News

Chitralekha Gujarati
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રર
દુબઈના ઉદ્યોગ મહારથીઓ-ઈન્વેસ્ટરોને ભાવભર્યું નિમંત્રણ
1 min |
Chitralekha Gujarati - December 27, 2021

Chitralekha Gujarati
દવા ઊગે દીવાલ પર...
આવતાં એક-બે વર્ષમાં કેરળનો સિલા સંતોષ નામનો એક શિલ્પકાર પદ્મશ્રી એવૉર્ડ લઈ જાય તો નવાઈ નહીં. આ માણસે કંઈ નહીં ને વિવિધ ઓસડિયાંથી ઘર બનાવ્યું છે.
1 min |
Chitralekha Gujarati - December 27, 2021

Chitralekha Gujarati
અમદાવાદને મળશે તારક મહેતા માર્ગ
૧૯ ડિસેમ્બર, રવિવારની સવારે નામાભિકરણનો સમારંભ યોજાશે.
1 min |
Chitralekha Gujarati - December 27, 2021

Chitralekha Gujarati
અલવિદા ગોપાલભાઈ...
પત્ની-પુત્ર તેજલ અને સ્મિત દ્વારા ગોપાલભાઈ પંડ્યાને પુષ્પવંદના
1 min |
Chitralekha Gujarati - December 27, 2021

Chitralekha Gujarati
આટલી લોકચાહનાનું કારણ શું?
હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દેશના સરસેનાપતિ જનરલ બિપિન રાવતના પેગડામાં પગ મૂકવો એમના અનુગામી માટે સરળ નહીં હોય. લોકોનાં મનમાં રમતી અને લોકોને ગમતી રાષ્ટ્રવાદની વાત વગર રોકટોક ઉચ્ચારીને આ લશ્કરી અધિકારીએ નોખો ચીલો ચાતર્યો હતો.
1 min |
Chitralekha Gujarati - December 27, 2021

Chitralekha Gujarati
આર્થિક અસમતુલા ઓછી કરવી છે? પહેલાં ગરીબી ઓછી કરો!
આર્થિક અસમાનતા કરતાં વધુ જટિલ પ્રશ્ન આપણા માટે આવે છે. ભ્રષ્ટાચાર દૂર થાય તો ગરીબી દૂર કરવા માટેની યોજનાને વેગ મળે. ગરીબી ઓછી થશે તો સમાજમાં વ્યાપ્ત આર્થિક અસમતુલા પણ આપોઆપ ઓછી થશે.
1 min |
Chitralekha Gujarati - December 27, 2021

Chitralekha Gujarati
એક અણિયાળો સવાલ
કશુંક તો એવું તત્ત્વ આપણી ભીતર પડેલું છે, જે જાગ્રત થાય તો જાત અને જગત એમ બન્નેને સાર્થકતાની અનુભૂતિ કરાવે
1 min |
Chitralekha Gujarati - December 27, 2021

Chitralekha Gujarati
કરીનાનો કોરોના ને બીજી વાતો...
બોલીવૂડના સુપર સ્પેડ બાદ મુંબઈ મહાપાલિકાની દોડધામ વધી ગઈ છે. એણે વિવિધ ફિલ્મી પાર્ટીમાં મહાલવા ગયેલા સૌકોઈને ટેસ્ટ કરાવવા કહ્યું છે.
1 min |
Chitralekha Gujarati - December 27, 2021

Chitralekha Gujarati
કળા દ્વારા વાર્તા માંડતાં ચિત્રો
કાનન ખાંટ કહે છે: “મારા આ આર્ટવર્ક માયામાં મેં કલમકારીશૈલી અપનાવી છે અને એના દ્વારા હું સ્ત્રીત્વ, આધ્યાત્મિકતા અને પૌરાણિક કથાઓના ઘટકોને જોડી રહી છું.
1 min |
Chitralekha Gujarati - December 27, 2021

Chitralekha Gujarati
ગુજરાત કોંગ્રેસના નવા સુકાની જગદીશ ઠાકોર જીતનો જશ મેળવશે કે પછી...?
સંજોગોમાં જગદીશભાઈ ઓછી રાતમાં કેટલા વેશ ભજવી શકે છે એના પર આધાર છે.
1 min |
Chitralekha Gujarati - December 27, 2021

Chitralekha Gujarati
ગ્રંથ પ્રકાશન થકી પુરાતત્ત્વવિદ પિતાનું તર્પણ
'શતાબ્દી વેદના' ગ્રંથનું લોકાર્પણ: પી.પી. પંડ્યાનું કામ હવે પુસ્તક રૂપે પણ બોલશે.
1 min |
Chitralekha Gujarati - December 27, 2021

