Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 10,000+ magazines, newspapers and Premium stories for just

$149.99
 
$74.99/Year
The Perfect Holiday Gift Gift Now

Newspaper

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

RTOમાં સર્વરનાં ધાંધિયાં યથાવત્: જ ટ્રેક બંધ રહેવાથી હજારો લોકો પરેશાન

સમગ્ર ગુજરાતમાં જીસ્વાન કતેક્ટિવિટીમાં ખામી સર્જાઈ: શુક્રવાર અને સોમવારની સેંકડો એપોઈન્ટમેન્ટ રિશેડ્યૂલ કરાઈ

2 min  |

June 18, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ડોનાલ્ડ ટ્રમ્પના આગ્રહથી PM મોદીએ ફોન કર્યોઃ ૩૫ મિનિટની વાતમાં ‘ઓપરેશન સિંદૂર' પર વિસ્તૃત ચર્ચા

ભારતે કોઈની મધ્યસ્થી સ્વીકારી તથી, યુદ્ધ વિરામ પાકિસ્તાનના કહેવા પર જ થયો હતોઃ પીએમ મોદી

1 min  |

June 18, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતનો આંકડો વધ્યો આઈજીપીના ગેટ પાસે રહેતાં વૃદ્ધાનું મોત

વૃદ્ધા જમવાનું બનાવી રહ્યાં હતાં ત્યારે પ્લેન ક્રેશ થયું હતુંઃ ત્રણ દિવસ જીવન-મરણ વચ્ચે લડત આપ્યા બાદ અંતે મૃત્યુ પામ્યાં

3 min  |

June 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

૯૦ના દાયકાની આ માસૂમ ચાઈલ્ડ આર્ટિસ્ટ્સ હવે દેખાઈ રહી છે હોટ

'૯૦ના દાયકાની ઘણી સોનેરી યાદો આપણા દિલમાં કેદ થયેલી છે. ખાસ કરીને ટીવી શોની, જેમાં માસૂમ ચાઇલ્ડ આર્ટિસ્ટે માત્ર પડદા પર જ નહીં, બલકે આપણાં દિલોમાં પણ ખાસ સ્થાન મેળવ્યું હતું.

1 min  |

June 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આજથી UPI પેમેન્ટ ૫૦ ટકા ઝડપી બનશેઃ નવા નિયમો લાગુ થયા

આજથી યુપીઆઈ ચુકવણી પ૦ ટકા ઝડપી થઈ ગઈ છે. હવે તમારી ચુકવણી મહત્તમ ૧૫ સેકન્ડમાં પૂર્ણ થઈ જશે.

1 min  |

June 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

માણેકચોકનો બંગાળી કારીગર સોનીનું ૨૮.૯૮ લાખનું સોનું લઈને રફુચક્કર થયો

સમયસર દાગીના બનાવીને નહીં આપતાં સોનીએ તપાસ કરી ત્યારે ભાંડો ફૂટ્યો

1 min  |

June 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સૂતી વખતે આ લક્ષણ દેખાય તો સમજી લો કિડની ખરાબ થઈ છે. ડોક્ટરને મળો

જ્યારે આપણે બધા દિવસભર થાક્યા બાદ રાત્રે સૂઈએ છીએ, ત્યારે આપણે શાંતિથી સૂવાની આશા રાખીએ છીએ

1 min  |

June 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સાસુએ જમાઈ સાથે ૨૨ વર્ષ રોમાન્સ કર્યો, સસરાએ કરાવેલા બાળકોના DNA ટેસ્ટથી ખૂલ્યું એવું રહસ્ય...

