Newspaper
SAMBHAAV-METRO News
અમદાવાદના લઘુતમ તાપમાનમાં ૨.૨ ડિગ્રીનો ઘટાડો થતાં વહેલી સવારે ઠંડક પ્રસરી ગઈ
બે દિવસ સુધી અમદાવાદીઓને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળે તેવાં એંધાણ ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદની આગાહી: ગરમીમાં રાહત મળશે
2 min |
April 11, 2025
SAMBHAAV-METRO News
અમદાવાદ ૦
અમદાવાદ બન્યું
1 min |
April 11, 2025
SAMBHAAV-METRO News
ગણતરીની સેકન્ડમાં જ સ્નેચર્સ પતિ-પત્નીનાં ગળામાંથી ચેઈન ખેંચીને નાસી ગયા
પતિ-પત્ની એક વર્ષના દીકરાને લઈને ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે બનાવ બન્યો
2 min |
April 11, 2025
SAMBHAAV-METRO News
છેક ઉપર સુધી ઓળખાણ છે': મણિનગરના બે ચીટરે અંજારના યુવકને ૨.૫૯ લાખનો ચૂનો ચોપડ્યો
સરકારી પડતર જમીત વ્યક્તિગત નામે કરાવવાનું કહી છેતરપિંડી આચરી ભૂજ કલેક્ટર કચેરીમાં ફાઈલ પડી હોવાનું જણાવી રૂપિયા ખંખેર્યા
2 min |
April 11, 2025
SAMBHAAV-METRO News
સિંધુ ભવન રોડ પર આવેલી ઓફિસમાં તસ્કરો ત્રાટક્યાઃ ૨૫.૭૩ લાખની ચોરી
મોડી રાતે તસ્કરો ઓફિસનો દરવાજો તોડીને કેશરૂમમાંથી રોકડની ચોરી કરીને નાસી ગયા
1 min |
April 11, 2025
SAMBHAAV-METRO News
અમદાવાદ બન્યું બન્યું GST જુહાપુરા AP માફિયાઓનું હબ સેન્ટર, એજન્સીઓની વોચ
કાફેની આડમાં કરોડો રૂપિયાનાં બોગસ બિલ બનાવવામાં આવતાં હોવાનો ઘટસ્ફોટ
2 min |
April 11, 2025
SAMBHAAV-METRO News
રેકોર્ડબ્રેક ગરમીઃ આજે ચાર જિલ્લામાં હીટવેવનો ખતરો, અમદાવાદીઓ દઝાડતી લૂમાં શેકાઈ ગયા
આગામી સપ્તાહથી અમદાવાદમાં અગનગોળા વરસશેઃ લઘુતમ તાપમાન વધતાં સવારે અને સાંજે પણ અસહ્ય બફારાનો અનુભવ થશે
2 min |
April 10, 2025
SAMBHAAV-METRO News
‘કાચું સલાડ ખૂબ જ ગુણકારી' એવું માની લેવાની ભૂલ કરશો નહીં, આ ખાસ વાંચો
શાકભાજી વ્યક્તિને તાકાત અને મજબૂતી આપે હેલ્થ છે.
1 min |
April 10, 2025
SAMBHAAV-METRO News
જુહાપુરામાં ગેંગવોરઃ MD ડ્રગ્સતા રૂપિયાની લેતી-દેતીના મામલે સામસામે તલવારો ઊછળી
પોલીસે સમગ્ર ઘટનાને હળવાશથી લેતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા
2 min |
April 10, 2025
SAMBHAAV-METRO News
ગલગોટા ફક્ત સજાવટમાં જ નહીં ખાવામાં પણ ઉપયોગી
ગલગોટા વગર તહેવારો અને ઘરના સાજ-શણગાર તથા મંદિરોની રોનક અધૂરી લાગે છે પણ શું તમને ખબર છે કે આ ફૂલોનો ઉપયોગ હેલ્થકેર અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે પણ થઈ શકે છે?
