Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År
The Perfect Holiday Gift Gift Now

Newspaper

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પંખો હવાને ઠંડી તથી કરતો, તો પછી આપણને ઠંડી કેમ લાગે છે?

આપણા બધાંના ઘરમાં સીલિંગ ફેન તો જરૂર હોય જ છે. હવે ધીમા પગલે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ને પંખો બંધ રાખવાની ફરજ પડશે.

1 min  |

Sambhaav METRO 01-11-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પ્રેમીની ઓફર, ‘તારી પત્ની આપી દે, હું તને ગાય આપીશ': પતિએ લગ્ન કરાવી દીધાં!

ઈન્ડોનેશિયાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક પતિએ એક ગાયના બદલામાં પોતાની પત્નીનાં લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધાં.

1 min  |

Sambhaav METRO 01-11-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

કારમાં ઘૂસીને પૂર્વ પ્રેમીએ યુવતીની સામે તેના પતિને છરીના આડેઘડ ઘા ઝીંકી દીધા

દસ દિવસથી યુવતી તેના પતિ સાથે રહેતી હતીઃ પતિને છરીના ઘા વાગતા ૭૦ ટાંકા આવ્યા

1 min  |

Sambhaav METRO 01-11-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હિમાચલ પ્રદેશમાં ઠંડી વધીઃ પારો પાંચ ડિગ્રીથી પણ નીચે ગગડતાં લોકોની હાલત કફોડી બની

આજે બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, છત્તીસગઢમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

1 min  |

31-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બિહાર ચૂંટણી અભિયાન હવે પુરજોશમાં: એનડીએ દ્વારા સંકલ્પ પત્ર જારી કરાયો

કેન્દ્રીય પ્રધાનોની હાજરી વચ્ચે પટણાની હોટલ મૌર્ય ખાતે યોજાયો કાર્યક્રમ

1 min  |

31-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

જેન-ઝી સાવધાનઃ ટીનેજર્સના ફોટો મોર્ફ કરી પૈસા પડાવતી શાતિર ગેંગ એક્ટિવ

સોશિયલ મીડિયા પર ખતરનાક જાળ બિછાવતા ગઠિયા

1 min  |

31-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આવતી કાલથી શહેરમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ ઝાપટાં તો ચાલુ જ રહેશે જ

અમરેલી અને ભાવનગરમાં આજે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાનું રેડ એલર્ટ જારી અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

2 min  |

31-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રવિવારે દેવ ઊઠી એકાદશી, પરંતુ શુભ કાર્યો ૧૬ નવેમ્બરથી જ શરૂ કરી શકાશે

આ વર્ષે પણ વણજોયા મુહૂર્ત એવા વસંત પંચમીના દિવસે શુક્ર અસ્ત જાન્યુઆરીમાં એક પણ શુભ પ્રસંગ માટે મુહૂર્ત નહીં

2 min  |

31-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પાર્ટનરને છેતરતાં પહેલાં એકસ્ટ્રા મેરિટલ અફેરનું નુકસાન પણ જાણી લો

લગ્ન એ વિશ્વાસ પર ટકેલો સંબંધ છે. આ બંધનને જાળવવા માટે, બંને વ્યક્તિઓએ દ૨૨ોજ પ્રયત્નો કરવા પડે છે.

2 min  |

31-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: હજારો અમદાવાદીઓ ‘યુનિટી માર્ચ'માં ઉત્સાહથી દોડ્યા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કરાવ્યું: ઈન્કમટેક્સ ખાતે ગાંધીજીનીપ્રતિમા પાસે યુનિટી માર્ચ પૂર્ણ

2 min  |

31-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બેન્કના બેઝમેન્ટમાં નિવૃત્ત આર્મી જવાન પર ફાયરિંગઃ બંને જાંઘમાં છરા ઘૂસી ગયા

નિવૃત્ત સીઆરપીએફ જવાને ફાયરિંગ કર્યુંઃ બંને સિક્યોરિટી ગાર્ડ તરીકે બેન્કમાં નોકરી કરે છે

2 min  |

31-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

શિંગોડા, અડદ અને ઘઉંના લાડુ બનાવો

મિશ્રણ ગરમ હોય ત્યારે જ એના લાડવા વાળી લેવા.

1 min  |

30-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દેશનાં ઘણાં રાજ્યમાં ઠંડીનું આગમન

ઉત્તરપ્રદેશ-બિહારના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી

1 min  |

30-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઘરનાં કામને સરળ બનાવવા જાણી લો લીંબુના આ અદ્ભુત ઉપયોગ

કોઇ પણ રસોઇમાં લીંબુનાં બે ટીપાં નાખવાથી તેનો સ્વાદ વધી જતો હોય છે.

1 min  |

30-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઉત્તરપ્રદેશના બહરાઈચમાં નૌકા પલટીઃ આઠ લોકો ગુમ, એકની લાશ મળી

ઉત્તરપ્રદેશના બહરાઇચમાં કૌડિયાલા નદીમાં એક નૌકા પલટી ગઈ છે. તેમાં બાવીસ લોકો સવાર હતા.