ભારતમાં લોકોને સંબંધની કદર હોય છે. અહીં શ્રવણકુમાર જેવા પુત્ર, રામ-સીતા જેવાં દેવતુલ્ય પતિ-પત્ની, લક્ષ્મણ જેવા દિયર હોય છે, જે પોતાના સંબંધોની મર્યાદા સમજે છે

1 min  |

June 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગૃહિણીઓ ભારે પરેશાનઃ છેલ્લા ચાર દિવસમાં શાકભાજીના ભાવમાં ૩૦ ટકા સુધીનો વધારો

મેથી, ગુવાર, ટામેટાં, તુરિયાં, ગાજર સહિતના ભાવ વધ્યાઃ કોઈ પણ શાકભાજી ખરીદો, તળિયાનો ભાવ રૂપિયા ૮૦ પ્રતિકિલો

2 min  |

June 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

જુગારના અડ્ડા પર પોલીસનો સપાટો: ચકલી-પોપટ, તીનપત્તી સહિતનો જુગાર ઝડપાયો

પોલીસે ગોમતીપુર, ખોખરા અને બાપુનગરમાં રેડ કરી ૨૩ જુગારિયાને ઝડપી લીધા

1 min  |

June 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સરપ્રાઈઝ ગિફ્ટ સાથે માત્ર ચાર ફૂટનું ઘર ૬૩ લાખમાં ખરીદવું છે?

જો કોઈ ઘર ૬૦-૭૦ લાખ રૂપિયાની રેન્જમાં વેચાઈ રહ્યું હોય તો તમે શી આશા રાખો?

1 min  |

June 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

યુપી, બિહાર સહિત ચાર રાજ્યમાં વીજળી પડવાથી ૧૯ લોકોનાં મોતઃ આજે ૧૯ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

આગામી ૧૬ કલાકમાં અલગ અલગ સ્થળે ભારે વરસાદની આગાહી

2 min  |

June 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હરિયાણાની મોડલનો હત્યારો તેનો પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો

શીતલનો સોશિયલ મીડિયા પર વધતો સંપર્ક સુનીલને ગમતો ન હતો

1 min  |

June 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

એર ઈન્ડિયાની મુંબઈ આવી રહેલી ફ્લાઈટના એન્જિનમાં ખામી: પેસેન્જર્સને કોલકાતા ઉતારાયા

ફ્લાઈટ સાનફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહી હતી

1 min  |

June 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મધ્ય ઝોનનાં છ ભયજનક મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સ સાત દિવસમાં ખાલી કરવા નોટિસ અમદાવાદ. મંગળવાર કરેલી . નોટિસમાં જણાવાયું છે.

જર્જરિત બનેલાં MLA મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સ, જે.પી.સ્ટાફ ક્વાર્ટર્સ, ગિરધરનગર હેલ્થ ક્વાર્ટર્સ, શાહપુરના મ્યુનિસિપલ સ્લમ લાલ ક્વાર્ટર્સ, શાહપુર મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સ અને કાંકરિયાના મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સમાં દુર્ઘટના ટાળવા વસવાટ બંધ રાખવા નોટિસ ફટકારાઈ

2 min  |

June 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મેઘકહેર

બોટાદ જિલ્લાના ગઢડામાં ૧૪ ઈંચ વરસાદ ખાબકતાં જળપ્રલય જેવી સ્થિતિ – લાઠીદડમાં ધસમસતાં પાણીમાં કાર તણાઈઃ છ લાપતા

1 min  |

June 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ: આપત્તિ સમયે શું કરવું તેની વિધાર્થી-શિક્ષકોને સમજ અપાઈ

કુદરતી આપત્તિનો સામનો કરવા માટે અસરકારક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો આપત્તિના સમયે જોખમો ઘટાડી શકાય છે.

1 min  |

June 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો હોવાં જ ન જોઈએઃ 67 દેશોની સ્પષ્ટ વાત G7

પ્રમુખ ટ્રમ્પ 7 સમિટ છોડીને અમેરિકા જવાના હોવાથી PM મોદી સાથે મુલાકાત નહીં થાય

1 min  |

June 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વિદેશ મંત્રાલય પર હુમલા બાદ ભડકેલા ઈરાને ઈઝરાયલ પર મિસાઇલનો વરસાદ કર્યો: અનેક ઇમારતો ધરાશાયી

ઈઝરાયલે કરેલા હુમલામાં અત્યાર સુધીમાં ૨૨૪ લોકો માર્યા ગયા હોવાની ઈરાનની કબૂલાત

1 min  |

June 16, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ચોમાસાની ઋતુમાં ચામડીના રોગોથી બચવા માટે ખાસ કાળજી લેવી જરૂરી

આ ઋતુની શરૂઆત થતાની સાથે જ ઘેર ઘેર ચામડીના રોગો વરસાદની માફ્ક વરસે છે. તેમ કહું તો પણ ચાલે. ઘેર ઘેર શીળસ, ખરજવું, ચામડી પર લાલ ઝામણું બળતરા, ખંજવાળ, સોરાયસીસ જેવી અનેક ચામડીની સમસ્યા જોવા મળે છે.

