News

Chitralekha Gujarati
લાગી મેટ્રોની માયા
લુકાસ વૉલ: મેટ્રોમાં ચઢ્યો, ઊતર્યો, ચઢ્યો, ઊતર્યો..
1 min |
December 05, 2022

Chitralekha Gujarati
ચૂંટણી અને ચલચિત્ર
શાહીએ સર્જી લોકશાહી
1 min |
December 05, 2022

Chitralekha Gujarati
ભાજપનાં ઉમેદવાર (રિવાબા) નબળાં છે.. - નયનાબા
નયનાબાઃ હા, મેં પણ ટિકિટ માગી હતી!
1 min |
December 05, 2022

Chitralekha Gujarati
રસ્તો બદલાશે, લોકસેવાના ઈરાદાનો મુકામ એ જ રહેશેઃ રિવાબા
સ્ટાર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્નીને ભાજપે ઉમેદવાર તરીકે પસંદ કરતાં જામનગરની વિધાનસભા બેઠક તરફ બધાનું ધ્યાન ખેંચાયું છે. સામે બબ્બે સક્ષમ ઉમેદવારો છે, જેમનું પત્તું કપાયું એ ધારાસભ્ય હકુભા જાડેજાની નારાજગી છે અને ઘરમાં જ સગાં નણંદબા છે, જે કોંગ્રેસનાં પ્રચારપ્રમુખ છે. જો કે રિવાબા પોતાની જીત માટે વિશ્વાસ ધરાવે છે.
3 min |
December 05, 2022

Chitralekha Gujarati
તૈયાર રહેજો.. પરિવર્તન આવી રહ્યું છે!
અમારો પ્રચાર કોઈને કેમ દેખાતો નથી ? અમે તો લોકોની વચ્ચે જઈને કામ કરીએ છીએ.
4 min |
December 05, 2022

Chitralekha Gujarati
મુદ્દાવિહીન લાગતી ચૂંટણીમાં શું ભાજપ-કોંગ્રેસના બાગી ઉમેદવારો જ બૅન્ડ બજાવશે?
મતદાનના દિવસ નજીક આવી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો કાવાદાવા અને વ્યૂહનીતિ ઘડવામાં વ્યસ્ત છે. ઉપર ઉપરથી શાંત દેખાતા વાતાવરણમાં અંદરખાને જે રંધાઈ રહ્યું છે એના રંગ હવે જોવા મળશે.
3 min |
December 05, 2022

Chitralekha Gujarati
લાંબડા થેરાપ્યુટિકઃ ક્લિનિકલ રિસર્ચમાં ગૌરવવંતુ નામ
આપણા સૌના જીવનને સ્પર્શતા ક્ષેત્રમાં વિશ્વવ્યાપી હરણફાળ ભરનારી કંપની અને એનાં ગુજરાતી મહિલા સ્થાપક બિંદી ચુડગરની પ્રેરણાદાયી સફર.
6 min |
December 05, 2022

Chitralekha Gujarati
ડ્રાઈવરને પણ દોડાવવી છે ગાડી આ રેસમાં
વિનુભાઈ ચાવડા: અમારા સમાજને થતો અન્યાય દૂર કરવો છે.
1 min |
December 05, 2022

Chitralekha Gujarati
મતદાનની મહત્તા.. ક્યાંથી ક્યાં સુધી?
મહંત તનસુખશિરિબાપુ: ગિરનારની ટેકરી પર પણ મતદાન મથક આપો.
2 min |
December 05, 2022

Chitralekha Gujarati
મુરતિયા આવ્યા ચા બનાવવા
આ ચાનો સ્વાદ અલગ છે, કારણ કે..
1 min |
December 05, 2022

Chitralekha Gujarati
પરચૂરણની પરેશાની
વડોદરાના ઉમેદવાર સ્વેજલ વ્યાસઃ લો ગણી લો, ચૂંટણી ડિપોઝિટના રૂપિયા રોકડા!
1 min |
December 05, 2022

Chitralekha Gujarati
ઢોલીઓ માટે આવ્યા અચ્છે દિન
ઉમેદવારો ફૉર્મ ભરવાથી માંડી ડોર ટુ ડોર પ્રચારમાં ઢોલ-નગારાં સાથે જ નીકળે છે
1 min |
December 05, 2022

