News

Chitralekha Gujarati
જ્યોતનો વિવાદ જેટલો વહેલો ઠરે એટલું સારું!
..અને આમ અમર જવાન જ્યોત'ને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક સાથે ભેળવી દેવામાં આવી.
1 min |
February 07, 2022

Chitralekha Gujarati
કુછ તો ગડબડ હૈ...
મને ઢગલાબંધ ઑફર્સ મળી રહી છે એવો કોઈ દેખાડો કરવો નથી. કામ નથી મળતું તો નથી મળતું: શીવાજીભાઉ
1 min |
February 07, 2022

Chitralekha Gujarati
કરતા હો સો કિજિયે, અવર ન કિજિયે કગ માથું રહ્યું શેવાળમાં, ઊંચા થઈ ગયા પગ
પોતાને આવડતું ને ફાવતું જ કરવું, બીજાની નકલ ન કરવી એ કહેવા આ પંક્તિ વપરાય છે.
1 min |
February 07, 2022

Chitralekha Gujarati
ઉંદરમામા સિંહને શીખવે છે કોરોનાથી બચવાના ઉપાય!
બાળકોને સમજાવવાનું ઉત્તમ માધ્યમ છે વાર્તા.
1 min |
February 07, 2022

Chitralekha Gujarati
આ નાનકડા રાજ્યમાં ખેલાશે સૌથી મોટો જંગ!
રાજકીય મહત્ત્વના હિસાબે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી પર દેખીતી રીતે દેશઆખાની નજર છે.જો કે સૌથી વધુ રસાકસી ગોવામાં જોવા મળવાની છે.
1 min |
February 07, 2022

Chitralekha Gujarati
આ જીવોને સાચવતાં આવડે છે?
‘બાર્કવિલ ફાઉન્ડેશન' નાં સ્વાતી વર્મા પશુઓને પાળવાં એ કંઈ ખાવાનું કામ નથી!
1 min |
February 07, 2022

Chitralekha Gujarati
અહીં પાને પાને ટપકે છે વીરરસ
આ પુસ્તક વર્ણવે છે દલિત પ્રજાની બહાદુરીનો ઈતિહાસ.
1 min |
February 07, 2022

Chitralekha Gujarati
અમને તો પૂછો, અમારે ગુજરાતથી અલગ થવું છે કે નહીં?
વલસાડ જિલ્લાનાં ચારમાંથી ત્રણ ગામ મધુબન ડેમના કિનારે વસ્યાં છે.
1 min |
February 07, 2022

