Prøve GULL - Gratis

News

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ડિયર પ્રેક્ષક.. પ્લીઝ, રિટર્ન!

થિયેટરની 'ગલિયાં'માં પધારો હે પ્રેક્ષકરાજ: જોન અબ્રાહમ-અર્જુન કપૂર 'એક વિલન રિટર્ન્સ'માં.

2 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જેમ્સ વેબ ટેલિસ્કોપ બહુ કામનું છે આ દૂરદર્શન

શહેરના મહત્ત્વના માર્ગો પર (તથા બદનામ ગલીઓમાં પણ) સરકાર દ્વારા સીસીટીવી કૅમેરા લગાડવામાં આવે છે, જેથી ચોવીસ કલાક એ વિસ્તાર પોલીસની નજર હેઠળ રહે. એ જ રીતે વિજ્ઞાનીઓ બ્રહ્માંડને પણ કાયમ પોતાની નજર સમક્ષ રાખવા માટે અવકાશમાં ચાવીરૂપ સ્થાને અત્યંત શક્તિશાળી ટેલિસ્કોપ ગોઠવે છે. હમણાં અમેરિકાની અવકાશવિજ્ઞાન સંસ્થા ‘નાસા’એ સ્પેસમાં ગોઠવેલું જેમ્સ વેબ ટેલિસ્કોપ દુનિયાનું સૌથી પાવરફુલ દૂરદર્શન યંત્ર છે

3 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ખૂબસૂરત યુરોપને દુઃસ્વપ્ન બનાવતી અગ્નિવર્ષા

બ્રિટનમાં એક બાજુ રાજકીય અસ્થિરતા તો બીજી બાજુ ગરમી. યુરોપમાં યુક્રેન-રશિયાના યુદ્ધની ગરમી તો બીજી બાજુ આકાશમાંથી વરસતા અગનગોળા જેવી ગરમી. પૃથ્વીના ઉત્તરીય ગોળાર્ધમાં આકાશમાંથી જાણે આગ વરસી રહી છે. સૌથી વધુ ગરમી ક્યારે ને કેટલી પડેલી એનો ઈતિહાસ ફરીથી લખવો પડશે એ જાણી અહીંના નિષ્ણાતોને પરસેવા છૂટી રહ્યા છે, ખરા અર્થમાં. અમેરિકા-યુરોપનાં આ ગરમ મોજાં આખી દુનિયા માટે આંખ ઉઘાડનારાં છે.

4 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

દ્રૌપદી મુર્મુ: ભણવાની જીદ લઈ ગઈ રાષ્ટ્રપ્રમુખના પદ સુધી

અંગત જીવનની એક પછી એક કરુણાંતિકા અને રાજકારણના મુશ્કેલ દાવપેચ વચ્ચે જનપ્રતિનિધિ તરીકે અસાધારણ કામગીરીએ કેવી રીતે એક આદિવાસી લોકનાયિકાને દેશના સર્વોચ્ચ હોદ્દે પહોંચાડ્યાં?

5 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

શ્રાવણમાં મળો આધુનિક શ્રવણકુમારોને

ગુજરાત કરતાં જ્યાં શ્રાવણ મહિનો પંદર દિવસ પહેલાં શરૂ થાય છે એ સમગ્ર ઉત્તર ભારતમાં આ દિવસોમાં કાવડયાત્રાનું અનોખું મહત્ત્વ છે. ગંગા કે સરયુ નદીનાં પાવન જળ ભરેલું પાત્ર કાવડમાં ઊંચકીને દૂર દૂરનાં મંદિરોમાં શિવલિંગ પર ચઢાવવા જતા કાવડિયાઓની આસ્થા, સાહસ તથા તપસ્યાને વંદન કરવા જ પડે.

2 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કૃષ્ણમય દ્વારકાની વાત જ નિરાળી

બોલો, દ્વારકાધીશ કી જય.

1 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

શ્રાવણે ભલા સોમનાથ

આ છે સોમનાથની પાલખીયાત્રા.

1 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ફિનટેક કંપનીઓની આટઆટલી લોન ઍપ્સ ગેરકાનૂની?

રિઝર્વ બૅન્કને ફિનટેક કંપનીઓની પ્રવૃત્તિઓની ચિંતા સતત સતાવતી હોવાથી એ આવી કંપનીઓ માટે નવા નિયમો લાવવા માગે છે. કેવા અને શા માટે?

