Newspaper
SAMBHAAV-METRO News
સોલ્જર કે હેવી ડ્રિન્કરઃ કયા દેશની આર્મી સૌથી વધુ દારૂ પીવે છે?
શું તમે જાણો છો ખરા કે દુનિયામાં કયા દેશની આર્મી સૌથી વધુ ડ્રિન્ક કરે છે?
2 min |
SambhaavMETRO 25-04-2026
SAMBHAAV-METRO News
ચીનનો વિચિત્ર રિવાજ: ભગવાન નહીં, ટોઈલેટ સામે માથું ઝુકાવે છે લોકો!
વિશ્વભરમાં આસ્થાનાં અનેક રૂપો જોવા મળે છે, પરંતુ ચીનની એક પરંપરા સાંભળીને તમે આશ્ચર્યમાં ગરકાવ થઈ જશો. અહીં લોકો મંદિર કે મૂર્તિઓના બદલે ઘરની ટોઈલેટ સીટ સામે માથું નમાવે છે.
1 min |
SambhaavMETRO 25-04-2026
SAMBHAAV-METRO News
વીકએન્ડ સ્પેશિયલ
UPI પેમેન્ટમાં નવો ફેરફારાઃ ૧ મેથી શું બદલાશે?
1 min |
SambhaavMETRO 25-04-2026
SAMBHAAV-METRO News
ફરી વાતાવરણમાં પલટો: ૧૩ રાજ્ય માટે વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રનાં ચાર શહેરમાં પારો ૪૪ ડિગ્રીને પાર
1 min |
SambhaavMETRO 24-04-2026
SAMBHAAV-METRO News
મહાયુદ્ધ લેટેસ્ટ અપડેટ
હાલની પરિસ્થિતિમાં હોર્યુઝ સ્ટ્રેટ ખોલવો અશક્યઃ ગાલિબાફ
1 min |
SambhaavMETRO 24-04-2026
SAMBHAAV-METRO News
કપલ અપનાવે 5-5-5નો નિયમઃ સંબંધો મજબૂત મજબૂત બનશે
સંબંધો ફક્ત સાથે રહેવાથી મજબૂત થતા નથી. તેમને સમય, સમજણ અને નાના પ્રયાસો કરીને સીંચવા પડે છે.
2 min |
SambhaavMETRO 24-04-2026
SAMBHAAV-METRO News
ઈઝરાયલ-લેબેનોન વચ્ચેનો યુદ્ધવિરામ ત્રણ અઠવાડિયા લંબાયોઃ ટ્રમ્પની જાહેરાત
વ્હાઈટ હાઉસ ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ ટ્રમ્પની જાહેરાત
1 min |
SambhaavMETRO 24-04-2026
SAMBHAAV-METRO News
પાક, ગેંગસ્ટર્સ-ISI માટે કામ કરતા બે આતંકીને યુપી ATSએ ઝડપ્યા
ઉત્તરપ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) એ નોઈડાથી પાકિસ્તાની ગેંગસ્ટરો અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે કામ કરતા બે આતંકવાદીની ધરપકડ કરી હતી.
1 min |
SambhaavMETRO 24-04-2026
SAMBHAAV-METRO News
ડ્રોપ આઉટ ઘટાડવા શિક્ષણ વિભાગ એક્શનમાં શાળાઓને ખાસ આદેશ
બાળક એક ધોરણમાંથી બીજામાં નિયમિત આગળ વધે તેની જવાબદારી હવે શાળા પર
1 min |
SambhaavMETRO 24-04-2026
SAMBHAAV-METRO News
Jumped Deposit SCAM: આ ભૂલ કરી બેઠા તો બેન્ક એકાઉન્ટ થશે ખાલી
જો તમને ક્યારેય તમારા બેન્ક ખાતામાં અજાણ્યા નંબર પરથી પૈસા આવે છે તો સાવધાન રહો. આ ઓનલાઈન છેતરપિંડીની એક પદ્ધતિ છે, જેના વિશે પેટીએમએ પણ લોકોને ચેતવણી આપી છે.
