CATEGORIES
Categories
હિડન કોસ્ટ - આ બધાનો ફોડ પાડી લેજો
શરૂઆતમાં તેઓ ખૂબ જ ઓછી ફી જણાવે છે. પછીથી ઝીણી-ઝીણી બાબત માટે તમારી આગળથી પૈસા ઉઘરાવે છે. આ કારણસર તમે જ્યારે કોઈ પણ એટર્ની, ભારતીય કે અમેરિકનને, તમારું કામ સોંપો તો એ બાબતની ચોખવટ કરી લેજો કે તેઓ જે ફી જણાવે છે એનાથી વધુ કંઈ આપવાનું રહેશે?
મૂવી ટીવી
ઑસ્કરના આંગણે ‘લાપતા લેડીઝ’
નવરાત્રી સ્પેશિયલ
ભાવનગરમાં પ્રાચીન અર્વાચીન નવરાત્રી મહોત્સવની રંગત
નવરાત્રી સ્પેશિયલ
વરસાદ! એ પણ નવરાત્રીમાં? આ તો સોનામાં સુગંધ ભળી
મઢમાં બિરાજે આશાપુરા માવડી, કચ્છ ધરાની દેવી રે...
પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકા અબડાસા, લખપત, નખત્રાણાના ત્રિભેટે આવેલું મા આશાપુરાનું મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જૂનું અને માતાજીની મૂર્તિ ૨૦૦૦ વર્ષ પુરાણી હોવાનું મનાય છે. આદ્યશક્તિના આ સ્થાનકમાં સમગ્ર કચ્છની પ્રજા ભારે આસ્થા ધરાવે છે. આસો નવરાત્રી દરમિયાન દૂર દૂરથી ભાવિકો દર્શનાર્થે આવે છે, તેમાં પગપાળા આવનારા લોકોની સંખ્યા પણ નાની-સૂની હોતી નથી.
લાફ્ટર વાઇરસ
ભૂપતભાઈ : રમૂજના રાજા!
નવરાત્રી સ્પેશિયલ
કોલ્હાપુરનું શ્રી અંબાબાઈ મહાલક્ષ્મી મંદિર
માડી! તારું કંકુ ખર્યું 'ને કોસ્મોસ ઊગ્યું
બિગ-બેંગ પછી ક્ષણના સોમા ભાગની અંદર સૃષ્ટિમાં ઊર્જાનું સર્જાયેલું લાલિત્ય આજે ઍડવાન્સમાં ઍડવાન્સ એ.આઈ. પણ કલ્પના ન કરી શકે એટલું અદ્ભુત હશે
નવરાત્રી કે નવરાત્ર?
એક-એક અક્ષરનું આધ્યાત્મિક શાસ્ત્રમાં મહત્ત્વ છે. વિજ્ઞાન કે ઇજનેરીના મેથેમેટિકલ ઇક્વેશનમાં એક ઝીણું દેખાતું કશુંક બદલાઈ જાય તો કેવો મામલો બગડે? એવું શાસ્ત્રના શબ્દનું મોસ્ટલી હોય છે
સ્પોર્ટ્સ
ક્રિકેટમાં ભારતના દબદબાનો ચેપ દુનિયાને વળગ્યો ઃ યુકેમાં હન્ડ્રેડ બોલની લીગ રચાઈ
એકવાર ફરી પધારો ભારત દર્શનાર્થે
ગાંધી જયંતી નિમિત્તે બાપુને પત્ર : હેપ્પી બર્થ-ડે બાપુ...
રાજકાજ
એક દેશ, એક ચૂંટણી માટે સરકાર સંસદમાં ત્રણ વિધેયક લાવશે
રાજકાજ
હિઝબુલ્લાહના વડાને મારવાનું ઓપરેશન ઇઝરાયલે કેવી રીતે પાર પાડ્યું?
નૃત્ય સાથે યોગમાયાનું ચિંતન કરવાનું પર્વ એટલે નવરાત્રી!
યોગમાં એવું કહેવામાં આવે છે કે આપણા શરીરરૂપી દુર્ગના દસ દરવાજા છે. દુર્ગના પહેલા નવ દરવાજા પર દુર્ગાને સ્થાપીને માયાથી અળગા થઈ શકાય તો દસમો દરવાજો ખૂલી જાય, પછી જ્યાં જુઓ ત્યાં જોગમાયા...
તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ
નંદિનીનું વડું મથક જીપીએસ સિસ્ટમ મારફત ટૅન્કરો પર નજર રાખશે. ટૅન્કરો પર ગોઠવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક લૉકને માત્ર વડામથક દ્વારા મોકલવામાં આવેલ ઓટીપી દ્વારા જ ખોલી શકાશે
હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...
એક એવી કથા છે કે ભગવાને સૃષ્ટિની રચના કરી અને બધી વસ્તુઓ યોગ્ય જગ્યા પર ગોઠવી. એમાં છેલ્લે સત્ય વધ્યું, ઘણું વિચાર્યા બાદ ભગવાને સત્યને માણસના હૃદયમાં મૂક્યું !
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.
હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા
આજના યુગના હાર્ટના કેટલાક હૃદયગમ્ય ઉપચારો
શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા
*દુનિયાના દરેક ખૂણામાં લોકો વિવિધ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. *અમેરિકન સ્ટડીઝમાં ડૉક્ટરેટ ધરાવતા કોરીએ અમેરિકન સૈનિક, નાવિક, વિમાન ચાલક વગેરેમાં પ્રવર્તતી માન્યતાઓનો અભ્યાસ કરેલો છે, તેની વાત કરવી હોય તો પુસ્તકો લખાય. *અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં પણ અનેક માન્યતાઓ પ્રવર્તે છે.
એનાલિસિસ.
કેજરીવાલનું રાજીનામું : આપત્તિને અવસરમાં પલટાવી શકાશે?
રાજકાજ
રાજીનામું કેજરીવાલની મજબૂરી આતિશી સામે અનેક પડકાર
રાજકાજ
ટ્રેઇની ડોક્ટરો સમક્ષ મમતાની શરણાગતિ છતાં હડતાલ ચાલુ
अशान्तस्यकुतः सुखम् અશાંતને વળી સુખ ક્યાંથી હોય!
જ્યાં સુધી આપણે ભીતરથી શાંત ન થઈએ ત્યાં સુધી આપણે આપણી બહારના વિશ્વમાં કદી શાંતિ પામી ન શકીએ! એવી જ રીતે બહારનું વિશ્વ પણ ત્યારે જ શાંત રહી શકે જ્યારે એના નાગરિકો ભીતરથી શાંત હોય.