Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年
The Perfect Holiday Gift Gift Now

Newspaper

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઉત્તર ભારત સહિત અનેક રાજ્ય માટે આજથી બે દિવસ 'ભારે': ધોધમાર વરસાદની આગાહી

આવતી કાલે હિમાચલ પ્રદેશમાં વીજળી અને હિમવર્ષાની સંભાવના

1 min  |

May 14, 2025

SAMBHAAV-METRO News

બસમાં ચઢતા સમયે મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ચોરાઈ

સરખેજથી ગાંધીનગર બસમાં જઇ રહેલી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ચોરાતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

1 min  |

May 14, 2025

SAMBHAAV-METRO News

બીઆર ગવઈ ભારતના 52મા ચીફ જસ્ટિસ બન્યા

જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ આજે ભારતના પરમા ચીફ જસ્ટિસ પદના શપથ લીધા હતા. વર્તમાન સીજેઆઈ સંજીવ ખન્નાનો કાર્યકાળ ૧૩ મેના રોજ સમાપ્ત થયો હતો. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ ગવઈને પદના શપથ લેવડાવ્યા હતા.

1 min  |

May 14, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ પર આકરો પ્રહારઃ શ્રીનગરમાં ૧૧ સ્થળે દરોડા, ૧૫૦ લોકો રડારમાં

પ્રતિબંધિત આતંકી સંગઠનોના આતંકીઓ, તેમના સહયોગીઓ ઉપરાંત ઓવર ગ્રાઉન્ડ વર્કર્સને પણ નિશાન બનાવવામાં આવ્યા

1 min  |

May 14, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

કૈલાસ માનસરોવર યાત્રા: રજિસ્ટ્રેશન પૂર્ણ, લોટરી ડ્રોથી પસંદગી જાહેર થશે

પાંચ વર્ષના લાંબા સમયગાળા બાદ ફરી એક વાર કૈલાસ માનસરોવર યાત્રા શરૂ થશે

2 min  |

May 14, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મહિલાના વીડિયો વાઈરલ કરવાના કાંડ: યુવકનું કટ્ટરપંથી સંગઠન સાથે કનેક્શન

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ બાદ હાલ યુદ્ધવિરામ થયો છે ત્યારે હજુ પણ ઘણા એવા વિઘ્નસંતોષીઓ છે કે જે શાંતિનો માહોલ ડહોળાય તેવા ઈરાદા રાખી રહ્યા છે. અલગ અલગ આતંકવાદી સંગઠનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સપોર્ટ કરનાર કેટલાક સમાજ સેવાની આડમાં બ્રેઈન વોશ કરનારાં તત્ત્વો આજે પણ આઝાદ ફરી રહ્યાં છે. આવાં તત્ત્વો પર હાલ સુરક્ષા એજન્સીઓ વોચ રાખી રહી છે અને તેમની એક્ટિવિટી પરનાં તમામ પાસાંને ચકાસી રહી છે. થોડા દિવસ પહેલાં મહિલાના અંગત પળોના વીડિયો વાઈરલ કરવાના ચકચારી કેસમાં ઝડપાયેલો યુવક કટ્ટરપંથી સંગઠનો સાથે જોડાયેલો હોવાનો પર્દાફાશ થયો છે. આ યુવકની અગાઉ પણ ગુજરાત એટીએસ સહિતની એજન્સીઓએ અનેક વખત પૂછપરછ કરી છે, જ્યારે હજુ પણ તેના ઉપર વોચ રાખવામાં આવી છે.

1 min  |

May 14, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

કોઈ પણ પરિસ્થિતિમાં ખુદને શાંત રાખવા ઇચ્છો છો? તો કરો આ કામ

કોઈ પણ પરિસ્થિતિમાં નિયંત્રણ ખુબ જ મહત્વનું છે.પરા આ નિયંત્રણ બીજા પર નહીં પણ પોતાના પર હોવું જોઈએ.મુશ્કેલ, પડકારજનક અને અણધારી પરિસ્થિતિઓમાં શાંત રહેવા માટે તમારી જાતને અને તમારા મનને તાલીમ આપો.

