Try GOLD - Free

News

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બાયોપિકના નીવડેલા ગ્રાઉન્ડ પર ત્રાટકતું ઝુંડ ...

ઝુંડ આ રહા હૈ

1 min  |

March 14, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પ્રેમપત્ર કે વહેમપત્ર?

...અને આ વિષય ચિંતાનો લાગે છે કે ખુશીનો ?

1 min  |

March 14, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પંડિત પુતિનજી રુસ વાલે...

બાબા પુતનાનંદ: હું તો લડીશ, થાય એ કરી લો...

1 min  |

March 14, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

થ્રી-ડી રોકી શકે આ અંધાધૂંધીને...ડિપ્લોમસી-ડાયલૉગ ડિસ્ટન્સ..

યુક્રેન-રશિયાની લડાઈમાં અત્યારે જેની તાતી જરૂર છે એ છે: મુત્સદ્દીગીરી, એકમેક સાથે સતતા કહો કે વ્લાદિમીર પુતિન યુક્રેનથી સલામત અંતર ચાખે એવી સ્થિતિ, અન્યથા આવનારા દિવસોમાં ભયાવહ આવી શકે.

1 min  |

March 14, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ત્રાપજકર નામનું સુવર્ણપૃષ્ઠ પુસ્તકો રૂપે થઈ રહ્યું છે પુનઃ જીવિત...

પરમાનંદ ભટ્ટ ‘ત્રાપજકર લિખિત નાટકો હવે પુસ્તક રૂપે આવી રહ્યાં છે.

1 min  |

March 14, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ..

આપસમાં સહકાર અને સહયોગ સાધવામાં આવે તો એક વખતે સર્જાયેલા તિરસ્કાર, અસહિષ્ણુતા અને પૂર્વગ્રહ પર વિજય પ્રાપ્ત થઈ શકે છે.

1 min  |

March 14, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસા જ જલસા...

વાર્તાના કેન્દ્રમાં છે એક મહિલા પત્રકાર અને એને ત્યાં આવતી રાંધવાવાળી.

1 min  |

March 14, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ગુજરાતનાં ઘરોમાં સૌરઊર્જાનો આશાવાદી ઉજાસ

ઘરની અગાસી પર સોલાર પેનલ ગોઠવો, વીજળી ઉત્પન્ન કરે અને કમાણી પણ કરી!

1 min  |

March 14, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ગ્રામમૂર્તિ ઘડી રહ્યા છે કરુઠાના ગ્રામશિલ્પી

'ગ્રામશિલ્પી' અશોક ચોધરીએ શરૂ કરેલા છાત્રાલચમાં બાળકોને કમ્યુટરની તાલીમ પણ મળે છે.

1 min  |

March 14, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આંબાની કાઠી ને રાંધનારી નાઠી

ભાઈ, એની પાસે લાકડી છે અને મારાથી એનો માર સહન નહીં થાય

1 min  |

March 14, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અલંગની સફર ૩૯ વર્ષની...

અનિલ શર્મા: રિસાઈકલિંગ ઉદ્યાનો વિકાસ સારો છે.

1 min  |

March 14, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અખાડામાં બન્યું'તું દેશનું પહેલું શિવાજી મંદિર

અખાડામાં નિર્માણ પામેલા મંદિરમાં શિવાજીની પ્રતિમાની બન્ને બાજુએ છે બંદૂકની માંડણી.

1 min  |

March 14, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

એબીજીના કૌભાંડનું એબીસી

ગુજરાતમાં જહાજ બનાવતી કંપની ‘એબીજી શિપયાર્ડ' કુલ ૨૮ બૅન્કની બાવીસ હજાર કરોડથી વધુ રકમ ડુબાડી છે. પ્રશ્ન એ છે કે કૌભાંડની જાણ થયા પછી પણ એની સામે કેસ દાખલ થવામાં આટલો વિલંબ કેમ?

1 min  |

February 28, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઑનલાઈને કર્યા ઑફટ્રેક...

ડૉ.વિજય પટેલ: ગણિત અને વિજ્ઞાનનું શિક્ષણ ઓનલાઈન આપવામાં ખૂબ મુશ્કેલી પડી.

1 min  |

February 28, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ઊતર્યા છે કોકિલકંઠી

મધ્ય પ્રદેશના જબલપુરના રામકૃપાલ નામદેવે એમની અનોખી શૈલીમાં સ્વરસમ્રાજ્ઞી ‘ભારત રત્ન' સ્વર્ગીય લતા મંગેશકરનાં અનેક ચિત્રો બનાવ્યાં છે. એની વિશેષતા એ છે કે પ્રત્યેક ચિત્રમાં બીજાં અનેક નાનાં ચિત્રો રંગીને એમણે પેન્ટિંગ્સ બનાવ્યાં છે.

1 min  |

February 28, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કોલ્ડમાં થઈ જાય એક કૉફી...

ગુલમર્ગની 'સ્નોગ્લુ’ કેફેઃ ઠંહા હૈ પર ધંધા છે..

1 min  |

February 28, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ખાવાનો, ખવડાવવાનો શોખ કામ આવ્યો... જય દેસાઈ પ્રોડક્શન મેનેજર

અમારી દોસ્તી જામી અને લો, ૨૦૨૧માં મુંબઈના ઉપનગર બોરીવલીમાં જ શરૂ કર્યું જેડી સેન્ડવિચવાલા.

