News

Chitralekha Gujarati
ગજબની ગિરફતારી..
જોઈ લો, આ ‘કાતિલ' ઘેટાને!
1 min |
June 06, 2022

Chitralekha Gujarati
ક્રિપ્ટોકરન્સીઃ લક્ષ્મી ચાંદલો કરવા આવી, પરંતુ..
ભારતે એક વિરાટ બિઝનેસ તક ખોઈ દીધી.. ને બીજા દેશોએ એ ઝડપી લીધી.
1 min |
June 06, 2022

Chitralekha Gujarati
કેમ ટકી ગઈ હિંદુ સંસ્કૃતિ?
વલ્લભ ભણસાલી: વૃક્ષ, પ્રાણી અને જળમાં પણ ઈશ્વરનાં દર્શન કરનારી પ્રજા બીજાનું અહિત કેવી રીતે કરી શકે?
1 min |
June 06, 2022

Chitralekha Gujarati
ફેરવી બાંધવામાં માલ છે..
એ ઘોડો અજબ હતો.. એનાં બન્ને શિંગડાં સોનેરી રંગથી રંગેલાં હતાં
1 min |
June 06, 2022

Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ..'
અહીં મંદિરના નિર્માણકાર્યમાં હું મારું યોગદાન આપી રહ્યો છું: કારીગર
1 min |
June 06, 2022

Chitralekha Gujarati
દિલમાંથી ડિલીટ થાય?
બૉક્સ ઑફિસ પર રિલીઝ થતાંવેંત હિંદી ફિલ્મ પિટાઈ જાય એ કક્ષાએ યૌવનમાં પ્રેમપ્રકરણ અધવચ્ચે સંકેલાઈ ગયું હોય તો એના સણકા હૃદયના એક ખૂણે છપાઈ જાય
1 min |
June 06, 2022

Chitralekha Gujarati
આમાં તો વિવાદ ઔર વકરશે!
સમગ્ર દેશમાં એકસમાન કરમાળખું ગોઠવવા મોદી સરકારે વર્ષ ૨૦૧૭માં જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ) ઍક્ટ પસાર કરી એનો અમલ શરૂ કરાવ્યો હતો
1 min |
June 06, 2022

Chitralekha Gujarati
અમેરિકાને અત્યારે ગાંઠે છે કોણ?
યુક્રેન પરના રશિયન આક્રમણે અમેરિકા તથા યુરોપના એના સાથી દેશોની આપવડાઈનો ફુગ્ગો ફોડી નાખ્યો અને હવે તાઈવાન પર નજર માંડીને બેસેલું ચીન પણ અમેરિકાને પડકારી રહ્યું છે.
1 min |
June 06, 2022