1 min |
SambhaavMETRO 24-04-2026
SAMBHAAV-METRO News
તમારા વાળ માટે યોગ્ય શેમ્પૂની પસંદગી કરો, વાળની હેલ્થ સુધરશે
તમારા વાળના પ્રકારને સમજ્યા વિના કંઈ પણ વાપરવું, આ બધું આ વાળને નબળા બનાવી શકે છે.
1 min |
SambhaavMETRO 24-04-2026
SAMBHAAV-METRO News
ચૂંટણી પહેલા શહેર ફરતે સુરક્ષાનું જડબેસલાક કવચઃ પોલીસ ખડેપગે
સંવેદનશીલ વિસ્તારોમાં કડક બંદોબસ્ત, ૮,000થી વધુ જ્વાનો તહેનાત
1 min |
SambhaavMETRO 24-04-2026
SAMBHAAV-METRO News
સરદાર પટેલ સ્ટેચ્યૂ નજીક ખોદકામઃ ટ્રાફિક જામ સર્જાયો
શહેરમાં વિકાસ કાર્યો વચ્ચે હવે ટ્રાફિકની સમસ્યા પણ માથાના દુખાવા સમાન બની રહી છે.
1 min |
SambhaavMETRO 24-04-2026
SAMBHAAV-METRO News
૨૦૦૫ની ચૂંટણી: ભાજપનું કમબેક, એકચક્રી દબદબાના યુગનો પ્રારંભ
કોંગ્રેસના ટૂંકા શાસન બાદ ભાજપ ફરી સત્તામાં આવ્યોઃ વિકાસ એન્ડા કેન્દ્રમાં
1 min |
SambhaavMETRO 24-04-2026
SAMBHAAV-METRO News
ચૂંટણીમાં નાણાકીય ગૂંચવણ: નિયમોની ખામીઓથી વધતો કાળા નાણાંનો પ્રભાવ
મહાનગરપાલિકાની ચૂંટણીમાં લોકસભા ચૂંટણી કરતાં પણ ક્યાંય વધુ ખર્ચ અને હિસાબની કોઈ દેખરેખ નહીં
1 min |
SambhaavMETRO 24-04-2026
SAMBHAAV-METRO News
અજંપાભર્યા કલાકોનો આરંભઃ છેલ્લા ૪૮ કલાકનો મહાસંગ્રામ
સાંજે પ્રચાર પડઘમ શાંત થવા સાથે અસલી ખેલ શરૂઃ ડેમેજ કંટ્રોલ પર ભાર
1 min |
SambhaavMETRO 24-04-2026
SAMBHAAV-METRO News
હીટવેવનો હાહાકારઃ અનેક રાજ્યમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચ્યો
રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઓડિશા અને બંગાળમાં એલર્ટ જારી
1 min |
SambhaavMETRO 23-04-2026
SAMBHAAV-METRO News
આ પણ જાણી લો
તરબૂચ ખાઓ, પરંતુ જાણી લો તેને ખાવાની યોગ્ય રીત
1 min |
SambhaavMETRO 23-04-2026
SAMBHAAV-METRO News
બદરીનાથ ધામના કપાટ ખૂલ્યાં: માઈનસ ચાર ડિગ્રી ઠંડીમાં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા
ફૂલો વડે ‘ઓમ લક્ષ્મીપતિ નમઃ' લખવામાં આવ્યું
1 min |
SambhaavMETRO 23-04-2026
SAMBHAAV-METRO News
મહાયુદ્ધ લેટેસ્ટ અપડેટ
મિડલ ઈસ્ટ યુદ્ધની ટાઈમલાઈન ટ્રમ્પ નક્કી કરશેઃ વ્હાઈટ હાઉસ
1 min |
SambhaavMETRO 23-04-2026
SAMBHAAV-METRO News
પ્રચાર સામગ્રીના બજારમાં કરોડોનું ટર્નઓવર
