Newspaper
SAMBHAAV-METRO News
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરનાર ચિત્તા એક્સપર્ટ વિન્સેટ વેનનું અવસાન
મધ્યપ્રદેશના કુનોમાં ચિત્તાઓને વસાવનારા પ્રખ્યાત ચિત્તા નિષ્ણાત હવે આપણી વચ્ચે નથી રહ્યા.
1 min |
March 20, 2025
SAMBHAAV-METRO News
હડતાળ પર ઊતરેલા આરોગ્ય વિભાગતા ૨૫૦૦૦ કર્મીના આજે ગાંધીનગરમાં ધામા
કર્મચારીઓ પ્રશ્નો નહીં ઉકેલાય ત્યાં સુધી ગાંધીનગરમાં જ રહેશે
1 min |
March 20, 2025
SAMBHAAV-METRO News
આજે IPL કેપ્ટન્સની મિટિંગમાં બોલર્સની બલ્લે બલ્લે થાય તેવો નિર્ણય BCCI લેશે?
આ સિઝનથી બોલર્સને બોલ પર થૂંક લગાવવાની છૂટ મળે તેવી શક્યતા
1 min |
March 20, 2025
SAMBHAAV-METRO News
પોલીસ અને AMCનું જોઈન્ટ ઓપરેશનઃ ગુનેગારોને સીધાદોર કરી દેવાશે તમામ
ગુનેગારોની ગેરકાયદે મિલકત શોધવા માટે AMCની ટીમ મેદાનમાં ઊતરી ગુનેગારોના મહેલ પર બુલડોઝર ફેરવાશે
3 min |
March 20, 2025
SAMBHAAV-METRO News
ધો. ૧૦ની સમાજવિધા, ગણિત, ગુજરાતી, અંગ્રેજીની ઉત્તરવહીઓની ચકાસણી પૂર્ણ
ધો. ૧૦-૧૨ બોર્ડ પરીક્ષાની શહેરની મૂલ્યાંકન કામગીરી પુરજોશમાંઃ એપ્રિલના છેલ્લા સપ્તાહમાં પરિણામ જાહેર થવાની સંભાવના
2 min |
March 20, 2025
SAMBHAAV-METRO News
ફેમિલી સાથે ફરવા જતાં તો આટલું ધ્યાન રાખજો
મુસાફરી એ માત્ર એક રોમાંચક અનુભવ નથી, પરંતુ તે ઘણી ચેલેન્જ પણ લાવે છે.
2 min |
March 19, 2025
SAMBHAAV-METRO News
તાપમાનમાં અપડાઉન જારીઃ શહેરનું લઘુતમ તાપમાન ૨૦.૫ ડિગ્રી
વહેલી સવારે ફૂંકાતા ઠંડા પવનોથી મળતી રાહત હવે ત્રણ દિવસની જ મહેમાન
2 min |
March 19, 2025
SAMBHAAV-METRO News
માર્ચના છેલ્લા દિવસોમાં હડતાળની સિઝન જામીઃ બેન્ક કર્મીઓ-રાજ્યના તબીબોની પડતર પ્રશ્નોને લઈ ચીમકી
આરોગ્ય કર્મચારીની હડતાળના પગલે આજે મમતા દિવસની ઉજવણી અટકી
2 min |
March 19, 2025
SAMBHAAV-METRO News
ઓડિશામાં આજે પણ ગરમીથી રાહત નહીં, ઓરેન્જ એલર્ટ: મધ્યપ્રદેશના ૧૩ જિલ્લામાં આંધી અને વરસાદની સંભાવના
હિમાચલ પ્રદેશનું કેલોંગ ૫.૧ ડિગ્રી સાથે સૌથી ઠંડું હિમાચલના ચાર જિલ્લામાં વરસાદ અને હિમવર્ષાની ચેતવણી
2 min |
March 19, 2025
SAMBHAAV-METRO News
શિવપુરીમાં શ્રદ્ધાળુઓની નાવ ડેમમાં પલટીઃ સિદ્ધ મંદિર જઈ રહેલા સાતનાં મોતની આશંકા
આઠ લોકોને સુરક્ષિત બહાર કઢાયાઃ મૃતકોના પરિવારને બે લાખ આપવાની જાહેરાત
1 min |
March 19, 2025
SAMBHAAV-METRO News
બે IPSની કોલ્ડ વોરઃ સવાલો ઊઠતાં ક્રાઈમ બ્રાંચે આરોપીઓનું ઈન્ટ્રોગેશન શરૂ કર્યું
૯૦ના દાયકામાં ક્રાઈમ બ્રાંચ જે રીતે આક્રમક બનીને કામ કરતી હતી તેવી જ રીતે ફરીથી કામ શરૂ કરે તેવો પોલીસ કમિશનરનો આગ્રહ
2 min |
March 19, 2025