1 min  |

February 28, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ડિસેબલ્ડને દોડતા કરે છે આ પાર્ક

જિલ્લાના અંતરિયાળ ગામડાં અને રાજ્યના અલગ અલગ ખૂણામાંથી આવતા વિકલાંગોને અહીં તાલીમ સાથે રહેવા-જમવાની સુવિધા પણ નિયમ મુજબ વિનામૂલ્ય મળે છે.

1 min  |

February 28, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ગેહરાઈયાં વિશેની ચર્ચાના ઊંડાણમાં...

ફિલ્મને ફિલ્મની જેમ જોવી

1 min  |

February 28, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ચાની પ્યાલીથી ચાલતું જીવનસંગીત... જયેશ ભાગડે ડ્રમર

કમાણી કર્યા વિના છૂટકો નથી.

1 min  |

February 28, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરઆંગણે પીરસાય છે સ્વાદિષ્ટ, સાત્વિક ભોજન... પ્રણાલી-મયૂર કામદાર

પંછી પીએ ઘટે નહી સરિતા કે નીર... દાન કરે ધન ઘટે નહી, કહ ગયે કબીર!

1 min  |

February 28, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ત્રીજી ઘંટડી પર પરદો પડે ત્યારે...રૈના મહેતા નાટ્યઅભિનેત્રી

ખાસ તો મારા શોખ થકી હું વ્યસ્ત રહી, નહીંતર નવરાધૂપ રહેવાથી તો મગજ બહેર મારી ગયું હોત

1 min  |

February 28, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બોલો, આવો મતદાર તમે જોયો છે?

વોટર આઇડી કાર્ડ પર ઈલેક્ટ્રિક બિલની ‘ફોટો'!

1 min  |

February 28, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બાબાસાહેબનો આ વળી કયો સંકલ્પ?

'સંકલ્પ ભૂમિ સ્મારક' માં ૨૮ મીટર ઊંચા ગુંબજની નીચે હશે બાબાસાહેબની ૪૦ ફીટ ઊંચી પ્રતિમા.

1 min  |

February 28, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બુલંદ ભારતનો એક નારો શાંત પડી ગયો...

રાહુલ બજાજ: બોલવામાં કોઈની સાડા બારી રાખવી નહીં!

1 min  |

February 28, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બોલો, ૬૦ દિવસમાં ૬૦ મેરેથોન!

આયુષ્યના વનપ્રવેશની ઉજવણી કરવા પુણેના આશિષ કાસોદેકરે સતત ૬૦ દિવસ સુધી રોજ ૪૨ કિલોમીટર અંતરવાળી ૬૦ ફુલ મેરેથોન દોડીને હમણાં ઈતિહાસ રચ્યો છે. મળીએ, આ સુપરમેન-અલ્હા રનરને.

1 min  |

February 28, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

યે ક્યા હુઆ, કૈસે હુઆ, ક્યોં હુઆ? યે જરૂર સોચો!

‘નૅશનલ સ્ટોક એક્સચેન્જ' (એનએસઈ)ને પડદા પાછળ રહી ચલાવતા-રમાડતા રહેલા અજ્ઞાત યોગી-સિદ્ધપુરુષ કોણ છે? એ કોઈ મોટું રાજકીય માથું છે, જેણે અબજોના વ્યવહારો કરી-કરાવીને એક્સચેન્જની અને દેશની ફાઈનાન્સિયલ સિસ્ટમની આબરૂના ધજાગરા ઉડાડ્યા છે? શું ‘સેબી’ને આ ગેરવ્યવહારની ખબર નથી કે એને બોલતી બંધ કરી દેવાઈ છે? આ અતિ ગંભીર કેસમાં જવાબદાર ગણાતા અધિકારીઓએ ક્રિમિનલ કહી શકાય એવાં કાર્ય કર્યા હોવા છતાં એમની સામે શા માટે કાનૂની કારવાઈ હજી થઈ નથી?

1 min  |

February 28, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

રાહતકાર્યમાં એક ડગલું આગળ... રઝિયા અશરફ ચશ્માવાલા

જરૂરતમંદોની સેવા તો અમારાં બ્લડમાં છે. એ ક્યારેય અટકશે નહીં

1 min  |

February 28, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સૌરાષ્ટ્રમાં પણ છવાયો સ્ટાર્ટ-અપ મેનિયા

મચૂર પરમારે બનાવેલી ‘રક્ષક’ એપને ‘ઈસરો'એ પણ બિઢાવી છે. એની પત્ની રિંકલ વાલીઓની ચિંતા દૂર કરતું ખાસ ઉપકરણ બનાવ્યું છે.

1 min  |

February 28, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

હવે પરીક્ષાની પરીક્ષા...

કોરોનાને લીધે શિક્ષણ ક્ષેત્રને અનેક પ્રકારે માઠી અસર થઈ છે. વાલીઓની ફી ભરવાની અસમર્થતાથી લઈને સ્કૂલની આવક ઘટવા સુધીની સમસ્યા છવાઈ રહી. બીજી તરફ, શિક્ષણ તો જાણે ઑનલાઈન-ઑફલાઈન વચ્ચે હીંચકા ખાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં વર્ષ ૨૦૨૧–૨૦૨૨ની પરીક્ષાઓનું શું થશે એ સવાલ ઉપસ્થિત થયો છે. જો કે અમુક વિદ્યાર્થીઓના વાંધાવચકાને અવગણીને પણ સરકાર પરીક્ષાઓ થકી શિક્ષણની ગાડી પાટે ચડાવવા મક્કમ છે.

1 min  |

February 28, 2022