Newspaper
SAMBHAAV-METRO News
તોફાની તત્ત્વો પર કાનૂની સકંજોઃ જામીનની શરતોનો ભંગ કરવા બદલ કોર્ટે દંડ ફટકાર્યો
નરોડાનાં માથાભારે તત્ત્વોના જામીન રદ કરવા માટે પોલીસે કોર્ટમાં અપીલ કરી હતી કોર્ટ બંને પક્ષની દલીલો સાંભળીને આરોપીને દસ હજાર દંડ જાહેર કર્યો
2 min |
April 09, 2025
SAMBHAAV-METRO News
GMDC ગ્રાઉન્ડમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં ૨૫ હજાર લોકોએ નવકાર મંત્ર'નો જાપ કર્યો
૧૦૮થી વધુ દેશમાં ‘વિશ્વ નવકાર મહામંત્ર' દિવસનું ભવ્ય આયોજન ભારતની ઓળખમાં જૈન ધર્મની પ્રતિભા અણમોલ, તવા સંસદ ભવનમાં પણ જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન
2 min |
April 09, 2025
SAMBHAAV-METRO News
સાબરમતીના તટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભઃ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે ફ્લેગ હોસ્ટિંગ
સોનિયા અને રાહુલ ગાંધી સહિતના તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત
1 min |
April 09, 2025
SAMBHAAV-METRO News
આકાંક્ષાએ કાર ખરીદી તો યુઝર્સે કહ્યું: 'ખેસારી મૈયા કા કમાલ હૈ!'
એક્ટ્રેસ આકાંક્ષા પુરી ટીવી પર ઓળખ બનાવ્યા બાદ હવે ભોજપુરી સિનેમામાં ધમાલ મચાવી રહી છે.
1 min |
April 08, 2025
SAMBHAAV-METRO News
ઉનાળાની કાળઝાળ ગરમીનો કહેર શરૂઃ દેશના ર૧ શહેરોમાં મહત્તમ તાપમાન ૪ર ડિગ્રીથી ઉપર નોંધાયું
દિલ્હી-યુપીમાં ભારે ઉકળાટ અને હીટવેવનું એલર્ટ સમગ્ર ઉત્તર ભારતમાં હીટવેવના કારણે બફારાતું જોર વધ્યું
2 min |
April 08, 2025
SAMBHAAV-METRO News
આજે અને કાલે અમદાવાદ બપોરના ત્રણ કલાક દરમિયાન અગનભઠ્ઠી જેવું ધગધગશે
શહેરીજનોને બપોરના ૧૨.૦૦થી ૩.૦૦ વાગ્યા દરમિયાન કામ વગર બહાર ન નીકળવા માટે તંત્રની અપીલઃ રોગચાળાના કેસમાં ઉછાળો
2 min |
April 08, 2025
SAMBHAAV-METRO News
ટેરિફ ટેરર વચ્ચે શેરબજારમાં પ્રારંભે ઉછાળો નોંધાતાં રોકાણકારોને મોટો હાશકારો થયો
ગઈ કાલના ઘટાડા પછી સેન્સેક્સમાં પ્રારંભે ૧૨૦૦ પોઈન્ટનો ઉછાળો જોવાયોઃ નિફ્ટીમાં ૪૦૦ પોઈન્ટની તેજી
1 min |
April 08, 2025
SAMBHAAV-METRO News
કંપનીની નોટિસ બાદ કામ છોડી કુંવારા કર્મચારીઓ ‘પાર્ટનર' શોધવા માંડ્યા!
દુનિયામાં એક-એકથી ચઢે તેવી વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે.
1 min |
April 08, 2025
SAMBHAAV-METRO News
ટીનેજર સંતાનો સાથેના સંબંધો મજબૂત બનાવવા આટલી વાતોને ખાસ અનુસરો
પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો ઉમર સાથે બદલાય છે.
1 min |
April 08, 2025
SAMBHAAV-METRO News
વડા પ્રધાન મોદીએ મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાને ભારતભરના મુદ્રા યોજનાઓના લાભાર્થીઓને મળ્યા હતા.
1 min |
April 08, 2025
SAMBHAAV-METRO News
ટ્રેડ વોર માટે તૈયાર, Us ટેરિફની અસર થશે, પરંતુ આભ તૂટી નહીં પડેઃ ચીન
Usના પ્રમુખ ટ્રમ્પે ચીંનને ૫૦ ટકા એક્સ્ટ્રા ટેરિ લાદવાની ધમકી આપી હતી
1 min |
April 08, 2025
SAMBHAAV-METRO News
કપડાં પર લખાયેલા X, XXLમાં 'નો અર્થ મોટા ભાગના લોકો જાણતા નથી
સામાન્ય જ્ઞાનથી આપણને દરરોજ નવી ચીજો અંગે જાણવા મળે છે,
1 min |
April 08, 2025
SAMBHAAV-METRO News
ડિરેક્ટર મુરુગદોસ કિંગ ખાન અને સલમાનને એકસાથે કાસ્ટ કરશે?
ડિરેક્ટર એ.આર. મુરુગદોસ પોતાની આગામી ફિલ્મમાં સલમાન અને શાહરુખ ખાનને એકસાથે કાસ્ટ કરી શકે છે.