SAMBHAAV-METRO News
તોફાની તત્ત્વો એક્ટિવ થતાં પોલીસને ફરી શૂરાતન ચઢ્યું: મોડી રાતે કોમ્બિંગ
અમદાવાદ પોલીસ છાવણીમાં ફેરવાયુંઃ ફૂટ પેટ્રોલિંગ સહિત ઠેરઠેર ચેકિંગ
2 min |
March 19, 2025
SAMBHAAV-METRO News
સુનીતા પૃથ્વી પર પરત ફરતાં ગુજરાતના ઝુલાસણ ગામમાં રંગેચંગે ઉજવણી કરાઈ
અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી પૃથ્વી પર હેમખેમ પરત આવી ગયા છે.
1 min |
March 19, 2025
SAMBHAAV-METRO News
રેલવેનો રાહતભર્યો નિર્ણયઃ ટ્રેનમાં જેટલ સીટ હશે તેટલી ટિકિટ વેચવામાં આવશે
રેલવેના એક નિર્ણયના કારણે મુસાફરોએ હાશકારો અનુભવ્યો છે.
1 min |
March 19, 2025
SAMBHAAV-METRO News
વેલકમ બેક સુનીતા વિલિયમ્સ
વહેલી સવારના ૩.૨૭ વાગ્યે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું યાન
2 min |
March 19, 2025
SAMBHAAV-METRO News
ધુળેટીની રાત્રે પત્નીની સામે પતિ પર થયેલા હુમલાની ફરિયાદ ચાર દિવસ બાદ નોંધાઈ
સોસાયટીના ગેટથી સાઈડમાં ઊભા રહેવાનું કહેતાં ચાર યુવકોએ હુમલો કર્યો
1 min |
March 19, 2025
SAMBHAAV-METRO News
નદીના પટમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર SMCનો સપાટો: ૧૩.૭૯ લાખનો મુદ્દામાલ જપ્ત
સરખેજ નદીના પટમાં ઘણા સમયથી દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હતી: એક આરોપીની ધરપકડ
1 min |
March 19, 2025
SAMBHAAV-METRO News
મેગા ડિમોલિશનઃ ઈસનપુરમાં ગેરકાયદે ઈન્ડસ્ટ્રિયલ યુનિટ ને ખાડિયામાં રહેણાક બાંધકામ તોડી પડાયાં
અસારવામાં ૨૮ મકાન દૂર કરી ૨૦૦ મીટર લંબાઈનો ટીપી રોડ ખુલ્લો કરાયો
1 min |
March 19, 2025
SAMBHAAV-METRO News
ઓડિશા, ઝારખંડ, ઉત્તર તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં હીટવેવતું એલર્ટ જારી: આકાશમાંથી હવે અંગારા વરસશે
અરુણાચલ, આસામ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા-મિઝોરમમાં પાંચ દિવસ વરસાદની આગાહી
2 min |
March 18, 2025
SAMBHAAV-METRO News
સુનીતાનું સ્પેસક્રાફ્ટ Issથી અલગ થયું.કાલે સવારે ફ્લોરિડાના દરિયાકાંઠે ઊતરશે
નવ મહિના અને ૧૩ દિવસ પછી અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફરશે
1 min |
March 18, 2025
SAMBHAAV-METRO News
એજન્સીઓ એક્શન મોડમાં: ATS બાદ હવે PCBએ ઓઢવમાંથી ર૯.૯૪ લાખની કિંમતની ચાંદી જપ્ત કરી
કારમાં ચોરખાનું બતાવી ચાંદીની તસ્કરી થતી હતીઃ બે શખ્સોની ૪૫ લાખતા મુદ્દામાલ સાથે ધરપકડ
2 min |
March 18, 2025
SAMBHAAV-METRO News
રખિયાલમાં અજાણ્યા શખ્સોએ સોસાયટીમાં ખુલ્લી છરીઓ સાથે ફરીતે આતંક મચાવ્યો
રખિયાલમાં આવેલી એક સોસાયટીમાં ગઇ કાલે બે અજાણ્યા શખ્સોએ છરી લઇને દહેશત મચાવતાં ચકચાર મચી ગઇ છે.
