Health
Life Care
૩૧ મે - વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2023
“We need food, not tobacco” થીમ પર ઉજવાશે વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2023 તમાકુ છોડવા માટે ટોલ ફ્રી નંબર 1800112-356 પર સંપર્ક કરી શકાશે
1 min |
June 10, 2023
Life Care
નો ટોબેકો
તમાકુના સેવનથી થતા જોખમો વિશે સંદેશ ફેલાવતી સાયક્લોથોનની વડોદરામાં સમાપ્તી સાઇકલ સવારો અને સ્વયંસેવકોએ છ જિલ્લાઓમાં \"નો ટોબેકો\" અંગેનો સંદેશ ફેલાવ્યો માનવતાના સંદેશ સાથે મહેસાણાથી વડોદરા સુધીમાં કુલ 220 કીમીનું અંતર કાપ્યું
1 min |
May 25, 2023
Life Care
ગોલ્ડન બ્રીજની આજે ૧૪૬મી વર્ષગાંઠ: હજુ પણ અડીખમ
ઇતિહાસ અને કારીગરીનું બેજોડ ઉદાહરણ એટલે ગોલ્ડન બ્રિજ
1 min |
May 25, 2023
Life Care
શું તમારી દિકરીને પણ વાળ ખાવાની ટેવ છે?
> શું તમારી દિકરીને પણ વાળ ખાવાની ટેવ છે? આ કિસ્સો જરૂરથી વાંચજો.. > 8 વર્ષની ભૂમિના પેટમા વાળના ગુચ્છ એ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું : 15 * 10 સેન્ટીમીટરની આ ગાંઠ અત્યંત જટીલ સર્જરી દ્વારા દૂર કરવામાં આવી > વાળના ગુચ્છના કારણે ઘણાં સમયથી પેટની તકલીફથી પીડાઇ રહેલી ભૂમિને સિવિલ હોસ્પિટલના તબીબોએ પીડામુક્ત કરી > ઘણી કિશોરીઓ, યુવતીઓને પોતાના કે અન્યના વાળ ખાવાની ટેવ હોય છે જે પેટમાં ગાંઠ બનાવે છે : ડૉ. જયશ્રી રામજી (બાળરોગ સર્જરી વિભાગ, સિવિલ હોસ્પિટલ-અમદાવાદ) > પેટમાં વાળના ગુચ્છના કારણે થતી ગાંઠને ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે
2 min |
May 25, 2023
Life Care
મરચાનું મબલખ ઉત્પાદન
> પ્રાકૃતિક ખેતીથી મરચાનું મબલખ ઉત્પાદન કરીને સીધું ખેતરથી વેચાણ કરતા પ્રગતિશીલ ખેડૂત > ભાયાવદરના આર્મીમેને નિવૃત્તિ પછી અન્ય નોકરીના બદલે પ્રાકૃતિક ખેતી તરફ વળી અન્યો માટે ઉદાહરણરૂપ બન્યા.
