Newspaper
SAMBHAAV-METRO News
ખાનપુરમાં ગેરકાયદે રહેણાક એક્સ્ટેન્શન પ્રકારના બાંધકામને મ્યુનિસિપલ તંત્રએ તોડી પાડ્યું
શહેરના મધ્ય ઝોનમાં છાશવારે ગેરકાયદે બાંધકામોની ફરિયાદો ઊઠતી રહે છે.
1 min |
June 05, 2025
SAMBHAAV-METRO News
હવે ટીવી કે ફિલ્મ એક્ટર જેવું કંઈ નથી રહ્યું.મેકર્સને બસ સારા કલાકારો જોઈએ છેઃ પૂજા
ટીવી શો ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા સે'થી નાના પડદા પર મોટી ઓળખ બનાવનારી એક્ટ્રેસ પૂજા ગૌરે ફિલ્મ ‘કેદારનાથ' દ્વારા મોટા પડદા પર મોટી છલાંગ લગાવી,
1 min |
June 05, 2025
SAMBHAAV-METRO News
નવેમ્બરમાં શૂટિંગ શરૂ કરીશ, એપ્રિલ-મેમાં રિલીઝ થશેઃ અજિત
સાઉથનો સુપરસ્ટાર અજિતકુમાર હાલ પોતાની છેલ્લી રિલીઝ ‘ગુડ બેડ અગ્લી’ની સફળતાનો જશ્ન મનાવી રહ્યો છે.
1 min |
June 05, 2025
SAMBHAAV-METRO News
ગુજરાતના નાગરિકોએ ગણતરીના દિવસોમાં જ ૧૪,૫૦૫ ટતથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો
‘પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત' જેવા મહત્ત્વાકાંક્ષી વિષય આધારિત વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫' અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું
1 min |
June 05, 2025
SAMBHAAV-METRO News
અમદાવાદ બનશે હરિયાળું: મુખ્યપ્રધાનના હસ્તે મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો આરંભ
વિશ્વ પર્યાવરણ દિવસની અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્સાહપૂર્વક ઉજવણી
2 min |
June 05, 2025
SAMBHAAV-METRO News
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર વહેલી પરોઢે ગોઝારો અકસ્માતઃ ૪૦ કિમી ટ્રાફિક જામ
બે ટ્રેલર અથડાતાં ભીષણ આગ ફાટી નીકળીઃ વાહનચાલકો ભારે પરેશાન
1 min |
June 05, 2025
SAMBHAAV-METRO News
સજા દો ઘર કો ગુલશન સા!' આજે અયોધ્યામાં યોગીની ઉપસ્થિતિમાં રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા
રામ મંદિરના પહેલા માળે રામ દરબાર સ્થાપિત કરાયોઃ વૈદિક ઊર્જાથી મંદિર ગુંજી ઊઠ્યું
1 min |
June 05, 2025
SAMBHAAV-METRO News
ચોમાસાના આગમન પહેલાં ગરમીનો એક રાઉન્ડ પરેશાન કરશેઃ તાપમાન ૪૦ ડિગ્રીને વટાવી જશે
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી વરસાદી ઝાપટાં ચાલુ રહેશે
2 min |
June 05, 2025
SAMBHAAV-METRO News
નિકોલમાં ખૂની ખેલઃ ૫૦૦ રૂપિયા નહીં આપતાં ત્રણ શખ્સ યુવકની હત્યા કરી
તને બહુ ચરબી ચઢી છે, આજે તારી ચરબી ઉતારવી પડશે તેમ કહીને છરીના ઘા ઝીંકી દીધા હતાઃ મૃતકતો સંબંધી પણ ઈજાગ્રસ્ત
2 min |
June 05, 2025
SAMBHAAV-METRO News
૧૩ હજાર વિધાર્થીઓ પાસ થવા છતાં પણ પરિણામ સુધારવા ફરી બોર્ડ પરીક્ષા આપશે
રાજ્યમાં કુલ ૧.૯૭ લાખ વિધાર્થીઓ ૨૩ જૂનથી ધોરણ-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા આપશે, જેમાં ૧.૮૪ લાખ રિપિટર્સનો સમાવેશ
1 min |
June 05, 2025
SAMBHAAV-METRO News
ઘરના ખૂણાઓમાંથી કીડીઓ નીકળવા લાગી છે? આ સરળ ટ્રિક્સથી ભગાડો
હવામાનમાં ભેજ આવતાની સાથે જ કીડીઓ ઘરમાં લાઇન લગાવવા લાગે છે.
