કવર સ્ટોરી
ABHIYAAN|Abhiyaan Magazine 20/04/2024
શું ચૂંટણી દરમિયાન જ એવું કંઈક કરી શકાય કે જેથી પોતાને માફક આવે એવી સરકારને ફાયદો મળે?
સ્પર્શ હાર્દિક
કવર સ્ટોરી

જગતભરમાં તલવાર, તીરકામઠાં અને ઢાલ લઈને અશ્વો પર સવાર યૌદ્ધાઓએ અનેક જંગ ખેલ્યા હતા. ત્યાર પછી શસ્ત્રો આધુનિક થયાં. દારૂગોળો, રાયફલ, ટૅન્ક, ફાઇટર જેટ, સમુદ્રી જહાજો, સબમરીન, ઇત્યાદિએ યુદ્ધનું સ્વરૂપ બદલી નાખ્યું. અહીં સુધી તો સૌને સ્પષ્ટ હતું કે સામેના દુશ્મનો કોણ હતા. યુદ્ધનીતિ અથવા યુદ્ધ પરિસ્થિતિની ચાર-પાંચ પેઢીઓ પલટાઈ ચૂકી હોવાનું કહેવાય છે. પાછલી સદીએ શીતયુદ્ધને જન્મ આપ્યો, જેમાં બે પક્ષોની સીધી ટક્કરનું પ્રમાણ ઘટ્યું અને પડછાયામાં સંતાઈને એકબીજાને પરાસ્ત કરવાની યુક્તિઓ અમલમાં આવી અને હવે, ડિજિટલ વિશ્વમાં સાયબર યુદ્ધોનો જન્મ થયા પછી દુશ્મનોના ચહેરાઓ સાવ અસ્પષ્ટ થયા છે. પ્રૉક્સી વૉરના આ જમાનામાં લડાઈઓ સરહદે ઓછી અને ઇન્ટરનેટ પર વધારે આકાર લે છે. એમાં દેખીતી રીતે કોઈને મારી નાખવાનું લક્ષ્ય નથી હોતું, પણ ઇરાદો હોય છે જનમાનસને એ રીતે પ્રભાવિત કરવાનો કે જેતે દેશમાં અસ્થિરતા સર્જાય, ત્યાંના રાજકીય કે સામાજિક માહોલમાં વિક્ષોભ જન્મે અને કોઈ મુદ્દે જનતાનો દૃષ્ટિકોણ પલટાય. વિરોધી દેશની ચૂંટાઈને આવેલી સરકાર સામે પડવા કરતાં, શું ચૂંટણી દરમિયાન જ એવું કંઈક કરી શકાય કે જેથી પોતાને માફક આવે એવી સરકારને ફાયદો મળે? જવાબ છે, હા. આવી દખલગીરીને ‘ઇન્ફ્લુઍન્સ . ઑપરેશન’ નામ અપાયું છે.

This story is from the Abhiyaan Magazine 20/04/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 20/04/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 mins  |
Abhiyaan Magazine 04/05/2024
અસ્મિતા કે અહંતા?
ABHIYAAN

અસ્મિતા કે અહંતા?

* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું ઇશારો કરે છે?

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોંગ્રેસનું ઘોષણા પત્ર અને વડાપ્રધાનનું અર્થઘટન

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

સુરતની બિનહરીફ ચૂંટણી કોંગ્રેસની નિર્બળતાની પારાશીશી

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
ABHIYAAN

‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...

રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વાગ્દ્ત્તાના વિઝા

time-read
3 mins  |
Abhiyaan Magazine 27/04/2024
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
ABHIYAAN

ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને

બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024