1 min |
May 25, 2023
Life Care
ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ
> રાજ્યકક્ષાની રમતગમત તાલીમ ખેલાડીઓના ખેલ દ્વારા ઉત્સાહમાં વધારો થશે, તેમનું કૌશલ્ય વધુ નિખરશે > કેમ્પમાં નિષ્ણાત કોચ અને ટ્રેનર ખેલાડીઓને દ્વારા યુવા આપવામાં આવી રહેલી તાલીમનું અગ્ર સચિવશ્રી અશ્વિનીકુમારે સ્વનિરીક્ષણ કરીને ખેલાડીઓનો જુસ્સો વધાર્યો
1 min |
May 25, 2023
Life Care
શક્કરટેટી : સમૃદ્ધિની બેટી
> આગવી કોઠાસૂઝ અને બાગાયત વિભાગના માર્ગદર્શન દ્વારા શક્કરટેટીનું મબલક ઉત્પાદન મેળવતા હરિભાઈ > પ્લાસ્ટિક મલ્ટિંગ અને ગલગોટાના આંતરપાક દ્વારા મેળવી બમણી આવક > પરંપરાગત ખેતીની સાથોસાથ બાગાયત પાકોમાં મહારથ હાંસલ કરતા માંડલ - દેત્રોજના પ્રગતિશીલ ખેડૂતો > આયોજનપૂર્વક બાગાયતી ખેતી કરવામાં આવે તો સારાં બજારભાવ મળી રહેતા હોય છેઃ- હરિભાઇ પાવરા > અન્ય રાજ્યોના વેપારીઓ સીધા ખેતરમાંથી જ શક્કરટેટીની ખરીદી કરી જાય છે:- હરિભાઈ પાવરા
2 min |
May 25, 2023
Life Care
આંતરરાષ્ટ્રિય મ્યુઝિયમ દિન
વોટસન મ્યુઝિયમ ખાતે ૧૮ થી ૨૦ મે સુધી મહાન હસ્તીઓના ઓટોગ્રાફનું પ્રદર્શન અને પેપર આર્ટ વર્કશોપ યોજાશે
1 min |
May 25, 2023
Life Care
૧૮મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ
ગુજરાતમાં 18 સંગ્રહાલયો- સૌથી જૂનું કચ્છનું સંગ્રહાલય રાજકોટનું ગાંધી મ્યુઝીયમ- વિદેશી પ્રવાસીઓ માટે નવલું નજરાણું
1 min |
May 25, 2023
Life Care
આપણું સ્વાસ્થ્ય આપણા હાથમાં
> આપણું સ્વાસ્થ્ય આપણા હાથમાં, મોઢાના કેન્સરથી રક્ષણ માટે જાગૃતિ કેળવીએ > 60% મૃત્યુના કારણરૂપ બિન સંચારી રોગોને રોકવા માટે સરકાર સતત પ્રયત્નશીલ
1 min |
May 25, 2023
Life Care
અંગદાન મહાદાન
> સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 10 મુ અંગદાન > બ્રેઇનડેડ મેરૂભાઇ વણઝારાના અંગદાનથી ત્રણ વ્યક્તિને નવજીવન > છેલ્લા અઢી વર્ષમાં થયેલ 110 અંગદાન થકી ૩૩1 વ્યક્તિઓને સિવિલ નવજીવન મળ્યું સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી > 110 અંગદાતાઓના મળેલા 356 અંગોમાં 188 કિડની, 95 લીવર, 32 હદય, 6 હાથ, 24 ફેફસા, 2 નાના આંતરડા અને 92 કોર્નિયાનો સમાવેશ થાય છે
1 min |
May 25, 2023
Life Care
મનોદિવ્યાંગ દીકરીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું
> વડોદરાની 12 વર્ષીય મનોદિવ્યાંગ દિકરીએ સમગ્ર દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું > ધો. 8 માં અભ્યાસ કરતી હેત્વીએ ફ્રી હેન્ડ પેઇન્ટિંગમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવ્યો > મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રમાણપત્ર-મેડલ એનાયત કરી પ્રતિભાશાળી દીકરીનું સન્માન કરાયું
1 min |
May 25, 2023
Life Care
વિશ્વ માતૃ દિન
