कोशिश गोल्ड - मुक्त
મજાક તલવાર જેવી હોવી જોઈએ, પણ લાકડાંની!
ABHIYAAN
|Abhiyaan Magazine 13/06/2026
અરે ભાઈ એ તો , હું મજાક કરતો'તો!
બ્રિટિશરાજ સમયે મુંબઈમાં જન્મેલા ટેરેન્સ વ્હાઇટ દ્વારા લખાયેલું પુસ્તક The once And Future King રાજકીય અને પારિવારિક મજાક સમજવા માટે વાંચવા જેવું છે. આ પુસ્તકમાં મજાની વાત તો એ કરવામાં આવી છે કે, ‘આ દુનિયામાં દર સો માણસોમાંથી એક શાણો માણસ હોય છે, નવ મજાકિયા સ્વભાવના અને બાકીના નેવું મૂર્ખાઓ હોય છે. પેલા નવ મજાકિયા હોય છે એ સૌ પ્રેક્ટિકલ થઈને રાજકારણીઓ બની જાય છે. પેલો એક શાણો માણસ ટોળાંથી અલગ રહી પોતાની જાતને સાહિત્ય કે ફિલોસોફી જેવા વિષયોને હવાલે કરી દે છે. જ્યારે બાકીના નેવું મૂર્ખાઓ, પેલા નવ મજાકિયાઓના વાઇ૨સમાં આવી જાય છે અને શબ્દો, સૂત્રો, રાજકીય મંત્રો કે વચનોનાં પ્રવચનોની માયાજાળમાં મ્હાલતા થઈ જાય છે!’
મજાકની આ જ તો મજા છે!
આપણાથી બોલવામાં કશુંક બફાઈ ગયું હોય ત્યારે “આ તો હું મજાક ક૨તો'તો!” એમ કહીને છટકી જઈએ છીએ. છટકી જવાની પણ એક મજા છે. પછી, એ મજા જવાબદારીમાંથી છટકી જવાની હોય, કે નાની મોટી કોઈ ફ૨જ અદા ક૨વામાંથી છટકી જવાની હોય!
રાજકારણીઓને મજાક ક૨વાનો અધિકાર છે. જેની મજાક જેટલી ઊંચી રાજકારણીઓમાં એ ભાઈ એટલો ઊંચો સાબિત થાય! આમ તો હું કશાય ભેદભાવમાં માનતો નથી. સમાજની એક વ્યવસ્થા ખાતર પુરુષ અને સ્ત્રી એમ બે વિભાગ હોય એ ઓળખ પૂરતું જરૂરી છે, પણ ‘રાજકારણી’ શબ્દ તો ‘નેતા’ કે “નેતી’ કોઈ પણ માટે કોમન છે. આ અર્થમાં રાજકારણીઓ માટે હું ‘બાઈ’ કે ‘ભાઈ’ એવા શબ્દભેદ, અર્થભેદ કે લિંગભેદ નથી પાડતો. એનો અર્થ એ થયો કે આ લોકો સાધુ સમાજ કરતાં એક વહેંત ઊંચા સાબિત થયા. સાધુસમાજમાં હજુ પણ ‘સાધુ’ અને ‘સાધ્વી’ એવા લિંગભેદ છે. ખરેખર રાજકારણીઓ સાધુઓ કરતાં ઊંચા છે.
આપણે ત્યાં મજાક-મજાક રમવાની રમત આજથી નથી, આ તો મહાભારત કાળથી ચાલી આવી છે - દ્રૌપદીએ મજાક-મજાકમાં જ દુર્યોધનને કહેલું કે, આંધળાનાં સંતાનો આંધળા જ હોય અને એમાંથી આપણને મોટું મહાભારત મળ્યું. આના ૫૨થી એમ કહી શકાય કે કેટલીક મજાક પ્રોડક્ટિવ હોય છે!
यह कहानी ABHIYAAN के Abhiyaan Magazine 13/06/2026 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
ABHIYAAN से और कहानियाँ
ABHIYAAN
મજાક તલવાર જેવી હોવી જોઈએ, પણ લાકડાંની!
અરે ભાઈ એ તો , હું મજાક કરતો'તો!
5 mins
Abhiyaan Magazine 13/06/2026
ABHIYAAN
પરમેવરને તો સૌ સરખા, પણ એને પ્રિય કોણ?
અમારે સ્કૂલમાં બધા સર પોતપોતાના વિષયના પ્રતિનિધિ બનાવતા. આમ તો શિક્ષક માટે બધા વિદ્યાર્થી સરખા જ હોય, પણ છતાં દરેક શિક્ષક એવા વિદ્યાર્થીને પોતાનો પ્રતિનિધિ બનાવવા પસંદ કરે જેમાં એને પોતાનું રૂપ થોડું ઘણું દેખાતું હોય.
3 mins
Abhiyaan Magazine 13/06/2026
ABHIYAAN
કેસર કેરીને દેશી આંબાની ઓથ
કચ્છની કેસર કેરી દેશદુનિયામાં વિખ્યાત છે. જેમ આંબો સારો હોય તો કેરી પણ સારી મળે, તેવી જ રીતે જો મૂળ ઊંડા હોય તો આંબો ખૂબ વધે અને ખૂબ ફાલે. આ માટે જ આંબાની કલમ બનાવનારાઓ દેશી કેરીની ગોટલી ઉપર કેસરની કલમ બનાવે છે. જેના કારણે દેશી આંબાની મજબૂતી તેને મળે છે.
4 mins
Abhiyaan Magazine 13/06/2026
ABHIYAAN
લાઇન ઑફ કન્ટ્રોલ નજીક ગ્રીકો-ગાંધાર બૌદ્ધ શૈલીની ‘આપાતિ ચંબા’ બુદ્ધ પ્રતિમા
લદ્દાખની બુદ્ધિસ્ટ ટ્રેઇલનું કલાત્મક ગંતવ્ય એટલે
5 mins
Abhiyaan Magazine 13/06/2026
ABHIYAAN
વિજ્ઞાન
ફિલિપાઇન્સમાં દેખાયેલી લીલી ઉલ્કાનું રહસ્ય
2 mins
Abhiyaan Magazine 13/06/2026
ABHIYAAN
ધર્મયાત્રા વિશેષ.
વડતાલધામ - દેવધામ, કરુણાધામ ’ને નારાયણી વૈશગ્ય
7 mins
Abhiyaan Magazine 13/06/2026
ABHIYAAN
ધર્મયાત્રા વિશેષ
નર્મદાયાત્રા : સ્વથી સર્વસ્વ સધી
3 mins
Abhiyaan Magazine 13/06/2026
ABHIYAAN
ધર્મયાત્રા વિશેષ.
51 શક્તિપીઠની પરિક્રમાઃ અનોખી આધ્યાત્મિક અનુભૂતિ
2 mins
Abhiyaan Magazine 13/06/2026
ABHIYAAN
ધર્મયાત્રા વિશેષ.
કૈલાસ માનસરોવર યાત્રા ૨૦૨૬ : ૬0 વર્ષનો આ દુર્લભ ‘અનેિ અશ્ર્વયોગ’
2 mins
Abhiyaan Magazine 13/06/2026
ABHIYAAN
અંતરમાં અજવાળું પાથરતી ભાદરવી પૂનમ
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં, કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.
3 mins
Abhiyaan Magazine 13/06/2026
Listen
Translate
Change font size

