News
Chitralekha Gujarati
નવસારીની સંસ્થાની સેવા પહોંચે છે નાઈજીરિયા
નેત્રદાનની જાગૃતિ માટે નવસારીમાં નીકળી રૅલી.
1 min |
October 03, 2022
Chitralekha Gujarati
સ્પોર્ટ્સ કાર્નિવલે બાંધ્યો નૅશનલ ગેમ્સનો માહોલ
નૅશનલ ગેમ્સ અગાઉ ગુજરાતમાં અનેક ગામ-શહેરમાં આયોજન થયું સ્પોર્ટ્સ કાર્નિવલ અને ખેલ મેળાવડાનું.
1 min |
October 03, 2022
Chitralekha Gujarati
તૈયાર છે ભાવનગરનું સાયન્સ સેન્ટર સમુદ્રની જીવસૃષ્ટિ વચ્ચે લઈ જવા
પાટણ અને ભૂજ પછી હવે ગુજરાતની કલા-સાંસ્કૃતિક નગરીને પણ મળી રહ્યું છે જ્ઞાનપૂર્તિ માટેનું નવું ઠેકાણું.
3 min |
October 03, 2022
Chitralekha Gujarati
ડેન્ટલ ઈમ્પ્લાન્ટ દાંતની મોટી સમસ્યાનો સરળ અને લાંબા ગાળાનો ઉપાય
અમદાવાદની શેલ્બી હૉસ્પિટલના વિખ્યાત કન્સલ્ટન્ટ ડેન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ ડૉ. દર્શિની વિક્રમ શાહ સાથે ડેન્ટલ ઈમ્પ્લાન્ટ્સ વિશે વિગતથી વાત.
4 min |
October 03, 2022
Chitralekha Gujarati
મંદિર-દરગાહના શપથની છે કોઈ કિંમત?
કોંગ્રેસના વિધાનસભ્યોને ભાજપમાં આવકાર.
2 min |
October 03, 2022
Chitralekha Gujarati
યુદ્ધ નહીં, શાંતિની કરો વાત..
મોડે મોડે પણ યુક્રેન પરના રશિયાના હુમલા વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાનું, પણ ધારદાર નિવેદન કર્યું છે. પુતિન એને ગંભીરતાથી લે કે ન લે, મોદીએ એમને ‘મન કી બાત’ સંભળાવી દીધી છે.
2 min |
October 03, 2022
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ..
એ ઝરણાનો જવાબ હતોઃ ‘મારો માર્ગ થોડો જુદો હતો. ટેકરી પરથી નીચે ઊતરતાં પુષ્પોની સુગંધ માણવા મળી. લોકો ચાંદીના વાસણમાં મારાં નીતર્યાં પાણીનો આસ્વાદ માણતા હતા
1 min |
October 03, 2022
Chitralekha Gujarati
રૈયત રાજા રામની પણ ન થઈ
સીતાજીના ચારિત્ર્ય વિશે થતી જાતજાતની વાતો સાંભળી રામ પોતે પણ વિચારમાં પડી ગયા
1 min |
October 03, 2022
Chitralekha Gujarati
ગરબો અખંડ આભ ફરે..
માતાજીની અષ્ટોત્તરશત નામાવલી છે અર્થાત્ ૧૦૮ નામો છે. આમાંથી કેટલાંક નામો જોઈએ તો અલગ અલગ શક્તિ અને સ્વરૂપ નજર સામે તરવરી આવે
2 min |
October 03, 2022
Chitralekha Gujarati
ગિટાર બંધ કરાવવા નગારું વગાડો! બે વાદ્યની જુગલબંધી માટે કોઈનો આત્મા ભટકે?
ઢોલ હોય કે નગારું, જે વગાડવું હોય એ દિવસના સમયે વગાડો, નહીંતર હવે અમે તમારા માથે તબલાં વગાડીશું...
5 min |
September 26, 2022
Chitralekha Gujarati
આજીવન કળાસાધના કાજે રહ્યાં એકલાં...
