Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År
The Perfect Holiday Gift Gift Now

Newspaper

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

૬૦ વર્ષે પણ હાર્ટ સ્ટ્રોંગ રહેશે, આ પાંચ વસ્તુઓ ખાવાની શરૂ કરો

હાઈ કોલેસ્ટ્રોલ હૃદય રોગનું એક મુખ્ય કારણ છે.

1 min  |

June 24, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

નવો ક્રેઝઃ સાઉથથી લઈને બોલીવૂડ સ્ટાર્સ પણ OTT પર એક્શન સીન્સ કરી રહ્યા છે

એક સમયે મોટા પડદાના સ્ટાર નાના પડદા પર કામ કરવાનું ટાળતા હતા, પરંતુ હવે ઈન્ટરનેટના બહોળા ઉપયોગના કારણે મોટા પડદાના સ્ટાર્સની માનસિકતા બદલાઈ છે.

2 min  |

June 24, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આવતી કાલે ભગવાનની નેત્રોત્સવવિધિ દર્શન કરવા ભક્તોની ભીડ ઊમટી પડશે

અમદાવાદમાં આગામી ૨૭ જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રાને લઈને કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે

1 min  |

June 24, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સંકલ્પ પૂરો કરવા ‘કરો યા મરો' જેવો જસ્સો અને થનગનાટ ખૂબ જરૂરી

પ્રગતિ માટેની ઈચ્છા અને પ્રતિજ્ઞા એ બે સૌથી મોટી શરત છે.

2 min  |

June 23, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દિમાગને શાર્પ કરતાં ‘સુપરફૂડ’ ચિયા સીડ્સ, તલ, અખરોટ, અળસીના બીને રોજ સેવન કરો

બાળકોનાં મગજને તેજ અને શાર્પ બનાવવા માટે હેલ્થી ખાણીપીણીની સલાહ આપવામાં આવે છે.

1 min  |

June 23, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઓપરેશન સિંધુઃ ઈરાનથી ૨૮૫ ભારતીયને દિલ્હી લાવવામાં આવ્યા

૧૬૦ લોકો ઈઝરાયલથી પણ રવાના થયા: આજે દિલ્હી પહોંચશે

1 min  |

June 23, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બહારથી જમવાનું લાવવા મામલે પત્નીએ ફિનાઈલ પીને આપઘાતની કોશિશ કરી

ફતેહવાડીનો બનાવઃ પતિએ પત્નીને માર મારતાં તેને લાગી આવ્યું

1 min  |

June 23, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ડરશો નહીં: ભારતમાં પેટ્રોલ-ડીઝલની અછત નહીં પડે, સરકારે કરી છે તૈયારીઓ

ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ

1 min  |

June 23, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પ્રથમ ફિલ્મથી જ છવાઈ ગયેલી અમિષા આજે ૫૦ વર્ષે પણ કુંવારી

અમિષાએ તાજેતરમાં જ પોતાનો ૫૦મો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો. અમિષાએ વર્ષ ૨૦૦૦માં ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ'થી પોતાની બોલીવૂડ સફરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે ઋત્વિક રોશન સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી.

1 min  |

June 21, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

થઈ ઉમરાવ જાન'થી શરૂ થઈ હતી જાજરમાન અભિને રેખાની પહેલી લવ સ્ટોરી

રેખા અને અમિતાભ બચ્ચનના લવ અફેરની ચર્ચા વર્ષોથી થતી આવી છે.

1 min  |

June 21, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

‘ઓપરેશન સિંદૂર' પૂર્ણ નથી થયું, આ ફક્ત એક વિરામ રાજનાથસિંહની પાક.ને ચેતવણી

હવે આતંકી હુમલાનો શિકાર નહીં બનીએ, પરંતુ તેનો જડબાતોડ જવાબ અપાશે

1 min  |

June 21, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

કાલથી ગૌરી વ્રત સાથે ઉત્સવોનો પ્રારંભ

અષાઢ સુદ એકાદશી એટલે અનેકવિધ ઉત્સવોના પ્રારંભનો અવસર.

1 min  |

June 21, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

AC ચલાવતી વખતે આ વાતનું ધ્યાન રાખશો તો લાઈટ બિલ ઓછું આવશે

તો એસીમાં જ રહેલા આ ફીચરનો ઉપયોગ કરો, જેનાથી વીજળીના બિલને અડધું કરી શકો છો.

1 min  |

June 21, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

કૈલાસ માનસરોવર યાત્રા કરવા ઈચ્છતા હો તો જાણી લો ખર્ચ સહિતની વિગતો

ભગવાન શિવના નિવાસસ્થાન તરીકે ઓળખાતો કૈલાસ પર્વત માત્ર હિન્દુઓ માટે જ નહીં, પરંતુ બૌદ્ધ અને જૈન ધર્મના અનુયાયીઓ માટે પણ આસ્થાનું કેન્દ્ર છે.

