Newspaper
SAMBHAAV-METRO News
શ્રીજીની મૂર્તિની દુર્દશા: અર્ધવિસર્જિત ગણેશ પ્રતિમાઓનું બહાર કાઢી પુનઃ વિસર્જન કરાયું
વિધિપૂર્વક વિસર્જનના બદલે લોકો નહેર કે અવાવરું જગ્યાએ મૂકીને જતા રહે છે' તેવી ભક્તોની ફરિયાદ
1 min |
September 08. 2025
SAMBHAAV-METRO News
ચૈતર વસાવા ૬૩ દિવસ બાદ જેલમુક્તઃ ત્રણ દિવસના શરતી જામીન મંજૂર
દેડિયાપાડાના આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય ચૈત૨ વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
1 min |
September 08. 2025
SAMBHAAV-METRO News
માચીસ માગવા જેવી વાતે થયેલા હુમલામાં ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત
ગોમતીપુર પોલીસ સ્ટેશનથી થોડે દૂર જ હુમલો થયો હતોઃ યુવકનું મૃત્યુ થતાં માલધારી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો
2 min |
06-09-2025
SAMBHAAV-METRO News
દિલ્હીના અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યાં: મથુરામાં પણ વસાહતો જળમગ્ન બની
સપ્ટેમ્બરમાં વરસાદનો કાળો કહેરઃ દેશભરનાં રાજ્યોમાં આજે વરસાદની આગાહી, ચારધામ યાત્રા ફરી શરૂ કરાઈ
1 min |
06-09-2025
SAMBHAAV-METRO News
યુવતીએ બોસને હુસ્નની જાળમાં ફસાવી રૂપિયા પડાવવા માટેનાં કાવતરાં ઘડ્યાં
બોસ સાથે લગ્ન કરવાની જીદ પકડી આત્મહત્યાની ધમકી આપીઃ બે વર્ષમાં યુવતીનો પગાર દોઢો થઈ ગયો
2 min |
06-09-2025
SAMBHAAV-METRO News
રાજકોટથી દીવ જતા આર.કે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો: ત્રણનાં મોત
ત્રણેય યુવકો તેલંગાણાના રહેવાસી પોલીસે તપાસ હાથ ધરી
1 min |
06-09-2025
SAMBHAAV-METRO News
અંબાજી તરફ જતા માર્ગ પર ભારે ભીડ પદયાત્રીઓ અટવાયા, લાંબો ટાફિક જામ
અત્યાર સુધીમાં અંદાજે ૨૫ લાખ જેટલા ભક્તોએ મા અંબાનાં ચરણોમાં શીશ ઝુકાવ્યું
1 min |
06-09-2025
SAMBHAAV-METRO News
હવે પાયલના ઝણકારનો નહીં એન્કલેટ્સની આધુનિકતાનો ટ્રેન્ડ
વેસ્ટર્ન કપડાંમાં પણ સ્ત્રીઓ એન્કલેટ્સ પહેરવા લાગી
1 min |
05-09-2025
SAMBHAAV-METRO News
વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનીઃ નવસારી, ડાંગ અને વલસાડમાં આજે મેઘકહેરની ચેતવણી જારી
નર્મદામૈયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં તંત્ર એલર્ટ મોડ પરઃ ચાણોદ નજીક મલ્હારરાવ ઘાટનાં ૯૫ પગથિયાં પાણીમાં ગરકાવ થઈ ગયાં
2 min |
05-09-2025
SAMBHAAV-METRO News
વરસાદી વિઘ્ન વચ્ચે પણ માઇભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી તરફ
અંબાજી શ્રદ્ધાળુઓથી ઊભરાઈ ગયુંઃ પદયાત્રીઓની સેવા માટે અંબાજી સુધી પહોંચતા રસ્તા પર રાત-દિવસ ધમધમતા સેવા કેમ્પ
1 min |
05-09-2025
SAMBHAAV-METRO News
ચહેરા પરના ડાઘ દૂર કરવા આ ઘરેલુ ઉપાયો અજમાવો
ચહેરો આપણી સુંદરતાની ઓળખ છે, પરંતુ જ્યારે તેના પર ડાઘ અને ધબ્બા દેખાય છે, ત્યારે આત્મવિશ્વાસ પણ ઓછો થાય છે.
