Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År
The Perfect Holiday Gift Gift Now

Newspaper

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દશામાની મૂર્તિનું વિસર્જન ઘરે જ કરવા તંત્રની અપીલ કૃત્રિમ કુંડની વ્યવસ્થા

ભક્તો સાબરમતી નદીમાં મૂર્તિઓ પધરાવી નહીં શકે

1 min  |

July 29, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

યમનમાં ભારતીય નર્સ નિમિષાનાં મોતની સજા રદઃ હાઈલેવલ બેઠકમાં નિર્ણય લેવાયો

ભારતીય ગ્રાન્ડ મુફ્તીની ઓફિસે માહિતી આપી

1 min  |

July 29, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પોશ વિસ્તારમાં ભીખ માગતાં ૫૧ બાળકોને પોલીસે રેસ્ક્યુ કર્યાં

બે વર્ષમાં પોલીસ દ્વારા ૧૪૦ બાળકોને રેસ્ક્યુ કરાયાં: ૪૩ બાળકોના માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધાયો

1 min  |

July 29, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અમદાવાદ જિલ્લામાં ડિગ્રી વગર જ મેડિકલ પ્રેક્ટિસ કરતા બે મુન્નાભાઈ MBBS ઝડપાયા

ગ્રામ્ય એસઓજીએ શિયાવાડા અને શિયાળ ગામથી બોગસ ડોક્ટર ઝડપી પાડ્યાઃ છેલ્લા ઘણા સમયથી દર્દીની સારવાર કરી રહ્યા હતા

2 min  |

July 29, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

લગ્નની લાલચ, ન્યૂડ વીડિયોની ધમકી: મહિલાને ફસાવી લાખો રૂપિયા પડાવ્યા

દરિયાપુરની મહિલાએ અજાણ્યા યુવક પર વિશ્વાસ કરી ૧.૬૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા શાતિર ગઠિયાએ ફેસબુક પર લંડન સ્થિત ડોક્ટરની ફેક પ્રોફાઈલ બનાવી હતી

3 min  |

July 29, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પરિવાર દિવાસા માટે પાટણ ગયો તે તસ્કરોએ ૧.૭૭ લાખની મતાની ચોરી કરી

સેજલે તરત જ પોલીસને જાણ કરી હતી. બાપુનગર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી

1 min  |

July 25, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બાલવાટિકામાં આજથી ડાઈનાસોર પાર્ક અને ઈલ્યુઝન હાઉસ સહિત ૨૮ રાઈડ્સનો આનંદ

કાંકરિયા બાલવાટિકાનું આજે સાંજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ નાનાં બાળકોથી લઈ મોટા લોકો સુધીની એન્ટ્રી ફી રૂ. ૫૦: દરેક રાઈડની અલગ અલગ ફી નક્કી કરાઈ

1 min  |

July 25, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વિધાર્થીઓ માટેના ભાર વિનાના ભણતરે શાળાઓનાં ટાઈમ ટેબલ ખોરવી નાખ્યાં

ચાર શનિવારના ર૦ જેટલા ક્લાસ ખોરવાતાં સ્કૂલ સંચાલકોમાં મૂંઝવણઃ બેગલેસ ડે'નો ભાર હવે શાળાઓના આચાર્ય પર આવ્યો

1 min  |

July 25, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

શાળાનું પરિણામ વધારવા માટે ગંભીર પ્રયાસ

ગત વર્ષે અમદાવાદ જિલ્લાની અંદાજે ૧૫૦ જેટલી શાળાઓનું પરિણામ ૩૦ ટકાથી ઓછું આવ્યું હતું, જ્યારે અંદાજે ૨૦ જેટલી શાળાઓ એવી સામે આવી હતી કે જે છેલ્લાં ત્રણ વર્ષથી પરિણામ ઓછું લાવી રહી છે.

1 min  |

June 24, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસઃ બોમ્બે હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો

હાઈકોર્ટે ત્રણ દિવસ પહેલાં તમામ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યા હતા

1 min  |

June 24, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હર હર મહાદેવઃ શિવજીની આરાધના માટે સર્વશ્રેષ્ઠ શ્રાવણ માસનો કાલથી શુભારંભ

શિવ મંદિરોમાં ભક્તો વિશેષ પૂજા-અર્ચના કરશેઃ દર સોમવારે વિવિધ શણગાર સાથે મહાઆરતી યોજાશે

1 min  |

June 24, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આજે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં વરસાદ કહેર બનીને વરસશે

દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં વરસાદ વિરામ નહીં લે

1 min  |

July 21, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ટ્રમ્પે ઓબામાની ધરપકડનો AI વીડિયો શેર કર્યોઃ FBIએ કોલર પકડી નીચે ફેંક્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની ધરપકડનો એક AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) જનરેટેડ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે

1 min  |

July 21, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘમહેરઃ બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી પાણી ભરાયાં

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪૧ તાલુકામાં વરસાદ નોંધાયોઃ જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ

2 min  |

July 21, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આશા-અપેક્ષાઓ પર કાબૂ રાખશો તો ચોક્કસ તમારું જીવન સુખમય બની જશે

માનવી હંમેશાં તેની પાસે જે છે જ નહીં તેની અપેક્ષા કરીને દુ:ખી થઈ રહ્યો છે, પરંતુ તેની પાસે હાલની પરિસ્થિતિમાં જેટલું સુખ છે તેટલું માણીને તે ખુશ થતો નથી.

