試す - 無料

News

Chitralekha Gujarati

Chitralekha Gujarati

નાના વર્ગને આર્થિક ટેકો આપવાનો નોખો પ્રયોગ

ડ્રાઈવર હોય કે ઘરનોકર, પ્રામાણિકતાથી તમારી સેવા કરતા આ લોકોને પગાર તથા બોનસ આપવા ઉપરાંત એમનાં સારાં ભવિષ્ય માટે બચતની જરૂરત સમજાવવા તમે એમને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની તક પણ ઉપલબ્ધ કરાવી શકો

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવા બાબા તો પુણ્યશાળીને મળે..

માલતી શિંદે-મધુકર નાઈકઃ નિરાધાર કન્યાને એક સાઉથ ઈન્ડિયન કપલે આશરો આપ્યો અને સર્જાયો એવો ઋણાનુબંધ..

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

લેડી તેન્ડુલકર: રાજ્યુગ સમાપ્ત

સચીન જો ક્રિકેટનો ભગવાન ગણાતો હોય તો આ ખેલની દેવી તરીકેનું બિરુદ મિતાલી રાજને જ આપવાનું હોય. ૧૬ વર્ષની ઉંમરે ધમાકેદાર સેન્ચુરી સાથે મેદાનમાં પદાર્પણ કરનારી ‘મિઠૂ’એ પછી તો ૨૩ વર્ષ સ્ટેડિયમ ગજાવતાં રહી મહિલા ક્રિકેટને મોભાદાર સ્તરે પહોંચાડવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સતત દેખરેખ નહીં, પણ દક્ષતા જરૂરી..

નિરાલી ભાટિયાઃ હિંસક પાત્રોવાળી ‘પબ્જી’ જેવી ગેમમાં જેટલી ઘાતકી રીતે હત્યા કરો એટલા વધારે પૉઈન્ટ્સ મળે, જે રમનારને આક્રમક બનાવી મૂકે છે.

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બાળપણની હાર, વપરાશના અવિવેકની જીત!

હત્યા-આત્મહત્યા-બ્લેકમેઈલ.. સંતાનોની મોબાઈલ-લત જીવલેણ બની જાય ત્યારે..

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આર્યા ચાવડા: પ્રકૃતિપ્રેમ અને ઇતિહાસપ્રેમના પાઠ ભણાવતી એક નન્હી પરી..

જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વૉર્મિંગના રાક્ષસ સામે લડવામાં મોટમોટા દેશો નિષ્ફળ રહ્યા છે ત્યારે વિશ્વના અનેક ખૂણે નાનાં-નાનાં બાળકોએ વિશ્વ પરિવર્તનની મહાકાય જવાબદારી પોતાના કુમળા ખભા પર લીધી છે. ગુજરાતની પણ એવી જ એક બાળયોદ્ધા આ વિરાટકાય શ્રમમાં જોડાઈ છે.

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમને તો છે અઢી હજાર દીકરી!

નીતિન સોનાવાલાઃ પરમાત્માએ મને કર્મબંધનમાંથી મુક્ત થવાની તક આપી છે. અમારી કન્યાઓ કમ્પ્યુટર શીખીને આત્મનિર્ભર થઈ રહી છે.

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આનું નામ અનુકંપા

મુંબઈમાં પશુઓની વધતી વસતિ અને એક્સિડન્ટના ચોંકાવનારા આંકડા જોતાં ‘સમસ્ત મહાજને’ આવી દસ ઍમ્બ્યુલન્સ દોડતી કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જબ ધડકન દિલ કી બઢતી જાયે..

મુંબઈની ‘કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ’માં હવે માંદા પડેલા દિલનો, એમાંય ખાસ તો જીવલેણ નીવડતી હૃદયના ધબકારાની અનિયમિતતાનો ઈલાજ કાર્ડિયાક ઈલેક્ટ્રોફિઝિયોલૉજી જેવી અત્યાધુનિક ટેક્નોલૉજીની મદદથી આસાનીથી કરવામાં આવે છે.

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જનાર્દનભાઈ જોરદારઃ ‘મિશન એક રૂપિયો' સેનાને નામ

જનાર્દન ભટ્ટ: આપો છો ને રૂપિયો?

