कोशिश गोल्ड - मुक्त
મનોબળ
ABHIYAAN
|Abhiyaan Magazine 13/06/2026
ચોથા સ્ટેજના કૅન્સરમાં એવરેસ્ટ સર યુકેની શૌના બુર્કની આત્મશ્રદ્ધાની અપ્રતિમ કક્ષોટી
કોઈ પણ વ્યક્તિનું કૅન્સ૨ ચોથા તબક્કામાં (સ્ટેજ ફો૨) પ્રવેશી જાય દર્દીની શક્તિ કોજનમાં નાટ્યાત્મક ઘટાડો થાય છે, પરંતુ કુદરતે અમુક એવા લોકો પેદા કર્યા છે, જેમનું આત્મબળ કૅન્સરની બીમારીમાં ઘટવાને બદલે વધે છે.
પચાસ વરસની ઇંગ્લિશ મહિલા શૌન્ના બુર્કે આવી એક વિરલ વ્યક્તિ છે. એમના જીવનમાં એમણે ત્રણ વખત એવરેસ્ટ શિખર સર કર્યું છે. તેમાં ગઈ 23મી મેના રોજ માઇનસ ત્રીસ ડિગ્રી ઠંડીમાં 26 હજાર ફીટ ૫૨, શિખર સર કરીને એ ત્યાં તંબુમાં રોકાયાં ત્યારે એમના શ૨ી૨માં સ્તન કેન્સર ચોથા સ્ટેજમાં પહોંચી ગયું હતું અને શ૨ી૨માં આંતરડાં, પેટ અને અન્ય ભાગો ત૨ફ આગળ વધી રહ્યું હતું. કેન્સર ચોથા સ્ટેજમાં પહોંચે ત્યારે તબીબો દર્દીને ઘરે રહીને આરામ કરવાની ભલામણ કરતાં હોય છે. સિવાય બીજી કોઈ પણ પ્રકારની સા૨વા૨ લગભગ શક્ય રહી હોતી નથી. ખાસ ક૨ીને મેટાસ્ટેસાઇઝ્ડ કૅન્સરમાં. કૅન્સરના કોષો જ્યાં કૅન્સ૨ થયું હોય તે મૂળભાગમાંથી નીકળીને લોહી તેમ જ લસિકા પ્રવાહીના રૂપમાં શરીરના કોઈ દૂરના કે બીજા ભાગોમાં પહોંચે, ત્યાં નવાં ટ્યુમર (ગાંઠ) બનાવે તેને મેટાસ્ટેસાઇઝ થયેલું ચોથા તબક્કાનું અસાધ્ય કૅન્સર ગણવામાં આવે છે. બુર્કે આ ગઈ 23મી મેના રોજ વહેલી સવા૨ના ત્રણ વાગ્યે એવરેસ્ટ ૫૨ પહોંચ્યાં અને કૅન્સ૨ના અંતિમ તબક્કામાં એવરેસ્ટ સર કરનારાં જગતની પ્રથમ વ્યક્તિ અને પ્રથમ સ્ત્રી બન્યાં. આ આત્મબળ એવરેસ્ટથી પણ ખૂબ ઊંચું ગણાય. ચોથા ક્રમના કૅમ્પ ૫૨ પહોંચ્યાં બાદ સાડ છ કલાકનું સતત ચઢાણ ચડીને એ શિખર પર પહોંચ્યાં હતાં.
જીવનમાં એવરેસ્ટ ૫૨ની આ એમની ત્રીજી ચડાઈ હતી. બુર્કે કહે છે કે, ‘હું એ જોવા માગતી હતી કે, શિખર પર પહોંચવા માટે જે શ૨ી૨બળ અને માનસિક બળની જરૂ૨ પડે છે, તે મારામાં છે કે નહીં? ત્રણમાંથી બે વખત એ સૌથી ટોચના શિખર ૫૨ પહોંચવામાં સફળ રહ્યાં, જ્યારે એક વખત એવરેસ્ટ પહાડ સુધી પહોંચી શક્યાં હતાં. શૌન્ના બુર્કોની જીવનની કારકિર્દી પણ એવી હતી જેણે તેમને આ પ્રકારનાં સંશોધન સાહસોની પ્રેરણા આપી. કસરત અને વ્યાયામ કૅન્સ૨ના દર્દીઓ માટે કેટલાં લાભદાયી નિવડે છે, તેનાં સંશોધનો ક૨વા તે બુર્કોની એકેડેમિક કારકિર્દી રહી છે.