સેમ્પલ EVMની ડિમાન્ડ વધી તો યુવાનો અને મહિલાઓ માટે વિવિધ સામાનો આવ્યા
1 min |
SambhaavMETRO 23-04-2026
SAMBHAAV-METRO News
‘રામાયણ'માં મંથરાના પાત્રમાં શીબા ગેમ ચેન્જર
બોલીવૂડના દિગ્ગજ દિગ્દર્શક નિતેશ તિવારીની અત્યંત મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ
1 min |
SambhaavMETRO 23-04-2026
SAMBHAAV-METRO News
મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પસંદગીમાં વોર્ડ રાજકારણનો પ્રભાવ
પાછલા બે દાયકામાં પશ્ચિમ ઝોનનું વધતું વર્ચસ્વઃ પૂર્વમધ્ય વિસ્તારને સંતુલિત કરવા પક્ષની વ્યૂહરચના સ્પષ્ટ
1 min |
SambhaavMETRO 23-04-2026
SAMBHAAV-METRO News
‘સોરી’પોલિટિક્સઃ મતદારોનો વિશ્વાસ જીતવા અંતિમ કોશિશ
જાહે૨ માફીથી ઈમેજ સુધારવાનો પ્રયત કે માત્ર ચૂંટણી પૂર્વેનો ડેમેજ કંટ્રોલ
1 min |
SambhaavMETRO 23-04-2026
SAMBHAAV-METRO News
ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે ૧૯ વર્ષના યુવકની ઘાતકી હત્યા
જુહાપુરાનો બનાવઃ મોડી રાતે પોલીસે આરોપીની ધરપકડ કરી, ઈદના સમયે સ્ટોરી મૂકી હતી, જેની અદાવતમાં હત્યા કરાઈ
1 min |
SambhaavMETRO 23-04-2026
SAMBHAAV-METRO News
ગ્લેમર વર્લ્ડ
વેબ સિરીઝ 'મિર્ઝાપુર' પરથી હવે ફિલ્મ બનશેઃ નવા પાત્રની એન્ટ્રી પર સસ્પેન્સ
1 min |
SambhaavMETRO 23-04-2026
SAMBHAAV-METRO News
વર્ષ ૨૦૦૦ની ચૂંટણી: મતદારોનો મિજાજ બદલાયો, AMCમાં કોંગ્રેસનું પુનરાગમન
ભાજપના દાયકાના પ્રભાવ બાદ કોંગ્રેસે ફરી સત્તાનું સુકાન સંભાળ્યું
1 min |
SambhaavMETRO 23-04-2026
SAMBHAAV-METRO News
મતની લડાઈમાં કરોડોની કમાણી: ચૂંટણી સાથે દોડ્યો “કેશ ઈકોનોમી'નો સાઇલન્ટ ધંધો
પ્રિન્ટિંગ પ્રેસથી વાહનલોજિસ્ટિક્સ, કૅટરિંગથી ડેટા ટીમ સુધી હજારો માટે કમાણીનું પેરેલલ માર્કેટ
2 min |
SambhaavMETRO 22-04-2026
SAMBHAAV-METRO News
ઉમેદવારોનું સોસાયટીના રાઉન્ડના બદલે હવે સભા-રેલીઓ પર જોર
સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના હવે ગણતરીના ક્લાકો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદનું રાજકીય વાતાવરણ ગરમાયું છે.
1 min |
SambhaavMETRO 22-04-2026
SAMBHAAV-METRO News
પ્રચારનો પાવરપ્લે સમાજને રીઝવવા હાઈ વોલ્ટેજ પ્લાનિંગ
સીએમથી લઈને કેન્દ્રીય દિગ્ગજો પણ મેદાનમાં જંગી રેલી અને સભાથી શક્તિ પ્રદર્શન
1 min |