Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 10,000+ magazines, newspapers and Premium stories for just

$149.99
 
$74.99/Year
The Perfect Holiday Gift Gift Now

Newspaper

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સ્ટ્રેસ ફાયદાકારક પણ હોઈ શકે છે? કોને કહેવાય ગુડ સ્ટેસર?

કહેવાય છે કે ચિંતા ચિતા સમાન છે.

1 min  |

April 16, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બસ્તરમાં એન્કાઉન્ટરઃ ૧૩ લાખના બે ઈનામી નક્સલી ઠાર, AIK-47 રાઈફલ-દારૂગોળો જપ્ત

સુરક્ષાદળોએ ડીવીસીએમ હલદર અને ACM રામેને ઠાર કરી મોટી સફળતા મેળવી

1 min  |

April 16, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

શ્રીતગરમાં ૮૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ગરમ દિવસઃ તાપમાન સામાન્ય કરતાં ૧૦ ડિગ્રી વધુ

રાજસ્થાનમાં આજથી ત્રણ દિવસ હીટવેવનું એલર્ટ

2 min  |

April 16, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ટેરિફ વોર વચ્ચે પ્રમુખ ટ્રમ્પનું નિવેદનઃ હવે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે ફેંસલો કરવાનો છે

જો ટેરિફ પર કોઈ વાટાઘાટો કરવી હોય તો ચીને શરૂઆત કરવી પડશેઃ ટ્રમ્પ

1 min  |

April 16, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રાહુલ ગાંધીના હસ્તે મોડાસામાં સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ

૧૨૦૦ બૂથ કાર્યકરો સાથે સંવાદ કરશેઃ અરવલ્લીના નેતાઓ સાથે બેઠક યોજશે

1 min  |

April 16, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગરમીમાં ગુજરાતીઓ પરેશાનઃ દર પાંચ મિનિટે એક વ્યક્તિ હીટસ્ટ્રોકનો શિકાર

૧૦૮ ઈમર્જન્સી સેવાને રાજ્યભરમાંથી દર કલાકે હીટસ્ટ્રોકના ૧૧ કોલઃ ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર થઈ જતાં અનેક લોકો બીમારીનો ભોગ બન્યા

2 min  |

April 16, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બહેનને મીઠી વાતોની જાળમાં ફસાવી યુવકે બનેવીની ઘાતકી હત્યા કરી .

દોઢ મહિના પહેલાં સુરેન્દ્રનગરના એક યુવક-યુવતી પ્રેમલગ્ન કરી અમદાવાદ રહેવા માટે આવી ગયાં હતા બહેનને મેસેજ કરી બોલાવી ત્યાર બાદ બનેવીને રહેંસી નાખ્યા

3 min  |

April 16, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અમદાવાદના બુકીઓના ગોવામાં ધામાઃ લક્ઝુરિયસ હોટલમાંથી કુબેરનગરના ચાર શખ્સ રંગેહાથ ઝડપાયા

IPL શરૂ થતાં જ બુકીઓએ પોલીસથી બચવા ગોવા, આબુ, ઉદયપુર સહિતની જગ્યાઓ પર પોતાનો અડ્ડો જમાવ્યો

2 min  |

April 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મોં ખુલ્લું રાખીને સુવાની આદત હોય તો થઈ શકે છે આ નુકસાન

આજકાલ કેટલાક લોકો મોં હેલ્થ ખોલીને ઊંઘતા હોય છે. પરંતુ, શું તમે જાણો છો કે એવું કરવું આરોગ્ય માટે બિલકુલ સારું નથી.

1 min  |

April 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દેશનાં ૨૦ રાજ્યમાં વંટોળ સાથે વરસાદનું એલર્ટ

બિહારમાં વીજળી પડવાથી ચાર લોકોએ જીવ ગુમાવ્યા, રાજસ્થાનમાં લૂનો કહેર

2 min  |

April 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મહિલાએ ટ્રેડ સિક્રેટ જણાવીઃ આ ‘કામ’ કરીને મિનિટોમાં લાખોની કમાણી કરે છે

ઓનલાઈન પૈસા કમાવાના ઓવિકલ્પમાં ઘણી શક્યતા રહેલી છે.

1 min  |

April 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

લખનૌની સરકારી લોકબંધુ હોસ્પિટલમાં ભીષણ આગઃ વૃદ્ધનું મોત, ૨૦૦નું રેસ્ક્યુ

દર્દીઓને લઈ લોકો ભાગતાં અફરાતફરી સર્જાઈ

1 min  |

April 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આતંકવાદી તહવ્વુર રાણાને ફાંસીનો ડરઃ NAના અધિકારીઓને રોજ સવાલ સવાલ પૂછે પૂછે છે

ભારતીય કાયદાની માહિતી મેળવી રહ્યો છે તહવ્વુર રાણા

1 min  |

April 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પંચમાં સુરક્ષાદળોનું ‘ઓપરેશન લસાના' સુરનકોટમાં છુપાયેલા આતંકીઓને ઘેર્યા, ભીષણ એન્કાઉન્ટર જારી

આતંકવાદીઓ સરેન્ડર કરતા ન હોવાથી સેનાની વધુ ટુકડીઓ સુરનકોટ વિસ્તારમાં તહેનાત કરવામાં આવી

1 min  |

April 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હોટલમાં રોકાતાં કપલ સાવધાન રહે, ક્યાંક બની ના જાય પ્રાઈવેટ વીડિયો!