2 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

દારૂબંધીના દાવાનો નશો ઉતારતો વધુ એક લઠ્ઠાકાંડ

સિરિયલ બૉમ્બધડાકા રૂપે અમદાવાદે નિહાળેલા મોતના તાંડવની ૧૪મી વરસીની પૂર્વસંધ્યાએ ફરી એક વાર ગુજરાત પર કાળ ત્રાટક્યો.. આ વખતે ઝેરીલા દારૂ રૂપે.

3 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભારતમાં વસવા (ફરી) આવી રહ્યા છે ચિત્તા

વન્યપ્રાણીઓમાં વિશિષ્ટ એવા ચિત્તા ભારતનાં જંગલોમાંથી નામશેષ થયાને સિત્તેર કરતાં વધુ વર્ષ વીતી ગયાં. દુનિયાનું સૌથી ઝડપી પ્રાણી ગણાતા ચિત્તા દેશના કોઈ સંગ્રહાલય માટે લાવવામાં આવ્યા હોય તે વાત જુદી છે, પણ હવે આફ્રિકાથી કેટલાક ચિત્તા અહીં લાવી નૈસર્ગિક વાતાવરણમાં એમને વસાવવાની વર્ષો જૂની યોજના પૂર્ણતાના આરે આવીને ઊભી છે. આઝાદીનો અમૃત મહોત્સવ સંપન્ન થશે એ અરસામાં ભારતનાં જંગલમાં ચિત્તાની દોડ જોવા મળી શકશે.

7 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સંભાળજો, લહેરી લાલાઓની નગરીમાં દીપડો મારે છે લટાર

પહેલાં સીસીટીવીમાં ‘પકડાયો’ અને પછી પાંજરે પુરાયો.

1 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પત્રકારત્વ માટેનો નચિકેતા એવૉર્ડ

ગુજરાત સમાચાર સાથે સંકળાયેલા ભવેનભાઈની વિવિધા અને હોરાઈઝન કૉલમ અતિ લોકપ્રિય છે

1 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ટ્રેકર્સ માટે ફરી ખૂલ્યા તાપી જંગલના દરવાજા

ચાલો, પ્રકૃતિના ખોળે.

1 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નિઝરમાં હવે બિરાજશે મહાકાય મહાદેવ

અધ્યાત્મ કેન્દ્રમાં આવકાર આપશે આ શિવજી અને નંદી.

1 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક રાખી ફૌજી કે નામ

સૈનિકોને મોકલવા બની રહી છે રાખડીઓ.

1 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અક્ષરોનું વાવેતર કરી મેળવ્યો રેકૉર્ડ

ખેતરમાં 'ઉગાડ્યું' મોરારિબાપુનું નામ અને એમનું પ્રિય સૂત્ર.

1 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પારકી બુદ્ધિએ ચાલવાનું પરિણામ

જર્મની જેવો સૌથી વિકસિત દેશ એની કુલ જરૂરતનું ૪૦ ટકા ક્રૂડ ઑઈલ અને ૬૦ ટકા ગૅસ રશિયા પાસેથી ખરીદે છે તો ફિનલૅન્ડ જેવા દેશ તો આ માટે લગભગ પૂરેપૂરા રશિયા પર આધાર રાખે છે

1 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બહેન એવી સુઘરી, ભાઈને પીરસી ઘૂઘરી

ભાઈએ ન કરી તપાસ તો મામેરામાં આવ્યો કપાસ

1 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સંધાણ થાય એ પહેલાં ભંગાણ!

રાષ્ટ્રપતિ અને હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ મતભેદના દાબડા ખુલ્લા કરી વિપક્ષોએ એક થવાને નામે મીંડું મૂકી દીધું.

2 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મારું રજવાડું બાદ ના કર..

