Facebook Pixel લાઇન ઑફ કન્ટ્રોલ નજીક ગ્રીકો-ગાંધાર બૌદ્ધ શૈલીની ‘આપાતિ ચંબા’ બુદ્ધ પ્રતિમા | ABHIYAAN - news - इस कहानी को Magzter.com पर पढ़ें
मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

10,000 से अधिक पत्रिकाओं, समाचार पत्रों और प्रीमियम कहानियों तक असीमित पहुंच प्राप्त करें सिर्फ

$149.99
 
$74.99/वर्ष

कोशिश गोल्ड - मुक्त

લાઇન ઑફ કન્ટ્રોલ નજીક ગ્રીકો-ગાંધાર બૌદ્ધ શૈલીની ‘આપાતિ ચંબા’ બુદ્ધ પ્રતિમા

ABHIYAAN

|

Abhiyaan Magazine 13/06/2026

લદ્દાખની બુદ્ધિસ્ટ ટ્રેઇલનું કલાત્મક ગંતવ્ય એટલે

- રક્ષા ભટ્ટ

લાઇન ઑફ કન્ટ્રોલ નજીક ગ્રીકો-ગાંધાર બૌદ્ધ શૈલીની ‘આપાતિ ચંબા’ બુદ્ધ પ્રતિમા

ધોમ ધખતા ઉનાળાનો સમય જેમ-જેમ જૂન મહિનામાં પ્રવેશે છે અને મિડ-જૂનને અડે છે ત્યારે અનુભવી પ્રવાસીઓ લેહ-લદ્દાખ અને સ્પિતી વેલીના પ્રદેશો explore કરવા નીકળી પડે છે અને તેમાં પણ જ્યારે લદ્દાખ જેવા કેન્દ્ર શાસિત પ્રદેશ સુધી પહોંચે છે ત્યારે કેટલાક અભ્યાસુ પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓ વેલી ટુ વેલી explore કરે છે, એટલે દ૨ વર્ષે દસપંદર દિવસ એકદમ નિરાંતે લદ્દાખની કોઈ એક જ વેલીનાં પર્વતો-નદીઓ અને બૌદ્ધ મઠોની મુલાકાત લે છે અને સમાંતરે રોડ ટ્રિપનો પણ ભરપૂર આનંદ માણે છે.

લદ્દાખની નુબ્રા, સુરુ-ઝંસ્કર, ઇન્ડસ, દ્રાસ અને મ‚ જેવી એક-એકથી ચઢિયાતી વેલીઓમાં એક ઓછી પ્રખ્યાત એવી સોડ વેલી પણ છે જે કારગિલમાં આવેલી છે અને કારગિલ-બટાલિક રોડ ૫૨ ઇન્ડો-પાક સરહદથી બહુ નજીક છે.

આ સોડ વેલીમાં લાઇન ઑફ કન્ટ્રોલ નજીક Tumel-Lungpa ઝરણાના કિનારે આપાતિ નામનું ચિત્રમયી ગામ છે, જેમાં એક પર્વતીય ભેખડ પર ‘આપાતિ ચંબા’ નામની સાતમીથી નવમી સદી વચ્ચે ખડકમાંથી કોતરેલી મૈત્રેય બુદ્ધની Rockcut પ્રતિમા છે, જે લદ્દાખની સૌથી ઊંચી ત્રણ Rockcut પ્રતિમાઓમાંની એક છે.

શ્રીનગર ઍરપોર્ટ કે શ્રીનગર રેલવે સ્ટેશને ઊતર્યા પછી ગંદ૨બાલ, સોનમર્ગ, દ્રાસ અને કારગિલ સુધીની બસ્સો કિલોમીટરની લશગ્રીન રોડ ટ્રિપ પછી આપતિ ગામની આ પ્રાચીન બુદ્ધ પ્રતિમા સુધી પહોંચવા કારગિલની પૂર્વ દિશામાં માત્ર ઓગણીસ કિલોમીટ૨ની જ સફર કરવાની છે.

શ્રીનગ૨થી હાય૨ કરેલી સુરુ-સંસ્કરની સંપૂર્ણ સર્કિટ માટેની ટૅક્સી જ્યારે શ્રીનગ૨થી કારગિલજવા૨વાનાથાયછેત્યારેઆરોડટ્રિપમાં જમ્મુ-કાશ્મીરના ગંદરબાલમાં વહેતી સિંધ કે સિંદ નદી આપણી રોડ ટ્રિપની સમાંતરે વહે છે અને આપણને સોનમર્ગ જેવા hill station સુધી દોરી જાય છે.

ABHIYAAN

यह कहानी ABHIYAAN के Abhiyaan Magazine 13/06/2026 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

ABHIYAAN से और कहानियाँ

ABHIYAAN

ABHIYAAN

મજાક તલવાર જેવી હોવી જોઈએ, પણ લાકડાંની!

અરે ભાઈ એ તો , હું મજાક કરતો'તો!

time to read

5 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

પરમેવરને તો સૌ સરખા, પણ એને પ્રિય કોણ?

અમારે સ્કૂલમાં બધા સર પોતપોતાના વિષયના પ્રતિનિધિ બનાવતા. આમ તો શિક્ષક માટે બધા વિદ્યાર્થી સરખા જ હોય, પણ છતાં દરેક શિક્ષક એવા વિદ્યાર્થીને પોતાનો પ્રતિનિધિ બનાવવા પસંદ કરે જેમાં એને પોતાનું રૂપ થોડું ઘણું દેખાતું હોય.

time to read

3 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

કેસર કેરીને દેશી આંબાની ઓથ

કચ્છની કેસર કેરી દેશદુનિયામાં વિખ્યાત છે. જેમ આંબો સારો હોય તો કેરી પણ સારી મળે, તેવી જ રીતે જો મૂળ ઊંડા હોય તો આંબો ખૂબ વધે અને ખૂબ ફાલે. આ માટે જ આંબાની કલમ બનાવનારાઓ દેશી કેરીની ગોટલી ઉપર કેસરની કલમ બનાવે છે. જેના કારણે દેશી આંબાની મજબૂતી તેને મળે છે.

time to read

4 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

લાઇન ઑફ કન્ટ્રોલ નજીક ગ્રીકો-ગાંધાર બૌદ્ધ શૈલીની ‘આપાતિ ચંબા’ બુદ્ધ પ્રતિમા

લદ્દાખની બુદ્ધિસ્ટ ટ્રેઇલનું કલાત્મક ગંતવ્ય એટલે

time to read

5 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

વિજ્ઞાન

ફિલિપાઇન્સમાં દેખાયેલી લીલી ઉલ્કાનું રહસ્ય

time to read

2 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

ધર્મયાત્રા વિશેષ.

વડતાલધામ - દેવધામ, કરુણાધામ ’ને નારાયણી વૈશગ્ય

time to read

7 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

ધર્મયાત્રા વિશેષ

નર્મદાયાત્રા : સ્વથી સર્વસ્વ સધી

time to read

3 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

ધર્મયાત્રા વિશેષ.

51 શક્તિપીઠની પરિક્રમાઃ અનોખી આધ્યાત્મિક અનુભૂતિ

time to read

2 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

ધર્મયાત્રા વિશેષ.

કૈલાસ માનસરોવર યાત્રા ૨૦૨૬ : ૬0 વર્ષનો આ દુર્લભ ‘અનેિ અશ્ર્વયોગ’

time to read

2 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

અંતરમાં અજવાળું પાથરતી ભાદરવી પૂનમ

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં, કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

time to read

3 mins

Abhiyaan Magazine 13/06/2026

Listen

Translate

Share

-
+

Change font size