Newspaper
SAMBHAAV-METRO News
મોડી રાતે તોફાની પવન સાથે તૂટી પડેલા વરસાદે અનેક જિલ્લામાં તબાહી મચાવી
અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાશે
2 min |
May 23, 2025
SAMBHAAV-METRO News
યુનિક અને હટકે દેખાવું હોય તો વોડરોબમાં થ્રી-ડી સ્કર્ટ રાખજો
થ્રી-ડી સ્કર્ટ્સ બધા જ બોડીશેપ પર સૂટ થશે અને કોઈ પણ વયની મહિલા એને પહેરશે તો સારી જ લાગશે
2 min |
May 23, 2025
SAMBHAAV-METRO News
૬૦ લોકોનાં મેઘતાંડવઃ યુપી-રાજસ્થાનમાં અત્યાર સુધીમાં મોત, આજે દેશભરમાં વરસાદ-તોફાન, ગરમીની ચેતવણી
હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, કેરળ, કર્ણાટકમાં વાવાઝોડા, વીજળી અને ૪૦-૫૦ કિમી પ્રતિકલાકની ઝડપે ભારે પવન સાથે વરસાદ પડશે
2 min |
May 23, 2025
SAMBHAAV-METRO News
‘બંધક હોઉં એવું લાગે છે’: બાંગ્લાદેશમાં ઘેરાયેલા મોહંમદ યુનુસે ગુસ્સામાં કહ્યું, ‘રાજીનામું આપી દઈશ’
કેટલાય રાજકીય પક્ષો ઈચ્છતા નથી કે હું દેશનું સંચાલન કરું: યુનુસ
2 min |
May 23, 2025
SAMBHAAV-METRO News
જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે અથડામણ ચાલુઃ એક જવાન શહીદ, ચાર આતંકી જંગલમાં છુપાયા હતા
રાહુલ ગાંધી પુંચની મુલાકાત લેશેઃ પહેલગામ હુમલા બાદ બીજી વખત જશે
1 min |
May 23, 2025
SAMBHAAV-METRO News
ટ્રેનમાં છ મહિના પહેલાં થયેલી મોબાઈલ ચોરીની ફરિયાદ પોલીસે છેક કાલે નોંધી
ચાલુ ટ્રેનમાં પર્સ તેમજ સરસામાન ચોરીના બનાવોમાં સતત વધારોઃ પોલીસ ગેંગને ઝડપી લેવામાં નિષ્ફળ
2 min |
May 23, 2025
SAMBHAAV-METRO News
ભારતમાં દર વર્ષે થતી ૧૦ લાખથી વધુ પ્રીમેચ્યોર ડિલિવરી માટેનું સૌથી મુખ્ય કારણ હવાનું પ્રદૂષણ
પ્રદૂષણ હવે ફક્ત ભારત જ નહીં પણ દુનિયાભરની સૌથી ગંભીર સમસ્યા બની ગઈ છે.
1 min |
May 23, 2025
SAMBHAAV-METRO News
મુસાફરોના જીવને જોખમ છતાં પાકિસ્તાને ફ્લાઈટને ઈમર્જન્સી લેન્ડિંગની મંજૂરી ન આપી
૨૧ મેના રોજ દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં કરા પડવાના કારણે ભારે ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો.
1 min |
May 23, 2025
SAMBHAAV-METRO News
ફિલ્ડ માર્શલના બદલે રાજા જ બનાવી દીધા હોત': આસિમ મુનિર પર ઈમરાનનો કટાક્ષ
શાહબાઝ શરીફ પર ૨૨ અબજ રૂપિયાના મની લોન્ડરિંગ કેસ છતાં વડા પ્રધાન બનાવાયા
1 min |
May 23, 2025
SAMBHAAV-METRO News
ઓઢવ અને હીરાવાડીમાં બે સગીરા પર દુષ્કર્મની ફરિયાદઃ પોલીસ દોડતી થઈ
હીરાવાડીમાં યુવકે બ્લેકમેલ કરીને સગીરાને પીંખી નાખી, જ્યારે ઓઢવમાં સાવકા પિતાએ પુત્રીને હવસનો શિકાર બનાવી
3 min |
May 23, 2025
SAMBHAAV-METRO News
ગરમીમાં કોલ્ડ ડ્રિંક્સ પીવું ખૂબ ગમતું હશે, પીતાં પહેલાં જાણો આ નુકસાન
ઉનાળાની ઋતુમાં કોલ્ડ ડ્રિંક્સ પીવાનું કોને ન ગમે? કોલ્ડ ડ્રિંક્સ ગરમીથી તમને ક્ષણભર તો રાહત આપે છે, પરંતુ તમારે એ પણ જાણવું જોઈએ કે આ સ્વાદિષ્ટ અને ઠંડાં પીણાં તમારા માટે ખતરનાક બની શકે છે.
