Newspaper
SAMBHAAV-METRO News
તસ્મૈ શ્રી ગુરુવૈ નમ: ગુરુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવાનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા
ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની શહેર અને જિલ્લાનાં મંદિર અને ગુરુ સ્થાનકમાં ઉત્સાહપૂર્વક ઉજવણી
2 min |
July 10, 2025
SAMBHAAV-METRO News
બાઈકચાલકને બચાવવા BRTS ડ્રાઈવરે રિક્ષાને અડફેટમાં લીધીઃ પાંચ ઈજાગ્રસ્ત
રખિયાલમાં મોડી રાતે અકસ્માત સર્જાતાં લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં: રિક્ષાના કુચેકુરચા ઊડી ગયા
1 min |
July 10, 2025
SAMBHAAV-METRO News
૨૩ વર્ષ જૂનું સેન્ડવિચ ખાવાનું વ્યસન છોડવા થેરાપી લેવી પડી
આજના જમાનામાં લાઈફસ્ટાઈલને લગતી સમસ્યાઓ ઘણી વધી રહી છે. લોકોને ખાણી-પાણીને લઈ ઘણી મુશ્કેલીઓ થઈ રહી છે.
1 min |
July 08, 2025
SAMBHAAV-METRO News
નાઈજીરિયામાં જ્યાં સુધી દુલહન સ્મિત આપે નહીં ત્યાં સુધી વરરાજા પૈસા ઉડાવે રાખે છે
દુનિયાભરના અલગ દેશોમાં લગ્ન અલગ સાથે જોડાયેલા વિચિત્ર રિવાજ હોય છે, જે અંગે જાણીને આશ્ચર્ય થાય છે.
1 min |
July 08, 2025
SAMBHAAV-METRO News
ગોપાલ ખેમકા હત્યાકાંડ માટે હથિયારો પૂરાં પાડનારો રાજા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો
રાજા વિરુદ્ધ વિરુદ્ધ અનેક કેસો નોધાયેલા હતા અને આ અગાઉ પણ ઘણી હત્યાઓમાં તેનું નામ ઊછળ્યું હતું
1 min |
July 08, 2025
SAMBHAAV-METRO News
વધુ એક સિસ્ટમ સક્રિય થતાં વીકએન્ડમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘમહેર થશે
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૩ તાલુકામાં મેઘરાજા વરસ્યાઃ બોરસદમાં સૌથી વધુ પાંચ ઈંચ વરસાદ
2 min |
July 08, 2025
SAMBHAAV-METRO News
બાગેશ્વરધામમાં ભક્તો પર દીવાલ પડતાં મહિલાનું મોતઃ ૧૧ ઘાયલ
મધ્યપ્રદેશના છતરપુરથી સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના બાગેશ્વરધામમાં ફરી એક મોટી દુર્ઘટના બની છે.
1 min |
July 08, 2025
SAMBHAAV-METRO News
‘જાદુ તેરી નજર’માં ખૂંખાર ડાકણ બનશે મોનાલિસા તસવીરો શેર કરી બતાવી ઝલક
અભિનેત્રી મોનાલિસા ટૂંક સમયમાં સ્ટાર પ્લસના શોમાં ભવ્ય એન્ટ્રી કરવા જઈ રહી છે, જેની એક ઝલક અભિનેત્રીએ પોતાના ચાહકો માટે સોશિયલ મીડિયામાં શેર કરી છે.
1 min |
July 08, 2025
SAMBHAAV-METRO News
૧૫ વર્ષની ઉંમરે ઘેરથી ભાગી નીકળેલી પૂજા બીજાં લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ
બોલીવૂડ હોય કે ટીવી ઈન્ડસ્ટ્રી, ઘણા એવાં એક્ટર-એક્ટ્રેસ છે, જેમણે બે વાર લગ્ન કર્યાં છે.