રજાઓમાં અથવા કોઈ કામથી જ્યારે આપણે બહાર જઈએ છીએ ત્યારે આપણા બજેટ અનુસાર હોટલ પસંદ કરીએ છીએ.

1 min  |

April 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

RTE એડમિશન: આવક મર્યાદામાં વધારો થતાં પ્રવેશ માટે છેલ્લી ઘડીની પડાપડી

ઉપલબ્ધ બેઠકોની સરખામણીએ બમણા નહીં, પરંતુ ત્રણ ગણા ફોર્મ ભરાવાના કારણે હવે એડમિશનમાં તીવ્ર સ્પર્ધા

2 min  |

April 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં હીટવેવનો કહેરઃ ૪૪ ડિગ્રી ગરમીનું યલો એલર્ટ જારી

અમદાવાદમાં વહેલી સવારે તોફાની પવન ફૂંકાયા છતાં બપોર સુધીમાં ઉકળાટ વધતાં શહેરીજનો અકળાઈ ઊઠ્યા

2 min  |

April 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અશુભ એંધાણઃ પુરીના જગન્નાથ મંદિરની ધજા લઈ ગરુડ ઊડી ગયું

ઈતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના

1 min  |

April 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પ્રેમને પામવા માટે આ છ સુંદરીએ તોડી નાખી પોતાના ધર્મની દીવાલ...

આજે અહીં એવા સ્ટાર વિશે વાત કરીએ, જેમણે લગ્ન બાદ પોતાનો ધર્મ બદલી નાખ્યો.

1 min  |

April 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રાહુલ ગાંધી બે દિવસની ગુજરાત મુલાકાતેઃ જિલ્લા અને મહાનગરોના પ્રમુખો નક્કી કરશે

આજે નિરીક્ષકો સાથે મહત્ત્વપૂર્ણ બેઠકઃ આવતી કાલે અરવલ્લીથી સંગઠત સર્જત અભિયાન શરૂ કરાવશે

1 min  |

April 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રખિયાલની સોસાયટીને તોફાની તત્ત્વોના ટોળાએ ખુલ્લી તલવારો સાથે બાનમાં લીધી

પોલીસની લાલ આંખ છતાં પણ ગુનેગારો સુધરતા નથી ૧૫થી વધુ હથિયારધારી તત્ત્વોએ જૂની અદાવતમાં યુવકતા ઘર પર પથ્થરમારો કર્યો

2 min  |

April 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પિયરમાંથી દહેજના પાંચ લાખ નહીં લાવતાં બે પરિણીતાને સાસરિયાંએ હડધૂત કરી કાઢી મૂકી

ઈસનપુર-નિકોલમાં પોલીસે દહેજ ભૂખ્યાં સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધી

2 min  |

April 15, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઉનાળામાં કઈ કાકડી બેસ્ટ. જાડી કે પાતળી

ઉનાળાની મોસમમાં કાકડીની માગ સૌથી વધુ રહે છે

1 min  |

April 14, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

શહેરમાં ગુનાખોરીએ ફરીથી માથું ઊંચક્યું: વિવિધ વિસ્તારમાં તલવાર-છરીઓ ઊછળ્યાં

જુહાપુરા, ગોમતીપુર અને સાબરમતી સહિતના વિસ્તારમાં છરી અને તલવાર વડે હુમલા

3 min  |

April 14, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રૂ. ૧૩,૮૫૦ કરોડના PNB કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડઃ હવે ભારત લવાશે

બેલ્જિયમથી સ્વિટ્ઝર્લેન્ડ ભાગવાની ફિરાકમાં હતો ત્યારે હોસ્પિટલમાંથી હીરાના ભાગેડુ વેપારીને ઝડપી લેવાયો

1 min  |

April 14, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે ૧૪ એપ્રિલને ડો. ભીમરાવ આંબેડકર દિવસ જાહેર કર્યો

કોંગ્રેસે બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપી

1 min  |

April 14, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

જીત પછી નહીં, પરંતુ હાર મળ્યા બાદ જ કૌશલ્યોને વધુ સારી રીતે ખીલવી શકાય

આપણે હંમેશાં હારથી દૂર ભાગીને જીત મેળવવા દોડતા રહીએ છીએ અને ત્યાં જ આપણી સૌથી મોટી ભૂલ થાય છે.

2 min  |

April 14, 2025

SAMBHAAV-METRO News

હવે બહારથી ભોજન મંગાવવાનો ક્રેઝ

જે પરિવારમાં પતિ અને પત્નિ બંને કામ કરે છે ત્યાં દિવસમાં કમ સે કમ એક વખત બહારથી ભોજન મંગાવવામાં આવે છે

2 min  |

April 14, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

કિડનીના રોગમાંથી મુક્ત કરતું ઔષધ ગોખરુ

સાદી ભાષામાં ગોખરુ તરીકે ઓળખાતા ઔષધને આયુર્વેદમાં ‘ ગોક્ષુર’ કહે છે.

1 min  |

April 14, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દરિયામાં ડૂબકી મારીને એજન્સીઓએ ૨. ૧૮૦૦ કરોડનું ડ્રગ્સ બહાર કાઢ્યું

ભારતીય કોસ્ટગાર્ડ અને ATSનું સંયુક્ત ઓપરેશનઃ કોસ્ટગાર્ડની બોટ જોઈ પાકિસ્તાનીઓ ૩૦૦ કિલો ડ્રગ્સ દરિયામાં ફેંકી નાસી ગયા

1 min  |

April 14, 2025
Holiday offer front
Holiday offer back