Newspaper
SAMBHAAV-METRO News
ભીંડામાં છુપાયું છે હેલ્થ સિક્રેટ ડાયેટમાં લેવાથી મળી શકે છે લાભ
ભીંડાનું શાક બાળકોની સાથે મોટા લોકોને પણ ખૂબ ગમે છે.
1 min |
April 23, 2025
SAMBHAAV-METRO News
આતંકી હુમલામાં ભાવનગરના પિતાપુત્રનાં મોત, રાજ્યમાં શોકની લાગણી
ગઈઁ કાલે સુરતના એક યુવકનું મૃત્યુ થયું હતું: કુલ ત્રણ ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા
1 min |
April 23, 2025
SAMBHAAV-METRO News
બારામુલામાં બે આતંકી ઠારઃ ઘૂસણખોરીની કોશિશ નિષ્ફળ
દારૂગોળો અને મોટી માત્રામાં હથિયારો જપ્ત કરાયાં
1 min |
April 23, 2025
SAMBHAAV-METRO News
હાથમાં A-47 રાઈફલ સાથે પહેલગામ હુમલાના આતંકીની તસવીર સામે આવી
સમગ્ર પહેલગામ વિસ્તારમાં સેના સુરક્ષાદળોનું સઘન સર્ચ ઓપરેશન જારી: NIAની ટીમ શ્રીનગર પહોંચી
1 min |
April 23, 2025
SAMBHAAV-METRO News
એકલવાયું જીવન જીવતી વૃદ્ધાએ ઘરનું રિનોવેશન કરાવ્યું અને ગઠિયાએ રૂ. ૨૬.૪૨ લાખ ચોરી લીધા
કોઈ જાણભેદુ શખ્સ છ લાખની રોકડ રકમ અને ર૦.૪ર લાખના દાગીનાનું ચોરી કરીતે ફરાર થઈ ગયો
2 min |
April 23, 2025
SAMBHAAV-METRO News
આજથી તાપમાનનો પારો ફરી ઊંચે ચઢશે અને ભીષણ ગરમી ત્રાહિમામ પોકારાવી દેશે
એપ્રિલના અંતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ધૂળતી જોરદાર ડમરી ઊડશે
2 min |
April 22, 2025
SAMBHAAV-METRO News
એક્સિડન્ટમાં વિકલાંગ બની સુમન, દિયરે ઉત્સાહ વધાર્યો અને જીત્યા અનેક મેડલ
ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘મન હોય તો માળવે જવાય...' જો માણસ કંઈક કરી લેવાનું નક્કી જ કરી લે તો તેને દુનિયાની કોઈ મુશ્કેલી નડતી નથી.
1 min |
April 22, 2025
SAMBHAAV-METRO News
વડા પ્રધાન મોદી આજે સાઉદી અરબ પહોંચશેઃ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળશે
૨૦૧૬, ૨૦૧૯ પછી વડા પ્રધાનની આ ત્રીજી સાઉદી અરબની મુલાકાત
1 min |
April 22, 2025
SAMBHAAV-METRO News
એ સ્ટારકિડ, જે મમ્મી બોલીવૂડમાં ડેબ્યૂ કરીને છવાઈ ગઈ
કોઈએ સાચું જ કહ્યું છે કે, ‘એક કલાકારની અંદર ૧૦૦ ક્લાકારો હોય છે...' આ લાઈન સુચિત્રા સેન અને દીબાનાથ સેનના ઘરે ૨૮ માર્ચ, ૧૯૫૪ના રોજ જન્મેલી મૂનમૂન સેન પર એકદમ બંધ બેસે છે
1 min |
April 22, 2025
SAMBHAAV-METRO News
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ હાજર થવા EDનો સમન્સ
૨૭ એપ્રિલે રિયલ એસ્ટેટ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી અભિનેતાની પૂછપરછ કરશે
1 min |