1 min |
March 18, 2025
SAMBHAAV-METRO News
ગરમીની શરૂઆત સાથે જ ખાટા લીંબુનો સ્વાદ કડવો થયોઃ એક કિલોના રૂ. ૨૦૦
બજારમાં લીંબુની આવક ઓછી સામે માગમાં વધારો થતાં લીંબુના ભાવ ચાર ગણા થયા
2 min |
March 18, 2025
SAMBHAAV-METRO News
સાસરિયાંનો ત્રાસ: ‘તારી પાછળ અમે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે'
પરિણીતાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ કરી
1 min |
March 18, 2025
SAMBHAAV-METRO News
નાગપુર હિંસા બાદ ૧૦ વિસ્તારમાં કરફ્યુઃ ૬૫ લોકો કસ્ટડીમાં ૨૫ પોલીસકર્મી ઘાયલ
ઔરંગઝેબનું પૂતળું બાળ્યા પછી પથ્થરમારો અને આગચંપી કરાઈ
1 min |
March 18, 2025
SAMBHAAV-METRO News
યુદ્ધવિરામ વચ્ચે ગાઝા પર ફરી ઈઝરાયલના ભીષણ હુમલા શરૂઃ એરસ્ટ્રાઈકમાં ૨૦૦થી વધુ લોકોનાં મોત
૩૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ
1 min |
March 18, 2025
SAMBHAAV-METRO News
RTEમાં પ્રવેશઃ એક સીટ માટે સાતથી દસ વિધાર્થીઓ વચ્ચે ગળાકાપ હરીફાઈ
આરટીઈમાં ફોર્મનો આંકડો ૭૦ હજાર સુધી પહોંચી શકે
2 min |
March 18, 2025
SAMBHAAV-METRO News
જાણો છો ખરા કે મૃત્યુ બાદ શા માટે હિન્દુ બાળકોને દફનાવવામાં આવે છે?
દુનિયામાં ઘણા ધર્મ છે અને દરેક ધર્મના નિયમ અલગ અલગ હોય છે,
1 min |
March 18, 2025
SAMBHAAV-METRO News
કચરાપોતાંથી લાખોની કમાણી કરી રહેલી છોકરીએ કહ્યું: ‘મારો કોઈ બોસ નથી
એવું કહેવામાં આવે છે કે કોઈ જ કામ નાનું-મોટું હોતું નથી.
1 min |
March 18, 2025
SAMBHAAV-METRO News
વિશ્વ ગુજરાતી સમાજની ચૂંટણીમાં ગોટાળોઃ મૃત લોકોનાં દરખાસ્ત ફોર્મ સહી કરીને મોકલી દીધાં
વિશ્વ ગુજરાતી સમાજના બે સભ્ય વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યોઃ ચેરિટી કમિશનરે આપેલી નકલમાં ભાંડો ફૂટ્યો
2 min |