1 min  |

May 14, 2025

SAMBHAAV-METRO News

નારણપુરામાં હીટ એન્ડ રનઃ મહિલાએ કાર બાઈકચાલક પર ચઢાવી દેતાં યુવકનું મોત

અમદાવાદ, બુધવાર અમદાવાદના રસ્તા અકસ્માતોના કારણે અનેક વખત લોહીથી ખરડાયા છે. વિસ્મય શાહ હોય કે પછી તથ્ય પટેલ હોય, નબીરાઓ રસ્તા પોતાની પ્રોપર્ટી હોય તેવી રીતે વાહનો હંકારતા હોય છે. જેના કારણે સંખ્યાબંધ લોકો મોતને ભેટતા હોય છે.

2 min  |

May 14, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પંજાબના અમૃતસરમાં લઠ્ઠાકાંડઃ ઝેરી દારૂ પીવાથી ૧૫ લોકોનાં મૃત્યુ, પાંચ ગંભીર

મજિઠાના મડઈ અને ભાગલી ગામમાં બન્યો કાંડ

1 min  |

May 13, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

તમારે અઠવાડિયામાં કેટલી વખત વાળ ધોવા જોઈએ?

મોટાભાગે પુરુષો પોતાના વાળ ટૂંકા રાખે છે, તેથી નહાતા સમયે વાળ ધોવામાં તેમને વધારે સમય લાગતો નથી.

1 min  |

May 13, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બોડકદેવના ત્રણ, ઘાટલોડિયાના એક એકમતે ગંદકી કરવા બદલ સીલ કરાયા

૧૨૬ એકમને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારાઈ

1 min  |

May 13, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

માવઠાએ ખેડૂતોની માઠી દશા બેસાડી: હજુ પણ બે દિવસ કમોસમી વરસાદની આગાહી

અમદાવાદમાં ત્રણ દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ બફારો અકળાવશે

2 min  |

May 13, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આફ્રિકી દેશ બુર્કિના ફાસોમાં જેહાદી હુમલોઃ ૧૦૦થી વધુ લોકોનાં મોત

આફ્રિકી દેશ બુર્કિના ફાસોમાં થયેલા મોટા આતંકી હુમલામાં ૧૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે.

1 min  |

May 13, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મહિલા વકીલ પ્રેમી ક્લાયન્ટના ઘરમાં તાળું તોડીને ઘૂસી જતાં ફરિયાદ નોંધાઈ

છૂટાછેડાનો કેસ લડતી વકીલ યુવકના પ્રેમમાં પડી: યુવકની માતા અને ભાઈને જાતથી મારી નાખવાની ધમકી આપી

2 min  |

May 13, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

કાસ્ટિંગ કાઉચનો વીડિયો લીંક થતાં શ્રુતિ નારાયણનો પિત્તો ગયો

થોડા સમય પહેલાં તામિલ એક્ટ્રેસ શ્રુતિ નારાયણનો કહેવાતો કાસ્ટિંગ કાઉચનો વીડિયો સોશિયલ મીડિયા પર લીક થઈ ગયો હતો

1 min  |

May 13, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

શોપિયાંમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઘેર્યા એક ઠાર મરાયો, એન્કાઉન્ટર જારી

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળોએ આતંકવાદી સંગઠન લશ્કર- એ-તોઇબાના આતંકીઓને ઘેરી લીધા છે અને ભીષણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

1 min  |

May 13, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પીએમ આવાસ યોજનામાં ડ્રો વગર મકાન અપાવવાનાં બહાને રૂ. ૭.૫૦ લાખની ઠગાઈ

ગઠિયાઓ મ્યુતિસિપલ કચેરીમાં આવેલી કેન્ટીનમાં AMCના અધિકારી બનીને મહિલાને મળતા હતા

3 min  |

May 13, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વોર 2' પહેલા પાર્ટ કરતાં પણ વધુ શાનદાર હશેઃ ઋત્વિક રોશન

ઋત્વિક રોશન હાલ પોતાની આગામી ફિલ્મ ‘વોર 2'ને લઈ ઘણો ચર્ચામાં છે.

1 min  |

May 13, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હવાઈ જહાજમાં જન્મેલા બાળકને કયા દેશની નાગરિકતા આપવામાં આવે છે?