એકતા કપૂરની લગભગ બધી સિરિયલ્સમાં એમણે કામ કર્યું. હાલ ચાલતી અનુપમામાં મહત્વનું પાત્ર ભજવનારાં લીલીબહેન કહે છેઃ ‘દિવસભર હું શૂટિંગ-ડબિંગ-રિહર્સલ કે બીજાં કામ કરીને ઘરે આવું. શાવર લઈ, ફ્રેશ થઈ ભગવાનને પગે લાગ્યું અને એક વડું-પાંઉ ખાઈને ઊંઘી જાઉં તોય મને કોઈ પૂછવાવાળું નથી
1 min |
September 26, 2022
Chitralekha Gujarati
સ્વીકારના માણસ થઈ જાવ
છ પાર્ટનર અને ૩૫ જણાના સ્ટાફથી ધમધમતી ઑફિસ હોય કે પછી લાયન્સ ક્લબ, લોહાણા મહાપરિષદ, લોહાણા હૉસ્ટેલ કે સોમૈયા હૉસ્પિટલની કમિટીની મીટિંગ્સ, હસમુખભાઈને આ બધું સતત વ્યસ્ત રાખે છે
2 min |
September 26, 2022
Chitralekha Gujarati
પ્રવૃત્તિ, પ્રવૃત્તિ ને પ્રવૃત્તિ
નવાઈની વાત કે બા આ ઉંમરે પણ આખા વર્ષનાં દાળ-ચોખા ભરે છે. ઘઉં હજી હમણાં સુધી ઘરઘંટીમાં દળતાં. રસોઈ તો જાતે જ કરવાની. નાસ્તો બનાવવાનો અને બધાને ખવડાવવાનો પણ ખૂબ શોખ
2 min |
September 26, 2022
Chitralekha Gujarati
એકલા નથી આ એકલારામ
નસ નસમાં ગુજરાતી સાહિત્ય ભરીને બેઠેલા કવિતભાઈ રજાના દિવસોમાં પુષ્કળ વાંચે છે, પણ ઘરને બદલે પ્રાકૃતિક સ્થળોએ જઈને વાંચવાનું પસંદ કરે
2 min |
September 26, 2022
Chitralekha Gujarati
મને ગમે છે મારું એકાંત...
એકલતા અને એકાંત (સોલિટ્યૂડ)માં ફરક છે. એકાંત તમને ઘણું બધું શીખવે છે
2 min |
September 26, 2022
Chitralekha Gujarati
નીતલ દેસાઈ: રેડિયોતરંગથી માતૃભાષા સાથે જાળવ્યો છે સંબંધ
આમ તો એ ટેક્સ્ટાઈલ એન્જિનિયર, પણ અમેરિકન કંપનીમાં ડેટા ઍનાલિસ્ટ તરીકે કામ કરતાં એ પહોંચ્યાં ઑસ્ટ્રેલિયન સરકારના રેડિયોમથકે. ત્યાં કમ્પ્યુટર સૉફ્ટવેરના ઉપયોગ માટે માનદ સેવા આપતાં આપતાં ચાનક ચડી બ્રોડકાસ્ટ જર્નલિસ્ટ બનવાની. મૂળ વડોદરાની આ વામા શું કરે છે અત્યારે ઑસ્ટ્રેલિયામાં?
4 min |
September 26, 2022
Chitralekha Gujarati
દસ કરોડ... આ આંકડો શું સંકેત આપે છે?
દેશમાં ઈક્વિટી શૅરમાં રિટેલ ઈન્વેસ્ટમેન્ટ કલ્ચરનો વ્યાપ વધતો જવાને પરિણામે ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા જોતજોતાંમાં વધીને દસ કરોડને પાર કરી ગઈ છે ત્યારે આ એકાઉન્ટ્સને સલામત રાખવાના ઉપાય પણ જાણવા જોઈએ.
4 min |
September 26, 2022
Chitralekha Gujarati
ચાલો, વિરોધ વિરોધ રમીએ...
‘જહાં ચાર યાર’માં શિખા તલસાણિયા-સ્વરા ભાસ્કર-મેહર વિજ-પૂજા ચોપડા...
1 min |
September 26, 2022
Chitralekha Gujarati
ધંધે લગાવી દીધા રાણીએ
રોબર્ટ સ્મિથઃ ગપ્પીદાસનું ગપ્પું ખરું થયું.
1 min |
September 26, 2022
Chitralekha Gujarati
પીપી-છીછી કી કહાની
કૂતરાના વાંકે માલિકોને દંડ.
1 min |
September 26, 2022
Chitralekha Gujarati
અંગ્રેજ ગયા... ગુલામીના લિસોટા રહ્યા... હવે દૂર થઈ રહ્યા છે!
કિંગ જ્યોર્જને બદલે સુભાષબાબુનું પૂતળું. અગાઉનો ‘કિંગ્સ વે’ બન્યો ‘કર્તવ્યપથ’ તો નૌકાદળનો ધ્વજ બન્યો શત પ્રતિશત ભારતીય.
1 min |
September 26, 2022
Chitralekha Gujarati
રાણી ગયાં ને રાજા આવ્યા...