2 min |
May 23, 2025
SAMBHAAV-METRO News
સિવિલના ઈન્ડોર અને ઓપીડીના દર્દીઓ માટે અલગ રેડિયોલોજી વિભાગની વિચારણા
એક્સ-રે, સીટીસ્કેન, સોનોગ્રાફીના રિપોર્ટ માટે કલાકો લાઈનમાં બેસતા દર્દીને રાહત મળશે
1 min |
May 23, 2025
SAMBHAAV-METRO News
હેંગઆઉટ પ્લેસ બનેલા કોતરપુર પાસે હવે વાહનો ઊભાં રાખવા પર પ્રતિબંધ
ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિતણાવને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા નિર્ણય લેવાયો અમદાવાદીઓ રાતે ફ્લાઈટ જોવા માટે આવતા હોવાથી સુરક્ષાના લીધે પોલીસને સ્ટેન્ડબાય રખાઈ
2 min |
May 23, 2025
SAMBHAAV-METRO News
અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમ વધુ મજબૂત બની: ચાર દિવસ તોફાની વરસાદની આગાહી
આજે ભાવનગર અને નર્મદા સહિત સાત જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ: વાવાઝોડાનું સંકટ ઘેરું બન્યું
2 min |
May 22, 2025
SAMBHAAV-METRO News
કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ જારી: ચાર આતંકી ઘેરાયા
સેના અને સુરક્ષાદળોનું ઓપરેશન હજુ ચાલુ
1 min |
May 22, 2025
SAMBHAAV-METRO News
૮૦થી વધુ ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સ પૂર્વ કર્મચારી સાથે વિશ્વાસઘાત કરીને હુમલો કર્યો
લુડોકાંડમાં પૂર્વ કર્મચારીએ પોલીસ સમક્ષ નિવેદન આપતાં કુખ્યાત શખ્સ દાઝ કાઢી નિવેદન અજયે પીડિત યુવકને અમદાવાદ છોડીને જતા રહેવાની ધમકી પણ આપી
2 min |
May 22, 2025
SAMBHAAV-METRO News
GUNYએ અચ્યુત સામંતના નામ પરથી સંશોધન સંસ્થાનું સંસ્થાનું નામકરણ કર્યું
અમેરિકાની પ્રતિષ્ઠિત સિટી યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્ક (CUNY)એ ડો. અચ્યુત સામંતના માનમાં એક સંશોધન સંસ્થાનું નામકરણ કર્યું છે.
1 min |
May 22, 2025
SAMBHAAV-METRO News
ઘરે જ બનાવો શરીરને એકદમ તરોતાજા કરતાં વોટરી ડ્રિન્ક્સ
ઉનાળામાં શરીરને હાઈડ્રેટેડ રાખવા આ શુગર ફ્રી ડ્રિન્કને પોતાના હિસાબે ઘરે બનાવી શકાય છે.