1 min  |

June 20, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રવિવારે મેઘરાજા ફરી અમદાવાદને ધમરોળશેઃ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી

આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટઃ છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૧ તાલુકામાં વરસાદ, વાપીમાં સાત ઈંચ વરસાદથી જળબંબાકાર

2 min  |

June 20, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આજે પૂર્વ ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને મધ્ય મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ-ત્રિપુરામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

ઉત્તરપ્રદેશમાં વીજળી પડવાથી ૧૦ લોકોનાં મોતઃ રાયગઢમાં આજે સ્કૂલો-કોલેજો બંધ, મહારાષ્ટ્રમાં નદીઓ ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે

1 min  |

June 20, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

‘ઓપરેશન સિંદૂર'ની ૪૫ મિનિટમાં સાઉદી પ્રિન્સે પાક.ડેપ્યુટી ને ૨૫ ફોન કર્યા હતા

ફૈઝલ બિન સલમાને શાંત અને મહત્ત્વતી ભૂમિકા ભજવી હતી

1 min  |

June 20, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

એક્સિઓમ-૪ મિશન ૨૨ જૂતે લોન્ચ નહીં થાયઃ નવી તારીખ જાહેર કરાશે

યુએસ સ્પેસ એજન્સી નાસાએ તેના બહુચર્ચિત એક્સિઓમ મિશન- ૪ના ૨૨ જૂન, રવિવારે થનારા લોન્ચિંગને મુલતવી રાખ્યું છે.

1 min  |

June 20, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અંડર આર્મ્સ કાળા થઈ ગયા છે? તો આ વસ્તુ લગાવો

અંડર આર્મ્સની કાળાશ એક સામાન્ય સમસ્યા હોય છે.

1 min  |

June 20, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બિશેંબા શહેર પર ઈરાને મિસાઈલ છોડીઃ વળતા જવાબૂમા ઈઝરાયલી સેનાનો ૬૦ ફાઈટર જેટ્સથી ભીષણ હુમલો

હિઝબુલ્લાએ ઈરાનનું ખૂલીને સમર્થન કરતાં યુદ્ધ ભીષણ બનવાની આશંકાઃ ઈરાને ક્લસ્ટર બોમ્બથી હુમલો કર્યાનો

1 min  |

June 20, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રથયાત્રા પૂર્વે શહેર પોલીસનો સપાટો: ૧૫થી વધુ પિસ્તોલ અને જીવતા કારતૂસ ઝડપી લીધાં

દરિયાપુર પોલીસે હથિયાર સાથે ચાર શખ્સને ઝડપી પાડ્યા ભાંગફોડિયાં તત્ત્વો પર નજર રાખતાં પોલીસને સફળતા મળી

2 min  |

June 20, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

૨૭ જૂન, ૧૯૯૭ના રોજ અમદાવાદમાં ૧૦ ઈંચ વરસાદથી ‘જળપ્રલય' જેવી સ્થિતિ સર્જાઈ હતી

વર્ષ ૨૦૧૫ની ૨૫ જૂને શહેરમાં પાંચ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો

2 min  |

June 20, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

PM મોદી સિવાનના પ્રવાસેઃ બિહારને ૬ હજાર કરોડના પ્રોજેક્ટ ભેટ આપશે

બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે વડા પ્રધાનની બિહારમાં મુલાકાતો વધી

1 min  |

June 20, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પુરુલિયા-જમશેદપુર નેશનલ હાઈવે પર ભીષણ અકસ્માતમાં નવના મોત

ટ્રેલરે બોલેરોને ટક્કર મારતાં પરિવારમાં માતમ

1 min  |

June 20, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બ્લાઉઝ સિવડાવતાં રાખજો આટલું ધ્યાનઃ તમને પરફેક્ટ સ્ટાઈલ મળશે

જ્યારે પણ પાર્ટી કે લગ્ન સમારંભની વાત આવે છે, ત્યારે છોકરીઓ સૌ પ્રથમ સાડી કે લહેંગા વિશે વિચારે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પરફેક્ટ લુક માટે સૌથી મહત્ત્વનું શું છે?

1 min  |

June 20, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ગણતરીના દિવસોમાં જ રથયાત્રાની સંપૂણ તૈયારીઃ તમામ પડકારો સામે પોલીસ સજ્જ

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કર્યા બાદ રથયાત્રા સફળ રીતે યોજવા પોલીસ અધિકારીઓની મેરેથોન મિટિંગનો દોર શરૂ સુરક્ષાના મામલે કોઈ પણ કચાશ રાખવામાં નહીં આવે

2 min  |

June 20, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અદાણી શાંતિગ્રામ ટાઉનશિપના ફ્લેટમાં ભીમ" આગઃ કાયર બ્રિગેડે બે મહિલાને બચાવી લીધી

વૈષ્ણોદેવી સર્કલથી નજીક આવેલી અદાણી શાંતિગ્રામ ટાઉનશિપના એક બિલ્ડિંગના ફ્લેટમાં આજે ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

1 min  |

June 20, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વરસાદી વિઘ્નતા પગલે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' કાર્યક્રમનાં સ્થળ બદલાયાં

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મેઘમહેર છે.

1 min  |

June 20, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મેઘાએ સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતનો વારો કાઢ્યો: ડાંગમાં સૌથી વધુ ૧૦ ઈંચ વરસાદ

૨૪ જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

1 min  |

June 19, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ બની આશાનું કમાન્ડ સેન્ટરઃ કર્મચારીઓનો ગોલ્ડન અવર રિસ્પોન્સ

હોસ્પિટલ સ્ટાફનું ટીમ વર્ક અને તૈયારીના કારણે વિમાન દુર્ઘટનામાં અનેક લોકોને જીવતદાન મળ્યું સિવિલ હોસ્પિટલના એક હજારથી વધુ કર્મચારીની રાઉન્ડ ધ ક્લોક કામગીરી

2 min  |

June 19, 2025
Holiday offer front
Holiday offer back