વિશ્વ માતૃ દિને બ્રેઇનડેડ માતાની ત્વચાનું કરાયું દાનઃ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બીજું સ્કીન ડોનેશન સ્કીન ડોનેશન માટે હેલ્પલાઇન નંબર 72111,02500 - નો સંપર્ક કરવા અનુરોધ
1 min |
May 25, 2023
Life Care
આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ
“શી” ટીમે સદભાવના વૃદ્ધાશ્રમના વડીલોને સવારનો નાસ્તો કરાવીને તેમની સાથે વાર્તાલાપ કર્યો
1 min |
May 25, 2023
Life Care
અખિલ ગુજરાત સિપાહી સમાજનો ઐતિહાસિક એવોર્ડ અને સન્માન સમારંભ
અખિલ ગુજરાત સિપાહી સમાજ દ્વારા રાજ્યમાં વસતા મુસ્લિમ સમાજમાં અંદાજે 40 લાખ કરતા વધુ વસ્તી ધરાવતા શિક્ષિત, નોકરિયાત, અને શાંતિપ્રિય સિપાહી સમાજ દર વર્ષે રાજ્યભરના તેજસ્વી સિતારાઓ, સમાજ અગ્રણીઓ અને સેવાભાવી ભાઈઓ બહેનોનું સન્માન કરીને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે
2 min |
May 25, 2023
Life Care
ચીર વિદાય લાઈફકેર ન્યૂઝના પિલર અને વર્ષોથી જનસત્તામાં કાર્યરત અહેમદખાન પઠાન (છોટુભાઈ)ની
વર્ષોથી જનસત્તામાં પ્રેસમાં કાર્યરત પોતાની કાર્યકુશળતાથી બહોળો મિત્ર વર્ગ ધરાવતા ખાનસાહેબે છોટુભાઈનાં હુલામણા નામે ઓળખ ઉભી કરી હતી
1 min |
May 25, 2023
Life Care
'ઉનાળાની રાણી' શક્કરટેટી
> 'ઉનાળાની રાણી' શક્કરટેટીના મબલખ ઉત્પાદન દ્વારા લાખોની કમાણી મેળવતા માંડલના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ પટેલ > ગલગોટા આંતરપાકના દ્વારા પરાગનયન વધારીને રોગમુક્ત વધુ ઉત્પાદન મેળવવાની કારગત પદ્ધતિ અપનાવી બમણો ફાયદો મેળવ્યો > બાગાયત વિભાગના માર્ગદર્શન થકી માંડલ-દેત્રોજના ખેડૂતોમાં નવીન વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા નફાકારક ખેતીનું વધતું ચલણ > 'ઉનાળાની રાણી' શક્કરટેટીના મબલખ ઉત્પાદન દ્વારા લાખોની કમાણી મેળવતા માંડલના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ પટેલ > ગલગોટા આંતરપાકના દ્વારા પરાગનયન વધારીને રોગમુક્ત વધુ ઉત્પાદન મેળવવાની કારગત પદ્ધતિ અપનાવી બમણો ફાયદો મેળવ્યો > બાગાયત વિભાગના માર્ગદર્શન થકી માંડલ- દેત્રોજના ખેડૂતોમાં નવીન વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા નફાકારક ખેતીનું વધતું ચલણ
2 min |
April 25, 2023
Life Care
રાજકોટ એઇમ્સ:બોડી પ્લેથિસ્મોગ્રાફી
> એઇમ્સ હોસ્પિટલ ખાતે ફફસાની કાર્યક્ષમતાનો ક્યાસ કાઢી આપતું \"બોડી પ્લેથિસ્મોગ્રાકી\" મશીન ખુલ્લું મુકાયું > રીપોર્ટ દ્વારા દ્વારા ફેફસાના રોગોના નિદાન અને સારવારમાં સરળતા રહેશે
1 min |
April 25, 2023
Life Care
વન્ય પ્રાણીઓ માટે કૃત્રિમ પીવાના પાણીના સ્ત્રોત
> ગિરના વન્ય પ્રાણીઓ બળબળતા તાપમા 4 51 કૃત્રિમ પીવાના પાણીના સ્ત્રોત દ્વારા તરસ છીપાવે છે > ગિરમાં 167 જેટલા કુદરતી પીવાના પાણીના સ્ત્રોત પણ આવેલા છે > સૌર ઉર્જા, પવન ઊર્જા અને ટેન્કર દ્વારા કૃત્રિમ પીવાના પાણી પોઇન્ટ ભરવામાં આવે છે જા > ગરમીમાં ઠંડકના અહેસાસ માટે સાબર, જંગલી ભૂંડ જેવા પ્રાણીઓ માટે માંદણા પણ બનાવવામાં આવેછે > 2000 થી વધુ કીટકો ની પ્રજાતિને પાણી પૂરું પાડવા માટે શણના કોથળા પણ મૂકવામાં આવ્યા > ગિરમાં વન્ય પ્રાણીઓને પીવાના પાણી માટે વન વિભાગનું સરસ વ્યવસ્થાપન
