથી ડરીને મોદી સરકારે રાતોરાત દેશનું નામ જ સમૂળગું ઈન્ડિયાને બદલે ભારત કરવાનું ઠેરવ્યું એમ માની લેવાને કોઈ કારણ નથી

1 min  |

September 25, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

શુક્રાચાર્યએ દેવયાનીને કહ્યું કે હવે નક્કી તારે કરવાનું છે. યા તો કચ મારા પેટમાં મરશે અથવા એ મારું શરીર ચીરીને બહાર નીકળશે તો હું મરીશ. બોલ, તું પિતાને જીવતા રાખવા માગે છે કે કચને?

5 min  |

September 25, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અમરેલીને ફરી મળશે રજવાડી ઓળખ

આશરે ૧૩૦ વર્ષથી અમરેલીની મધ્યમાં ઊભો થયેલો સ્થાપત્યકળાના ઉત્તમ નમૂના સમો રાજમહેલ કાલાંતરે બિસમાર બની ગયો હતો. હવે એના નવનિર્માણની યોજના આકાર લઈ રહી છે.

2 min  |

September 25, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જોગીદાસ ખુમાણના વારસાને પણ સરકાર બચાવશે?

સાવરકુંડલાનો આ દરબારગઢ આશરે ૪૦૦ વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. વિશાળ જગ્યા પર મજબૂત ખીલાવાળા દરવાજા સાથેનો આ ગઢ રજવાડાના સમયમાં ખુમાણપરિવાર પાસે હતો

1 min  |

September 25, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મિની જંગલ જેવો છે વડોદરાનો આ વડલો

‘બિગ બી’થી માંડી સચીન તેન્ડુલકર સહિતની હસ્તીઓએ લીધી છે આ ‘વડીલ’ વૃક્ષની મુલાકાત.

2 min  |

September 25, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, રાજસ્થાન પર્યટકોને નિમંત્રે છે આ નવાં ખૂલેલાં અભયારણ્યોમાં મહાલવા..

તહેવારોની મોસમ છે અને રાજસ્થાનમાં ફરવા જવાની સીઝન પણ નજીક આવી રહી છે. નવી ટૂરિસ્ટ સીઝનની શરૂઆત સાથે રાજસ્થાન વન્યજીવપ્રેમીઓને આકર્ષે એવાં કેટલાંક નવાં સ્થળ પણ ઉમેરી રહ્યું છે. વાઘ અને દીપડાનાં નવાં ‘ઘર’ જોવાં હોય કે યાયાવરી પક્ષીઓના ટહુકા સાંભળવા હોય તો રાહ કોની જુઓ છો? સપ્ટેમ્બર-ઑક્ટોબરથી અહીં જંગલ ટૂર, જીપ સફારી, ટ્રેકિંગ અને અશ્વ સફારી પણ શરૂ થશે. તો ચાલો, કરવા માંડો તૈયારી.

4 min  |

September 25, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘોર વિડંબના માવતર પ્રત્યે સંતાનને એની ફરજ યાદ અપાવવા કાયદો ઘડવો પડે?

આપણા કહેવાતા ભદ્ર સમાજમાં આજે પણ ‘અવતાર’, ‘સ્વર્ગ’ ને ‘બાગબાન’વાળી થાય છે. સંતાનો દ્વારા માતા-પિતાની સંપત્તિ પડાવી એમને શારીરિક-માનસિક યાતના આપવાના કિસ્સા જોવા મળે છે. આવા સંજોગોમાં દેશના વડીલો માટે બનાવવામાં ‘ધ મેઈન્ટેનન્સ ઍન્ડ વેલ્ફેર ઑફ પેરન્ટ્સ ઍન્ડ સિનિયર સિટિઝન ઍક્ટ’ને પંદર વર્ષ થયાં છે ત્યારે જાણીએ શું પરિસ્થિતિ છે આજે? કોણ અને કેટલાં માવતર એનો સહારો લઈ રહ્યાં છે.

5 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આખિર ઈસ દર્દ કી દવા ક્યા હૈ?

