Newspaper
SAMBHAAV-METRO News
હર્ષ સંઘવીની આગેવાનીમાં લંડન ખાતે ત્રણ વખત પ્રેઝન્ટેશન કરાયાં
અમદાવાદને ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળે એ માટે લાંબા સમયથી બેઠકો અને મુલાકાતોનો OMMUNITY OTLAND WELCO દોર ચાલતો રહ્યો છે,
1 min |
26/11/2025
SAMBHAAV-METRO News
સિમલા ફરવા જાઓ ત્યારે આ જગ્યાની વિઝિટ જરૂર કરજો, યાદગાર બની જશે ટ્રિપ
હિમાચલ પ્રદેશની રાજધાની સિમલા Shimla તેનાં સુંદર દૃશ્યો, ઠંડા પવન અને વાસ્તુકલા માટે જાણીતી છે.
1 min |
26/11/2025
SAMBHAAV-METRO News
નવા મકાનના વાસ્તુમાં બેઠું હતું ને દંપતી જૂના મકાનમાંથી રૂ. ૨૩.૧૦ લાખ ચોરાયા
શિયાળામાં ચોરીના બનાવો રોકવા માટે પોલીસ એલર્ટ: દરિયાપુરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ શરૂ
1 min |
26/11/2025
SAMBHAAV-METRO News
બીજી ટેસ્ટમાં પણ હાર્મર સામે ભારતીય ટીમ ધુંટણિયે પડી
દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમની બીજી ટેસ્ટમાં પણ હાર નિશ્ચિત થઈ ચૂકી છે.
1 min |
26/11/2025
SAMBHAAV-METRO News
ચીન કંઈ પણ બોલે, અરુણાચલ ભારતનું અભિન્ન અંગઃ એમઈએનો ડ્રેગનને જડબાતોડ જવાબ
રણધીર જયસ્વાલે ચીનના ઉશ્કેરણીજનક નિવેદન અંગે વાંધો ઉઠાવ્યો
1 min |
26/11/2025
SAMBHAAV-METRO News
અમદાવાદમાં BLO ને હાશકારોઃ ૩,૦૦૦ જેટલા ‘સ્વયંસેવકો' મદદ કરવા માટે મેદાનમાં ઊતરશે
૬૨ લાખથી વધુ મતદારોનો ડેટા એકત્ર કરવાની કામગીરી સરળ બનશે અને હવે SIRના કામનું ભારણ ઘટશે
2 min |
26/11/2025
SAMBHAAV-METRO News
અમદાવાદને કોમનવેલ્થ-૨૦૩૦ની યજમાની મળશે કે કેમ? આજે સાંજે સત્તાવાર જાહેરાત
નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક સ્પેશિયલ ડેલિગેશન સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં પહોંચ્યું
1 min |
26/11/2025
SAMBHAAV-METRO News
રશ્મિકા અને તૃપ્તિને પાછળ છોડીને નવી નેશનલ ક્રશ બની ગિરિજા ઓક
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં એક સામાન્ય મોમેન્ટ કોઈને રાતોરાત પોપ્યુલર બનાવી દે છે.
1 min |
25-11-2025
SAMBHAAV-METRO News
જે કોઈ શક્તિમાનનું પાત્ર ભજવે છે તે શક્તિમાન જેવો તે દેખાવો જોઈએઃ મુકેશખન્ના
અભિનેતા મૂકેશ ખન્ના હજુ પણ ફિલ્મ ‘શક્તિમાન' માટે લીડ રોલની શોધમાં છે, પરંતુ તેણે ઓડિયો ફોર્મેટમાં તેના મનપસંદ પાત્રને જીવંત રાખ્યું છે.