1 min |
June 05, 2025
SAMBHAAV-METRO News
અમેરિકાએ ૧૨ દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો: ટ્રમ્પે કહ્યું, ‘ખતરનાક લોકોથી દેશને બચાવું છું'
અમુક દેશો પર સંપૂર્ણ તો અમુક પર આંશિક પ્રતિબંધ મુકાયો
1 min |
June 05, 2025
SAMBHAAV-METRO News
પશ્ચિમ ઝોનમાં જાહેરમાં ગંદકી કરવા બદલ ૧૩ એકમ સીલઃ ૨૫૬ યુનિટને નોટિસ યુનિટને નોટિસ ફટકારવામાં
તંત્ર દ્વારા કસૂરવાર ધંધાર્થીઓ પાસેથી કુલ રૂ. ૧.૨૮ લાખથી વધુનો દંડ વસૂલાયો
1 min |
June 05, 2025
SAMBHAAV-METRO News
વ્યાજખોર પરિવારનો આતંક: બિલ્ડર પાસેથી રૂ. ૫.૧૫ કરોડ વ્યાજ વસૂલ્યું
વ્યાજખોરોએ ધીરેલા ૨.૧૪ કરોડ રૂપિયાના બદલામાં બિલ્ડરે ૫.૧૫ કરોડ રૂપિયા ચૂકવી દીધા છતાં ત્રાસ બિલ્ડરને બદનામ કરવાની ધમકી પણ આપતા હતા
2 min |
June 05, 2025
SAMBHAAV-METRO News
IPLની ફાઈનલ દરમિયાન સ્ટેડિયમમાં તસ્કરોએ રીતસર તરખાટ મચાવ્યો. ચોરીની અનેક ઘટના
અંબાજીથી મેચ જોવા આવેલા યુવકનો મોબાઈલ ચોરાયો
1 min |
June 04, 2025
SAMBHAAV-METRO News
અમદાવાદમાં ચાર દિવસ સુધી ધૂળતી ડમરી સાથે વરસાદ તૂટી પડશે: હવામાન વિભાગ
શહેરમાં વહેલી સવારે કેટલાંક સ્થળોએ હળવાં ઝાપટાં વરસતાં વાતાવરણમાં જોરદાર ઠંડક પ્રસરીઃ આજે ૨૮ જિલ્લામાં વરસાદની આગાહી
2 min |
June 04, 2025
SAMBHAAV-METRO News
જમીન પર બેસીને જમશો કે ડાઈનિંગ ટેબલ પર
આજની ભાગદોડવાળી જિંદગીમાં આપણે આપણી પરંપરાઓ જાણે કે ભૂલતા જઈ રહ્યા છીએ.
1 min |
June 04, 2025
SAMBHAAV-METRO News
RTE: ખાલી જગ્યાવાળી સ્કૂલમાં પસંદગી માટે આજે અંતિમ તક
ક્રમ મુજબની સ્કૂલ પસંદ કરવાની રહેશે
1 min |
June 04, 2025
SAMBHAAV-METRO News
એક્સપ્લોરિંગ પસંદ હોય તો ૪૦ વર્ષના થાવ એ પહેલા જ આ પાંચ જગ્યાઓ ફરી લેજો
કેટલાક લોકોને હરવા ફરવાનો શોખ થોડો વધુ હોય છે, તો કેટલાકને થોડો ઓછો હોય છે, પરંતુ દરેકને ફરવું ગમે તો છે જ.