બ્રિટનના શાહી ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી રાજસિંહાસન પર બેસનારાં રાણી એલિઝાબેથ દ્વિતીયનું સમગ્ર જીવન કંઈકેટલા વિવાદ તથા પારિવારિક પીડાથી ભરેલું હતું. એમના સ્થાને સિંહાસન પર બિરાજેલા ૭૩ વર્ષી પાટવી કુંવર પ્રિન્સ ચાર્લ્સ પણ કૌટુંબિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
3 min |
September 26, 2022
Chitralekha Gujarati
દાસ્તાન-એ-બેંગલુરુઃ કેમ બેહાલ થયું બેંગલુરુ?
વરસાદી પાણીનો નિકાલ થાય એવાં જળાશયો ફરતે આડેધડ બાંધકામ થયાં એટલે શહેર પાણી પાણી થઈ ગયું.
2 min |
September 26, 2022
Chitralekha Gujarati
મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ, બેંગલુરુ, પુણે.... અર્બન ફ્લડિંગઃ કોણ ‘કરી’ જાય? કોનો મરો થાય?
સામાન્ય વરસાદમાં પણ શહેરો પાણીથી છલકાઈ જાય ત્યારે રાજકારણીઓ એને ‘કુદરતનો કહેર’ ગણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરી લે તો કોઈ વળી ‘માણસને હાથનાં કર્યાં હૈયે વાગે’ એવાં બોધવચન ઉચ્ચારે, પણ હકીકતમાં આ સ્થિતિ પાડાના વાંકે પખાલીને ડામ મળવાની છે. ભ્રષ્ટ નેતાઓ અને સરકારી તંત્રની મિલીભગતથી શહેરોનું કુદરતી જળવ્યવસ્થાપન ખોરવાય છે અને પરિણામ ભોગવવાં પડે છે શહેરમાં રહેતા લોકોને
3 min |
September 26, 2022
Chitralekha Gujarati
આવું છે કાગડાપુરાણ!
કાગડો હિંમતવાળું પક્ષી છે. ઘુવડ, ગીધ જેવાં પક્ષીઓ માનવવસતીમાં આવતાં ગભરાય, પણ કાગડા માનવસાંનિધ્યમાં મોજથી રહે છે
1 min |
September 26, 2022
Chitralekha Gujarati
કાગડોઃ શુભ કે અશુભ?
પિતૃપક્ષના મુખ્ય નાયક ગણાતા કાગડા ચતુર, હિંમતવાન, બુદ્ધિશાળી હોવા ઉપરાંત પૌરાણિક મહત્વ પણ ધરાવે છે. એમની ઘટતી વસતિ કર્મકાંડની દૃષ્ટિએ જ નહીં, પણ પર્યાવરણ સમતુલાની દૃષ્ટિએ પણ ચિંતાજનક છે.
3 min |
September 26, 2022
Chitralekha Gujarati
આ સ્કૂલમાં તો દીવાલો અને બારી-બારણાં પણ ભણાવે છે!
દીવાલ પર એબીસીડીની ટ્રેન બની તો પગથિયાં થયાં અંગ્રેજી-ગુજરાતી મહિના. પ્રજ્ઞા વર્ગખંડમાં ખાસ પ્રકારની ટાઈલ્સ ફિટ કરવામાં આવી, જેમાં દાખલા અને ભાષાની બાબતો હોય, વિદ્યાર્થી સ્કેચપેનથી એના પર જવાબ લખી શકે અને ભૂંસી પણ શકે
1 min |
September 26, 2022
Chitralekha Gujarati
સૂર્યની આગથી ધબકશે પાણીમાં તરતા જહાજનું તંત્ર...
દેશની પ્રથમ સૌરઊર્જા સંચાલિત શિપ 'વોયેજ એક્સપ્રેસ’.
1 min |
September 26, 2022
Chitralekha Gujarati
કેવો છે ભરૂચ પાસે આવેલો કડિયો ડુંગર
કડિયા ડુંગર પરની બુદ્ધકાલીન ગુફા અને ડુંગર તરફના રસ્તે નજરે પડતા નૅરોગેજ રેલવેના પાટા. અહીં છે પ્રકૃતિ અને પુરાતત્વ વારસાનો સમન્વય.
2 min |
September 26, 2022
Chitralekha Gujarati
બે સંસ્કૃતિનો તાલબદ્ધ મેળઃ યોગ ગરબો
યોગ ગરબા: વાહ, આને કહેવાય ટુ ઈન વન!
1 min |