1 min |
25-11-2025
SAMBHAAV-METRO News
‘સ્યુસાઈડ પોઈન્ટ’ બનેલી સાબરમતી નદી પર સાત વર્ષ બાદ તૂટેલી જાળીનું રિપેરિંગ શરૂ
જ્યાં જાળીઓ તૂટી ગઈ હશે ત્યાં નવી નાખવામાં આવશેઃ વર્ષ ર૦૧૭માં તમામ બ્રિજ પર જાળીઓ નાખવામાં આવી હતી
1 min |
25-11-2025
SAMBHAAV-METRO News
હાટકેશ પોલીસ ચોકીમાં નિવેદન આપવા આવેલી યુવતીએ જોરદાર તમાશો કરી ફરિયાદ ફાડી નાખી
યુવતીએ પોલીસ કર્મચારીઓને ગાળો બોલીને પોલીસ ચોકીમાં તોફાન મચાવ્યું: તમામ પોલીસ કર્મચારીઓને જોઈ લેવાની ધમકી પણ આપી
2 min |
25-11-2025
SAMBHAAV-METRO News
સમગ્ર ઉત્તર ભારત કડકડતી ઠંડીમાં ઠુંઠવાઈ ગયું: કાશ્મીરમાં તાપમાન માઈનસ પાંચ ડિગ્રીએ પહોંચ્યું
દક્ષિણ ભારતમાં ભારે વરસાદઃ ઓરેન્જ-યલો એલર્ટ
1 min |
25-11-2025
SAMBHAAV-METRO News
સવારે મોડા સુધી સૂતા હો તો થઈ શકો છો આ પાંચ પરેશાનીનો શિકાર
સવારે મોડા ઊઠવું એ ઘણા લોકો માટે આરામ અને રિલેક્સેશનનો સૌથી સહેલો રસ્તો છે, પરંતુ શું તમે જાણો આદત ધીમે ધીમે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર છો કે આ કરી શકે છે
1 min |
25-11-2025
SAMBHAAV-METRO News
નામ છે કે નિબંધ? લોરેન્સનું ૨૨૫૩ શબ્દોનું છે નામ લખવામાં જ સાત પાનાં ભરાઈ જાય છે!
૬૦ વર્ષીય લોરેન્સ હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે, તેનું આખું નામ એટલું લાંબું છે કે બોલવામાં લગભગ ૨૦ મિનિટનો સમય લાગે છે
2 min |
25-11-2025
SAMBHAAV-METRO News
ઇથિયોપિયાના જ્વાળામુખીની રાખ દિલ્હીથી જેસલમેર સુધી પહોંચી ઘણી ઈન્ટરનેશનલ અને જયપુર ફ્લાઈટ રદ
આજે સાંજના ૭.૩૦ પછી ભારતનું આકાશ સ્વચ્છ થાય તેવી શક્યતા
2 min |
25-11-2025
SAMBHAAV-METRO News
બદરીનાથ ધામના કપાટ આજે ૨૦૫ દિવસ બાદ બંધ થશે
મંદિરને ૧૨ ક્વિન્ટલ ફૂલોથી સજાવાયું
1 min |
25-11-2025
SAMBHAAV-METRO News
સીધો-સાદો દેખાતો યુવક પોલીસની ‘નજર'માં આવ્યો ને સુરતની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો
દરિયાપુર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રોડ પર નીકળેલા શંકાસ્પદ યુવકને રોકીને પૂછપરછ કરતાં ભાંડો ફુટ્યો
1 min |
25-11-2025
SAMBHAAV-METRO News
SIR હેલ્પલાઈન ૧૯૫૦: ઈસ રૂટ કી સભી લાઈને વ્યસ્ત હૈ!
સૌથી વધુ સવાલ ૨૦૦૨ની યાદીમાં નામ કેવી રીતે શોધવું?'
1 min |
25-11-2025
SAMBHAAV-METRO News
સમગ્ર ઉત્તર ભારત કડકડતી ઠંડીમાં ઠુંઠવાઈ ગયુંઃ કાશ્મીરમાં તાપમાન માઈનસ પાંચ ડિગ્રીએ પહોંચ્યું
ઉત્તર ભારતમાં શિયાળો હવે પૂરેપૂરો છવાઈ રહ્યો છે. વરસાદ પછી તાપમાનમાં ઝડપથી ઘટાડો નોંધાતાં ઉત્તર ભારત ઠંડીની લપેટમાં આવી ગયું છે.
