Newspaper
SAMBHAAV-METRO News
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ભારત પહોંચ્યાઃ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાયું
વેન્સની પત્ની અને બાળકોએ પરંપરાગત નૃત્યો નિહાળ્યાં
1 min |
April 21, 2025
SAMBHAAV-METRO News
બીલીમોરા-અમલસાડ સ્ટેશન વચ્ચે બ્લોકના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો પ્રભાવિત
આજે પોરબંદર-દાદર એક્સપ્રેસનું સમયપત્રક બે કલાક માટે ફરી નક્કી કરવામાં આવશે
1 min |
April 21, 2025
SAMBHAAV-METRO News
પોલીસની ઓળખ આપી વેપારીનું અપહરણ કરી હૈદરાબાદના મિની પાકિસ્તાન લઈ ગયા
ત્રણ વર્ષ પહેલાં બનેલી ઘટનામાં પોલીસે હવે ગુનો નોંધ્યોઃ વેપારીના દૂરના સંબંધીએ સોપારી આપીને અપહરણ કરાવ્યું
3 min |
April 21, 2025
SAMBHAAV-METRO News
ઉનાળામાં હોટ ફેવરિટ ઠંડા પ્રદેશો મોંઘા બન્યા
ગુજરાતીઓમાં કુલ્લુ-મનાલી, શિમલા, મસૂરી, નૈનિતાલ જવાનો ભારે ક્રેઝઃ ટ્રેન હાઉસકુલ, ફ્લાઈટના ભાડામાં અઢી ગણો વધારો
2 min |
April 21, 2025
SAMBHAAV-METRO News
લગ્નના છ મહિનામાં જ અદિતિ શર્મા અને અભિનીત કૌશિક ડિવોર્સ લેશે
‘રબ સે હૈ દુઆ', ‘યે જાદુ હૈ જિન કા' અને ‘અપોલીના' જેવા ટીવી શોથી લોકપ્રિય બનેલી અભિનેત્રી અદિતિ શર્મા તેના પતિ અભિનીત કૌશિક સાથે ડિવોર્સ લેવા જઈ રહી છે.
1 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
વીકએન્ડમાં અમદાવાદીઓને કાળઝાળ ગરમીના ત્રાસમાંથી આંશિક રાહત મળશે
રાજ્યભરમાં ગરમીની તીવ્રતા પર ધીમી બ્રેક લાગી
2 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
૩૭ વર્ષની ઉંમરે પણ ‘બબીતાજી' હજુ સિંગલ શા માટે છે?
મૂનમૂન દત્તાએ ‘ તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'માં ‘બબીતાજી' તરીકે બહુ લોકપ્રિયતા હાંસલ કરી છે.
1 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
યુપી અને બિહાર સહિત દેશનાં ર૪ રાજ્યમાં વાવાઝોડા અને વરસાદ પડવાની આગાહી
જેસલમેરમાં રેકોર્ડબ્રેક ગરમીઃ તાપમાન ૪૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું
2 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
સમર સ્પેશિયલઃ આ પાંચ વાનગી તમારાં બાળકોને જરૂર ખવડાવજો
દરેક બાળક ઉનાળાના વેકેશનને જુદી જુદી રીતે માણે છે.
1 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
વારાણસીની લૂંટેરી દુલહનની ટોળકીએ અમદાવાદના યુવકને ફસાવી લૂંટી લીધો
યુવક પાસેથી ગેંગે ચાર લાખની રોકડ રકમ અને દોઢ લાખના દાગીના પડાવ્યાઃ અભ્યાસના બહાને યુવતીએ છૂટાછેડા
3 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
સમર વેકેશનમાં દાર્જિલિંગ ફરવાનો પ્લાન હોય તો આ વિગતો જાણી લો
જો તમે વ્યસ્ત જીવનમાંથી વિરામ લઈને લીલીછમ ખીણો, ઠંડા પવન અને વાદળોથી ઢંકાયેલી ટેકરીઓ વચ્ચે શાંતિપૂર્ણ ક્ષણો વિતાવવા માગતા હો, તો દાર્જિલિંગ તમારા માટે યોગ્ય સ્થળ છે.