Chitralekha Gujarati
હવે બજારમાં શું લેવાનું? ભગવાનના નામ સાથે સારા સ્ટૉક્સ!
શૅરબજારમાં કડાકો બોલે ત્યારે એવો સવાલ પુછાવા લાગે કે ‘હવે શું લેવાનું?’ અને જવાબમાં એમ કહેવાયઃ ‘ભગવાનનું નામ લો!’ જો કે બજારની ચાલ પારખી રોકાણ કરનારો ક્યારેય દ:ખી થતો નથી.
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
સુશાંત.. ધ અનટોલ્ડ સ્ટોરી
એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેવી રીતે આવ્યો, ધોની ફિલ્મ એને કેવી રીતે મળી, એના જીવનમાં શું શું બન્યું એ બધું એણે મને જણાવ્યું
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
હિંદુઓનો હુંકાર.. હે ન્યાયની દેવી, આપો આજ્ઞા.. કરીએ ઉપાસના
વારાણસીના જે જ્ઞાનવાપી પરિસરમાં મસ્જિદ છે એ ખરેખર તો મંદિર હતું અને મુઘલ રાજા ઔરંગઝેબે એ તોડીને મસ્જિદ બનાવેલી.. તો મુસ્લિમ નેતા લોકોનું કહેવું છે કે આપણા જ દેશમાં આપણે જ બનાવેલા ઉપાસના-સ્થળ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
સેલ્ફી વિથ ગાંધી, ગેટ ખાદી..
દેશ-દુનિયામાં ફેલાયેલા બાપુના હજારો અનુયાયી પોતપોતાની રીતે ને પોતાના ગજા મુજબ ખાદીનો પ્રચાર-પ્રસાર કર્યે રાખે છે, એનું આ ફળ છે
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
સરકાર ચડી ચકરાવે.. ગ્રાહકો ને વેપારી થયા પરેશાન ઘઉંની આવી તે કેવી મોકાણ?
આ સીઝનમાં ખેતરે ઘઉં પાક્યા એવા જ ખુલ્લા બજારમાં ઊંચા દામ મળવા લાગતાં ભારતના ખેડૂતોને બગાસું ખાતાં પતાસું આવ્યું એવો લાભ થયો. ભારે ગરમીને કારણે ઘઉંનું ઉત્પાદન ઘટવાની સામે ઢગલામોઢે નિકાસ થવા લાગતાં ભાવમાં તેજી આવી હતી. ૩૫થી વધુ દેશોમાં ઘઉંની નિકાસ કરીને વૈશ્વિક માર્કેટ પર કબજો જમાવવાના પ્રયાસથી જો કે દેશમાં જ ઘઉંની અછત સર્જાશે એવો અંદેશો મળતાં જ ભારત સરકારે રાતોરાત ઘઉંની નિકાસ પર નિયંત્રણો મૂકી દીધાં. ઓચિંતાની આ નિકાસબંધીને કારણે વેપારીઓ-નિકાસકારો જંગી ખોટના ખાડામાં ઊતરી ગયા, પણ મોંઘવારીની આગથી પરેશાન ગ્રાહકોને કદાચ ઘઉંનો વધુ ભાવવધારો જોવો નહીં પડે.
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
લાલી લેખે કરી નાખી
પટલાણી તો સ્વર્ગનું નામ સાંભળીને રાજી થઈ ગયાં ને પેટી ભરેલાં કપડાં ને ઘરેણાં આપી દીધાં
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
શાદી, સેક્સ ઔર વાયોલન્સ..
પત્નીની મરજી વિરુદ્ધ એની સાથે બળજબરીથી સેક્સ કરનારા પતિને બળાત્કારી ગણી શકાય એવો કાયદો હોવો જોઈએ એવી અરજી પર દિલ્હી હાઈ કોર્ટના બે ન્યાયાધીશોએ અલગ અલગ ચુકાદો આપ્યા પછી આ કેસ હવે સર્વોચ્ચ અદાલતમાં જવાનું નિશ્ચિત છે ત્યારે સાંભળીએ આ અરજીની તરફેણ અને વિરુદ્ધની દલીલો.
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
યે હૈ ગેહૂં કી બાત..
આખા ઉત્તર અને પશ્ચિમ ભારતનો મુખ્ય ખોરાક ઘઉં છે. આયુર્વેદ તથા આધુનિક પોષણશાસ્ત્રએ પણ ઘઉંને માનવજાતનો બહુમૂલ્ય આહાર ગણ્યો છે. અનેક પોષક તત્ત્વોથી ભરેલા ઘઉંને દુનિયાઆખીએ જાત-ભાતના પૅકેટ ફડમાં પણ સ્થાન આપ્યું છે ત્યારે જાણીએ ઘઉંનું અવનવું પુરાણ.
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
મોટા ઘટાડામાં લાંબા ગાળા માટે ખરીદીનો સમય
ગ્લોબલ અનિશ્ચિતતા ઉપરાંત એફપીઆઈનું પ્રૉફિટ બુકિંગ અને એકધારું સેલિંગ આ કરેક્શનમાં મુખ્ય કારણ ગણાય
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
મળો, આધુનિક કુંતીને..
ન લગ્ન, ન લીવ-ઈન, ન પ્રેમી છતાં પોતાના પેટના જણ્યા બાળકની ઈચ્છા હોય તો શું કરવાનું? ભરૂચનાં ડિમ્પી પરમારે સંતાનની અદમ્ય ઈચ્છાને લીધે અપનાવ્યો ‘આઈવીએફ’નો રસ્તો.