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અનાથ બાળકોના માયાળુ પિતા

મહેન્દ્રભાઈ કતારગામવાળા: આ બાળકો દેશના જવાબદાર નાારિક બને એ ધ્યેય છે.

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વૅકેશનનો આવો પણ થાય ઉપયોગ.. આવતા વર્ષે યાદ રાખજો!

વિદ્યાર્થીઓને નિતનવા પ્રયોગ કરવા મળ્યા અને રોકેટ લૉન્ચિંગ પણ જોવા મળ્યું.

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સાઈકલથી ઉઘાડા પગનાં સ્લિપર સુધી.. ‘વન મૅન એનજીઓ'ની સેવાયાત્રા

પ્રમોદભાઈ વોરાઃ ટીપે ટીપે સરોવર ભરાય એમ દાતા પાસેથી એક-એક રૂપિયો જોડીને જરૂરતમંદ લોકો સુધી પહોંચાડ્યા છે.

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બિલ્ડરે બાંધ્યાં અસહાય દીકરીઓનાં સપનાં

સ્વખર્ચે કન્યાઓનાં લગ્ન અને અનાથ બાળકોનાં શિક્ષણ-આરોગ્યની જવાબદારી પૂરી કરીને મયૂરધ્વજસિંહે પિતાની પદવી સાર્થક કરી છે.

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અમે સાવ વચ્ચે..

મધ્યમ વર્ગ માટે કફોડી સ્થિતિ કરપીણ નહીં, પણ કાંટાભરી તો જરૂર હોય છે. પોતાના ભાગે જે સુખ નથી આવ્યું એ સુખ સંતાનોને આપવાની જવાબદારી એના માથે છે

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયાભરના મુસ્લિમોએ જેમની સામે બાંયો ચડાવી છે એ.. નૂપુર શર્મા કોણ છે?

જેમના એક નિવેદન સામે દેશ-દુનિયામાંથી વિરોધનાં ઘોડાપૂર અફળાઈ રહ્યાં છે એ ભારતીય જનતા પક્ષનાં નિલંબિત રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માની ઓળખ પગથી માથા સુધી..

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આજવા સરોવર જેટલી જ ઉંમર છે આ ક્રેનની

જ્યોતિષ પટેલઃ ૧૩૦ વર્ષ જૂની ક્રેન અને તેમના દરવાજા ખોલતી વખતે સંતુલન જાળવવા ઉપયોગમાં લેવાતી કોઠીનું અદ્ભુત વિજ્ઞાન.

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આંગળી ચીંધતાં પહેલાં આટલું તો વિચારો..

પોતાનો કક્કો સાચો ઠેરવવા અમુક લોકો કે આખેઆખા દેશ કઈ હદ સુધી જઈ શકે?

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ સ્વયંસ્ફુરિત આંદોલન નહીં, સુનિયોજિત તોફાન છે!

મોહમ્મદ પયગંબરના નિકાહ વિશેના વિધાનનો વિવાદ શમવાને બદલે વધુ વકર્યો છે. વક્રતા એ છે કે પોતાનાં ઘર પર બુલડોઝર ફરી જવાની શક્યતા પણ તોફાનીઓને ડારી શકતી નથી.

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

તમારા બન્નેનો જવાબ સાચો હતો, ફરક હતો માત્ર તમારા દૃષ્ટિકોણનો

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નવ્વાણુંનો ધક્કો

લુહાર પતિ-પત્નીને આ કોથળી મળી ને એમાં રહેલી કોરીની ગણતરી કરી તો સોમાં એક ખૂટતી હતી. બીજે દિવસે બન્નેએ નક્કી કર્યું કે આજે એમાં એક કોરી ઉમેરીશું

1 min  |

June 27, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પોરબંદરનો ટચૂકડો બ્રાન્ડ એમ્બેસેડર

નિર્મય માંડવિયા: નાની ઉંમરે મોટાં સપનાં.