Chitralekha Gujarati
ડિજિટલ આર્થિક વ્યવહારો ઓછો ખર્ચ... નીચા વ્યાજદર
દેશમાં નાણાકીય ક્ષેત્રમાં ડિજિટલ વ્યવહારો વધે અને એનો ખર્ચ નીચે આવે એ દિશામાં રિઝર્વ બેન્ક આગળ વધી રહી છે. આ સાથે રિઝર્વ બૅન્કની નાણાનીતિમાંથી મળતા સંકેત મુજબ નીચા વ્યાજદરનો સમય લાંબો ચાલશે.
1 min |
Chitralekha Gujarati - December 27, 2021

Chitralekha Gujarati
ભારત પાછા આવવું છે... સંજય શર્મા માઈક્રોસૉફ્ટ, સિંગાપોર
ભારતમાં આઈઆઈટી સહિત એન્જિનિયરિંગ કૉલેજોની સતત વધતી સંખ્યાએ અંતરિયાળ ગામડાંના વિદ્યાર્થીઓ માટે પણ ગુણવત્તાસભર ને કૌશલયુક્ત શિક્ષણ સુલભ બનાવ્યું છે ને સરકારની પ્રોત્સાહક નીતિથી ઈન્ડિયન સ્ટાર્ટ-અપ કંપનીઓની સંખ્યા પણ કૂદકેભૂસકે વધી રહી છે ત્યારે ભારત પાછા ફરવાનું કોને ન ગમે?
1 min |
December 20, 2021

Chitralekha Gujarati
કારકિર્દીનો ઝળહળતો દીપક!
દીપ કહે છે કે ભારતમાં હોત તો હું આટલો આગળ આવી ન શક્યો હોત. આપણે ત્યાં એવું વાતાવરણ જ નથી. જો કે ૨૧મી સદીના નવા, બદલાતા ભારત માટે હું બિલકુલ આશાવાદી છું.
1 min |
December 20, 2021

Chitralekha Gujarati
કરછનાં ભાતીગળ વૈવિધ્યાનું લૉનમૂન કાવ્યગૂંથણ!
કવિ-સંશોધનકાર–પેન્ટર–પર્વતારોહક એમ બહુશ્રુત વ્યક્તિત્વનાં આ સ્વામિનીએ કચ્છની પ્રજાથી – લઈને એની ભૌગોલિક અજાયબીઓ તથા લોકસંસ્કૃતિનો અંગ્રેજી કાવ્યસંગ્રહ દ્વારા વિશ્વને પરિચય કરાવ્યો છે, જેની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે.
1 min |
December 20, 2021

Chitralekha Gujarati
આ ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટનું શું કરીશું?
ગયા પખવાડિયે સોશિયલ મિડિયા સાઈટ ‘દ્વિટર’ના સીઈઓ તરીકે પરાગ અગ્રવાલની નિમણૂકના સમાચાર બાદ જાતજાતની ચર્ચા ચાલી છે. એક વર્ગ ભારતીય તરીકે એમની આ સિદ્ધિ બદલ હરખાઈને આનંદોત્સવ મનાવી રહ્યો છે તો બીજા એક વર્ગ માટે ભારતના ડૉક્ટર, આઈટી એસ્પર્ટ્સ, અવકાશવિજ્ઞાની, વગેરે તગડા પગાર-પૅકેટ તથા સુંવાળાં જીવનધોરણ કાજે દેશ તજી પરદેશમાં સેટલ થઈ રહ્યા છે એ ચિંતાનો વિષય છે. વિદેશમાં વસતા કેટલાક ભારતીય સફળ સિદ્ધહસ્ત ટેક્નોક્રેટ્સનું શું કહેવું છે?
1 min |
December 20, 2021

Chitralekha Gujarati
સ્વર્ણિમ વિજય વર્ષ બાઈક રેલી
જાવા મોટરસાઈકલના સહયોગથી યોજાયેલી આ બાઈક રેલીમાં સેનાના ૬૦ જવાનો જોડાયા.
1 min |
December 20, 2021

Chitralekha Gujarati
સ્પીડ બ્રેકર્સ આવી શકે, પણ અર્થતંત્રની ગાડી હવે ચાલી પડી!
શેરબજારમાં ભલે જે પણ કંઈ ઊથલપાથલ થાય, દેશનું અર્થતંત્ર દોડવા લાગ્યું છે. એ ખરું કે નવો વાઈરસ ક્યાંક વાંકો પડી શકે, પણ આર્થિક સંકેતો બધાં પોઝિટિવ સિગ્નલ આપી રહ્યા છે. જગતઆખાનું ધ્યાના આપણા અર્થતંત્ર પર છે, પણ આપણું ધ્યાન છે?
1 min |
December 20, 2021

Chitralekha Gujarati
સાહિત્યની ખાણમાંથી રત્નો શોધવાની ઘેલછા
સાહિત્યરસિકો લાખો હોય, સંશોધકો હજારો હોય અને વિદ્વાન પણ સેંકડો હોય, પરંતુ રાજકોટમાં તો એક એવી વ્યકિત વસે છે, જેને ચારણી સાહિત્યના સંશોધનનું ઘેલું લાગ્યું છે. દોઢ દાયકા દરમિયાન સેંકડો કિલોમીટરનો પ્રવાસ અને લાખો રૂપિયાનો ખર્ચ કરીને સ્વાગતઃ સુખાય એ કંઈક કંઈક શોધી લાવે છે, વહેંચી દે છે જિજ્ઞાસુઓની વચ્ચે.
1 min |
December 20, 2021