અનેક વાર પુછાયેલા સવાલનો જવાબ તમે જાણો છો ખરા?

2 min  |

May 13, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પહેલગામ હુમલાના ત્રણ પાકિસ્તાની આતંકીનાં પોસ્ટર લગાવાયાં: રૂ. ૨૦ લાખનું ઈનામ જાહેર

જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં આજે પરિસ્થિતિ સામાન્યઃ મોટા ભાગના બજારો ખૂલ્યાં

2 min  |

May 13, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બાડમેરમાં સ્કૂલ-કોલેજ, કોચિંગ આજથી શરૂઃ ડ્રોનના ઝંડને સેનાએ તોડી પાડ્યું

યુદ્ધવિરામ પછી પણ સરહદી જિલ્લાઓના આકાશમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળી રહ્યાં છે,

1 min  |

May 13, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

PM મોદીએ ટ્રમ્પની મધ્યસ્થીતી રજૂઆત ફગાવીઃ દુતિયાભરનું મીડિયા સંબોધન પર ઓળઘોળ થયું

જાપાન ટાઈમ્સ અને ધ ગાર્ડિયને પણ મોદીના ભાષણને વખાણ્યું

2 min  |

May 13, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ધો. ૧૨ના વિધાર્થીઓને કાલે માર્કશીટ અપાશે

ડીઈઓ કચેરીમાં માર્કશીટ પહોંચાડાઈ: ગુજકેટની માર્કશીટ પણ સ્કૂલમાંથી આપવામાં આવશે

1 min  |

May 13, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આજે રાજકોટ, જામનગર, ભૂજ સહિત અનેક શહેરોની તમામ ફ્લાઈટ્સ રદ

બે એરલાઈન કંપની એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ મુસાફરોની સલામતીનું કારણ આગળ ધરીને મોટો નિર્ણય લીધો

2 min  |

May 13, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બાંગ્લાદેશીના ૫૦૦થી વધુ પાસપોર્ટના મામલે ક્રાઈમ બ્રાંચની તપાસઃ એક મહિલાની ધરપકડ

બોગસ દસ્તાવેજોના આધારે ત્રણ બોગસ પાસપોર્ટ બનાવ્યા હોવાનો ઘટફોટઃ ચાર લોકોની અટકાયત

2 min  |

May 12, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ડેટિંગ એપની મદદથી હની ટ્રેપનો ગંદો ખેલ રમતી પરપ્રાંતીય ગેંગનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો

પાંજરાપોળના યુવક પાસેથી પોલીસ અધિકારીની ઓળખ આપીને ૧.૫૯ કરોડ રૂપિયા પડાવ્યાઃ હજુ મહિલા સહિતના લોકોની ધરપકડ થશે

2 min  |

May 12, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

નિષ્ફળતાના આઘાતથી નિરાશ થઈને બેસી રહેવું એ સૌથી મોટી કાયરતા

નિષ્ફળતાના સમયે જ મનુષ્યનાં ધીરજ-સાહસ અને લગનની કસોટી થાય છે,

2 min  |

May 12, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ક્રાઈમ બ્રાંચે દેશી તમંચો-પાંચ જીવતા કારતુસ સાથે ટપોરીને ઝડપી લીધો

વટવામાં યુવક હથિયાર લઈને જઈ રહ્યો હતોઃ પોલીસે તપાસ શરૂ કરી

1 min  |

May 12, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રાજ્યમાં હજુ ૪૮ કલાક ભારે: હળવાથી મધ્યમ વરસાદની આગાહી, કાલથી તાપમાન વધશે

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૯ તાલુકામાં વરસાદઃ કલ્યાણપુરમાં સૌથી વધુ ૨.૮ ઈંચ ખાબક્યો

2 min  |

May 12, 2025
SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

શુક્રવૃદ્ધિ કરનાર વટશૃંગ

વડની વડવાઈઓથી ઘેરાયેલું વડનું વૃક્ષ ગામની ભાગોળે, તળાવના કિનારે કે મંદિરની આજુબાજુ જોવા મળે છે.

2 min  |

May 12, 2025
Holiday offer front
Holiday offer back