Newspaper
SAMBHAAV-METRO News
ધોરણ-૧૦ અને ૧૨ સાયન્સની પરીક્ષા આજે પૂર્ણ વિધાર્થી-વાલીઓને હાશકારો
ધો.૧૦-૧૨ની ઉત્તરવહી તપાસવાનું શરૂઃ મૂલ્યાંકન કેન્દ્રની સંખ્યા વધી, ૧૦ દિવસમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન
1 min |
March 10, 2025
SAMBHAAV-METRO News
ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતાં એક સપ્તાહમાં ત્રણ પોલીસ કર્મચારીઓનાં મોત
ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તરેશ પટણીનું મોડી રાત્રે હાર્ટ એટેકથી મોત
2 min |
March 10, 2025
SAMBHAAV-METRO News
અનેક રાજ્યમાં હવામાન બદલાયું: હિમાચલમાં ભારે હિમવર્ષાની આગાહી
દેશનાં અનેક રાજ્યના હવામાને મિજાજ સંપૂર્ણપણે બદલી નાખ્યો છે.
1 min |
March 10, 2025
SAMBHAAV-METRO News
મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં ભીષણ અકસ્માતઃ સાતના મોત, ૧૪ ઘાયલ
મઉમા બે જૂથ વચ્ચે પથ્થરમારોઃ સેનાએ સ્થિતિ કાબૂમાં લીધી
1 min |
March 10, 2025
SAMBHAAV-METRO News
એકાંતમાં બેઠેલા લોકોને છરીની અણીએ લૂંટતી ટોળકીનો ત્રાસ
SG હાઈવે અને SP રિંગ રોડ પર સાચવજો
2 min |
March 10, 2025
SAMBHAAV-METRO News
માર્ક કાની કેનેડાના આગામી વડા પ્રધાન બનશેઃ ૮૫.૯ ટકા મત મળ્યા
બે દેશમાં સેન્ટ્રલ બેન્કના ગવર્નર રહી ચૂકેલા કાર્ની જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે
1 min |
March 10, 2025
SAMBHAAV-METRO News
અમિત શાહ આજથી ગુજરાતની મુલાકાતે
સોમનાથદાદાને શીશ ઝુકાવી અને જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, ગાંધીનગરના વિવિધ કાર્યક્ર્મમાં હાજરી આપશે
1 min |
March 08, 2025
SAMBHAAV-METRO News
નમકીન કંપનીના માલિકને મિત્રએ દગો આપ્યોઃ ૪.૫૦ કરોડનું ચીટિંગ
ધંધાર્થે મિત્ર અને તેના પરિવારને રૂપિયા આપ્યા હતાઃ આરોપીઓએ વિશ્વાસ જીતવા માટે પ્રોપર્ટી પણ લખી આપી હતી
2 min |
March 08, 2025
SAMBHAAV-METRO News
સ્માર્ટ ચોરઃ કારખાનામાં ૬.૧૦ લાખની ચોરી, પુરાવો ના મળે તે માટે DVR પણ ઉઠાવી ગયા
જે દિવસે વેપારી રૂપિયા લાવ્યા તે જ રાતે ચોરી થઈ, કારીગરોની સઘન પૂછપરછ
3 min |
March 08, 2025
SAMBHAAV-METRO News
ઉત્તર-પૂર્વમાં ચક્રવાતી ગતિવિધિ તેજ બનતાં અનેક રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી
ગોવા, કોંકણ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં પણ આજે તીવ્ર ગરમી પડશે
2 min |
March 08, 2025
SAMBHAAV-METRO News
રાહુલ ગાંધીએ મહિલાઓને મળ્યા બાદ સંમેલન શરૂ કર્યું
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે.
1 min |
March 08, 2025
SAMBHAAV-METRO News
PM મોદીએ મહિલાઓને સમર્પિત કર્યું સોશિયલ મીડિયા હેન્ડલઃ ચેસ ખેલાડી વૈશાલીએ શેર કરી સક્સેસ સ્ટોરી
સપનાંઓનો પીછો કરો અને બાધાઓ તોડો
1 min |
March 08, 2025
SAMBHAAV-METRO News
બહેરામપુરામાં તંત્રનું મેગા ડિમોલિશનઃ ૧૦ ગેરકાયદે ઈન્ડસ્ટ્રિયલ શેડ તોડી પડાયા
શહેરના મહત્ત્વના વિસ્તારોમાંથી દબાણો હટાવવાની ઝુંબેશ આક્રમક બનાવાઈ
1 min |
March 08, 2025
SAMBHAAV-METRO News
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નવસારી ખાતે પીએમ મોદીનો લખપતિ દીદી સાથે સંવાદઃ દોઢ લાખ મહિલાઓનું સન્માન
વડા પ્રધાન મોદીની સુરક્ષાની જવાબદારી મહિલા કર્મચારીઓના શિરે
2 min |
March 08, 2025
SAMBHAAV-METRO News
આવતી કાલે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ
ટીમ ઈન્ડિયાના ચાર સામે કિવી ટીમ પાંચ સ્મિતર મેદાનમાં ઉતારશે?
