Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År
The Perfect Holiday Gift Gift Now

Newspaper

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

‘છાવા’ ફિલ્મે OTT પર પણ તહેલકો મચાવ્યો

વર્ષ ૨૦૨૫માં એક શાનદાર ફિલ્મ રિલીઝ થઈ, જે ફક્ત દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં હિટ બની.

1 min  |

May 08, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

૨૪ કલાકમાં પાકિસ્તાની સેના પર બલૂચ વિદ્રોહીઓનો બીજો મોટો હુમલોઃ IED બ્લાસ્ટમાં ૧૨ સૈનિકોનાં મોત

હુમલાની જવાબદારી BLAના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડે લીધી

1 min  |

May 08, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ધોરણ-૧૦નું રેકોર્ડ બ્રેક ૮૩.૦૮ ટકા પરિણામ

૧૫૭૪ શાળાનું ૧૦૦ ટકા પરિણામ કાંસા અને ભોળાદ કેન્દ્રનું સૌથી વધુ ૯૯.૧૧ ટકા, જ્યારે અંબાવતું સૌથી ઓછું ૨૯.૫૬ ટકા રિઝલ્ટ

2 min  |

May 08, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઉત્તર કાશીમાં હેલિકોપ્ટર કેશઃ પાંચ લોકોનાં મોતઃ બે મુસાફર ગંભીર

ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

1 min  |

May 08, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

લાહોરના વોલ્ટન એરપોર્ટ નજીક બ્લાસ્ટઃ સાઈરન બાદ ભારે અફરાતફરીનો માહોલ

પાકિસ્તાન ભારતના ઓપરેશન સિંદૂરથી ડરી ગયું છે. આ કાર્યવાહી હેઠળ નવ સ્થળોએ રહેલાં પાકિસ્તાની આતંકવાદીઓનાં ઠેકાણાંને નષ્ટ કરવામાં આવ્યાં હતાં.

1 min  |

May 08, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

જમ્મુમાં એલર્ટ, જોધપુરમાં શાળાઓ બંધઃ તમામ એર ડિફેન્સ યુનિટ એક્ટિવ કરાયા

પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા તમામ વિસ્તારોમાં ભારતીય સેનાની સજ્જડ સુરક્ષા

1 min  |

May 08, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

‘ઓપરેશન સિંદૂર' બાદ ગુજરાત હાઈ એલર્ટ પરઃ ધાર્મિક સ્થળો સહિત અનેક જગ્યાએ સઘન ચેકિંગ ના કામ હતી

શંકાસ્પદ અને સ્લીપર સેલ પર તજર રખાશે: જાહેર સ્થળોએ પોલીસની વોચ

2 min  |

May 08, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આ સિઝનમાં કેરીમાંથી બનાવો અવનવી અને સ્વાદિષ્ટ વાનગીઓ

આ ઉનાળાનું સૌથી મોટું કોઈ આકર્ષણ જો હોય તો દરેક માટે તે કેરી જ છે. ફળના રાજાની રાહ નાની-મોટી દરેક વ્યક્તિ જોતી હોય છે. કેરીનો રસ તો આ સિઝનમાં આપણે કદાચ રોજ ખાતાં હોઈએ છીએ..તો ચાલો, આ સિઝનમાં કંઈક અવનવી વાનગી બનાવીને મોજ કરીએ.

1 min  |

May 08, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

જેમણે બહેન-દીકરીઓના સિંદૂર મિટાવ્યાં, એમણે ખાતદાન ગુમાવ્યું: સીએમ યોગી

ઓપરેશન સિંદૂર એ આતંકવાદીઓને યોગ્ય જવાબ છે.

