Facebook Pixel અંતરમાં અજવાળું પાથરતી ભાદરવી પૂનમ | ABHIYAAN - news - इस कहानी को Magzter.com पर पढ़ें
मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

मैगज़्टर गोल्ड के साथ असीमित हो जाओ

10,000 से अधिक पत्रिकाओं, समाचार पत्रों और प्रीमियम कहानियों तक असीमित पहुंच प्राप्त करें सिर्फ

$149.99
 
$74.99/वर्ष

कोशिश गोल्ड - मुक्त

અંતરમાં અજવાળું પાથરતી ભાદરવી પૂનમ

ABHIYAAN

|

Abhiyaan Magazine 13/06/2026

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં, કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

- હરદ્વાર ગોસ્વામી

અંતરમાં અજવાળું પાથરતી ભાદરવી પૂનમ

નાસકાંઠામાં બાલારામ, કટાવધામ વાવ, મગરવાડ, મોકેશ્વર, મૂળેશ્વર મહાદેવ પાંડવ વાવ, નડેશ્વરી માતાજી, ધરણીધર ભગવાન ઢીમા, કાંકરેજ, વિશ્વેશ્વર મહાદેવ, ખૂણિયા અંબાજી મંદિર, ગોગા મહારાજનું મંદિર સેમ્ભર, સિદ્ધિઅંબિકા માતાજી ડીસા, રામદેવપીર મજાદર ઇત્યાદિ મેળા યોજાય છે, પણ એ સૌમાં બનાસકાંઠા અંબાજીના ભાદ૨વી પૂનમના મેળાની કંઈ વાત જ અલગ છે.

એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતનાં જંગલોની દક્ષિણે આવ્યા હતા. જ્યાં શૃંગી ઋષિના આશ્રમે નિવાસ કર્યો. રામની શોધ પરિપૂર્ણ કરવા શૃગી ઋષિએ ગબ્બરનાં દેવી અંબાજીની આરાધના ક૨વા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી અને દેવીએ પ્રસન્ન થઈને ‘અજય’ નામનું એક બાણ આપ્યું. તેનાથી રામે રાવણનો નાશ કર્યો.

બોલ માડી અંબે, જય જય અંબે' નાદ સાંભળતાં જ હૃદયમાં શાતાનો અનુભવ થાય છે. ભાદરવી પૂનમ બોલીએ એટલે વિશ્વવિખ્યાત અંબાજી માતાનો ભાદરવી પૂનમનો મેળો નજ૨ સામે ત૨વ૨ે. જેમાં માતાની શક્તિ-ભક્તિનો મહિમા તો છે જ, સાથે-સાથે સાંસ્કૃતિક ચેતના પણ ઉજાગર થાય છે. ભાતીગળ રંગ અને ઉમંગનાં દર્શન થાય છે. માતાના દરબારમાં બધા ભેદભાવ ઓગળી જાય છે. આ મેળામાં રમકડાંથી રાચરચીલું સુધીની વસ્તુઓ મળી જાય છે અને ચાર નૈન મળી જાય ત્યારે સાત જનમના સરનામે પહોંચી જવાય છે.

ABHIYAAN

यह कहानी ABHIYAAN के Abhiyaan Magazine 13/06/2026 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

ABHIYAAN से और कहानियाँ

ABHIYAAN

ABHIYAAN

મજાક તલવાર જેવી હોવી જોઈએ, પણ લાકડાંની!

અરે ભાઈ એ તો , હું મજાક કરતો'તો!

time to read

5 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

પરમેવરને તો સૌ સરખા, પણ એને પ્રિય કોણ?

અમારે સ્કૂલમાં બધા સર પોતપોતાના વિષયના પ્રતિનિધિ બનાવતા. આમ તો શિક્ષક માટે બધા વિદ્યાર્થી સરખા જ હોય, પણ છતાં દરેક શિક્ષક એવા વિદ્યાર્થીને પોતાનો પ્રતિનિધિ બનાવવા પસંદ કરે જેમાં એને પોતાનું રૂપ થોડું ઘણું દેખાતું હોય.

time to read

3 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

કેસર કેરીને દેશી આંબાની ઓથ

કચ્છની કેસર કેરી દેશદુનિયામાં વિખ્યાત છે. જેમ આંબો સારો હોય તો કેરી પણ સારી મળે, તેવી જ રીતે જો મૂળ ઊંડા હોય તો આંબો ખૂબ વધે અને ખૂબ ફાલે. આ માટે જ આંબાની કલમ બનાવનારાઓ દેશી કેરીની ગોટલી ઉપર કેસરની કલમ બનાવે છે. જેના કારણે દેશી આંબાની મજબૂતી તેને મળે છે.

time to read

4 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

લાઇન ઑફ કન્ટ્રોલ નજીક ગ્રીકો-ગાંધાર બૌદ્ધ શૈલીની ‘આપાતિ ચંબા’ બુદ્ધ પ્રતિમા

લદ્દાખની બુદ્ધિસ્ટ ટ્રેઇલનું કલાત્મક ગંતવ્ય એટલે

time to read

5 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

વિજ્ઞાન

ફિલિપાઇન્સમાં દેખાયેલી લીલી ઉલ્કાનું રહસ્ય

time to read

2 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

ધર્મયાત્રા વિશેષ.

વડતાલધામ - દેવધામ, કરુણાધામ ’ને નારાયણી વૈશગ્ય

time to read

7 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

ધર્મયાત્રા વિશેષ

નર્મદાયાત્રા : સ્વથી સર્વસ્વ સધી

time to read

3 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

ધર્મયાત્રા વિશેષ.

51 શક્તિપીઠની પરિક્રમાઃ અનોખી આધ્યાત્મિક અનુભૂતિ

time to read

2 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

ધર્મયાત્રા વિશેષ.

કૈલાસ માનસરોવર યાત્રા ૨૦૨૬ : ૬0 વર્ષનો આ દુર્લભ ‘અનેિ અશ્ર્વયોગ’

time to read

2 mins

Abhiyaan Magazine 13/06/2026

ABHIYAAN

ABHIYAAN

અંતરમાં અજવાળું પાથરતી ભાદરવી પૂનમ

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં, કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

time to read

3 mins

Abhiyaan Magazine 13/06/2026

Listen

Translate

Share

-
+

Change font size