1 min |
05-09-2025
SAMBHAAV-METRO News
અફઘાતિસ્તાનમાં ૨૪ કલાકમાં છઠ્ઠી વખત ઘરા ધ્રૂજીઃ લોકો ડરમાં
છેલ્લા ૨૪ કલાકથી અફઘાનિસ્તાન સતત ભૂકંપથી ધ્રૂજી રહ્યું છે.
1 min |
05-09-2025
SAMBHAAV-METRO News
ટ્રમ્પે ફરી પલટી મારીઃ જાપાત પર ટેરિફ ૨૫થી ઘટાડી ૧૫ ટકા કર્યો
ટેરિક વિવાદ વચ્ચે ભારતે સિંગાપોર સાથે ટ્રેડ ડીલ સાઈન કરી
1 min |
05-09-2025
SAMBHAAV-METRO News
પંજાબમાં પૂરનો કહેરઃ ૨૩ જિલ્લા અને ૧,૬૫૫ ગામ પાણીમાં ડૂબ્યાં, ૪૩નાં મોત, ઠેરઠેર તબાહીનાં દૃશ્યો
રાજસ્થાનના અજમેરમાં બોરાજ તળાવની દીવાલ તૂટી: ૧,૦૦૦ ઘરોમાં પાણી ઘૂસ્યાં
2 min |
05-09-2025
SAMBHAAV-METRO News
આજે ઈદ, કાલે ગણેશ વિસર્જન પોલીસ અને સરક્ષા એજન્સીઓ ખડેપગે તહેનાત
ઈદ-એ-મિલાદમાં જુલૂસ તીકળતાં પોલીસ ડ્રોનથી વોચ રાખશે: આવતી કાલે ગણેશ વિસર્જન સમયે પોલીસ કુંડ પાસે હાજર રહેશે
2 min |
05-09-2025
SAMBHAAV-METRO News
પત્નીતે પ્રેમી સાથે વીડિયો કોલ પર વાત કરતાં જોઈ પતિએ આપઘાત કરી લીધો
બાવળા નજીકની ઘટના: પત્ની ઘણા સમયથી પતિ સાથે બબાલ કરતી હતી
2 min |
05-09-2025
SAMBHAAV-METRO News
ફ્લાઈટમાં ભૂલથી પણ આ વસ્તુઓ પહેરો, લાંબી મુસાફરીમાં હાલત બગડી જશે
તમે ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે ક્યારેય તમારા કપડાં પર ધ્યાન આપ્યું છે
2 min |
05-09-2025
SAMBHAAV-METRO News
કાંકરિયાના મહેમાન' બનેલાં ૧૩૦૦થી વધુ એશિયાટિક પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર
દેશ-વિદેશથી પક્ષીઓ આવીને ઈંડાં મૂકે છે, ત્યાર બાદ બચ્ચાંતો ઉછેર કરી જતાં રહે છેઃ પ્રાણી સંગ્રહાલય સ્ટાફ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું
2 min |
05-09-2025
SAMBHAAV-METRO News
SCનો સપાટો: ૪૧ ઈ-સિગારેટ લઈને જઈ રહેલા યુવકની ધરપકડ ઉલ્લેનીય
સાઉથ બોપલની ઘટનાઃ યુવક એક્ટિવાની ડેકીમાં ઈ-સિગારેટ છુપાવીને રાખતો હતો
1 min |
04-09-2025
SAMBHAAV-METRO News
ભૂતિયા કંપનીનાં બિલ બનાવી કુરિયર મારફતે બિયરની હેરાફેરીનો પર્દાફાશ
ક્રાઈમ બ્રાંચે એક મહિનામાં બોગસ બિલ્ટીના આધારે આવતા બિયરના જથ્થાના બે કેસ કર્યા: કંપની-જીએસટી નંબર બધું બોગસ
2 min |
04-09-2025
SAMBHAAV-METRO News
CBSEના વિધાર્થીઓને માર્કશીટની ભુલો સુધારવા ૧૩થી ૨૭ ઓક્ટોબર સુધી તક
નામ, જન્મતારીખ, વિષયમાં ભૂલ સુધારવા માટે વેરિફિકેશન સ્લિપ આપવામાં આવશે