ગૃહિણી માટે રસોડું એનું રજવાડું છે. આ રજવાડામાં આરામ નથી, છતાં આનંદ સમાયો છે

2 min  |

August 08, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સાંભળો જી, આવે છે - 5G

વીસમી સદીના અંતિમ દાયકામાં ઈન્ટરનેટના આગમને દુનિયા બદલી નાખી. ૨૧મી સદીના આરંભે મોબાઈલ ફોનમાં ઈન્ટરનેટની સુવિધા આવી. વિશ્વને સાંકળતા આ બળવાન માધ્યમને 3G અને 4G ટેક્નોલૉજીએ ઝડપી બનાવી. એ બે કરતાં અનેક ગણી ઝડપી 5G ટેક્નોલૉજી હવે વિશ્વના ઘણા દેશોમાં કાર્યરત છે ત્યારે ભારત પણ આગામી દિવસોમાં 5G ટેક્નોલૉજીને ચાર હાથે અપનાવવા જઈ રહ્યું છે. કેવી રીતે બદલશે 5G આપણી દુનિયા?

4 min  |

August 01, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બોલો, કેવી મજા..

આ કાચની પાછળ રહેવાની કિંમત ૧૩૦૦ ડૉલર!

1 min  |

August 01, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ તો પથારી ફરી ગઈ..

આવો, સૂવો ને ટાઢા થાવ..

1 min  |

August 01, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

એકલા જ આવ્યા મનવા.. એકલા જવાના..

સુપ્રસિદ્ધ ગઝલગાયક, હિંદી સિનેમાના સિન્ગર, ૮૨ વર્ષી ભૂપીન્દર સિંહનું નિધન

2 min  |

August 01, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નકલી ક્રિકેટ મૅચ ગુજરાતમાં, અસલી સટોડિયા રશિયામાં!

મહેસાણાના ગામના ખૂણે રમાતી ક્રિકેટ મૅચ પર રશિયાથી ક્રિકેટ સટ્ટો ખેલાતો. એનો છૂપો કારોબાર પોલીસે ખુલ્લો પાડ્યો, પણ નકલી મૅચ પર અસલી સટ્ટાના ક્રિકેટ કારનામાનો રંગ બીજાં રાજ્યોને લાગી ચૂક્યો છે.

5 min  |

August 01, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂડીરોકાણ: વિવિધતામાં જ છે સફળતા

‘ચિત્રલેખા’ અને ‘આદિત્ય બિરલા સન લાઈફ’ના સંયુક્ત ઉપક્રમે યોજાયો માહિતીપ્રદ વેબિનારઃ ઉદ્દેશ ધ્યાનમાં રાખીને કરો ઈન્વેસ્ટમેન્ટ.

2 min  |

August 01, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અવનિ લેખરા: આત્મવિશ્વાસ રાખો અને લગાવો સહી નિશાન!

સંગીતના તાલે જેનું શરીર ઝૂમી ઊઠતું એવી અગિયાર વર્ષની કન્યાએ એક અકસ્માતમાં એના પગ કાયમ માટે ગુમાવી દીધા. એ પછી દિવસોની હતાશામાંથી એ બહાર આવી અને દેશને મળી એક અવ્વલ નંબરની રાઈફલ શૂટર.

3 min  |

August 01, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સર્વિસ ચાર્જની નાબૂદી.. હવે ટિપ બત્રીસ પક્વાન્ન જેટલી આપજો!

રેસ્ટોરાં બિલમાં લગાડવામાં આવતા સર્વિસ ચાર્જની નાબૂદી અત્યારે ચર્ચાનો વિષય બની છે. હોટેલવાળાનો ધોખો રહ્યો છે કે ઓછો પગાર ધરાવતા વેઈટરોને ભારતીય ગ્રાહકો ટિપ આપવામાં કંજૂસાઈ કરતા હોવાથી સ્ટાફ માટે સર્વિસ ચાર્જ લેતા હતા, પણ એ ન લેવાની સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી. આની કેવીક અસર થશે?

4 min  |

August 01, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કઈ કઈ વસ્તુ પર લાગ્યો જીએસટી?

ભાગો.. ભાગો.. ભાવ વધ્યા!

1 min  |

August 01, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

હવે સ્વાદ અને સારવાર બન્ને મોંઘાં

કોરોના મહામારીમાંથી માંડ બેઠા થઈ રહેલા સામાન્ય લોકોનાં ઘરનાં અર્થતંત્રને વધારાના જીએસટી રૂપે જબ્બર માર પડવાનો છે. આ ટૅક્સને કારણે સરકારની આવક વધશે, પણ સાથે સાથે સરેરાશ ભારતીયની આર્થિક સમસ્યા પણ ઉપર જશે.

3 min  |

August 01, 2022