1 min |
July 08, 2025
SAMBHAAV-METRO News
શ્રાવણ પહેલાં જ પોલીસ એલર્ટઃ બંધબારણે ચાલતા જુગારના અડ્ડા પર પણ દરોડા શરૂ
નારોલ, નરોડા અને મણિનગરમાં પોલીસે રેડ કરી ૨૦થી વધુ જુગારિયાને રંગેહાથ ઝડપી લીધા
2 min |
July 08, 2025
SAMBHAAV-METRO News
બે મહિલાએ વૃદ્ધાના હાથમાં બચકાં ભરી લેતાં ફરિયાદ
આનંદનગરની ઘટના ચાર લોકોએ યુવક અને તેની દાદી પર ડંડા વડે હુમલો કર્યો
1 min |
July 07, 2025
SAMBHAAV-METRO News
દેશના અનેક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: હિમાચલમાં ૧૭ દિવસમાં ૧૯ વખત વાદળ ફાટ્યું, ૮૨નાં મોત
બદરીનાથ જતો રસ્તો બંધ કરાયોઃ મધ્યપ્રદેશના શાહડોલમાં ત્રણ હજાર ઘરમાં પાણી ભરાયાં
1 min |
July 07, 2025
SAMBHAAV-METRO News
મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હેપી પાસિયાને યુએસથી ભારત લાવવાની પ્રક્રિયા શરૂ
પંજાબમાં ૧૪થી વધુ આતંકી હુમલાનો આરોપી છે પાસિયા
1 min |
July 07, 2025
SAMBHAAV-METRO News
ગોપાલ ખેમકા હત્યા કેસઃ અંતિમ સંસ્કારમાં પહોંચેલા રોશન કુમારની અટકાયત
બિહારની રાજધાની પટણાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશન વિસ્તા૨માં જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
1 min |
July 07, 2025
SAMBHAAV-METRO News
મોબાઈલ યુઝર્સને મોટો ઝટકોઃ રિચાર્જ પ્લાન ૧૦થી ૧૨ ટકા મોંઘા થવાની સંભાવના
ગયા વર્ષે પણ થયો હતો ભાવ વધારો
1 min |
July 07, 2025
SAMBHAAV-METRO News
યમનમાં હુતી વિદ્રોહીઓનાં ત્રણ સ્થળો પર ઈઝરાયલી સેનાએ ભીષણ બોમ્બમારો કર્યો
સંરક્ષણ પ્રધાનની ચેતવણી: ઈઝરાયલ પર ઊઠનારા દરેક હાથને કાપી નાખવામાં આવશે
1 min |
July 07, 2025
SAMBHAAV-METRO News
પ્રેમીએ અશ્લીલ વીડિયો ઉતારી મિત્રોમાં વાઈરલ કરી દેતાં પ્રેમિકાની આત્મહત્યા
પ્રેમીના મિત્રએ યુવતીને બોલાવી ન્યૂડ વીડિયો બતાવ્યોઃ સોલા પોલીસે પ્રેમીના મોબાઈલમાંથી ન્યૂડ વીડિયો ડિલીટ કરાવ્યાની રાતે જ યુવતીએ જિંદગી ટૂંકાવી દીધી
2 min |
July 05, 2025
SAMBHAAV-METRO News
બુટલેગર પરિવારના ત્રાસથી કંટાળી વિધવાએ ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી
વિધવાએ પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખીને બુટલેગર પરિવારે હેરાન કરવાનું શરૂ કર્યું હતું: એરપોર્ટ પોલીસમાં ફરિયાદ બાદ પણ હેરાન કરતાં તેણે ઝેર પીધું
2 min |
July 05, 2025
SAMBHAAV-METRO News
પુતિનનો માસ્ટરસ્ટ્રોકઃ તાલિબાની શાસનને માન્યતા આપનારો પ્રથમ દેશ બન્યો રશિયા
રશિયન પ્રમુખના ઐતિહાસિક નિર્ણય પછી ભારત પણ તાલિબાન સરકારને માન્યતા આપી શકે છે
1 min |
July 04, 2025
SAMBHAAV-METRO News
જુહાપુરામાંથી LCBએ બે પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે યુવકની ધરપકડ કરી
હથિયાર લઈને નીકળેલા શખ્સની ઝોન-૭ લોલ ક્રાઇમ બ્રાંચની ટીમે ધરપકડ કરી છે.