Chitralekha Gujarati
વેક્સિન સામે વધતો વિરોધઃ શું ખરું... ખોટું શું?
રસી લેવી કે નહીં એ નક્કી કરવાનો હક કોનો?
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
હમશકલ માગે હાથનો સાથ...
અમારા ચહેરાની પણ કિંમત છે.
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
સુગંધી બીજને બનાવો કમાણીનું વટવૃક્ષ ...
૧૯ જાન્યુઆરીએ સ્થાપનાના બાવીસમા વર્ષમાં પ્રવેશેલી અજમેરસ્થિત એક સરકારી કૃષિ સંસ્થાએ બીજયુક્ત મસાલાના વાવેતરના પ્રચાર-પ્રસાર થકી રાજસ્થાન-ગુજરાતના અનેક ખેડૂતોની જિંદગી બદલી નાખી. હવે કોરોનાએ આહારમાં ઔષધીય ખાદ્ય પદાર્થોનું મહત્ત્વ દુનિયાઆખીને સમજાવ્યું છે ત્યારે ભારતના ખેડૂતો માટે કમાણીની એક વધુ બારી ખૂલી ગઈ છે.
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
સોશિયલ મિડિયા દ્વારા સમાજસેવા
લોકો મદદ કરવા તૈયાર હોય છે, પરંતુ કોને શેની જરૂર છે એની વિગતો હોતી નથી. સામે પક્ષે અમુક સેવાભાવી સંસ્થા કે સમાજસેવકોને આર્થિક સહયોગ જોઈએ છે. મારે તો બસ, એ બન્ને વચ્ચેની કડી બની આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાવું છે.
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
સાત સૂરોની સરવાણી... ગુજરાતી શિક્ષિકાની કવિતા ગુંજશે દેશભરમાં!
પપ્પાની આંગળિયે...' કાવ્યના રેકોર્ડિંગ સમયે ત્રિલોક સંઘાણી અને રક્ષા શુકલઃ દેશના ૪ર૧ રેડિયોસ્ટેશન પરથી થશે એનું પ્રસારણ.
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
લૉકડાઉનમાં લોકકલાકારોનાં લોકકાર્ય...
અમારા પિતાશ્રીએ પ૧ રૂપિયા લઈને પણ ભજનો ગાયાં હતાં એટલે કલાકારની સ્થિતિ શું હોય એની અમને ખબર હતી. મહામારીના સમયમાં એમને માટે આપણે કંઈક કરવું એવું નક્કી કર્યું.
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
સાંગીતિક રજૂઆતમાં ઝિલાયાં માણસાઈનાં પ્રતિબિંબ..
કચ્છ નહિ દેખા તો કુછ નહી દેખા..
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
મેટાવર્સ પર માણો લગ્નની મોજ
લૉકડાઉનના પ્રતિબંધ છતાં રિસેપ્શનમાં આખા ગામને ભેગું કરવું હોય તો ‘ફેસબુક’ નિર્મિત ‘મેટાવર્સ' નામનું આભાસી પ્લેટફોર્મ કામ આવી શકે. કેરળનું એક કપલ ‘મેટાવર્સ'ની આ આભાસી દુનિયામાં રિસેપ્શન રાખીને એમાં સ્વર્ગસ્થ સ્વજનોને પણ બોલાવવાનું છે.
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
વાંકા ઊંટના ઊંચા મોલ...
સાઉદીના ઊંટઃ દોડ રાજા, દોડ..
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
પ્રસન્નતાની પીએચ.ડી. ક્યાં થાય?
ને સમજ આમ તો બહુ હતી બેઉમાં તો પછી ક્યાં પડ્યું વાંકું...? તુ યાદ કર. કોઈ પણ વાતમાં આપણે ખુશ હતા એ બધું સુખ હવે ક્યાં ગયું? યાદ કર. -અંજના ગોસ્વામી 'અંજુમ આનંદ'
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
ભૂલો રે પડ્યો રે હંસો, સ્વર્ગથી ઊતરીને આવ્યો.…
હંસ ખાય મોતીનો ચારો... આવા દૈવી પક્ષી વિશે આપણે માત્ર સાંભળ્યું હતું, પરંતુ હમણાં જામનગર નજીકના તળાવમાં આ શાંત પંખીડાએ સાક્ષાત્ દેખા દીધી. ભારતમાં બરાબર એકસો વર્ષે આ પક્ષી નજરે પડ્યું છે.
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે...
એકવીસમી સદીના વીસમા વર્ષે એ છાને પગલે આવી. શરૂ શરૂમાં એ ખાસ ઉપદ્વવી લાગી નહોતી, પણ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસની તાળાબંધી જાહેર કરી ત્યાર બાદ ખબર પડી કે એ એટલે કે ચીનથી દુનિયામુખીમાં પહોંચી ગયેલી ‘કોવિડ-૧૯’ નામની મહામારી તો સોએક વર્ષના માનવઈતિહાસમાં ન જોયેલી, અનુભવાયેલી વિપદી હતી. ૨૦૨૦ની ૨૪ માર્ચે વડા પ્રધાને કોવિડ–૧૯ પેન્ડેમિકને નાથવા સૌપ્રથમ ૨૧ દિવસના જડબેસલાક લૉકડાઉનની જાહેરાત કરી એ સાથે સવા અબજ ભારતીયોનાં જીવનચક્ર થંભી ગયાં. અમીર-ગરીબમધ્યમવર્ગી-આબાલવૃદ્ધ સૌને શારીરિક-આર્થિકમાનસિક રીતે ભાંગી નાખતા આ ચેપી વાઈરસ અને લૉકડાઉનના ઉપદ્રવ-ઉભવનાં માર્ચમાં બે વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે ‘ચિત્રલેખા'એ એક પહેલ આદરી છે મહાઆપત્તિમાં પ્રગટેલા માણસાઈ દીવાને ઉજાગર કરવાની, એમની ઉચિત નોંધ લેવાની. આગામી અંકોમાં આવી માનવમનને સ્પર્શતી કથા પ્રગટ થતી રહેશે. આ વખતે અનુભવીએ મનોરંજનજગત સાથે સંકળાયેલા કલાકારોના નિઃસ્વાર્થભાવની સેવાના સ્વર અને સૂર... અને હા, ‘ચિત્રલેખા'ના વાચકો પણ આમાં જોડાઈ શકે છે એમની આસપાસ પ્રગટેલા આવા દીવડા પ્રત્યે આંગળી ચીંધીને. મોકલી આપો તમારા અનુભવ અમને ઈ-મેઈલ editorial@chitralekha.com દ્વારા
2 min |
January 31, 2022