1 min |
April 08, 2025
SAMBHAAV-METRO News
પાન-મસાલો નહીં લાવતાં નશેડીએ બે ભાઈઓને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીધા --
સેટેલાઈટનો ચોંકાવનારો બતાવઃ બે ભાઈઓ પાન પાર્લર પર ઊભા હતા ત્યારે નશેડીએ પાન-મસાલો લાવવા માટે ઓર્ડર કર્યો હતો
2 min |
April 08, 2025
SAMBHAAV-METRO News
સોનિયા-રાહુલ ગાંધી, ખડગેની ઉપસ્થિતિમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનો પ્રારંભ
એર ઈન્ડિયાની લંડન ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવાથી સોનિયા અને રાહુલના આગમનમાં વિલંબઃ બેઠક મોડી શરૂ થઈ
2 min |
April 08, 2025
SAMBHAAV-METRO News
જયપુરમાં બેફામ ઝડપે આવતી suvએ ૧૦ લોકોને કચડ્યાઃ મહિલા સહિત બેનાં મૃત્યુ
સાત લોકો ઘાયલઃ પોલીસે આરોપીની ધરપકડ કરી
1 min |
April 08, 2025
SAMBHAAV-METRO News
પંજાબના જાલંધરમાં ભાજપના નેતા મનોરંજન કાલિયાના ઘર પર મોડી રાતે ગ્રેનેડ એટેક
આતંકી હુમલાની આશંકા ફોરેન્સિક ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
1 min |
April 08, 2025
SAMBHAAV-METRO News
ડેઈલી કલેક્શનનો કારોબારઃ વ્યાજખોરોએ યુવકનું અપહરણ કરી સળિયાથી ફટકાર્યો
એક વ્યાજખોરે યુવક પાસેથી ૨૫ હજાર સામે એક લાખ રૂપિયા લીધા, જ્યારે બીજા વ્યાજખોરે પાંચ હજાર સામે નવ હજાર રૂપિયા વસૂલ્યા
2 min |
April 08, 2025
SAMBHAAV-METRO News
કાળઝાળ ગરમીમાં કમાલનું ઔષધ કેસૂડો
કેસૂડો એ એક એવું ઔષધ છે
2 min |
April 07, 2025
SAMBHAAV-METRO News
લોટ બાંધતી વખતે આ વસ્તુ મિક્સ કરશો તો રોટલી સોફ્ટ બનશે
ટિપ્સ એન્ડ ટ્રિક્સ
1 min |
April 07, 2025
SAMBHAAV-METRO News
ગરમીથી હાલ બેહાલઃ દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને હરિયાણામાં હીટવેવનું યલો એલર્ટ
આજથી પૂર્વ ભારતમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદની શક્યતા
2 min |
April 07, 2025
SAMBHAAV-METRO News
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાઅધિવેશનનો આવતી કાલથી અમદાવાદમાં પ્રારંભ
રાહુલ-પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશેઃ આવતી કાલે સાંજે ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાશે
2 min |
April 07, 2025
SAMBHAAV-METRO News
હમાસે ઈઝરાયલ પર મોટો હુમલો કર્યો: ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ ફેલ
ઈઝરાયલી એર ડિફેન્સ સિસ્ટમ હમાસના દસમાંથી માત્ર પાંચ રોકેટ અટકાવવામાં સફળ
1 min |
April 07, 2025
SAMBHAAV-METRO News
પતિ સાથે બાઈક પર જઈ રહેલી બહાદુર યુવતીએ મોબાઈલ સ્નેચર્સને ધક્કો મારીને ઝડપી લીધો
પોલીસે એક સ્નેચરની ધરપકડ કરી
3 min |
April 07, 2025
SAMBHAAV-METRO News
યોગ્ય કારકિર્દીની પસંદગી ઉપલબ્ધ વિકલ્પોની સાથે! (ભાગ -૨)
ગત લેખમાં આપણે ધોરણ-૧૦ પછી કરાતા વિવિધ અભ્યાસક્રમની માહિતી મેળવી.
2 min |
April 07, 2025
SAMBHAAV-METRO News
આજે વિશ્વ આરોગ્ય દિવસઃ ઉનાળાની અંગ દઝાડતી ગરમીમાં થતા ત્વચાના રોગ સામે સાવચેત રહેવું જરૂરી
ઉનાળાની ગરમીમાં ત્વચાની યોગ્ય સંભાળ લેવામાં ન આવે તો ત્વચા સંબંધિત અનેક સમસ્યા સર્જાઈ શકે છેઃ ડો. ક્રિના પટેલની અમદાવાદીઓને સલાહ
2 min |
April 07, 2025
SAMBHAAV-METRO News
યુપી સપાના દિગ્ગજ નેતા વિનયશંકર તિવારીનાં સ્થળો પર ઈડીના દરોડા
વહેલી સવારથી તપાસ એજન્સીની ૧૨થી વધુ ટીમ લખનૌ, ગોરખપુર અને મુંબઈમાં ત્રાટકી
1 min |
April 07, 2025
SAMBHAAV-METRO News
‘તું ગાડીના પૈસા નહીં આપે તો અમારે એક મોટા અધિકારીની દીકરીનું માગું આવ્યું છે'
લગ્નના એક મહિના બાદ પરિણીતાને છૂટાછેડા આપવાના છે કહી ઘરમાંથી કાઢી મૂકી
1 min |
April 07, 2025
SAMBHAAV-METRO News
શહેરના રહેણાક વિસ્તારમાં ધમધમતાં ગેસ સિલિન્ડરનાં ગોડાઉન પર તંત્ર ત્રાટકશે
પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તપાસ કરશે
2 min |
April 07, 2025
SAMBHAAV-METRO News
બેવડી ઋતુમાં રોગચાળો વકરતાં હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ
કમળા, ટાઈફોઈડ, શરદીઉધરસ અને તાવના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ સતર્ક
2 min |