1 min |
March 08, 2025
SAMBHAAV-METRO News
RTEનું ફોર્મ ભરતાં પહેલાં સ્કૂલ સહિત અનેક બાબતની તપાસ કરવી ખૂબ જરૂરી
આગામી આઠ વર્ષ બાળક જ્યાં ભણવાનું છે તે શાળાનું અંતર, સમય અને અભ્યાસના માધ્યમ અંગે જાણકારી મેળવવી જોઈએ
2 min |
March 08, 2025
SAMBHAAV-METRO News
પૂર્વ રિવરફ્રન્ટ પર એક પણ CCTV કેમેરા નથીઃ પરેશાન પોલીસની ACને આજીજી
પોલીસે ૫૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને અનેક પત્ર લખ્યા
3 min |
March 08, 2025
SAMBHAAV-METRO News
નિયમોના ઉલ્લંઘન બદલ ૨૫ એકમ સીલ
મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના સાતેય ઝોનને ચોખ્ખાચણાક રાખવા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે.
1 min |
March 08, 2025
SAMBHAAV-METRO News
વહેલી પરોઢે ડોર બેલ વાગ્યો તે સગીરાતી હેરાનગતિનો ભાંડો ફૂટ્યોઃ પોલીસે માત્ર 30 મિનિટમાં ન્યાય અપાવ્યો
સગીરાને ઘણા સમયથી ફોત કરીને હેરાન કરતા વિકૃત યુવકને બોપલ પોલીસે સબક શીખવાડ્યો
2 min |
March 07, 2025
SAMBHAAV-METRO News
તહવ્વુર રાણાને ભારત પ્રત્યર્પણથી કોઈ બચાવી ન શક્યું: Us સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી
અરજીમાં રાણાએ જણાવ્યું હતું: ‘હું ભારતમાં વધુ સમય સર્વાઈવ નહીં કરી શકું'
2 min |
March 07, 2025
SAMBHAAV-METRO News
સામાન્ય બબાલને સોશિયલ મીડિયામાં ખોટી રીતે દર્શાવી શાંતિતો માહોલ ડહોળનાર યુવકતી ધરપકડ
રમજાન મહિનામાં શાંતિનો માહોલ ડહોળાય તે માટે કેટલાક લોકો ખોટી માહિતી સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે
2 min |
March 07, 2025
SAMBHAAV-METRO News
PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસેઃ સેલવાસમાં ૪૫૦ બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ, સુરતમાં ભવ્ય રોડ શોનું આયોજન
વડા પ્રધાનના હસ્તે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અંદાજે બે લાખ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે
2 min |
March 07, 2025
SAMBHAAV-METRO News
રીલ્સ બનાવવાની લાયમાં જિંદગી હોમતા યંગસ્ટર્સને બચાવવા તંત્ર મેદાનમાં ઊતર્યું
જોખમી કેનાલ પર સુરક્ષા વ્યવસ્થા વધારાશેઃ કેનાલની બંને બાજુ ફેન્સિંગ કે દીવાલ કરાશે
1 min |
March 07, 2025
SAMBHAAV-METRO News
મસ્કતા spaceX મિશનને ઝટકોઃ લોન્ચની થોડી મિનિટોમાં જ સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ
સ્પેસએક્સના લાઈવ સ્ટ્રીમમાં સ્ટારશિપ અતિયંત્રિત રીતે ફરતું દેખાતું હતું
1 min |
March 07, 2025
SAMBHAAV-METRO News
ગુજરાતમાં કોંગ્રેસના ‘નવસર્જન’ની તૈયારી: રાહુલ ગાંધી નવ કલાકમાં પાંચ બેઠક કરશે
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે.
1 min |
March 07, 2025
SAMBHAAV-METRO News
વિદેશ પ્રધાન જયશંકરના નીવેદનથી પાકિસ્તાન ભડક્યુંઃ કાશ્મીર મુદ્દે અજબ નિવેદન જારી કર્યું
ભારતે સેનાના દમ પર સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હોવાનો શકત અલીનો દાવો
1 min |
March 07, 2025
SAMBHAAV-METRO News
ગરમીમાં આંશિક રાહત પૂરી: ૧૩ માર્ચ સુધી હીટવેવનો નવો રાઉન્ડ રીતસર દઝાડશે
અમદાવાદનું મહત્તમ તાપમાન વધીને ફરી ૩૪.૬ પહોંચ્યું: ૧૧-૧૨ માર્ચે ૩૯ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યુંઃ ડિગ્રીથી વધુ ગરમી પડવાતી આગાહી
2 min |
March 07, 2025
SAMBHAAV-METRO News
વટવામાં ૨૫૦૦ ચોરસફૂટ ક્ષેત્રફળમાં કરવામાં આવેલું ગેરકાયદે બાંધકામ તંત્રએ તોડી પાડ્યું
શહેરના મહત્ત્વના માર્ગો અને વિસ્તારોમાંથી દબાણો દૂર કરવા AMCની સ્પેશિયલ ડ્રાઈવ
1 min |
March 07, 2025
SAMBHAAV-METRO News
પ્રોપર્ટી ટેક્સઃ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૪૭૭, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૩૭૨ મિલકતો સીલ
એક જ દિવસમાં બંને ઝોનમાંથી ૧.૦૭ કરોડથી પણ વધુ રકમના ટેક્સની વસૂલાત કરવામાં મ્યુનિસિપલ તંત્ર સફળ
1 min |
March 07, 2025
SAMBHAAV-METRO News
વિજય ચાર રસ્તા પાસે બેફામ બસે બાઈકચાલકને કચડ્યો: ટાયર માથા પર ફરી વળતાં યુવકનું મોત
ઓડિશાનો યુવક સવારે કલર લેવા જતો હતો અને કાળ ભરખી ગયો
2 min |