Chitralekha Gujarati
પ્રજ્ઞાચક્ષુ પણ મતદાનપત્ર વાંચી શકશે
આ ચૂંટણી માટે પહેલી વાર બ્રેઈલ લિપિમાં વોટર સ્લિપ, વોટર ગાઈડ અને બેલેટ પેપર તૈયાર થયાં છે.
1 min |
December 05, 2022

Chitralekha Gujarati
ગરિમા જાળવવાની આવડત વેચાતી મળતી નથી!
શિવાજીના નામે અત્યારે વિવાદ નોતરવાની જરૂર શું હતી?
1 min |
December 05, 2022

Chitralekha Gujarati
આ અડધું વચન પણ ક્યારે પૂરું થશે?
ઔદ્યોગિક વિકાસ એ બેધારી તલવાર જેવો છે. એને કારણે ફેલાતું પ્રદૂષણ પૃથ્વીના ગોળા માટે બહુ જોખમી સાબિત થઈ રહ્યું છે. તકલીફ એ છે કે વર્ષોથી વિકાસનાં ફળ આરોગી રહેલા ગણ્યાગાંઠ્યા દેશો એમણે પર્યાવરણને પહોંચાડેલાં નુકસાનની કિંમત વિકાસશીલ તથા પછાત રાષ્ટ્રો પાસેથી વસૂલવા માગે છે. પર્યાવરણની જાળવણી માટે વિકસિત દેશો મદદના મોટમોટા વાયદા કરે છે, પણ પૈસા ઢીલા કરવાની વાત આવે ત્યારે હાથ ઊંચા કરી દે છે.
2 min |
December 05, 2022

Chitralekha Gujarati
મુખ જોઈને ટીલું કરવું
ન કંઈ તારો વાંક કરમનો, ના પીરસનારી ભૂલી, મુખ દેખીને ટીલું કરિયું મારી ગલાગલ થૂલી
1 min |
December 05, 2022

Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ..
બેટા, મેં તને તારી બધી શક્તિનો ઉપયોગ કરવાનું કહેલું. હું અહીં તારી સાથે જ છું તેમ છતાં તેં મારી મદદ તો માગી જ નહીં: પિતા
1 min |
December 05, 2022

Chitralekha Gujarati
સારમાં સમાય આખી વાર્તા..
કવિતાનો સાર સમજાવો.. એવું શિક્ષક કહેતા ત્યારે વિદ્યાર્થીજીવનમાં ડર લાગતો. ઘણી વાર તો કવિને પોતાને જ સાર ન સમજાતો હોય ત્યાં વાચકનો શું વાંક?
2 min |
December 05, 2022

Chitralekha Gujarati
મીઠે મીઠે સપનેં આયે
મરિયમ સઈદઃ જુઓ સરસ મજાનાં સપનાં.
1 min |
November 28, 2022

Chitralekha Gujarati
આવો છે અમેરિકન સલ્લુ
જેસન મોમોઆઃ ઉતાર કે કપડા કિધર ચલા?
1 min |
November 28, 2022

Chitralekha Gujarati
માર્કેટ સેન્ટિમેન્ટની કમાલ.. આઈપીઓની ધમાલ
ઉત્તરાયણમાં જેમ ‘કાયપો છે..’નો શોરબકોર ચાલે એમ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની બોલબાલા સતત વધી રહી છે. અત્યારે રિટેલ રોકાણકારો, પ્રવાહિતા, સેન્ટિમેન્ટ-ટ્રેન્ડ અને ગ્રે માર્કેટ જોરમાં છે એટલે ઈન્વેસ્ટર્સે વધુ સજાગ બની સિલેક્શન કરવું પડશે.
2 min |
November 28, 2022

Chitralekha Gujarati
ફૂટબૉલ વર્લ્ડ કપના આયોજનથી કતારના અર્થતંત્રને મળશે.. સત્તર લાખ કરોડની કિક!
ફૂટબૉલ વર્લ્ડ કપ યોજવા આઠ સ્ટેડિયમ, એક ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ તથા સો જેટલી હોટેલો બાંધનાર કતાર શા માટે આ આયોજનની વિવાદાસ્પદ ચૉઈસ ગણાય છે?
4 min |
November 28, 2022