2 min |
April 10, 2025
SAMBHAAV-METRO News
રોલમાં બાઇકર્સ ચિત્તાની ઝડપે ૩. દસ લાખની ચીલઝડપ કરી
ફર્નિચરના શો-રૂમનો કર્મચારી કલેશન કરી જઈ રહ્યો હતો ત્યારે લૂંટારુઓ ત્રાટક્યા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ ચાલુ કરી
2 min |
April 10, 2025
SAMBHAAV-METRO News
નરગીસ ફખરી સાથે લગ્ન કરનારો અબજોપતિ ટોની બેગ કોણ છે
બોલીવૂડ એક્ટ્રેસ નરગિસ ફકખ઼રીએ તેના જૂના બોયફ્રેન્ડ અને અમેરિકન બિઝનેસમેન ટોની બેગ સાથે લગ્ન કરી લીદાં છે
1 min |
April 10, 2025
SAMBHAAV-METRO News
દેશના અનેક રાજ્યમાં હીટવેવનું એલર્ટઃ જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં વરસાદ-કરા પડવાની આગાહી
બિહાર-ઝારખંડ સહિત મધ્ય ભારતમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે
2 min |
April 10, 2025
SAMBHAAV-METRO News
‘ન બિરયાની, ન આરામ... રાણાને ફાંસીએ લટકાવો': ૨૬/૧૧ હુમલાના પીડિતોની માગણી
મુંબઈ હુમલા દરમિયાન જેની સતર્કતાથી અનેક લોકોની જિંદગી બચી હતી
1 min |
April 10, 2025
SAMBHAAV-METRO News
મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને તિહાર જેલમાં રખાશેઃ NIA કોર્ટમાં રજૂ કરાશે
રાણાને લઈને આવનારી NIA અને RAWની સંયુક્ત ટીમ આજે બપોરે દિલ્હી એરપોર્ટ પર ઊતરશે સ્પેશિયલ NA ન્યાયાધીશ સમક્ષ વીડિયો કોન્ફન્સિંગના માધ્યમથી રજૂ કરવામાં આવશે
2 min |
April 10, 2025
SAMBHAAV-METRO News
વકફ બિલ પર મોદી સરકારના સપોર્ટમાં મહિલા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ
સરકાર ગરીબ મુસ્લિમોના હક્માં છે: શાઈસ્તા અંબર
1 min |
April 10, 2025
SAMBHAAV-METRO News
ડોમિનિકન રિપબ્લિકમાં થયેલી દુર્ઘટનામાં ૧૮૪ જિંદગી હોમાઈ ગઈ
અધિકારીઓના જણાવ્યા અનુસાર છત તૂટી પડતાં ડાન્સ ફ્લોર પર નાચતા ઓછામાં ઓછા ૧૮૪ લોકો માર્યા ગયા હતા
1 min |
April 10, 2025
SAMBHAAV-METRO News
બે દિવસની નોકરીમાં કર્મચારીએ જ્વેલર્સના શો-રૂમમાંથી ૧૨.૩૨ લાખના દાગીના ચોર્યા
માત્ર બે દિવસની નોકરીમાં કર્મચારીએ શો-રૂમમાંથી ૧૨.૩૨ લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી લેતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
2 min |
April 10, 2025
SAMBHAAV-METRO News
‘તું આખી જિંદગી જેલમાં રહીશ': પોલીસનો સ્વાંગ રચીને ગઠિયાઓએ યુવક પાસેથી પૈસા હડપ કર્યા
યુવકને માર મારી ઉઠકબેઠક કરાવી રૂપિયા પડાવી લીધા ગઠિયાઓએ પહેલાં એક લાખતી માગણી કરી હતી, અંતે ૨૮ હજાર રૂપિયા પડાવી લીધા
2 min |
April 10, 2025
SAMBHAAV-METRO News
PM મોદી કાલે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશતી મુલાકાતે જશેઃ કાશીને કરોડોની ભેટ આપશે
આનંદપુર ધામની મુલાકાત લેશે
1 min |
April 10, 2025
SAMBHAAV-METRO News
આકરો ઉનાળો: ગરમીનો પ્રકોપ વધતાં તાવના દર્દીઓમાં ૧૫ ટકા વધારો નોંધાયો
કાળઝાળ ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકની સમસ્યા વધીઃ ગરમીથી છુટકારો મેળવવા માટે શોર્ટકટ અપનાવતા લોકો બીમારીનો શિકાર બન્યા
1 min |
April 10, 2025
SAMBHAAV-METRO News
નાઈટ ક્લબની છત ધરાશાયીઃ મૃત્યુઆંક વધીને ૭૯ પર પહોંચ્યો
ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં બની ઘટના
1 min |
April 09, 2025
SAMBHAAV-METRO News
બજારમાં મળતા જ્યૂસ પી રહ્યા હો તો આ વાતનું રાખજો ધ્યાન
જો તમે પણ તમારા દિવસની શરૂઆત તાજાં શાકભાજી અને ફળના જ્યૂસથી કરો છો, તો કેટલીક બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે.
