Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År
The Perfect Holiday Gift Gift Now

Newspaper

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

લેસ્બિયન કપલઃ ૧૮ વર્ષીય છોકરીએ ગૂગલ પર સ્પર્મ ડોનર શોધી બે પુત્રીને જન્મ આપ્યો

ઘણા લોકો સમાજ અને દુનિયાના ડરથી પોતાનાં સપનાં દબાવી દે છે

1 min  |

May 03, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પહેલગામ હુમલાતી અસરઃ ૧૧ મે સુધી શ્રીનગરથી પરત આવવાનું મોઘું બન્યું

પહેલગામ હુમલા બાદ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે જનારા લોકોમાં ડર જોવા મળ્યો છે.

1 min  |

May 03, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

લલ્લા બિહારીના સામ્રાજ્યને ખતમ કરવા પોલીસ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામશે

ક્રાઈમ બ્રાંચે લલ્લાની રાજસ્થાનથી ધરપકડ કરી: એનઆઈએ, ઈડી સહિતની સેન્ટ્રલ એજન્સી તપાસ કરશે

1 min  |

May 03, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

તડકામાં હાથ કાળા થઈ ગયા છે? આ રીતે ટેનિંગ કરો દૂર

વધતી ગરમીના કારણે આપણી ત્વચા માત્ર પરસેવાથી જ ખરાબ થતી નથી, પરંતુ આપણી ત્વચા પર ટેનિંગની સમસ્યા પણ સૌથી વધુ થાય છે

1 min  |

May 02, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સ્ટાઈલિશ મોડર્ન મંગળસૂત્રનો ટ્રેન્ડઃ લગ્ન બાદ યુવતીઓની આ છે પહેલી પસંદગી

આજના આધુનિક જમાનામાં પણ મહિલાઓ સુહાગની નિશાની ગણાતું મંગળસૂત્ર પહેરે જ છે. જોકે સમય સાથે મંગળસૂત્રની સાઈઝ અને ડિઝાઈનમાં ઘણો ફરક આવ્યો છે

1 min  |

May 02, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દિલ્હી, યુપી-છત્તીસગઢમાં વરસાદ અને વીજળી પડવાથી ૧૦નાં મોતઃ ૧૦૦ ફ્લાઈટ્સ મોડી પડી. ૩૦ ડાઈવર્ટ કરાઈ

રાજસ્થાનના 30 જિલ્લામાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ

1 min  |

May 02, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

નીટ પરીક્ષાનાં એડમિટ કાર્ડ જાહેરઃ એજન્સીની ખુદની સિક્યોરિટી, પેપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોકલાશે

કેન્દ્ર અને ક્લાસ રૂમમાં પણ CTV ફરજિયાતઃ પેપર લીક-ગેરરીતિ અટકાવવા માટે નિર્ણય

2 min  |

May 02, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

નેચરલ બ્યુટીનો ખજાનો છે હિમાચલની સ્પીતિ વેલી: મે મહિનામાં બનાવો ફરવાનો પ્લાન

જો તમે મે મહિનાની ગરમીથી બચવા અને ઠંડી અને સુંદર જગ્યાએ જવા માગતા હો, તો ટ્રાવેલ હિમાચલ પ્રદેશની સ્પીતિ વેલી તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

1 min  |

May 02, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

યુવકને મિત્રોને રૂપિયા આપી દીધા બાદ પણ માર મારી રૂ. ૧.૧૪ કરોડના ચેક લખાવી લીધા

યુવકના દીકરાને ખેંચ આવતી હતી અને મિત્રોએ ઘરમાં ઘૂસી મારઝૂડ કરી: યુવકે સાસુની સારવાર માટે ૧૨ લાખ રૂપિયા લીધા હતા

2 min  |

May 02, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

૧૯ જિલ્લા પર માવઠાનું સંકટઃ અમદાવાદ્, રાજકોટ-કચ્છમાં આજે પણ ગરમી દઝાડશે

અમદાવાદીઓને રવિવારથી ગરમીમાં રાહત મળશે: મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી રહેવાતું અનુમાન

2 min  |

May 02, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

કમોસમી વરસાદના મારથી કેરીના પાકને નુકસાનઃ ભાવમાં ૨૦ ટકા સુધીનો વધારો

કેરીની અછત સર્જાતાં કેરીના ભાવ આસમાને માવઠાની આગાહી હજુ ભાવ વધારો લાવશે

1 min  |

May 02, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વૈદિક મંત્રોચ્ચાર સાથે બાબા કેદારનાથનાં કપાટ ખૂલ્યાંઃ હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ

સીએમ ધામીએ કહ્યું પહેલી પૂજા આપણા વડા પ્રધાન મોદીના નામે કરાઈ

1 min  |

May 02, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વટવા મર્ડર મિસ્ટ્રી: ‘મારો અંગૂઠો અને આંતરડાં કાપી નાખ્યાં, હવે ગમે ત્યારે મારી હત્યા થશે'

હત્યાના છ મહિના પહેલાં યુવકે તેના ઉપર ખતરો હોય તેવી દહેશત વ્યક્ત કરી હતી, પોલીસે તપાસ શરૂ કરી

2 min  |

May 02, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ભારત આતંકી હુમલાનો એવો જવાબ આપે, જેનાથી યુદ્ધ ન ભડકેઃ જેડી વેન્સી સલાહ

પાકિસ્તાને સતત આઠમા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું

1 min  |

May 02, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ચંડોળાને મિની બાંગ્લાદેશ' બનાવનાર લલ્લા બિહારી ક્રાઈમ બ્રાંચના સકંજામાં

લલ્લાના ઘરમાં સર્ચ દરમિયાન ચોંકાવનારી વિગતો ખૂલીઃ હવે કાયદાનો મજબૂત ગાળિયો કસાશે

2 min  |

May 02, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પ્લેઓફ રેસની મોટી દાવેદાર યજમાન ગુજરાત ટાઈટન્સનો આજે હૈદરાબાદ સામે મુકાબલો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટાર્ગેટ ચેઝ કરનારી ટીમે વધુ મેચ જીતી છે

1 min  |

May 02, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ટ્રમ્પની ટીમમાં મોટો ફેરફાર: માઈક વોલ્ટ્સને NSA પદ પરથી હટાવાયા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં મોટો ફેરફાર થયો છે.