April 22, 2025
SAMBHAAV-METRO News
કાળઝાળ ગરમી અને હીટવેવ વચ્ચે દેશતાં કેટલાંક રાજ્યમાં ભારે વરસાદ અને હિમવર્ષા
ર૦ રાજ્યમાં વાવાઝોડા અને વરસાદની આગાહીઃ સાત રાજ્યમાં હીટવેવનું એલર્ટ
1 min |
April 22, 2025
SAMBHAAV-METRO News
ટ્રાફિક પોલીસ હવે બ્રાન્ડેડ પોલોરાઈઝ્ડ ગોગલ્સ-સનસ્ક્રીન લોશનથી સજ્જ થશે
રાજ્યમાં પ્રથમ વખત ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ ગરમીથી બચી શકે તે માટે સનસ્ક્રીન લોશન, સનગ્લાસ, પાણીની બોટલ સહિત સમર પ્રોટેક્શન કિટ ટ્રાફિક પોલીસને આપવામાં આવશે
1 min |
April 22, 2025
SAMBHAAV-METRO News
પતિ પાણીની બોટલ લેવા ગયો તે લૂંટેરી દુલહન દાગીના-રોકડ લઈ ફરાર થઈ ગઈ
લૂંટેરી દુલહનનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યોઃ ત્રણ લાખથી વધુના દાગીના અને રોકડ લઈને દુલહન ફરાર
3 min |
April 22, 2025
SAMBHAAV-METRO News
ઈસરોએ ફરી રચ્યો ઈતિહાસઃ બીજી વખત ઉપગ્રહોનાં ડોકિંગમાં સફળતા
ઇસરોએ બીજી વખત ઉપગ્રહનું ડોકિંગ કરીને ફરી એક વાર ઇતિહાસ રચી દીધો છે.
1 min |
April 22, 2025
SAMBHAAV-METRO News
વાલીઓને વધુ એક તક RTEમાં રિજેક્ટ થયેલાં ફોર્મ આવતી કાલ સુધીમાં પૂર્તતા સાથે ફરી એપ્લાય કરી શકશે
૨૮ એપ્રિલે એડમિશનનો પ્રથમ રાઉન્ડ જાહેર થશે
2 min |
April 22, 2025
SAMBHAAV-METRO News
રેહાના કાર્ટિયર પહેલાં મોડલિંગમાં નામ- નાણાં કમાઈ, હવે બોક્સર બતીને ફાઈટ જીતી લીધી
સુંદર મહિલા હોવું એ એક અનોખી ઉપલબ્ધિ છે
1 min |
April 22, 2025
SAMBHAAV-METRO News
ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાર દિવસમાં ગંદકી કરવા બદલ પાંચ એકમને સીલ કરાયા
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો સપાટો: ૩૧૩ એકમને નોટિસ, રૂ. ૨.૬૮ લાખથી વધુનો દંડ વસૂલાયો
1 min |
April 22, 2025
SAMBHAAV-METRO News
જીવનસાથીની શોધમાં નીકળેલી વિધવાને ફસાવી લાખો રૂપિયા પડાવી રેપ પણ કર્યો
મેટ્રિમોનિયલ સાઈટ પર બંનેનો સંપર્ક થયો તે યુવકે પોતાની માયાજાળ બિછાવી સાત કરોડનો વિલા, બે લક્ઝુરિયસ કાર અને કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાના બહાને યુવકે વિધવાનું દિલ જીતી લીધું
3 min |
April 22, 2025
SAMBHAAV-METRO News
રાહુલ ગાંધીએ Usના બોસ્ટનની બ્રાઉન યુનિ.માં મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો
રાહુલ ગાંધી ઉધોગપતિઓપ્રવાસી ભારતીયોને મળ્યા
1 min |
April 21, 2025
SAMBHAAV-METRO News
બાળકોના માનસિક તણાવને કઈ રીતે હેન્ડલ કરશો?