Chitralekha Gujarati
સરધારમાં ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ...અને એ શબ્દો થયા સાકાર
મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેનારા હરિભક્તો માટે એક હજારથી વધુ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
1 min |
December 20, 2021

Chitralekha Gujarati
સબરસની ક્રાંતિનું સ્થળ સમરસથી ઓળખાય છે...
દાંડી આજે પણ ગાંધીના રસ્તે ચાલીને સમરસતાનું ઉદાહરણ પૂરું પાડે છે.
1 min |
December 20, 2021

Chitralekha Gujarati
દિલ કહે છે કે ભારત પાછો ફર, પણ...દીપક કોઠારી સિસ્કો, અમેરિકા
અમેરિકામાં વીસ-ત્રીસ વર્ષ પૈસા કમાઈને દેશભેગા થવાની ઈચ્છા ઘણા ભારતીયો રાખે છે, છતાં અમેરિકા જેવું ઉચ્ચ જીવનધોરણ ભારતમાં ન મળવાથી ખચકાય છે.
1 min |
December 20, 2021

Chitralekha Gujarati
જીવનની ગમી જાય એવી રમતઃ હિંદુ પિતાની મુસ્લિમ દીકરી !
શાહીનબાનુ અને એના પાલક પિતા કિશોર પટેલઃ ખેલની લાનથી બંધાયો અનોખો સંબંધ.
1 min |
December 20, 2021

Chitralekha Gujarati
છોટે તીર... ઘાવ ગંભીર!
જો તમને તમારા આઈડિયામાં વિશ્વાસ હશે તો ક્યારેય ખોટા નહીં પડો. ચારે દિશામાંથી આવતી શિખામણો અવગણીને અંતરાત્માના અવાજને સાંભળો, એને અનુસરો.
1 min |
December 20, 2021

Chitralekha Gujarati
ગિરનાર... સાતમી વાર! એમાં શું?
લોકોને નાની ઈજા થાય તો પણ એ પોતાના નસીબને રોતા હોય છે. એ સામે આ વ્યક્તિ બન્ને પગ ન હોવા છતાં ગિરનાર જેવું કપરું ચડાણ ચડે અને તોય કહે છે કે ઈશ્વર છે જ અને એને લીધે જ બધું શક્ય છે.
1 min |
December 20, 2021

Chitralekha Gujarati
ખાન, હવે તો ગભરાવ...
છેવટે સાઉદીના શેખોએ વટથી પાકિસ્તાનના ભિક્ષાપાત્રમાં ત્રણ અબજ ડૉલર ફેંક્યા, પણ ડોળા કાઢીને કહ્યું: મિયાં, આ ખેરાત નથી.. લોન છે એટલે મુદત પતે ત્યારે વ્યાજ સાથે પાછી વાળવી પડશે, હા..
1 min |
December 20, 2021

Chitralekha Gujarati
ક્રોધઃ કબ, ઔર કહાં.…
છેલ્લે એ પણ જાણી લો કે બહુમતી સ્ત્રીઓએ કહ્યું કે કોઈ અમારું વજન કે ઉંમર પૂછી લે ત્યારે એનું થોડું રંગી નાખવાનું મન થાય છે.
1 min |
December 20, 2021

Chitralekha Gujarati
એક્ચ્યુલીમાં વાત એમ છે કે...
તમે વાતને મારી સમસ્યા નથી એમ્યુલી અમે શ્વાસ લઈનેય જીવ્યા નથી એમ્યુલી ગહનતાનો અભ્યાસ કરવાની આદત છે જૂની મળે છે જે તળિયે, એ ડૂળ્યાં નથી એક્ચ્યુલી ભાવેશ ભટ્ટ
1 min |
December 20, 2021

Chitralekha Gujarati
ઈડરિયો ગઢ જીતી આવ્યાં રે...અમે લાખેણી લાડી લઈ આવ્યાં
શાનદાર શાદીની આમ તો જો કે બોલીવૂડને નવાઈ નથી. આ પહેલાં શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાથી લઈને દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, પ્રિયંકા ચોપરા-નિક જોનસ જેવી શાનદાર શાદી આપણે નિહાળી છે.
1 min |
December 20, 2021

Chitralekha Gujarati
એક ફળ બગડે એમાં ઝાડન કાપી નખાય..
નાગાલૅન્ડમાં કેટલાક ખાણિયા મજૂરોને આતંકવાદી સમજી લશ્કરના જવાનોએ એમના પર ગોળીબાર કર્યો એ ઘટના ચોક્કસપણે સ્વીકારી ન શકાય, પણ એ કિસ્સાને આગળ ધરી એક આખો કાયદો નાબૂદ કરવાની માગણી વાજબી નથી.
1 min |