1 min  |

May 02, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વિઝિંઝમ પોર્ટના ઉદ્ઘાટન માટે PM કેરળ પહોંચ્યાઃ થરૂરે સ્વાગત કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે સાંજે કેરળ પહોંચ્યા હતા.

1 min  |

May 02, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગુજરાત સ્થાપનાદિને મનોદિવ્યાંગો માટે નિઃશુલ્ક હેલ્થ કેમ્પઃ ૧૦૦થી વધુ લાભાર્થીતી તપાસ

નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સ્થાપનાદિન નિમિત્તે મનોદિવ્યાંગજનો માટે નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

1 min  |

May 02, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

SMCએ વહેલાલ ગામના ગોડાઉનમાંથી રૂ. ૬૭.૬૯ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) ની ટીમે વધુ એક વખત બુટલેગર્સના ઇરાદા પર પાણી ફેરવીને દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે.

1 min  |

May 01, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સ્ટાર કિડ હોવા છતાં ઘણાં ઓડિશન આપ્યાં, ઘણાં રિજેક્શન સહન કર્યાં અવંતિકા દાસાની

વેબ સિરીઝ ‘મિથ્યા'થી પોતાની એક્ટિંગની ઈનિંગ્સ શરૂ કરનારી અવંતિકા દાસાનીએ તાજેતરમાં ફિલ્મી પરદે ડેબ્યૂ કર્યું.

1 min  |

May 01, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

લલ્લા વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચની લાલ આંખ: ભાડુઆત અને બની બેઠેલા માલિક વિરુદ્ધ તપાસનો ધમધમાટ

લલ્લાના દીકરા પાસેથી ક્રાઈમ બ્રાંચે ૪૩ ભાડા કરાર કબજે કર્યાઃ તમામની પૂછપરછ બાદ ગુનો દાખલ થઈ શકે

1 min  |

May 01, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પંખાનો કર્કશ અવાજ-ધીમી સ્પીડથી પરેશાન છો? તો આ ઉપાય અજમાવો

ગરમીમાં ખાસ કરીને એસી, કૂલ૨ તેમજ પંખાની જરૂર વધારે રહેતી હોય છે.

1 min  |

May 01, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

કંગાળ થયેલા અબ્બાસને ટોઈલેટ-બાથરૂમ સાફ કરવાં પડ્યાં

આજે અહીં એક એવા એક્ટર વિશે વાત કરવી છે, જેણે ઐશ્વર્યાથી લઈને તબ્બુ સહિત ઘણી એક્ટ્રેસ તેમજ કમલ હાસન અને મામૂટી જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.

1 min  |

May 01, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આજે અમદાવાદ અને રાજકોટમાં ૪૪ ડિગ્રી ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશેઃ ૩ મેથી માવઠાની આગાહી

રવિવારથી અમદાવાદીઓને હીટવેવના ટોર્ચરમાં આંશિક રાહત મળશેઃ ૭ મે સુધી ૪૧ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા અનુમાન

2 min  |

May 01, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ. ૧૭ સુધી ઘટાડોઃ આજથી લાગુ થશે આ મોટા ફેરફારો

દર મહિનાની પહેલી તારીખે ઘણું બધું બદલાતું હોય છે. ઓઈલ કંપનીઓ તેમના ભાવમાં પણ ફેરફાર કરતી હોય છે.

2 min  |

May 01, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ભારતે એર સ્પેસ બંધ કરતાં પાકિસ્તાન બેકફૂટ પર: શાહબાઝ શરીફે અમેરિકાને વિનવણી કરી

અમેરિકી વિદેશપ્રધાન માર્કો રુબિયોએ જયશંકર સાથે વાત કરી ચર્ચા દ્વારા તણાવ ઘટાડવા અપીલ કરી

2 min  |

May 01, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

PM મોદી ક્રિએટર્સ મહાકુંભનો શુભારંભ કરશેઃ ૯૦ દેશોના ૧૧ હજાર પ્રતિનિધિ સામેલ થશે

વેવ્સ-૨૦૨૫'ની ટેગલાઈન ‘ક્નેક્ટિંગ ક્રિએટર્સ, કનેક્ટિંગ કન્ટ્રીઝ' રખાઈ

1 min  |

May 01, 2025

SAMBHAAV-METRO News

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે TOP FMનું સોંગ ગ્લોરી ગુજરાતતી' લોન્ચ કર્યું

ગુજરાત સ્થાપનાદિન

1 min  |

May 01, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

‘વિકસિત ભારત”ના લક્ષ્યને હાંસલ કરવા ગુજરાત મહત્ત્વપૂર્ણ રાજ્ય: દેશના GDPમાં ૮.૨ ટકા ફાળો

આજે ‘ગુજરાત સ્થાપનાદિન' છેલ્લા બે દાયકાથી રાજ્યમાં વિકાસની રાજનીતિના નવી અધ્યાય થકી ગુજરાત દેશમાં ‘રોલ મોડલ' બન્યું

1 min  |

May 01, 2025
Holiday offer front
Holiday offer back