1 min  |

30-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસેઃ રૂ. ૧,૨૧૯ કરોડથી વધુનાં વિકાસકાર્યોની ભેટ આપશે

સાંસદ, ધારાસભ્યો અને કાઉન્સિલર સહિત ૫૦૦ કાર્યકર કેવડિયામાં

1 min  |

30-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયા મ્યુઝિયમમાં રાજવી પરિવારોનો ૨૫૦ વર્ષનો ભવ્ય ઇતિહાસ જોવા મળશે

કેવડિયા ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે સાંજે ખાતમુહૂર્ત કરાશે

1 min  |

30-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મીઠા લીમડાનાં પાનને છ મહિના સુધી આમ સાચવો

મીઠા લીમડાનાં પાન ભોજનનો સ્વાદ વધારવાની સાથે-સાથે આરોગ્ય માટે પણ બેસ્ટ છે.

1 min  |

30-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ટ્રમ્પે ચીન પરનો ટેરિફ ૧૦ ટકા ઘટાડ્યો.બદલામાં ડ્રેગન સોયાબીન ખરીદવા તૈયાર

બંને મહાસત્તાના વડાઓ વચ્ચે લગભગ ૧૦૦ મિનિટ સુધી વાતચીત ચાલી

1 min  |

30-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અમદાવાદીઓ આ શિયાળે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં ફરી બોટિંગની મજા માણી શકશે

હરણી બોટકાંડ બાદ અમદાવાદ સહિત ગુજરાતભરમાં બોટિંગ બંધ કરી દેવાયું હતું

2 min  |

30-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

તસ્કરોએ તો હદ કરીઃ દાગીના સિવાય ટીવી અને જ્યૂસર મશીનની પણ ચોરી કરી લીધી

સાયન્સ સિટી, ચાંદખેડા અને ગોમતીપુરમાં ૧૨ લાખની મતાની ચોરી: બહારગામ ગયેલા પરિવારતા ઘરમાં ચોરી

2 min  |

30-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ટ્રમ્પ સાઉથ કોરિયા પહોંચે તે પહેલાં કિમ જોંગ ઉનની ક્રૂઝ મિસાઈલની ચેતવણી

ઉત્તર કોરિયાએ ગઈ કાલે કોરિયન દ્વીપકલ્પના પશ્ચિમ કિનારાથી સમુદ્રથી સપાટી પર પ્રહાર કરતી ક્રૂઝ મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે.

1 min  |

29-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અફઘાનિસ્તાન સાથે સમાધાન ન થતાં પાકિસ્તાન બેબાકળું: ભારત પર આક્ષેપ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ બાદ હંગામી ધોરણે સીઝફાયર થયું હતું.

1 min  |

29-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

‘ગેરકાયદે' ધમધમતી સેવન્થ ડે સ્કૂલને ‘સરકાર હસ્તક' કરવા ચક્રો ગતિમાન

નયન હત્યાકાંડ બાદ થયેલી તપાસમાં સ્કૂલનાં અનેક કાળાં કારનામાં સામે આવ્યાં ડીઈઓ રોહિત ચૌધરીએ શિક્ષણ વિભાગને કાર્યવાહી કરવા પત્ર લખ્યો શિક્ષણ વિભાગ પાસે સ્કૂલ ગેરકાયદે હોવાના અનેક પુરાવા

2 min  |

29-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વિધાર્થીઓ આનંદોઃ જેઈઈ પરીક્ષા આપવા માટે દૂર દૂર જવું નહીં પડે

અમદાવાદ જિલ્લામાં અને આસપાસ નવાં કેન્દ્રો ઊભાં કરાશે

1 min  |

29-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ડિજિટલ સિગ્નેચર ધરાવતાં જન્મ-મરણતાં પ્રમાણપત્રો તમામ જગ્યાએ પુરાવા તરીકે માન્ય

નાગરિકો રજિસ્ટ્રાર-સબ રજિસ્ટ્રાર પાસેથી પણ પ્રમાણપત્ર મેળવી શકશે

1 min  |

29-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પહોંચેલા પાંચ કિન્નરે ફિનાઈલ પી આપઘાતની કોશિશ કરી

કિન્નરે તેના ગુરુ સહિત ત્રણ લોકો વિરુદ્ધ ચોરી તેમજ વિશ્વાસધાતની ફરિયાદ કરીઃ વટવા પોલીસ સ્ટેશન કિન્નરોએ માથે લીધું

2 min  |

29-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

દિવાળી વેકેશન-છઠ પૂજા પૂર્ણઃ ‘કર્મભૂમિ’ પરત ફરવા પરપ્રાંતિય લોકોનો ભારે ધસારો

છઠનો તહેવાર પૂર્ણ થતાં જ ઉત્તરપ્રદેશ અને બિહાર સહિતનાં રાજ્યમાંથી ગુજરાત આવતી મોટાભાગની ટ્રેન હાઉસકુલ

1 min  |

29-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હનીટ્રેપની માસ્ટરમાઈન્ડ યુવતીનો ભાંડો સાસરિયાં સામે રિસેપ્શન પહેલાં જ ફૂટ્યો

યુવતીએ ખોટું લીધાંઃ પોલીસે તપાસ શરૂ કરી નામ આપીને લગ્ન કરી

3 min  |

28-10-2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વિદેશ ટૂર-કારની લાલચ લાલચ આપી સાઢુએ વેપારીને ૨.૦૫ કરોડનો ચૂનો લગાવ્યો

રોકાણ કરવાથી સારો તફો મળશે' તેમ કહી વેપારી સાથે ચીટિંગ કર્યું: આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ નોંધી

1 min  |

28-10-2025
Holiday offer front
Holiday offer back