Chitralekha Gujarati
ભૂલી જજો કે તમારી દીકરી છું..
માનવતાના ટુકડેટુકડા કરતી ઘટના.. જે પુરુષ સાથે રહેવા ઘર, પરિવાર, શહેર સાથે સંબંધ તોડી નાખ્યો એ જ નરાધમે એની જીવનદોરી નિઘૃણ રીતે તોડી.
3 min |
November 28, 2022

Chitralekha Gujarati
૧૦૫ નોટઆઉટ!
આ ઉંમરે એમને ચશ્માં નથી. ૬૩ સભ્યોનો એમનો બહોળો પરિવાર છે. એમણે આખી જિંદગીમાં એકેય ફિલ્મ જોઈ નથી, પણ દેશભરનું ભ્રમણ કરી એમણે દેવદર્શનનો લાભ લીધો છે. મળો, કોવિડ જેવી બીમારીને માત આપી હમણાં જીવતે જગતિયું કરનારાં સુરતનાં રળિયાતબહેનને.
3 min |
November 28, 2022

Chitralekha Gujarati
ગેરસમજના ગુણાકાર અણધાર્યું વૅકેશન મળ્યું, પણ એ રજા તો મને સરવાળે બહુ મોંઘી પડી.
જોર સે ચિલ્લા કર મુઝે જાડા બોલા ઔર અબ જૂઠ બોલતા હૈ? પૂરે મહોલ્લેને સૂના..
4 min |
November 28, 2022

Chitralekha Gujarati
પાણીચું નહીં, પરોણાગત થાય છે આ કંપનીમાં
ભારતનાં ગામડાંમાં સિલિકોન વૅલી બનાવવાના સપના સાથે અમેરિકાથી ભારત પાછા ફરેલા ટેક્નોક્રેટ શ્રીધર વેમ્બુએ પાછલાં ૨૬ વર્ષમાં ‘ઝોહો કૉર્પોરેશન’ને અગ્રણી સૉફ્ટવેર કંપની બનાવવા સાથે કર્મચારીઓનો અદમ્ય વિશ્વાસ પણ સંપાદિત કર્યો છે.
4 min |
November 28, 2022

Chitralekha Gujarati
દક્ષિણ ગુજરાત ભાજપના મતમાં આપ પડાવશે ભાગ?
સુરતમાં પાટીદારો આ વખતે કોની પડખે?: ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી (વરાછા રોડ) તથા ‘આપ’ના ગોપાલ ઇટાલિયા (કતારામ).
3 min |
November 28, 2022

Chitralekha Gujarati
કર્મચારીઓની મોટા પાયે છટણીમતલબ નિકલ ગયા હૈ તો પેહચાનતે નહી..
અમેરિકામાં આ વર્ષે સવા લાખથી વધુની નોકરી ગઈ, જેમાં ભારતીયો મોટી સંખ્યામાં છે. સ્ટાર્ટ-અપ કંપનીની દૂરથી રળિયામણી લાગતી સૃષ્ટિ, એનાં અવાસ્તવિક વૅલ્યુએશન, વધુપડતા મહત્ત્વાકાંક્ષી વિકાસ માટે હજારોની સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક, વગેરેની જાણે હવે ચરબી ઊતરવા માંડી છે. નોકરીમાંથી પાણીચાં, નવી ભરતી બંધ.. એક સમયે જેમ ડૉટકૉમના ફુગ્ગામાંથી હવા નીકળી ગયેલી એના પુનરાવર્તન જેવા આ સમય વિશે જાણવું રસપ્રદ થઈ પડશે.
9 min |
November 28, 2022

Chitralekha Gujarati
પુનરાવર્તન ટાળવા ભાજપનું કૉક્ટેલ તો કોંગ્રેસનો જૂના જોગીઓ પર ભરોસો
ચૂંટણીની ચોપાટમાં સૌરાષ્ટ્રનાં બદલાયેલાં રાજકીય સમીકરણ શું પરિણામ લાવશે?
6 min |
November 28, 2022

Chitralekha Gujarati
કાઠિયાવાડનો મતદાર કોના ઈવીએમમાં ભૂલો પડશે?
પહેલા તબક્કાના મતદાન માટે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત તૈયાર થઈ રહ્યાં છે ત્યારે જાણો, ઉમેદવારોની પસંદગીમાં પડદા પાછળ કેવા ભજવાયા ખેલ?
6 min |