વૃદ્ધાવસ્થામાં ઉપેક્ષા, અવહેલના, એકલતાને નાથવાના શું છે ઉપાય?

4 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

રીટા ફૂલવાલા: શિક્ષણના બગીચાનું મઘમઘતું ફૂલ

ફૂલનો વ્યવસાય કરતા કુટુંબમાં ખીલેલું એક પુષ્પ પૂરેપૂરું મહોરે એ પહેલાં જ કદાચ ખરી પડે એવી શક્યતા, પણ નાનપણના અછતના માહોલમાં પણ માવતરે જે માવજત કરી હતી એનાથી એ પુષ્પને તોફાન સામે ટકી રહેવાની હામ મળી, એણે શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવી અને લો, હમણાં સુરતના આ સ્કૂલ પ્રિન્સિપાલને મળ્યું રાષ્ટ્રીય સમ્માન.

5 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

દાગ અચ્છે હૈ..? ના, વાસણ તો ચોખ્ખાંચણક જ જોઈએ!

થાળી-વાટકા હોય કે તપેલી, કૂકર હોય યા ચાકુ-છરી, ડાઘ કે કાટ એના પર ન જ શોભે. તો ઉપાય શું?

3 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બાયપોલાર ડિસ્ઓર્ડરઃ કભી ખુશી કભી ગમ..

ક્યારેક માણસમાં ઊર્જાનો આફરો ચડ્યા હાય અને એ અકદમ સક્રિય થઇ જાય તો કોઈક વાર એ અચાનક ઉદાસ રહેવા લાગે ને જાણે એની જીવવાની ઈચ્છા મરી પરવારી હોય એમ લાગે. આ વ્યાધિ બહુ વિચિત્ર કહી શકાય એવી છે.

2 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પોર્ન સાહિત્ય: મળવું આસાન.. વ્યસન તો ઔર સહજ

મોબાઈલ ફોન પર ગલગલિયાં કરાવતી સામગ્રી અતિ સરળતાથી ઉપલબ્ધ છે, પણ એનું વળગણ વ્યક્તિના સંબંધ જોખમાવી શકે છે.

3 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઈનબૉક્સમાં ઘૂસી જતા સેંકડો નકામા ઈ-મેઈલને કઈ રીતે અટકાવશો?

લાઈક કરો અને કરોડો કમાવ.. સાઈબર ઠગોની આ લલચામણી ઑફરમાં તમે પણ ક્યાંક ફસાતા નહીં.

2 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વીસ-ત્રેવીસમાં જી-વીસનો જલસો

પ્રદૂષણમાં નંબર-વન દિલ્હી નારીની જી-૨૦ના શિખર સંમેલન માટે અલ્પ સમયમાં એવી તો કાયાપલટ કરવામાં આવી કે..

2 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

રેકૉર્ડ તોડવા નહીં, સર્જવા નીકળેલો જવાન..

શાહરુખ ખાન 'જવાન’માં ક્લેક્શન હી ક્લેક્શન..

1 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

હજી કેટલા અચ્છે દિન જોઈએ છે?

સની-શાહરુખ ‘ગદર-ટુ’ની સક્સેસ પાર્ટીમાં: તારા સિંહે પઠાણને શું કહ્યું?

1 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિવિધ દેશોમાં પણ રૂપિયો બોલશે ડિ-ડૉલરાઈઝેશનની મંઝિલ દૂર, પરંતુ યાત્રાની ઝડપ વધી..

ભારત સરકાર અને રિઝર્વ બૅન્ક ભારતીય રૂપિયાને ગ્લોબલ સ્તરે સ્વીકાર્ય બનાવવા સતત પ્રયાસ કરી રહી છે. જો કે ભારતનો વિશ્વવેપાર વધાર્યા વિના આ ધ્યેય હાંસલ કરવાનું કપરું છે. આને આજની આર્થિક ભાષામાં ‘ડિ-ડૉલરાઈઝેશન મૂવમેન્ટ’ કહે છે, જેમાં બીજા કેટલાક દેશોને પણ રસ છે. સમય બધાનો બદલાય છે, ડૉલરનો અને રૂપિયાનો પણ બદલાશે.