2 min |
April 25, 2023
Life Care
૧૪એપ્રિલ: ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જયંતી
> મનુષ્યની સાચી ઓળખ તેનું કર્મ અને આચરણ જ છે: ડૉ. બાબાસાહેબની દૃઢ માન્યતા > ઈ.સ. ૧૯૩૯માં ડૉ. બાબાસાહેબ આંબેડકર એ રાજકોટમાં વંચિતોની સભાને સંબોધેલી
1 min |
April 25, 2023
Life Care
૧૮ એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે ૧૮ એપ્રિલ વિશ્વ વિરાસત દિવસ
> વિશ્વ વિરાસત દિવસ વારસાના સુવર્ણ ઇતિહાસ અને સ્થાપત્ય બાંધકામને બચાવવા માટે ઉજવવાય > ગુજરાત અને મહેસાણા જિલ્લાનું ગૌરવ - એક જ જિલ્લાની બે હેરિટેજ સાઇટ-ઐતિહાસિક નગરી વડનગર અને સુપ્રસિદ્ધ મોઢેરાના સૂર્ય મંદિરને વર્લ્ડ હેરીટેજમાં નામાંકન > 900 વર્ષ જૂનું શિલ્પ સ્થાપત્ય સુર્યમંદિર અને 2700 વર્ષ જુનુ ઐતિહાસિક વડનગર અને ત્રિપુરાના ઉનાકોટી ખડકોની મૂર્તિઓ વિરાસત વારસો > ગુજરાતની હેરિટેજ સાઈટ ચાંપાનેર- રાણકીવાવ અમદાવાદ- ધોળાવીરા- સૂર્ય મંદિર,મોઢેરા-વડનગર > આપણી ધરોહરો -વારસાને જાણીએ એનું જતન કરીએ
1 min |
April 25, 2023
Life Care
ગુજરાતની હેરિટેજ સાઇટ વિશે જાણીએ
રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે. અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે
4 min |
April 25, 2023
Life Care
અંગદાન મહાદાન
> ૩ વર્ષની માસૂમ દિકરીના જન્મદિને જ 32 વર્ષીય પિતા બ્રેઇનડેડઃ ભારે હૈયે તેલંગાણા રાજ્યના ચિત્તયલ પરિવારે સ્વજનના આંતરડા, લીવર અને બે કિડનીનું અંગદાન કર્યું > તા.12 મી એપ્રિલ દીકરી સાનવીનો જન્મદિન પિતાનો મૃત્યુદિન બન્યો: શોકાતુર પરિવારે બ્રેઈનડેડ યુવકના આતંરડા, લીવર અને બેકિડનીનું અંગદાન કરી માનવતાની મિસાલ પૂરી પાડી > સુરત શહેરથી સૌપ્રથમવર આંતરડાનું દાન: આંતરડા મહારાષ્ટ્રના 40 વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે > નવી સિવિલ ખાતે તેલંગાણા ચિત્તયલ પરિવારના બ્રેઈનડેડ સ્વ. ભરતભાઈના ચાર અંગોના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન
2 min |
April 25, 2023
Life Care
સિવિલ હોસ્પિટલના અંગદાનનો ૧૦૪ મો મણકો
> સિવિલ હોસ્પિટલના અંગદાનનો 104 મો મણકો: અંગદાતા પરસોત્તમભાઈ વોરા > અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ પરસોત્તમભાઈ વોરાનુ અંગદાનઃ ૩ને નવજીવન > બે કિડની અને લીવરનું દાન મળ્યું > સમાજમાં અંગદાનની પ્રવર્તેલી જાગૃકતાના પરિણામે રાજ્યભરમાં અંગદાનનુ પ્રમાણ વધ્યું સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી
1 min |
April 25, 2023
Life Care
આયુષ્માન કાર્ડ થકી વિના મૂલ્યે હાર્ટની બાયપાસ સર્જરી