2 min |
May 22, 2025
SAMBHAAV-METRO News
ફ્રી પેલેસ્ટાઈન'ના નારા લગાવીને વોશિંગ્ટન DCમાં ઈઝરાયલ દૂતાવાસના બે કર્મચારીની હત્યા
બંને કર્મચારી કેપિટલ યહૂદી મ્યુઝિયમમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે હુમલો
1 min |
May 22, 2025
SAMBHAAV-METRO News
પશ્ચિમ ઝોનમાં તંત્રનો સપાટો: જાહેરમાં ગંદકી કરવા બદલ ૧૫ એકમ સીલ
કસૂરવારો પાસેથી કુલ રૂ. ૧.૨૯ લાખથી વધુ રકમતો દંડ વસૂલાયો
1 min |
May 22, 2025
SAMBHAAV-METRO News
એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે પરિણીતાને પરેશાન કરતાં ફરિયાદ
એક વર્ષથી પરિણીતા રિસાઈને પિયરમાં બેઠી છે, જ્યાં પાડોશીએ આ કરટુતો કર્યાં
1 min |
May 22, 2025
SAMBHAAV-METRO News
૪૮ કરોડના બજેટમાં બનેલી રેડ એ બોક્સ ઓફિસ પર મહેફિલ લૂંટી લીધી
રાજકુમાર ગુપ્તા દ્વારા ડિરેક્ટ થયેલી અને અજય દેવગણ સ્ટારર ‘રેડ 2' બોક્સ ઓફિસ પર દમદાર પ્રદર્શન કરી રહી છે.
1 min |
May 22, 2025
SAMBHAAV-METRO News
ટ્રમ્પ ભડક્યાઃ ઝેલેન્સ્કી બાદ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે ઉગ્ર ચર્ચા થઈ
રામાફોસાએ નરસંહારના આરોપોને નકારી કાઢ્યા
1 min |
May 22, 2025
SAMBHAAV-METRO News
ઉત્તર પ્રદેશમાં તોફાન-વરસાદ, વીજળી-વૃક્ષો પડવાથી ૨૦નાં છત્તીસગઢ-દિલ્હીમાં છ લોકોનાં મોતઃ ૩૧ રાજ્યોમાં એલર્ટ
રાજસ્થાન અગનભઠ્ઠીમાં ફેરવાયું, તાપમાનનો પારો ૪૮ ડિગ્રીએ પહોંચ્યો
1 min |
May 22, 2025
SAMBHAAV-METRO News
બોલીવૂડમાં નહીં પ્રવેશે સચીનની લાડલી સારા કેમેરાનો ડર લાગે છે
ક્રિકેટના ભગવાન સચીન તેંડુલકરની લાડલી સારા તેંડુલકર નિયમિત સમાચારોમાં ઝળકતી રહે છે.
1 min |
May 22, 2025
SAMBHAAV-METRO News
IPL પ્લેઓફની ચાર ટીમ તક્કી, પરંતુ ટેબલ ટોપર બનવા આજથી અસલી ઘમસાણ શરૂ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોચના સ્થાને રહેલી GT નો મુકાબલો બહાર ફેંકાઈ ગયેલી LSG સામે
1 min |
May 22, 2025
SAMBHAAV-METRO News
માવઠાના કારણે કેરીના પાકનો કચ્ચરઘાણ
ભરઉનાળે માવઠાએ ખેડૂતોને રડાવ્યા: કેળાં, બાજરી અને ડાંગરના પાકને પણ । મોટું નુકસાન
2 min |
May 22, 2025
SAMBHAAV-METRO News
વડા પ્રધાન મોદી બિકાનેરમાં ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર સરહદી વિસ્તારની વિઝિટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે રાજસ્થાનના બિકાનેર જિલ્લાના પ્રવાસે જઈ રહ્યા છે
1 min |
May 22, 2025
SAMBHAAV-METRO News
રૂ. ૧૬૦ કરોડના ખર્ચે નવીનીકરણ પામેલાં ગુજરાતનાં ૧૮ અમૃત રેલવે સ્ટેશનનાં ઉદ્ઘાટન
વડા પ્રધાન મોદીએ દેશનાં ૧૦૩ રેલવે સ્ટેશનનાં વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યા
1 min |
May 22, 2025
SAMBHAAV-METRO News
મેલીવિધા દૂર કરવાની વિધિના નામે ભૂવાએ રૂપિયા ૧૩.૬૨ લાખના દાગીના પડાવી લીધા
ભૂવાએ લાલ કપડામાં દાગીના, લીંબુ અને અડદ મુકાવીને પોટલી બાંધી દીધી હતી
3 min |