1 min |
July 04, 2025
SAMBHAAV-METRO News
એસઓજીનો સપાટો: શાસ્ત્રીનગર અને ઈસનપુરમાંથી ઈ-સિગારેટનો જથ્થો જપ્ત
અમદાવાદના યંગસ્ટર્સમાં વધી રહેલા ચલણ વચ્ચે શાસ્ત્રીનગરમાંથી ૫.૮૫ લાખની ઈ-સિગારેટ જપ્ત
2 min |
July 04, 2025
SAMBHAAV-METRO News
પૂરક પરીક્ષામાં ગેરહાજર વિધાર્થીઓને ફરી એક તક
બોર્ડ દ્વારા હવે તેમને ફરી તક આપતાં ૯ અને ૧૦ જુલાઈએ ચુકાઈ ગયેલાં પેપર લેવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
1 min |
July 04, 2025
SAMBHAAV-METRO News
રવિવારથી વ્રત અને ધાર્મિક તહેવારોનો પ્રારંભઃ લોકો ભક્તિમાં લીન થઈ જશે
આગામી રપ જુલાઈથી શ્રાવણ માસનો પ્રારંભઃ શિવાલયો ‘બમ બમ ભોલે'ના નાદથી ગૂંજશે
1 min |
July 04, 2025
SAMBHAAV-METRO News
ભાજપને પ્રથમ મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ મળે તેવી શક્યતા
નાણાપ્રધાન નિર્મલા સીતારામનનું નામ રેસમાં સૌથી આગળ
1 min |
July 04, 2025
SAMBHAAV-METRO News
અમરનાથ યાત્રાઃ પહેલી ટુકડીએ બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં આરતીમાં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા
યોગ્ય દસ્તાવેજો અને માન્ય ઓળખપત્ર વિના અમરનાથ યાત્રામાં ‘નો એન્ટ્રી’
1 min |
July 03, 2025
SAMBHAAV-METRO News
લીંબુના ભાવમાં ૬૦ ટકાનો ઘટાડો, પરંતુ શાકભાજીના ભાવમાં ૨૫૦ ટકાનો વધારો
શાકભાજીના ભાવમાં અકલ્પનીય વધઘટઃ કંટાળેલી ગૃહિણીઓએ કઠોળ-દાળનો વિકલ્પ અપનાવ્યો
1 min |
July 03, 2025
SAMBHAAV-METRO News
રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત ૨૧ રાજ્યમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
કેદારનાથ રૂટ પર ભૂસ્ખલન, ૪૦નું રેસ્ક્યુઃ હિમાચલના મંડીમાં અત્યાર સુધીમાં ૧૧નાં મોત, અજમેરમાં ભારે વરસાદ, વાહનો તણાયાં
1 min |
July 03, 2025
SAMBHAAV-METRO News
ખોખરા હત્યા કેસઃ આરોપીની દીકરીના જન્મના દિવસે મૃતક રવિએ કરેલી એક ભૂલ ભારે પડી
રવિને દીકરો આવતાંની સાથે જ આરોપીઓએ તેનું ઢીમ ઢાળી દીધું: આરોપીની પત્ની સાથે રવિનું અફેર હોવાનો પોલીસનો દાવો
2 min |
July 03, 2025
SAMBHAAV-METRO News
સ્કૂલનાં વાહનો જ વિધાર્થીઓ માટે જોખમી રિક્ષા અને વાનમાં હકડેઠઠ ભરાતાં બાળકો
આરટીઓએ સઘન ચેકિંગ ચાલુ કર્યું: રિક્ષા-વાતમાં ખાલી જગ્યા જ બચતી ન હોવાના કારણે વિધાર્થીઓને ભારે પરેશાની
2 min |
July 03, 2025
SAMBHAAV-METRO News
પિક અવર્સમાં કેબ કંપનીઓ બે ગણું ભાડું લઈ શકશેઃ બાઈક્સને પણ મંજૂરી
સરકારે નવી એમવીએજી ગાઈડલાઈન જારી કરી
1 min |