यह कहानी ABHIYAAN के Abhiyaan Magazine 13/06/2026 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
ABHIYAAN से और कहानियाँ
ABHIYAAN
મજાક તલવાર જેવી હોવી જોઈએ, પણ લાકડાંની!
અરે ભાઈ એ તો , હું મજાક કરતો'તો!
5 mins
Abhiyaan Magazine 13/06/2026
ABHIYAAN
પરમેવરને તો સૌ સરખા, પણ એને પ્રિય કોણ?
અમારે સ્કૂલમાં બધા સર પોતપોતાના વિષયના પ્રતિનિધિ બનાવતા. આમ તો શિક્ષક માટે બધા વિદ્યાર્થી સરખા જ હોય, પણ છતાં દરેક શિક્ષક એવા વિદ્યાર્થીને પોતાનો પ્રતિનિધિ બનાવવા પસંદ કરે જેમાં એને પોતાનું રૂપ થોડું ઘણું દેખાતું હોય.
3 mins
Abhiyaan Magazine 13/06/2026
ABHIYAAN
કેસર કેરીને દેશી આંબાની ઓથ
કચ્છની કેસર કેરી દેશદુનિયામાં વિખ્યાત છે. જેમ આંબો સારો હોય તો કેરી પણ સારી મળે, તેવી જ રીતે જો મૂળ ઊંડા હોય તો આંબો ખૂબ વધે અને ખૂબ ફાલે. આ માટે જ આંબાની કલમ બનાવનારાઓ દેશી કેરીની ગોટલી ઉપર કેસરની કલમ બનાવે છે. જેના કારણે દેશી આંબાની મજબૂતી તેને મળે છે.
4 mins
Abhiyaan Magazine 13/06/2026
ABHIYAAN
લાઇન ઑફ કન્ટ્રોલ નજીક ગ્રીકો-ગાંધાર બૌદ્ધ શૈલીની ‘આપાતિ ચંબા’ બુદ્ધ પ્રતિમા
લદ્દાખની બુદ્ધિસ્ટ ટ્રેઇલનું કલાત્મક ગંતવ્ય એટલે
5 mins
Abhiyaan Magazine 13/06/2026
ABHIYAAN
વિજ્ઞાન
ફિલિપાઇન્સમાં દેખાયેલી લીલી ઉલ્કાનું રહસ્ય
2 mins
Abhiyaan Magazine 13/06/2026
ABHIYAAN
ધર્મયાત્રા વિશેષ.
વડતાલધામ - દેવધામ, કરુણાધામ ’ને નારાયણી વૈશગ્ય
7 mins
Abhiyaan Magazine 13/06/2026
ABHIYAAN
ધર્મયાત્રા વિશેષ
નર્મદાયાત્રા : સ્વથી સર્વસ્વ સધી
3 mins
Abhiyaan Magazine 13/06/2026
ABHIYAAN
ધર્મયાત્રા વિશેષ.
51 શક્તિપીઠની પરિક્રમાઃ અનોખી આધ્યાત્મિક અનુભૂતિ
2 mins
Abhiyaan Magazine 13/06/2026
ABHIYAAN
ધર્મયાત્રા વિશેષ.
કૈલાસ માનસરોવર યાત્રા ૨૦૨૬ : ૬0 વર્ષનો આ દુર્લભ ‘અનેિ અશ્ર્વયોગ’
2 mins
Abhiyaan Magazine 13/06/2026
ABHIYAAN
અંતરમાં અજવાળું પાથરતી ભાદરવી પૂનમ
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં, કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.
3 mins
Abhiyaan Magazine 13/06/2026
Listen
Translate
Change font size