Chitralekha Gujarati
ભારત સાથે એકસો વર્ષ દોસ્તી? પાકિસ્તાન માટે શક્ય છે?
જોવાની વાત તો એ છે કે ભારત સાથે શાંતિનો માહોલ બનાવવાની ડાહી ડાહી વાત કરતી પાકિસ્તાનની સૂચિત સુરક્ષાનીતિમાં પાકિસ્તાને ક્યાંય આતંકવાદ વિશે એક અક્ષર સુદ્ધાં પાડ્યો નથી.
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
પૈસા નાખો... પાકિસ્તાન આવો!
આવી જાવ, ફસાઈ જાવ...
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
પર્સનલ મેસેજ જાહેરમાં...
પતિ માટેનો હૃદયસ્પ્રર્શી મેસેજ
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
નિરાધારનો આધાર...
ખજૂરભાઈનો માનવતા પ્રેમ
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
દાંત આપ્યા છે એ ચાવણ આપશે જ
ભગવાન પરનો અતૂટ ભરોસો ક્યારેય નિરાશ થવા દેતો નથી.
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
જે ઉપર દેખાય છે એ જ અંદરખાને ચાલે છે?
ઝાઝા પ્રતિકારની શક્યતા ન લાગતી હોવા છતાં ઉત્તર પ્રદેશમાં ભાજપની યોગી સરકારને ફરી સત્તા મેળવવામાં કેમ મુશ્કેલી પડી શકે?
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
જસ્ટ, વન મિનિટ..
ક્યારેય આશા છોડી દઈને જિંદગીની બાજી હારી જવી જોઈએ નહીં, કારણ કે સુખ આવે છે ને જાય છે એમ દુઃખ પણ આવે છે ને ચાલ્યું જાય છે.
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
ક્લિક ક્લિકનો કલરવ
વડોદરાના રવિ પટેલે એના પક્ષીપ્રેમને બર્ડ ફોટોગ્રાફીનું નવું જ રૂપ આપી દીધું છે. વ્યવસાયમાંથી પણ સમય કાઢી દુર્લભ પક્ષીઓને કેમેરામાં કેદ કરવા ઉત્સુક રહેતા આ યુવકને કયું આકર્ષણ ઍરકન્ડિશન્ડ ઑફિસમાંથી ખેંચીને જંગલોમાં મોકલી દે છે?
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
કીર્તનની કેડીથી પ્રભુનો પ્રેમ પામવાનાં કીમિયાગર
અનેક દેશોમાં રહી આવેલાં છતાં કૃષ્ણપ્રીતના રંગે રંગાયેલાં રહેલાં યોગિનીબહેને કીર્તનસંગીતમાં આગવી કેડી કંડારી છે. ભવનું ભાથું અને પ્રભુપ્રેમનો પ્રસાદ પામ્યા પછી આજે એ અનેક દેશોના સંગીતપ્રેમીઓને કીર્તનનો રસ લૂંટતાં શીખવી રહ્યાં છે.
1 min |
January 31, 2022

Chitralekha Gujarati
કેવો રહેશે બજેટનો બૂસ્ટર ડોઝ?
કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, જેને પગલે આર્થિક વિકાસની ગતિ સામે ફરી પડકાર ઊભા થયા છે ત્યારે આ વખતે બજેટ કોને કેવી રાહતની વેક્સિન આપશે અને કોને પ્રોત્સાહનનો બૂસ્ટર ડોઝ આપશે એના વિશે મળી રહેલા સંકેત સમજવા જેવા ખરા.
1 min |