2 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વમાન સાથેનું દાન એટલે આ વસ્ત્રદાન

કપડાં મફત નહીં આપવાનાં, પણ ફક્ત પચ્ચીસ રૂપિયાના ટોકન ચાર્જ સાથે વેચવાનાં.. જેથી ગરીબોને પણ એ ખરીદીને પહેર્યાનો સંતોષ થાય!

3 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઊંધી છે તોય કળા છે, સાહેબ!

સુગત પ્રિયદર્શીઃ ચિત્ર ઊંધું દોરવાની શરૂઆત કરવાની.. અંતે સીધું કરી નાખવાનું!

1 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કૃષ્ણ ભગવાનના મોહિની સ્વરૂપનાં દર્શન કરો..

જોઈ લો, કૃષ્ણનું સ્ત્રી સ્વરૂપ.

1 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જેઠાલાલ કરશે રાજસ્થાની પિછવાઈ પ્રદર્શનનું ઉદ્ઘાટન

આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે પ્રસિદ્ધ કલાકાર દિલીપ જોશી ઉર્ફે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવીશ્રેણીના જેઠાલાલ

1 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિદેશી ગોરીએ લગાવી દેશી ગામડામાં પાઠશાળા

પ્રિન્સિપાલ નિશીથ આચાર્ય સાથે બેંગિસુ સુસારે: મને તો ગમી ગયાં આ ગામ અને સ્કૂલ.

2 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અપેક્ષાઃ વૃદ્ધાવસ્થાની દુશ્મન..

તમારાં બાળકોને તમારી જરૂર હોય ત્યારે જાઓ અમેરિકા, કેનેડા, ઑસ્ટ્રેલિયા..

1 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જાણી લો આ કાયદો

આ કાયદામાં કોર્ટકચેરી કે એવું કંઈ નથી. દેશના દરેક જિલ્લામાં કલેક્ટરની નીચે ડેપ્યુટી કલેક્ટર હોય છે

1 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પરચમ નારીશક્તિનો..

ચંદ્રયાન-૩ અને આદિત્ય-L1... બહુ ટૂંકા ગાળામાં આપણી અવકાશવિજ્ઞાન સંશોધન સંસ્થા ‘ઈસરો’એ આ બે બહુ મોટી સિદ્ધિ મેળવી અને એ વિજ્ઞાની. ચાલો, ઓ “ઉત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની પાછળ હતાં બે મહિલા વિજ્ઞાની. ચાલો, ઓળખીએ એમને અને એમની ક્ષમતાને.

4 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ તે કેવી મહોબ્બત કી દુકાન..

તામિલનાડુના મુખ્ય મંત્રીનો દીકરો સનાતન ધર્મને મૂળમાંથી નષ્ટ કરવાની જાહેર ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે સમજાય છે કે ભારતમાં મૂળ વતનીઓ માટે કપરા દિવસ આવવાના.

2 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કૃષ્ણનું કામણ અને કૌતુક

ગોપીઓની ફરિયાદ વિશે સંવેદનશીલ હોવા છતાં પ્રેમાગ્રહને છોડી ધર્માગ્રહને સાચવવાની જવાબદારી કૃષ્ણએ સ્વીકારવી પડી, અન્યથા રાધાનો સ્નેહ છોડી રાજ્યનો ભાર વહન કરવાનું શું કામ પસંદ કરવું પડે!

2 min  |

September 18, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મોદીની નજર ક્યાં છે એના પર છે બધો આધાર

વિપક્ષી એકતાનો તખ્તો ગોઠવાઈ રહ્યો હતો ત્યારે અચાનક સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી મોદી સરકારે જબરું સસ્પેન્સ ઊભું કર્યું છે. લોકસભાની વહેલી ચૂંટણી, મહિલાઓ માટે અનામત બેઠકની જોગવાઈ, આખા દેશમાં એકસાથે મતદાન.. લોકો અટકળ બાંધ્યા કરશે, પણ થશે તો મોદીએ જે ધાર્યું છે એ જ.

3 min  |

September 18, 2023