1 min  |

June 20, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પૈસાદાર થવું છે? કરો આ ઍપ ડાઉનલોડ

કોઈનું સપનું મેડિકલ સુરક્ષાનું હોય તો કોઈને વિદેશ જવું છે, કોઈને ઘરનું ઘર લેવું છે એ તમામ ધ્યેયની પૂર્તતા માટે અહીં માર્ગદર્શન મળશે

1 min  |

June 20, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

યુસુફ મેહરઅલી સેન્ટર: નિષ્કામ કર્મની અનોખી આરાધના

ખાદી ગ્રામોદ્યોગ, મહિલાવિકાસ, આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, વગેરે ક્ષેત્રે કામ કરતી દેશની આ અગ્રણી સંસ્થા એની સ્થાપનાનાં ૬૦ વર્ષ ઊજવી રહી છે. મુંબઈના યુવાન શિક્ષિતોએ આઝાદીનાં અધૂરાં કામો પૂરાં કરવાના જે વિચારબીજનું સંવર્ધન કરેલું એ આજે વટવૃક્ષ બનીને સેવાની સુવાસ ફેલાવી રહ્યું છે. દેશભરમાં નવ ધબકતાં કેન્દ્રો ધરાવતી આ સંસ્થાએ રૂરલ ટેક્નોલૉજીમાં ખરેખર બિરદાવવા જેવા પ્રયોગો કર્યા છે.

1 min  |

June 20, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાકિસ્તાનના પીએમને કપડાં કેમ આપણે મોકલવાનાં?

પડોશી દેશની મોંઘવારીની મોકાણનો જડબેસલાક જવાબ.

1 min  |

June 20, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાંચ સરિતાના પ્રદેશ સામે આફતનો સાગર..

અતિ લોકપ્રિય ગાયક-રૅપર-અભિનેતા-રાજકારણી સુભાષ સિંહ બલકૌર સિંહ મૂસેવાલા ઉર્ફે સિધુ મૂસેવાલાની ધોળે દહાડે થયેલી હત્યાએ પંજાબમાં વધતી જતી ખતરનાક બંદૂકસંસ્કૃતિ તથા ગૅન્ગવૉરને પ્રકાશમાં આણ્યાં છે. આ રાજ્યનું ગન કલ્ચર, એનો મહિમા ગાતાં લોકપ્રિય ગીત-સંગીત, મ્યુઝિક વિડિયો તથા અહીંની ગૅન્ગવૉર એક જકડી રાખતી વેબ-સિરીઝને મસાલો પૂરો પાડે એવાં છે.

1 min  |

June 20, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મોબાઈલ ટ્રેડિંગ ઍપ્સઃ હથેળીમાં કૅસિનો

વાહ, શૅરબજારમાં ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા ૧૦ કરોડ ઉપર પહોંચી ગઈ, પરંતુ આમાં ઈન્વેસ્ટર્સ કેટલા અને ટ્રેડર્સ કેટલા? સટોડિયાનું નવું-આધુનિક જનરેશન સક્રિય છે. થોડી વાર માટે તેજી-મંદી ભૂલીને વિચારીએ કે માર્કેટ કલ્ચર કઈ દિશામાં જઈ રહ્યું છે..

1 min  |

June 20, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમય આવી ગયો છે આદરના અનાદરનો ડાંગના ખેડૂતોએ કેમ ત્યજવી જોઈએ વર્ષો જૂની ખેતપદ્ધતિ?

‘આદર’ વર્ષોથી ચાલી આવતી ખેતપદ્ધતિ છે, પણ હવે કૃષિવિજ્ઞાનીઓ માને છે કે પાન-ડાળખાંના થરને સળગાવવાથી જમીનનાં સારાં તત્ત્વો પણ નાશ પામે છે.

1 min  |

June 20, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સચેત રહો.. સાઈબર ક્રાઈમથી બચો..

દેશમાં વધી રહેલી સાઈબર ગુનાખોરીને કાબૂમાં લેવા માટે ગુજરાત પોલીસ અનેક પહેલ કરી રહી છે.

1 min  |

June 20, 2022
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિવાદ હવે વધારો નહીં..

જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા શિવલિંગ અને મોહમ્મદ પયગંબરના નિકાહ વિશેની સામસામી અભદ્ર ટિપ્પણીઓનું યુદ્ધ ઝાઝું ખેંચવામાં સાર નથી.

1 min  |

June 20, 2022