1 min  |

May 08, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અમદાવાદને મચ્છરમુક્ત બનાવવા માટે હવે અત્યાધુનિક AI ટેક્નોલોજીનો ઉપયોગ થશે

એઆઈ ડ્રોન મચ્છર બ્રીડિંગ સેન્ટર્સ શોધીને લાર્વિસાઈડ છંટકાવ કરશેઃ હેલ્થ ટીમ લાઈવ મોનિટરિંગ કરી શકશે

2 min  |

May 08, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રાજકોટ. ભૂજ અને જામનગરની એર ઈન્ડિયાની અનેક ફ્લાઈટ્સ રદઃ શ્રીનગર સહિત ૧૧ એરપોર્ટ બંધ

હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા

1 min  |

May 07, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઓપરેશન સિંદૂરઃ પાકિસ્તાનને તબાહ કરવા આ જ નામ શી માટે પસંદ કરવામાં આવ્યું

ઓપરેશનસિંદૂર નામ પીએમ મોદી દ્વારા સૂચવવામાં આવ્યું હતું

1 min  |

May 07, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

કિચનમાં કોકરોચ દેખાય તો ટેન્શન ન લો, આ ઘરેલુ ઉપાયથી ભાગી જશે

વંદો માત્ર રસોડાની સ્વચ્છતા નથી બગાડતો, પરંતુ તે ઘણા રોગો પણ લાવે છે.

1 min  |

May 07, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આજે બપોરે શહેરમાં સાઈરન ગુંજશે અને સાંજે બ્લેકઆઉટ થશેઃ યુદ્ધ પહેલાં કેવી રીતે તૈયાર રહેવું તે માટેની મોકડ્રિલ

‘અમદાવાદીઓ સિવિલ ડિફેન્સ મોકડ્રિલ માટે તૈયાર છો ને..? ગભરાવાની સહેજ પણ જરૂર નથી'

2 min  |

May 07, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

એજન્સીઓ હવે ભારત-પાક. બોર્ડર પર રહેતાં ગુજરાતીઓનો હ્યુમન સોર્સ તરીકે ઉપયોગ કરશે

બોર્ડર પર થતી ગતિવિધિઓ રોકવા માટે એજન્સીઓની શંકાસ્પદો પર વોચ ગોઠવાઈ

1 min  |

May 07, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ભારતની પાકિસ્તાત પર એર સ્ટ્રાઈક બાબતે ટ્રમ્પ બોલ્યાઃ ખબર જ હતી, કંઈક તો થશે જ’

ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ અંગે કહ્યું કે તેઓ લાંબા સમયથી લડી રહ્યા છે.

1 min  |

May 07, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

તમે ધર્મ પૂછ્યો, હવે તેનું પરિણામ ભોગવોઃ પ્રિયંકા ચતુર્વેદીએ ‘ઓપરેશન સિંદૂર’ પર આપી પ્રતિક્રિયા

દરેકના કપાળ પરતું સિંદૂર નહીં ભુસાવા દઈએ

1 min  |

May 07, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અમદાવાદમાં અનરાધાર આકાશી આફતઃ અનેક સ્થળો વરસાદી પાણીમાં ગરકાવ

પશ્ચિમ અમદાવાદમાં ચાર કલાકમાં જ ચાર ઈંચ વરસાદ ખાબક્યો આગામી ૧૧ મે સુધી અમદાવાદમાં આંધી-તોફાત સાથે માવઠું થવાતી હવામાત વિભાગની નવી આગાહી

2 min  |

May 07, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

RTE: આવતી કાલે સ્કૂલમાં જઈને પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે વાલીઓને અંતિમ તક

કાગળ પર ગરીબ દેખાતા અમીર વાલીઓનાં બાળકોને પ્રવેશ ન મળે તે માટે ડીઈઓએ તમામ સ્કૂલને ખાસ સૂચના જારી કરી

2 min  |

May 07, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અર્ધસૈનિક દળોની રજાઓ કેન્સલ, ઈન્ટરનેશનલ બોર્ડર પર હાઈએલર્ટ: ગૃહ મંત્રાલયનો આદેશ

ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ધૂંઆપૂંઆ

1 min  |

May 07, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ભારતની સ્ટ્રાઈકનો જવાબ આપવાનું વિચારતા પણ નહીં અમેરિકાએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી

પહેલગામ એટેકનો બદલો લેવા ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

1 min  |

May 07, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પાકિસ્તાન પર આવા હુમલા કરતા રહોઃ ભાવનગરના મૃતક યતીશભાઈના પરિવારે એર સ્ટ્રાઈકને આવકારી

ખરેખર કલ્પના પણ ન હતી અને ર૬ નાગરિકોની હત્યા સામે સૌથી વધુ આતંકીઓને ઉડાવી દીધા

1 min  |

May 07, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

માત્ર ૨૫ મિનીટમાં જ ‘ઓપરેશન સિંદૂર' પાર પાડી ભારતે પહેલગામ હુમલાનો બદલો લીધો

‘જય હિન્દ..! જય હિન્દ કી સેના..!' ભારતની પાક. પર એર સ્ટ્રાઈકઃ ૨૪ મિસાઈલથી નવ આતંકી અડ્ડાતો ખાતમો ૧૦૦થી વધુ આતંકીઓનો સફાયો આર્મી કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાનાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે સેનાની પ્રેસ કોન્ફરન્સમાં એર સ્ટ્રાઈકની માહિતી આપી

2 min  |

May 07, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ચાલતી ટ્રેનમાંથી કેન્દ્રીય પ્રધાન ગાયબ થતાં ત્રણ કલાક શોધખોળ ચાલી: આશ્ચર્ય વચ્ચે બીજી ટ્રેનમાંથી મળ્યા

પ્રધાન જુએલ ઉરાંવ ૧૬૨ કિમી દૂર સિહોરા સ્ટેશન પર બીજી ટ્રેનમાં મળી આવ્યા હતા

1 min  |

May 06, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હાર્વર્ડ યુનિવર્સિટી ટ્રમ્પની મોટી કાર્યવાહી: સરકારી મદદ પર રોક

અબજો ડોલરના ભંડોળને અટકાવાયું

1 min  |

May 06, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

કટિહારમાં ફૂલ સ્પીડમાં જતી સ્કોર્પિયો અને ટ્રેક્ટરની ભીષણ ટક્કરથી આઠના મોત

જાનમાં સામેલ થવા જઈ રહેલા લોકોનાં દર્દનાક મોત

1 min  |

May 06, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અમરનાથ યાત્રાનો ૩ જલાઈથી ભવ્ય પ્રારંભઃ બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી

નવ ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે યાત્રા સમાપ્ત થશે

1 min  |

May 06, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ભાઈપુરામાં ત્રણ ગેરકાયદે કોમર્શિયલ યુનિટ અને બે ઢોરવાડાને તોડી પડાયા

પૂર્વ ઝોનમાં મેગા ડિમોલિશન ગેરકાયદે બાંધકામો પર હથોડા ઝીંકાયા સમગ્ર પૂર્વ ઝોનમાં ૩૫ વાહનોને તાળાં મારી રૂ. ૧૨,૯૦૦તો દંડ વસૂલાયો

1 min  |

May 06, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આટલો બધો ખર્ચો કર્યો ને વરસાદ પાણી ફેરવીને જતો રહ્યો': માવઠાએ લગ્ન આયોજકોને રડાવ્યા

અચાનક જ વાતાવરણ પલટાતાં છેક છેલ્લી ઘડીએ બેન્ક્વેટ હોલ બુક કરાવવા દોડાદોડી

2 min  |

May 06, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ભારે વાવાઝોડા બાદ ફાયર બ્રિગેડ સતત દોડતી રહીઃ રપથી વધુ ઈમર્જન્સી કોલ મળ્યા

ફાયર બ્રિગેડને સૌથી વધુ વૃક્ષ ધરાશાયી થવાના કોલ મળ્યા: શહેરમાં બે જગ્યાએ હોર્ડિંગ્સ પડ્યાં

2 min  |

May 06, 2025
Holiday offer front
Holiday offer back