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
નથી નવી દૃષ્ટિ.. નથી કંઈ નવું કરવાની વૃત્તિ આ હાલતમાં કોંગ્રેસને ઉગારવાનો છે કોઈ આરો?
કોંગ્રેસની ‘નવ સંકલ્પ શિબિર’માં પક્ષના આગેવાનો સાથે સોનિયા ગાંધી: બધાં એકસાથે ચાલી શકશે?
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ..
પાણી તો ખડકોની સામે ફરિયાદ કરવાને બદલે દરેક ખડક પાસેથી વળાંક લઈને પોતાના માર્ગે આગળ વધતું રહે છે
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
જ્ય શ્રીકૃષ્ણ.. એમિલી!
અમેરિકામાં જન્મેલી, પણ ગુજરાતી મૂળિયાં ધરાવતી, અસ્ખલિત ગુજરાતી-હિંદી બોલતી હોલીવૂડની આ અભિનેત્રીની પહેલી બોલીવૂડ ફિલ્મ આ મહિને રિલીઝ થઈ રહી છે ત્યારે એ માંડે છે કથા પોતાના ફિલ્મપ્રવાસની તથા પોતાના જીવનમાં આવેલી પ્રભાવશાળી નારીની..
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
ચાર્લી રડાવી પણ શકે..
વરસાદમાં ભીંજાઈને ધ્રૂજી રહેલા શ્વાનને ધર્મા ઘરમાં આશરો, ખાવાનું આપે છે અને ધીરે ધીરે એ શ્વાન એનો દોસ્ત બની જાય છે, જેનું નામ એ ચાર્લી પાડે છે
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
ઘેર આવ્યું સમ્માન!
બાલકૃષ્ણ દોશીને નવાજતા સાયમન ઓલફર્ડ: અમારા માટે આ આનંદનો અવસર છે.
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
ખોબલા જેવાં ગામની ઝળહળતી આત્મનિર્ભરતા..
ઢુંડી અને મુજકૂવા જેવાં ગુજરાતનાં બે ગામનાં નામ-કામ દેશમાં જાણીતાં બન્યાં એનું કારણ છે સૌરઊર્જા-સંચાલિત કૂવા, જે ખેતી માટે જરૂરી વીજ ઉત્પન્ન કરે ને બચેલી ઈલેક્ટ્રિસિટી રોકડા આપે. ધરતીપુત્રો માટે આશીર્વાદરૂપ બનેલા તથા બીજાં ગામોને પ્રેરણાનો કરન્ટ આપતા આ પ્રોજેક્ટની કથા બડી રસપ્રદ છે.
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
આઝાદીનો અમૃત મહોત્સવઃ આગવી ઑનલાઈન ઉજવણી
રાજકોટની જૈન વિઝન સંસ્થાના પ્રણેતા મિલન કોઠારીએ થોડી અલગ રીતે આ ઉજવણી કરવાનું નક્કી કર્યું અને એમનો આઈડિયા ક્લિક થઈ ગયો
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
કૅમેરાની કળામાં કચ્છનો યુવાન નંબર-વન
કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય તરફથી આદિવાસી સંસ્કૃતિ પર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે યોજવામાં આવેલી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી સ્પર્ધામાં હજારો યુવાનોએ ભાગ લીધો હતો
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
કશ્મીરઃ હજી બધું થાળે પડ્યું નથી..
સરકારી કાર્યાલયમાં થઈ કશ્મીરી પંડિત યુવાનની હત્યા: આતંકવાદ હજી કેટલા લોકોનો ભોગ લેશે?
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
કૃપા દેખાતી નથી?
ઉપરવાળાના ખાતામાં આપણું ડેબિટ બૅલેન્સ છે કે ક્રેડિટ બૅલેન્સ એના આધારે સંજોગો સુધરે કે વીફરે. આ બૅલેન્સ રાતોરાત જમા નથી થતું, જન્મોજનમના હિસાબો હોય છે. કર્મનું સાયન્સ આપણને સમજમાં નથી આવતું
1 min |
May 30, 2022

Chitralekha Gujarati
હેરિટેજનો રંગ લાગ્યો રે..
અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીની વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે. અહીં વિશ્વની અજાયબીરૂપ સિદી સૈયદની જાળી અને ઝૂલતા મિનારા ઉપરાંત દરવાજા, વાવ, મસ્જિદ, રોજા, હવેલી, પ્રાચીન હિંદુ અને જૈન મંદિરો, વગેરે સ્થાપત્યો છે
1 min |
May 23, 2022

Chitralekha Gujarati
હે રામ, આ વેચાય?
આવો છે જોનનો ખજાનો!
1 min |