આજનો જમાનો હરીફાઈ કે સ્પર્ધાનો છે,
2 min |
April 21, 2025
SAMBHAAV-METRO News
વહેલી સવારે પવતો ફૂંકાતાં તાપમાનમાં ઘટાડો: ગરમીથી આંશિક રાહત મળશે
આવતી કાલથી ફરી તાપમાનમાં ધીમે ધીમે વધારો થશે અને સપ્તાહતા અંત સુધીમાં ગરમી તીવ્રતા પકડશે
2 min |
April 21, 2025
SAMBHAAV-METRO News
અમદાવાદના ડ્રગ્સ માફિયા ગુજરાતના ખૂણે ખૂણે નશાનો સામાન પહોંચાડતા હોવાનો પર્દાફાશ
કચ્છ એસઓજીએ ઝડપેલા ડ્રગ્સના જથ્થામાં શાહઆલમના ડ્રગ્સ માફિયાનું નામ ખૂલ્યું
2 min |
April 21, 2025
SAMBHAAV-METRO News
રાત પડતાં જ રસોડામાં દોડવા લાગે છે વંદા? આ ઉપાય અપતાવો
ઉનાળાની અને વરસાદની મોસમમાં ઘરમાં વંદા આવવા એક સામાન્ય સમસ્યા છે.
1 min |
April 21, 2025
SAMBHAAV-METRO News
મહારાષ્ટ્રમાં મરાઠીને પ્રાથમિકતાઃ હવે હિન્દી થોપવામાં નહીં આવે
ફડણવીસે કહ્યું કે ભાષા શીખવી મહત્ત્વપૂર્ણ ભાષા સલાહકાર સમિતિને નિર્ણય પાછો ખેંચવા વિનંતી
1 min |
April 21, 2025
SAMBHAAV-METRO News
હવામાનનું વિકરાળ સ્વરૂપઃ આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી અને પવન સાથે વરસાદનું એલર્ટ
૫૦ કિમીની ઝડપે ભારે પવન સાથે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી
2 min |
April 21, 2025
SAMBHAAV-METRO News
સ્નેપચેટમાં ફાયરિંગ કર્યાનો વીડિયો મૂક્યો ને પોલીસે નિવૃત્ત આર્મી જવાનની ધરપકડ કરી
ઘાટલોડિયાનો બનાવઃ લગ્નના વરઘોડામાં આર્મી જવાનને શૂરાતન ઉપડતાં બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું
2 min |
April 21, 2025
SAMBHAAV-METRO News
જમ્મુ-કાશ્મીરના રામબનમાં રાહત અભિયાન શરૂઃ ૪૮ કલાક બાદ રસ્તા ખૂલે તેવી શક્યતા
ગઈ કાલે સવારે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં વાદળ ફાટવાના કારણે ભારે વરસાદ પડ્યો,
1 min |
April 21, 2025
SAMBHAAV-METRO News
યુ.એન. મહેતા હોસ્પિટલ સામે પોલીસ વાને ઊભી રહેલી કાર સાથે અકસ્માત સર્જ્યો
અકસ્માતમાં કોઈ જાનહાની નહીં, પરંતુ કારને મોટું નુક્સાન થયું: પોલીસે માફી માગતાં મામલો શાંત પડ્યો
1 min |
April 21, 2025
SAMBHAAV-METRO News
કામરેજમાં બેકાબૂ ટ્રકે પોલીસ વાત સહિત ચાર વાહનોને ટક્કર મારી: એકનું મોત
ઈજાગ્રસ્ત થયેલા બે પોલીસકર્મીને હોસ્પિટલ ખસેડાયા ટ્રકચાલક ફરાર
1 min |
April 21, 2025
SAMBHAAV-METRO News
ઝારખંડના બોકારોમાં એન્કાઉન્ટરઃ સુરક્ષાદળોએ છ નક્સલીઓને ઠાર માર્યા, હથિયારો મળી આવ્યાં
CRPFના કોબ્રા યુનિટને મોટી સફળતા મળી હજુ પણ સમગ્ર વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન જારી
1 min |