> “આયુષ્માન કાર્ડ” થકી બૂટપોલિશનું કામ કરતા વાલજીભાઇ વિના મૂલ્યે હાર્ટની બાયપાસ સર્જરી કરાવી શકયા > “સાથ, સહકાર અને સેવાના 100 દિવસ” અન્વયે આરોગ્ય ક્ષેત્રે લોકોને મળતી ત્વરિત સેવાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ > રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મળી નિઃશુલ્ક અધતન સારવાર: પાંચ દિવસ આઇ.સી.યુ.માં રહેવા ઉપરાંત ડિસ્ચાર્જ વખતે ઘરે જવા માટે રૂ.300 પણ મળ્યા
2 min |
April 25, 2023
Life Care
પ્રાકૃતિક ખેત પેદાશોનું થાય છે વેચાણ
> જૂનાગઢમાં એક એવું હાટ કે, જ્યાં દર રવિવારે ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશોનું થાય છે વેચાણ > પ્રાકૃતિક આહાર તરફ વળી રહેલા જૂનાગઢવાસીઓ ઝેરમુક્ત આહાર વિશે ધીમી ગતિએ ઉભી થઇ રહેલી જાગૃતિ > પ્રાકૃતિક કૃષિ પેદાશની ગેરંટીની સાથે વચેટીયા વિહીન પ્રાકૃતિક કૃષિ હાટમાં લોકોને પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત શાકભાજી - અનાજ ખરીદવા પરવડે છે > પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બજાર મળતા પ્રાકૃતિક ખેતીને મળી રહેલું પ્રોત્સાહન > અંદાજે દોઢેક વર્ષના ગાળામાં અંદાજે રૂ. 40 લાખની પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત શાકભાજી, અનાજ સહિતનું વેચાણ
2 min |
April 25, 2023
Life Care
તરબૂચનું ઉત્પાદન
> નવસારીના યુવા ખેડૂત ધર્મેશભાઈ પટેલ મીઠા રંગબેરંગી તરબૂચની ખેતીથી બન્યા સમૃદ્ધ > તરબૂચનું ઉત્પાદન બાદ જાતે વેચાણ કરી યુવા ખેડૂતે પોતાની આવક બમણી કરી > ત્રણ એકર જમીનમાં તરબૂચની આરોહી, જન્મત, કિરણ અને વિશાલા જાતનું વાવેતર > મબલખ તરબૂચની ખેતીમાં નવસારી કૃષિ યુનીવર્સીટી અને આત્મા પ્રોજેક્ટની તાલીમ ખુબ ઉપયોગી નીવડી- ધર્મેશભાઈ પટેલ > ઓછા સમયગાળામાં વધુ નફો આપતી મીઠા મધુરા તરબૂચની ખેતી દક્ષિણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને નવી ઓળખ આપી રહી છે
2 min |
April 25, 2023
Life Care
માઉન્ટ એવરેસ્ટ સર કરતી સીમા ભગત
> ભરૂચ સહિત ગુજરાત રાજ્ય માટે પ્રેરણા અને ગર્વની ક્ષણ બનવા જઈ રહી છે > કીર્તિમાન સ્થાપિત કરવામા હજૂ 60 દીવસનો અમૃતકાળ બાકી.. > ભરૂચની માઉન્ટન ગર્લ તરીકે ઓળખાતી સુ.શ્રી સિમા લગતે વિશ્વના સૌથી ઉંચા પર્વત “માઉન્ટ એવરેસ્ટની”ની ચઢાઈ કરવાનું બિડું ઝડપ્યું
1 min |
April 10, 2023
Life Care
આત્મનિર્ભર બન્યો ડાંગનો રર વર્ષીય યુવાન
ગીરા ધોધ ગામમાં વસતા અનેક પરિવારો પૂર્વજોના સમયથી વાંસની વિવિધ બનાવટ, કલાત્મક ચીજવસ્તુઓ બનાવીને પરિવારને મદદરૂપ થઇ રહ્યા છે
1 min |
April 10, 2023
Life Care
ફાયદાકારક એક્સરસાઇઝ
ફિટનેસ ટ્રેનરના મતે કસરતની જેટલી જરૂર છે તેટલી જ સ્ટ્રેચિંગ પણ જરૂરી છે, આમ, જો તમે દિવસ દરમિયાન થોડીક સ્ટ્રેચિંગ કરો છો, તો તમે ઘણી બધી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. જ્યાં સુધી પગ સ્ટ્રેચિંગની વાત છે, તો તમારે દરરોજ થોડીક કસરતો કરી શકો છો.
2 min |