1 min |
25-11-2025
SAMBHAAV-METRO News
કંદહાર-પક્તિકામાં હવાઈ હુમલો, ખોસ્તમાં પાકિસ્તાની સેનાની ઘૂસણખોરી, નવ બાળકો સહિત ૧૦નાં મોત
અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં પાકિસ્તાની સૈન્ય કાર્યવાહીએ ફરી એક વખત સરહદ પર તણાવ ખૂબ વધારી દીધો છે.
1 min |
25-11-2025
SAMBHAAV-METRO News
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મનઃ અયોધ્યા રામ મંદિરના શિખર પર વડા પ્રધાન મોદીએ ‘ધર્મધ્વજ' લહેરાવ્યો
ધ્વજારોહણ પહેલાં ૧.૫ કિમી લાંબો રોડ શો કરવામાં આવ્યોઃ રામતગરી દુલહનની જેમ શણગારાઈ
1 min |
25-11-2025
SAMBHAAV-METRO News
રખડતાં કૂતરાં સામે મળશે સઘન સુરક્ષાઃ અમદાવાદની શાળાઓ, હોસ્પિટલ, કચેરી ફરતે તારની ફેન્સિંગ કરાશે છે.
પકડાયેલાં કૂતરાંતે હવે જૂની જગ્યાએ છોડી શકાશે નહીં, કોર્ટના આદેશના પગલે શહેરનું વહીવટીતંત્ર સજ્જ
2 min |
25-11-2025
SAMBHAAV-METRO News
પ્લાસ્ટિકમુક્ત અમદાવાદઃ વહેલી સવારથી હજારો લારી-ગલ્લા પર એએમસી ત્રાટક્યું ---
પ્રતિબંધિત થેલી કે પેપર કપનો ઉપયોગ કે વેચાણ કરશો તો હવે આવી જ બન્યું
2 min |
24/11/2025
SAMBHAAV-METRO News
ગુવાહાટી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના બોલર્સ સામે ભારતીય ટીમની શરણાગતિ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો બીજો અને અંતિમ મુકાબલો ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે.
1 min |
24/11/2025
SAMBHAAV-METRO News
ઈન્ડિયા ગેટ સામે પ્રદૂષણ મુદ્દે દેખાવોઃ પોલીસ પર હુમલો, માઓવાદીનાં સમર્થનમાં નારેબાજી
‘લાલ સલામ' અને હિડમા અમર રહો'ના તારા લગાવાયા
1 min |
24/11/2025
SAMBHAAV-METRO News
ધોરણ ૧૦-૧રની પ્રેક્ટિકલ પરીક્ષાના માર્ક્સ ભરવામાં ભૂલ થશે તો પણ થશે તો પણ સુધારો નહીં થાય
કેન્દ્રીય શિક્ષણ બોર્ડની શાળાઓને સ્પષ્ટ સૂચના
1 min |
24/11/2025
SAMBHAAV-METRO News
ચાંદખેડામાં રહેતી યુવતીએ ત્રીજા માળેથી કૂદીને રહસ્યમય રીતે આપઘાત કરી લીધો
યુવતીની હત્યા થઈ કે તેણે આત્મહત્યા કરી તે મામલે પોલીસ તપાસ શરૂઃ પતિ સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી
2 min |
24/11/2025
SAMBHAAV-METRO News
ગાળો બોલવાની ના પાડનારી મહિલા પર પાડોશીએ હુમલો કર્યો
પાડોશીએ છરી બતાવી મહિલાને જાનથી મારી તાખવાતી ધમકી આપી
1 min |
24/11/2025
SAMBHAAV-METRO News
૫૩મા જસ્ટિસ સૂર્યકાંતે ભારતના 13મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા
સમારોહમાં સાત દેશના મુખ્ય ન્યાયાધીશોની હાજરી: ૧૪ મહિનાનો કાર્યકાળ રહેશે
1 min |
24/11/2025
SAMBHAAV-METRO News
અયોધ્યામાં પીએમના સ્વાગતની તૈયારીઓ તેજઃ રામ મંદિર સુધી રોડ શો, બાળકો-મહિલાઓ સ્વાગત કરશે
પ્રભુ શ્રીરામની અયોધ્યાનગરીમાં આવતી કાલ ૨૫ નવેમ્બરનો દિવસ ઇતિહાસના સુવર્ણ પાનામાં અંકિત થવાનો છે.
1 min |