1 min |
June 04, 2025
SAMBHAAV-METRO News
ખાંડ છોડવાનું વિચારી રહ્યા છો તો જાણી લો આ ખાસ વાતો, નહિતર વધશે તકલીફો
આજકાલ હેલ્થી લાઈફસ્ટાઈલ અપનાવવા માટે લોકો સૌથી પહેલા તેમના આહારમાંથી ખાંડ દૂર કરવાનો પ્રયાસ કરે છે.
1 min |
June 04, 2025
SAMBHAAV-METRO News
એરોલ મસ્કે રામલલાનાં દર્શન કર્યાં: ૬ જૂન સુધી ભારતમાં રોકાશે
વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્કના પિતા અયોધ્યા પહોંચ્યા છે.
1 min |
June 04, 2025
SAMBHAAV-METRO News
સરકારી હોસ્પિટલમાં MR પર પ્રતિબંધ, ડોક્ટરને મળી નહીં શકેઃ કેન્દ્રીય આરોગ્ય વિભાગતો નિર્ણય
AIIMS સહિત આ હોસ્પિટલોમાં પ્રવેશ પર પ્રતિબંધ
1 min |
June 04, 2025
SAMBHAAV-METRO News
લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સની પરીક્ષા હવે ઘરે બેઠા ઓનલાઈન પણ આપી શકાશે અને પાસવર્ડના આધારે ઘરેથી
પરીક્ષામાં ફ્રોડ થાય નહીં તે માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો
2 min |
June 04, 2025
SAMBHAAV-METRO News
મધ્યપ્રદેશ અને બિહારમાં ૬૦ કિમી પ્રતિકલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાશેઃ એલર્ટ જારી કરવામાં આવ્યું
મિઝોરમમાં ૬૬ ભૂસ્ખલન, પાંચનાં મોતઃ મણિપુરમાં પૂરથી ૧.૬૦ લાખ લોકો અસરગ્રસ્ત
1 min |
June 04, 2025
SAMBHAAV-METRO News
તોફાની તત્ત્વો ફરી બેફામઃ શહેરના પૂર્વ વિસ્તારમાં છરી વડે હુમલાના બે બનાવ
શહેરમાં તોફાની તત્ત્વો હવે વાતવાતમાં છરીથી હુમલો કરી દેતાં અચકાતાં નથી.
2 min |
June 04, 2025
SAMBHAAV-METRO News
મેં મેં ક્યારેય વિચાર્યું નહતું કે આવો દિવસ આવશેઃ વિરાટ કોહલી
૧૭ વર્ષ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈ કાલે પંજાબ કિંગ્સને હરાવીને આઇપીએલ ૨૦૨૫ની ટ્રોફી પર આખરે કબજો જમાવી દીધો
1 min |
June 04, 2025
SAMBHAAV-METRO News
હું હવે સહન કરી શકતો નથી: ટ્રમ્પના ટેક્સ બિલ પર મસ્કનો બાટલો ફાટ્યો
વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવે મસ્કની ટીકાને હળવાશથી લીધી
1 min |
June 04, 2025
SAMBHAAV-METRO News
રૂપિયાની લેતી-દેતી મામલે બે યુવકે મેત્રતી માતાને લાફો ઝીંકી દીધો
મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો
1 min |
June 04, 2025
SAMBHAAV-METRO News
મધ્યપ્રદેશમાં જાનૈયાની કાર પર સિમેન્ટ ભરેલી ટ્રક પલટીઃ નવ લોકોનાં મોત
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં વહેલી પરોઢે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
1 min |
June 04, 2025
SAMBHAAV-METRO News
સ્ટેશન પર ભીડને નિયંત્રણમાં લેવા પહેલી વાર રેલવે ટેક્નોલોજીના સહારે
રેલવે સ્ટેશન બહાર અને પ્લેટફોર્મ પરતા યાત્રીઓની વ્યવસ્થા માટે રેલવેતંત્ર ડ્રોનથી નજર રાખશે
2 min |