2 min  |

June 16, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પેરુમાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપઃ એકનું મોત, અનેક ઘાયલ

પથ્થરો પરથી રેતી અને ધૂળના ગોટેગોટા ઊડતા જોવા મળ્યા હતા

1 min  |

June 16, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેહુલિયાની જમાવટઃ અમદાવાદમાં ૧૮ જૂને અતિભારે વરસાદનું એલર્ટ

૨૪ કલાકમાં રાજ્યના ૧૩૦ તાલુકામાં મેઘમહેર ડભોઈમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો

2 min  |

June 16, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બંગાળની ખાડીમાં હલચલઃ ૨૧ જૂન સધી દક્ષિણ ભારતમાં હવામાન બગડશે

હરિયાણામાં કરા પડશે, જ્યારે તામિલનાડુ, પુડ્ડચેરી, કેરળ, કર્ણાટક, તેલંગાણા-લક્ષદ્વીપમાં ભારે વરસાદ સાથે ૪૦થી ૫૦ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશેઃ યુપીમાં ૩૦નાં મોત

1 min  |

June 16, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

લિઅલવિદા વિજયભાઈ: રાજકોટ ખાતે આ સાંજે અંતિમ સંસ્કાર, અશ્રુભીની શ્રદ્ધાંજલિ

ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ વિજય રૂપાણીનો પાર્થિવદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો મુખ્યપ્રધાન સહિતના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા

2 min  |

June 16, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

૭૦૦ ડિગ્રી તાપમાનમાં ફાયર સેફ્ટીન સાધનોએ આગ બુઝાવવામાં મદદ કરી

ફાયર બ્રિગેડે ફાયર સેફ્ટીનાં સાધનોમાં કનેક્શન જોઈન્ટ કરી દેતાં આગ ઝડપથી બુઝાઈ

2 min  |

June 16, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દુબઈથી જયપુર આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પાંચ કલાક AC બંધ, મુસાફરો પરેશાન

લોકોએ બેદરકારીનો આરોપ લગાવ્યોઃ ફ્લાઈટમાં બાળકો અને વૃદ્ધો પણ હતાં

1 min  |

June 16, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દેશમાં સતત બીજા દિવસે કોરોતાથી ૧૦થી વધુ લોકોનાં મોતઃ ૭૨૬૪ એક્ટિવ કેસ

કેરળમાં સતત વધી રહેલા કોરોનાના કેસથી સરકાર ચિંતિત

1 min  |

June 16, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સ્પર્ધાત્મક પરીક્ષાનું સોનેરી સ્વપ્ન

આજના સ્પર્ધાત્મક યુગમાં ઉચ્ચ શિક્ષણ કે ઝળહળતી કારકિર્દી બનાવવી તે લગભગ દરેક માતા-પિતા તથા તેમનાં બાળકનું સ્વપ્ન હોય છે,

2 min  |

June 16, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીએ માથું ઊંચક્યું: પાઈપ વડે હુમલાના સંખ્યાબંધ બનાવથી ચકચાર

શહેર કોટડા, સરદારનગર, નિકોલ સહિતનાં પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયાઃ પોલીસે તપાસ શરૂ કરી

2 min  |

June 16, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

નવા શૈક્ષણિક સત્રમાં વાલીઓનાં ખિસ્સાં પર ભણતરનો ભારઃ બજેટ બગડી ગયાં

વિધાર્થીના યુનિફોર્મસ્ટેશનરી સહિત તમામ વસ્તુના ભાવમાં વધારો

2 min  |

June 16, 2025
Holiday offer front
Holiday offer back