1 min |
April 09, 2025
SAMBHAAV-METRO News
ડેઈલી રૂટિનમાં સામેલ કરો ચાલવાની આદતઃ ૧૧ વર્ષ સુધીનું આયુષ્ય વધશે
ભાગદોડ ભરેલી અને સ્ટ્રેસફૂલ લાઈફમાં ખુદ માટે સમય કાઢવો સરળ નથી.
1 min |
April 09, 2025
SAMBHAAV-METRO News
ભાઈપુરામાં પાંચ રહેણાક મકાન હટાવીને ૧૦૦ મીટરનો ટીપી રોડ ખુલ્લો કરાયો
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધકામો અને દબાણો હટાવવા ઉપરાંત ટીપી રોડ ખુલ્લા કરવાની કામગીરી પણ ચાલી રહી છે.
1 min |
April 09, 2025
SAMBHAAV-METRO News
સાત જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જારીઃ અંગ દઝાડતી ગરમી તોબા પોકારાવી દેશે
થોડા દિવસની આંશિક રાહત મળ્યા બાદ અમદાવાદમાં ૧૫ એપ્રિલથી ફરી ભીષણ ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશેઃ હવામાત વિભાગની મોટી આગાહી
2 min |
April 09, 2025
SAMBHAAV-METRO News
સતત બીજી વખત રાએ રેપો રેટ ૦.૨૫ ટકા ઘટાડ્યો: સસ્તા થતાં લોનધારકોને રાહત
આરબીઆઈએ આ અગાઉ ફેબ્રુઆરીમાં પણ રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી
1 min |
April 09, 2025
SAMBHAAV-METRO News
ઘર ભાડુઆતને ત્રણ વર્ષ માટે હપ્તા ચઢેલું ગીરવે આપી મકાન માલિક ફરાર થઈ ગયો
ફાઈનાન્સ કંપની પાસેથી મકાન પર નવ લાખની લોન લીધી અને ભાડુઆતને ૩.૩૦ લાખમાં ગીરવે આપ્યુંઃ હપ્તા ચઢતાં નોટિસો આવી ત્યારે ભાંડો ફૂટ્યો
2 min |
April 09, 2025
SAMBHAAV-METRO News
મધ્ય પ્રદેશ-રાજસ્થાન સહિત છ રાજ્યમાં હીટવેવનો કહેરઃ દિલ્હીમાં એપ્રિલની ગરમીનો રેકોર્ડ તૂટી ગયો
તામિલનાડુ, પુડુચેરી, કરાઈલ, કેરળ, આસામમેઘાલયમાં આજે અને આવતી કાલે વરસાદની આગાહી
2 min |
April 09, 2025
SAMBHAAV-METRO News
૯.૩૧ વાગ્યા તે ભારત પર લાગુ થયો ટ્રમ્પનો ૨૬ ટકા ટેરિફઃ ફાર્મા કંપનીઓને પણ ઝટકો
ટ્રમ્પની ફાર્મા કંપનીઓ પર ટેરિફની જાહેરાતથી અનેક દેશોને અસર
1 min |