1 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
હવે માત્ર બે વસ્તુનો ઉપયોગ કરી ઘરે જ બનાવો રૂહ અફ્જા
ઉનાળામાં ઠંડક અને તાજગી આપનાર રૂહ અફઝા વર્ષોથી લોકોની પસંદગી રહ્યું છે,
1 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
ફતેહવાડીની સોસાયટીમાં રહેતી મહિલાઓને માતા-પુત્ર સહિત ત્રણ લોકોએ ધમકી આપી
હું તમને જાનથી મારી નાખીશ અને તમારી સોસાયટીનાં મકાન તોડાવી નાખીશ
1 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
રખિયાલમાં ગુંડા તત્ત્વોનો આતંક યુવકનું અપહરણ કરી બેઝબોલ સ્ટિકથી ઢોરમાર મારી અધમૂઓ કરી નાખ્યો
લુખ્ખાં તત્ત્વોએ યુવકને છરી બતાવીને જાતથી મારી નાખવાની ધમકી આપી
2 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
અમિત શાહે નીમચમાં CRPF દિવસ સમારંભમાં હાજરી આપી
ગૃહપ્રધાન શહીદોના પરિવારજનો, પરેડ કમાન્ડરો અને સૈનિકોને મળ્યા
1 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
માતા-પિતાની મરજી વગર લગ્ન કરનારાઓને સુરક્ષા નહીં મળેઃ અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો
ઘરેથી ભાગીને લગ્ન કરનાર યુવાનો ઘણા હક ગુમાવે છે
1 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
હવે ઓવર સ્પીડિંગ, રોંગ સાઈડ, ટ્રાફિક સિગ્નલ બ્રેક કરનાર સામે ગુનો નોંધાશે
હેલ્મેટ વિના, રોંગ સાઈડ સહિત અનેક વાહનચાલક સામે કાર્યવાહી
1 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
રામોલ-હાથીજણ અને ઓઢવ વોર્ડમાં દબાણો હટાવી ટીપી રોડ ખુલ્લા કરાયા
નિકોલમાં કોમર્શિયલ પ્રકારના પાંચ ગેરકાયદે યુનિટને તોડી પડાયા
1 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
હાર્વર્ડના ટીચર્સ મૂર્ખ, યુનિવર્સિટી મજાક બની ગઈ, ભણવા જેવી રહી નથીઃ ટ્રમ્પ
હાવર્ડ નફરત-મૂર્ખતા શીખવે છે, પૈસા મળવા જોઈએ નહીં
1 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
ઉત્તર પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં ગંદકી કરનારા ચાર એકમને સીલ કરી દેવાયા
મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અમદાવાદને સ્વચ્છ રાખવા માટે રોજેરોજ સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.
1 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
IPL વચ્ચે BCCIની ચાબુક વીંઝાઈઃ ટીમ ઇન્ડિયાના ચાર સપોર્ટ સ્ટાફની હકાલપટ્ટી
જેમાં આસિસ્ટન્ટ કોચ, ફિલ્ડિંગ કોચ, સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ તેમજ એક મસાજરનો સમાવેશ થાય છે.
1 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
કરમ કુંડળી તૈયારઃ ૪૦૦થી વધુ ગુનેગારોના જામીન રદ કરવા પોલીસે કોર્ટમાં રિપોર્ટ કર્યો
વકરી રહેલા ‘ગુંડારાજ' પર પ્રહાર: જામીન પર છૂટીને આવ્યા બાદ ગુનાખોરી આચરતા ગુનેગારોના જામીન રદ થાય તે માટે પોલીસનું પરફેક્ટ પ્લાનિંગ
2 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે આઠ દાવેદાર એક અઠવાડિયામાં જાહેરાત થશે
પીએમ નિવાસસ્થાને પક્ષના નેતાઓની મહત્ત્વપૂર્ણ બેઠક મળી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા ૨૦ એપ્રિલ પછી ગમે ત્યારે શરૂ થશે
2 min |
April 17, 2025
SAMBHAAV-METRO News
અમદાવાદમાં આજે અને આવતી કાલે ૪૪ ડિગ્રી ગરમી ભુક્કા બોલાવશે
આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જારી આગામી સપ્તાહે ગરમીથી રાહત મળશે
2 min |
April 16, 2025
SAMBHAAV-METRO News
પરીક્ષાનું પરિણામ આવે એ પહેલાં ગભરામણ થઈ રહી હોય તો આ ઉપાયથી કરો કંટ્રોલ
પરિણામો વિશે બિનજરૂરી તણાવ લેવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે
2 min |
April 16, 2025
SAMBHAAV-METRO News
જુહાપુરામાં ટોળા દ્વારા યુવકની હત્યા કરાયા બાદ શહેર પોલીસ ‘હાઈ એલર્ટ'
સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને પોલીસને સ્ટેન્ડબાય રહેવાનો આદેશ
1 min |
April 16, 2025
SAMBHAAV-METRO News
કાળઝાળ ગરમીમાં ટેટી ખાવાથી પાણીની કમી થશે દૂર, મળશે બીજા પણ ફાયદા
ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ સમયે શરીરમાં પાણીની કમી થવી સામાન્ય છે. આ કમી દૂર કરવા માટે લોકો વિવિધ પ્રયાસો કરતા હોય છે.
1 min |
April 16, 2025
SAMBHAAV-METRO News
ઈડી આજે ફરી રોબર્ટ વાડરાની પૂછપરછ કરશેઃ FB પર પોસ્ટ લખી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરાને ઘેરી લીધા છે.
1 min |
April 16, 2025
SAMBHAAV-METRO News
જૂનો જમાનો પાછો આવ્યોઃ સરકારી સ્કૂલમાં એડમિશન અપાવવા માટે વાલીઓનો ધસારો
શહેરની સરકારી સ્કૂલોએ ખાનગી શાળાઓને આપી ટક્કર કેટલીક શાળાઓમાં વેઈટિંગ લિસ્ટ લાંબુ થયું
2 min |
April 16, 2025
SAMBHAAV-METRO News
વકફ કાયદા પર કાનૂની લડાઈ શરૂઃ સુપ્રીમમાં ૭૩ અરજી, આજે ૧૦ પિટિશન પર સુનાવણી
આજની મહત્ત્વપૂર્ણ સુનાવણી પર આખા દેશની નજર
2 min |