2 min  |

July 21, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મણિપુરમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગનો ત્રાસઃ સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો

જલધારા-૩૧૯ સોસાયટીમાં ત્રણ તસ્કરો ઘૂસ્યાઃ સિક્યોરિટીની સતર્કતાથી ચોરોને ભાગવું પડ્યું

2 min  |

July 21, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સંસદનું ચોમાસુ સત્ર શરૂઃ PM મોદીએ કહ્યું.દનિયાએ ભારતની લશ્કરી તાકાત જોઈ લીધી

૨૧ જુલાઈથી ૨૧ ઓગસ્ટ સુધી સત્ર ચાલશે

1 min  |

July 21, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

લો બોલો! કપૂર ખાનદાનની આ વહુ હાલ અથાણાં વેચે છે

કપૂર પરિવાર એ બોલીવૂડમાં જાણીતું નામ છે.

1 min  |

July 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અમદાવાદ પ્લેન ક્રેશઃ કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનની ફ્યૂઅલ સ્વિચ બંધ કરી દીધી હતી

અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલનો ચોંકાવનારો દાવો કો-પાઈલટ ક્લાઈવ કુંદરે સભરવાલને ગભરાતા અવાજે પૂછ્યું હતું કે, ‘તમે ફ્યૂઅલ સ્વિચને ‘કટઓફ' કેમ કરી?’

2 min  |

July 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

છાંગુર બાબા પર હવે ઈડીનો પણ સકંજો એકસાથે ૧૪ સ્થળો પર દરોડાની કાર્યવાહી

મુંબઈના શહઝાદ શેખનાં બે સ્થળો પર એજન્સી ત્રાટકી: સઘન પૂછપરછ જારી

1 min  |

July 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સાઉથની હોરર ફિલ્મ ‘પિંડમ' આગળ હોલીવૂડની ફિલ્મો પણ પાણી ભરે...

હોલીવૂડની ફિલ્મો જોનારો એક બહુ મોટો વર્ગ છે. હોલીવૂડમાં બનતી હોરર ફિલ્મો ખૂબ શાનદાર અને ડરામણી હોય છે.

1 min  |

July 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બાંગ્લાદેશ હિંસા હસીનાના સમર્થકોએ યુનુસ સામે મોરચો ખોલ્યો, ફાયરિંગમાં ચારનાં મોત

બાંગ્લાદેશમાં શેખ હસીનાના સમર્થકોએ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સામે મોરચો ખોલ્યો છે.

2 min  |

July 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ટ્યૂશનિયા શિક્ષકો બાદ હવે ડમી સ્કૂલો પર તંત્રની તવાઈ

ડીઈઓ એક્શન મોડમાં ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરાશે, અમદાવાદ શહેર તેમજ જિલ્લામાં ડમી સ્કૂલોનો રાફડો ફાટ્યો

1 min  |

July 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અલાસ્કામાં ૭.૩ની તીવ્રતાનો ભૂકંપઃ સુનામીનું એલર્ટ પાછું ખેંચાયું

આજે વહેલી સવારે લગભગ બે વાગ્યે અમેરિકાના અલાસ્કા રાજ્યમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

1 min  |

July 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બિહારમાં વીજળી પડતાં ૨૦નાં મોતઃ હિમાચલમાં અત્યાર સુધીમાં ૮૧૮ કરોડનું નુકસાન, અમરનાથ યાત્રા રોકી દેવાઈ

હિમાચલમાં આઠ કલાક પછી ચંડીગઢ-મનાલી હાઈવે ખૂલ્યો

2 min  |

July 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દૂધ લેવા ગયેલી પાંચ વર્ષની બાળકીની કિરાણા સ્ટોરના માલિકે છેડતી કરતાં ભારે હોબાળો

ફતેહવાડીતો બનાવઃ બાળકીને જબરદસ્તી કિસ કર્યા બાદ ગુલાબજાંબુતી લાલચ આપી

1 min  |

July 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

જમ્મુ-કાશ્મીરમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતો સૈનિક પકડાયોઃ આઈએસઆઈને ગુપ્ત દસ્તાવેજો આપ્યા હતા

ભારતીય સેનાના યુનિફોર્મમાં પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી પહોંચાડતો હતો

1 min  |

July 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પોલીસ એજન્સીઓએ સપાટો બોલાવી દીધોઃ ઈ-સિગારેટ અને દારૂનો જથ્થો ઝડપી લેવાયો ડીડી.

એસઓજીએ પાલડીમાંથી ઈ-સિગારેટ અને ક્રાઇમ બ્રાંચે તરોડામાંથી દારૂતો જથ્થો જપ્ત કર્યો

2 min  |

July 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ડિનરમાં બનાવો અવનવાં શાક ટ્રાય કરો હેલ્ધી વાનગીઓ

મેથી મલાઈ પનીર કોઈ સામાન્ય શાક નથી પણ એક શાહીં અનુભવ છે, જે ઘરે રેસ્ટોરાં જેવો સ્વાદ આપે છે.

2 min  |

July 17, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ડાયલ જનરક્ષક 112 એક જ ક્લિકમાં તમામ ઈમર્જન્સી નંબર સહાય માટે હાજર

પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મહિલા અને સાયબર હેલ્પલાઈન માટે અલગ અલગ નંબર ડાયલ કરવા કે યાદ રાખવાથી મુક્તિ

2 min  |

July 17, 2025
Holiday offer front
Holiday offer back