1 min |
04-09-2025
SAMBHAAV-METRO News
ડિપ્રેશનમાંથી બહાર લાવવાના નામે યુવતીએ વકીલને ફસાવી રૂ. ૨૨.૮૦ લાખ પડાવી લીધા
યુવતીએ વકીલના ફોટો-વીડિયોના આધારે તેની પત્ની પાસેથી પણ રૂ. પાંચ લાખ પડાવ્યા
2 min |
04-09-2025
SAMBHAAV-METRO News
ગણેશ વિસર્જન બાદ અનેક સોસાયટીઓમાં જમણવારની જમાવટ થશેઃ તડામાર તૈયારીઓ
દસ દિવસ સુધી આસ્થાપૂર્વક આરાધના કર્યા બાદ ભક્તો શતિવારે બાપાને ભાવભીની વિદાય આપશે
2 min |
04-09-2025
SAMBHAAV-METRO News
ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ મોડમાં ૧૫ ઓક્ટોબર સુધી એડમિશન મળશે
વર્ષ ૨૦૨૫-૨૬ માટે ઓનલાઈન અને ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ (ઓડીએલ) મોડમાં હવે વિદ્યાર્થીઓ ૧૫ ઓક્ટોબર સુધી પ્રવેશ મેળવી શકશે.
1 min |
02-09-2025
SAMBHAAV-METRO News
કાર ડીલરની ગોલમાલઃ ઔડી કાર બેથી વધુ વ્યકિતને વેચીને રૂપિયા ખંખેરી લીધા
નિકોલના યુવકે સાત લાખમાં કાર ખરીદી હતીઃ લગ્ન હોવાથી ગાંધીનગરનો કાર ડીલર યુવક પાસેથી કાર લઈ ગયો હતો
2 min |
02-09-2025
SAMBHAAV-METRO News
રેકોર્ડ કહે છે કે સપ્ટેમ્બરમાં અમદાવાદીઓ પર મેઘરાજા ખાસ મહેરબાન' થતા નથી
૯ સપ્ટેમ્બર, ૨૦૧૪ના દિવસે શહેરમાં પોણા ચાર ઈંચ વરસાદનો રેકોર્ડ નોંધાયો હતો
1 min |
02-09-2025
SAMBHAAV-METRO News
‘અભિયાન'ની ૪૦મી અને વીટીવીની ૧૪મી એતિવર્સરીની ભવ્ય ઉજવણી કરાઈ
જાણીતા પત્રકાર અને સિદ્ધહસ્ત સાહિત્યકાર ભૂપતભાઈ વડોદરિયાએ વાવેલો ‘સમભાવ’નો રોપો આજે વટવૃક્ષ બનીને ગુજરાતના તમામ નાગરિકોને સત્ય અને પારદર્શિતાનો છાંયો આપી રહ્યો છે.
1 min |
02-09-2025
SAMBHAAV-METRO News
ખાનગી સ્કૂલો હવે ફી વધારવા સીધી FRC પાસે નહીં જઈ શકે
સ્કૂલોએ ડીઈઓ અને ડીપીઈઓ થકી જ સબમિશન કરવું પડશે
1 min |
02-09-2025
SAMBHAAV-METRO News
SOGએ ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું: બે આરોપીઓની ધરપકડ કરાઈ
દાણીલીમડા વિસ્તારમાં દરોડાઃ રેસિડેન્સિયલ સિલિન્ડરમાંથી ગેસને કોમર્શિયલ સિલિન્ડરમાં ટ્રાન્સફર કરવામાં આવતો હતો
1 min |
02-09-2025
SAMBHAAV-METRO News
મેઘરાજા વીકએન્ડનો વાર જારી રાખશે: આજે ૧૬ જિલ્લામાં વરસાદની આગાહી
અમદાવાદમાં આજે વહેલી સવારે પણ વરસાદી ઝાપટાં યથાવત્, સિસ્ટમ વધુ મજબૂત બતશે તો વરસાદનું જોર વધે તેવી શક્યતાઃ હવામાન વિભાગ
2 min |
